૬ ડિસેમ્બર, ડૉ. બાબાસાહેબ આંબેડકરજીની પૂણ્યતિથિ નિમિત્તેવિશેષ | અનામતની જોગવાઈ બાબતેનહેરુજીએ વિરોધ કરતાંકહ્યું,દુનિયાના કોઈ દેશમાંઅનામતની વ્યવસ્થા નથી. ભારતમાંપણ આવી કોઈ પણ પ્રકારની અનામત વ્યવસ્થા ન થવી જોઈએ. તેવુંપંડિતજી માનતા હત
૬ ડિસેમ્બર, ડૉ. બાબાસાહેબ આંબેડકરજીની પૂણ્યતિથિ નિમિત્તેવિશેષ
પંડિત નહેરુ પોતેડૉ. આંબેડકરના વિરો ધી હતા. જ્યારે ભારતનું બંધારણ ઘડવાનું જાહેર થયું ત્યારે બંધારણ કોણ ઘડે તેપ્રશ્ર્ન ઊભો થયો. તેસમયેકાયદાના નિષ્ણાત કહી શકાય તેવા બાબાસાહેબ આંબેડકર આપણી પાસેહતા, પરંતુભારતનું બંધારણ ડૉ. આંબેડકર ઘડે તેનહેરુજીનેપસંદ ન હતું.નહેરુજી બંધારણ ઘડવાનું કામ બેવિદેશી કાયદાશાસ્ત્રીઓનેસોંપસોં વા માગતા હતા. જ્યારે ગાંધીજીનેઆની ખબર પડી ત્યારે તેમણેનહેરુજીનેબોલાવ્યા
અનેકહ્યું, દુનિયા આપણનેશુંકહેશે હે ? શુંભારતમાંબંધારણશાસ્ત્રનો કોઈ જાણકાર જ નથી ? થોડા મૌન પછી ખૂબ વિશ્ર્વાસપૂર્વક મક્કમતાથી ગાંધીજીએસરોજીની નાયડુની હાજરીમાંજ પંડિતજીનેસંભળાવી દીધુંકે ત્યાંશા માટે જવુંજોઈએ ? આપણેત્યાંઆંબેડકર છે જ. નહેરુજીનેગાંધીજીની વાત માનવીપડી અનેપોતાની અનિચ્છાએ પણ બંધારણ ઘડવાનુંકામ ડૉ. આંબેડકરજીનેસોંપ
કોઈ પણ પ્રકારની અનામત વ્યવસ્થા ન થવી જોઈએ...
બંધારણમાં દલિતો અનેઆદિવાસીઓની અનામતનો પ્રશ્ર્ન આવ્યો ત્યારે નહેરુજીની દલિત વિરોધી માનસિકતા ફરી ખુલ્લી પડી ગઈ. અનામતનીજોગવાઈ બાબતેનહેરુજીએ વિરોધ કરતાં કહ્યું, દુનિયાના કોઈ દેશમાં અનામતની વ્યવસ્થા નથી. ભારતમાં પણ આવી કોઈ પણ પ્રકારની અનામતવ્યવસ્થા ન થવી જોઈએ. તેવું પંડિતજી માનતા હતા. અહીં ફરી એક વાર ગાંધીજીનેદરમિયાનગીરી કરવી પડી. ગાંધીજીએ નહેરુજીનેઆગ્રહપૂર્વક
સમજાવ્યા અનેગાંધીજીના આગ્રહનેકારણેમાત્ર ૧૦ વર્ષમાટે દલિતો અનેઆદિવાસીઓ માટે બંધારણમાં અનામતની જોગવાઈ માટે નહેરુજી સહમત
થયા.
બાબાસાહેબનેચૂંટણીમાંહરાવી દીધા....
ડૉ. આંબેડકરજીનેનહેરુજી ૧૯૩૯માંપહેલી વાર મળ્યા હતા. તેપહેલા પંડિતજીએ તેમનેમળવાની તક પણ આપી ન હતી.૧૯૫૨ની પહેલી લોકસભાની ચૂંટણી વખતેડૉ. આંબેડકરજીએ રિપબ્લિ કન પાર્ટી તરફથી ચૂંટણીમાં ઉમેદવારી કરી. બધા કૉંગ્રે કૉં સીઓની ઇચ્છા હતી કેજેમજે ણેભારતનું બંધારણ ઘડવાનું મહાન કાર્યકર્યુંછે તેવા બાબાસાહેબની સામેકૉંગ્રે કૉં સેઉમેદવાર ઊભો ન રાખવો જોઈએ અનેડૉ. આંબેડકરજીનેબિનહરિફ ચૂંટાવા દેવા જોઈએ, પણ નહેરુજી માન્યા નહીં.હીં બધાની ઇચ્છા વિરુદ્ધ નહેરુજીએ પોતાના પરિવારની ખૂબ નજીક હતા તેવા હરિ નામના એક
દલિતનેડૉ. આંબેડકરની સામેઊભા રાખ્યા અનેપોતાની પ્રતિષ્ઠાનો ઉપયોગ કરી બાબાસાહેબનેચૂંટણીમાંહરાવી દીધા.
આનાથી અફસોસજનક બાબત બીજી કઈ હોઈ શકે ?
એથીય એક સાવ નિષ્ઠુર કામ પંડિતજીની ઇચ્છાથી થયું. નહેરુજીના નિમંત્રણનેમાન આપી ચીની વડાપ્રધાન ચાઉ-એન-લાઈ ૧૯૫૬ની ૨૮મી નવેમ્બરેભારત આવ્યા. ચાઉ-એન-લાઈનેઆવકારવા ઍરપોર્ટ પર પ.બંગાળના ગવર્નર પદ્મજા નાયડુ અનેમુખ્યપ્રધાન ડૉ. બી.સી. રૉય ઉપસ્થિ ત રહ્યા. ચાઉ-એનલાઈ ભારતમાં ૧૨ દિવસ સુધી જુદી જુદી જગ્યાએ ફર્યા. દુર્ભાગ્યે૬ ડિસેમ્બર ૧૯૫૬ના રોજ ડૉ. બાબાસાહેબ આંબેડકરજીનું અવસાન થયું અનેબરાબર
આ જ દિવસેચાઉ-એન-લાઈ કલકત્તામાં આવ્યા. ચીનના વડાપ્રધાનનેખુશ કરવા કલકત્તાની તમામ સરકારી કચેરીમાં અનેજાહેર ઇમારતો પરભવ્યાતિભવ્ય રોશની કરવામાંઆવી. ચી ની મહેમાનના સ્વાગતના અતિ ઉત્સાહમાં ડૉ. આંબેડકરજી જેવા જે મહામાનવના મોતનો મલાજો પણ જાળવી
શકાયો નહીં,હીં આનાથી અફસોસજનક બા બત બીજી કઈ હોઈ શકે ?