કેટલાક ઇતિહાસકારોની દલીલ એવી છે કે સિંધુ નદીના કાંઠે વસાહતીઓને હિન્દુ કહેવામાં આવે છે કારણ કે પર્સિયન લોકો સ ને હ બોલે છે, તેથી સિંધુ સંસ્કૃતિ હિન્દુ બની હતી. પરંતુ પારસી લોકોનો ધર્મ ગ્રંથ જંદાવસ્તા એટલે કે અવેસ્તે છે આનુ ઉચ્ચારણ પારસી લોકો સ જ કહે છે ઈરાનનું મુખ્ય શહેર ઇસ્ફહાન છે આને પણ સ જ બોલે છે. અને જો સ ને હ બોલેતો ધ નું દ કેમ તઈ ગયું. ? ગુજરાતના લોકો 'સ' ને 'હ' બોલે છે.
અમે ભારતવર્ષમાં 19890 કિલોમિટર પગપાળા ચાલિને ભ્રમણ કર્યું છે પણ કોઈ પણ ભારતીયને સિંધુ નદિને હિંદૂ નદી બોલતો નથી સાંભળ્યું અને ના કોઈ પણ ગુજરાતીઓ પાસે સિંધુ કો હિંદુ બોલતા નતી સાંભળ્યું. એક સજજનને તર્ક પ્રવુતિ
એક સજ્જન વ્યક્તિએ દલીલ કરી હતી કે ઋગ્વેદમાં શૈંધવ શબ્દ આવ્યો છે, પાછળથી, શૈન્ધવ હિન્દુ થયો છે અને હૈન્દવ થયુ, પરંતુ આજ સુધી કોઈ વૈદિક વાચકે શૈન્ધવ નો હૈન્દવ વાંચ્યો નથી. આવા બુદ્ધિજીવીઓ પર આપણે ફક્ત દયાજ કરી શકીએ છીએ.
આમ પણ શૈન્ધવ શબ્દનું સંસ્કૃતમાં ભાષાંતર ઘોડો થાય અને મિઠુ પણ થાય છે શું ઘાડો અને મિઠાના આધાર જાતિનુ નામ હોઈ શકે? આ પ્રશ્નનો જવાબ સજ્જન વ્યક્તિ પાસેજ હોઈ શકે છે.
મોટાભાગના ઇતિહાસકારો માને છે કે 'હિન્દુ' શબ્દનો ઉપયોગ પહેલા અરબના લોકો દ્વારા કરવામાં આવ્યો હતો, પરંતુ કેટલાક ઇતિહાસકારો પણ માને છે કે તે પારસી હતા જે હિમાલયના ઉત્તર પશ્ચિમથી ભારતના રહેવાસીઓ માટે પ્રયોગ કરવામાં આવ્યો હતો.