કેટલી વ્યક્તિઓમાંસત્ય કહેવાની હિંમત છે ? માત્ર ‘સત્યમેવ જયતે’ના બણગા ફુંકવા કે ઘરમાંશોભા વધારવા ભીંતભીં ઉપર ફ્રેમ લટકાવી રાખવી એમાંશી ધાડ મારી ? સાચુંકહેજો આવો અનુભવ તમનેઅનેમનેઅવારનવાર થાયછે. સમાજ શુંકહેશે હે ? કહેવાતા મિત્રો શુંધારશે? વડીલોનેમાઠું લાગશે? ઘરમાંકોઈના દિલનેઠેસ પહોંચહોં શે? આ બધા વિચારો દિમાગમાંપ્રવેશે! જાણવાછતાંઆપણેમૌનનુંપાલન કરીએ. હકીકતની સામેઆંખ આડા કાન કરી બન્નેહોઠ પર ગૉદરેજરે નુંતાળુંલટકાવી નજર ઘુમાવી દઈએ !
યુધિષ્ઠિરની માફક‘નરોવા કુંજ રોવા’ની પદ્ધતિનો અમલ કરી છટક બારી શોધી લઈએ છીએ.સાચુંકહું તો આજની તારીખમાંમારા ધ્યાનમાંએવી એક પણ વ્યક્તિ નથી, જેસત્ય કહીનેપરિણામ સહન કરવા તૈયાર હોય. આનેકાયરતા નહી તો બીજું શુંનામ આપીશું?ખરેખર રે ‘ત્રણ સિંહ’ની તસ્વીર દર્શાવતું‘સત્યમેવ જયતે’ દિવાલ ઉપર જ સારું લાગે છે ! ગયા મહિનેશિકાગો જવાનુંથયું. સહેલીનેપાંચ વર્ષપછી મળી હતી.‘ચાલ આપણેમંદિરમાંદર્શન કરવા જઈએ.’
દર્શન કરીનેઘરે આવતાંમંદિરની ભવ્યતાની અનેસગવડની વાતો કરતા હતા.
‘તનેકાર્યકર્તાથવામાંરસ નથી?’
‘શુંકહું, મન થાય અનેઆમંત્રણ આપેત્યારે સેવા કરવા દોડી જાઉં છું. પણપૉલિટિક્સમાંરસ નથી. તનેખબર છે, એક સેવાર્થીના મોઢેથી સાંભળ્યુંહતું!‘સેવા કરે તેમેવા ખાય.'આનો મતલબ ન સમજું એવી નાદાન ન હતી. મનમાંથયું માનવ સેવાનુંક્યારેવિચારે જ્યારે નિવૃત્તિકાળમાંપ્રવેશ પામે! જ્યા રે ઈશ્વરની કૃપાથી તેની પાસેપૂરતાંપૈસા હોય. યાદ રાખવુંજરૂરી છે, વ્યક્તિ પાસે‘પૂરતાંપૈસા’ ક્યારેયરેહોતાંનથી ? હવેકામ કરવુંકહેવાતી ‘સેવાનું’ અને‘મલાઈ, મેવા’ ખાવાના !અરે ગયા અઠવાડીયેકોઈના લગ્નમાંજવાનુંબન્યું. બધા વાતો કરવાના રંગમાં હતા. એટલામાંચા આવી. હવેચા સાથેરીટ્ઝ કે ગ્લુકૉઝ હોય તો રંગ આવીજાય. બધાની ઉમર મારા કરતાંમોટી હતી. મેંઉભા થઈનેબિસ્કિટ લેવાજવાની તૈયારી બતાવી અનેઆઠથી દસ જણા હતા તેથી ત્રણ સરસ પ્લેટબનાવીનેલઈ આવી. હવેજેવી જે મેંપ્લેટ ટિપોય પર ગોઠવી કે મારી જગ્યા પરઆવીનેઘરના વડીલની નાની બહેન બેસી ગઈ. કોઈનામાંહિમત ન હતી
કેહેવાની કે,’ એ જગ્યા મારી હતી.' તેવ્યક્તિ બોલી, ‘હા, એ તો અમેરિકન છે.એ બીજી ખુરશી લાવીનેનહી બેસે. એ વ્યક્તિ ઉભી થઈ એટલેહું મારી જગ્યાપર બેઠી. જો મૃદુ ભાષામાંકહ્યુંહોત તો મનેવાંધો ન હતો. બેઠેલી દરેકરે વ્યક
ખલાસ, આટલુંબોલીનેએ બહેન જાય ક્યાં. સમાજમાંઆગળ ગણાતા ભાઈતેમના પર ઉકળી પડ્યા, ન સમય જોયો. ન આજુબાજુ બેઠેલી વ્યક્તિઓ.ગરમા ગરમી થઈ ગઈ. હાજર રહેલા કોઈનામાંસત્ય ઉચ્ચારવાની તાકાત નહતી કે એ બહેનનેસમજાવીનેકહો. આ ખૂબ મોટો પ્રોજેક્જેટ છે. હવેલગ્નનીવાડી માટે હૉલ ઢગલાબંધ બાંધીએ છીએ. આ પણ સમાજનુંજ કામ છે ?આ તો સાવ સ્વાભાવિક ઉદાહરણ છે. એક મિત્રનેત્યાંમળવા બોલાવી હતી. ઘણા વખતે રજાનેદિવસેઅમેદિલની વાતો કરવા ભેગા થયા હતા. ત્યાંકોઈકફૉન આવ્યો. દીકરાનેકહે, ‘કહી દે પપ્પા નથી !’
દીકરો મારી સામેજોઈ રહ્યો !સાચુંકહેવામાંશુંવાંધો હોઈ શકે? હમણા હું કામમાં વ્યસ્ત છું. બીજો પ્લાનનક્કી છે. હું સગવડે ફોન કરી પછી મળવાનુંનક્કી કરીશું. વિ. વિ. કોઈ પણજવાબ આપી શકાય. આજ કાલ ફોન ઉપર કોનો ફોન છે એ નામ જણાય તેથી આવો વાહિયાત જવાબ આપ્યો. એક અમલમાંમૂકવા જેવો જે પ્રયોગ છે. સવારના નક્કી કરવાનું, ‘ આજે આખોદિવસ એક પણ વખત ખોટું નહી બોલું.' ખૂબ કપરું છે. નક્કી કરેલું રે પાળવું
અશક્ય છે. બહાના બનાવીએ એ ખોટાનો બાપ કહેવાય !