ભારતમાં સ્વાસ્થ્ય સેવાઓનો ઇતિહાસ હજારો વર્ષજૂનો છે. વિશ્ર્વનુંપ્રથમ વિશ્ર્વવિદ્યાલય તક્ષશિલા ભારતમાં હતું. ઇસા કરતાંલગભગ એક હજાર વર્ષપહેલાં તેની સ્થાપના થઈ અનેઈસા પછી પાંચમા શતકમાં ણોના આક્રમણનેકારણેતેબંધ થયું. ‘આ વિશ્ર્વવિદ્યાલયમાં ‘ચિકિત્સાવિજ્ઞાન’નો વ્યવસ્થિ તપાઠ્યક્રમ હતો. આજથી લગભગ ૨૭૦૦ વર્ષપૂર્વેદુનિયાનેશરીરશાસ્ત્ર, ચિકિત્સાશાસ્ત્ર અનેઔષધીવિજ્ઞાનની બાબતમાંઆપણેસુવ્યવસ્થિ ત જ્ઞાન આપીરહ્યા હતા. અર્થાત્ભારતમાંસ્વાસ્થ્ય સેવાઓ દૃઢ હતી અનેનીચેસુધી પહોંચી હોં હતી. તેના અનેક પુરાવા મળે છે.કૌટિલ્યના ‘અર્થશાસ્ત્ર’ ગ્રંથમાં, પાળેલાંપશુઓ તથા તેમની સારસંભાળની બાબતમાંમાહિતી આપવામાંઆવી છે. સમ્રાટ અશોકના કાર્યકાળમાં, અર્થાત્
ઈસાથી ૨૭૩ વર્ષપહેલાં, વિશાળ પ્રસરેલા રે ભારતવર્ષમાં ચિકિત્સાકેંદ્રો (હોસ્પિટલ્સ)નું જાળુંપથરાએલું હતું. જી હા ! ચિકિત્સાકેંદ્રો હતાં અનેમનુષ્યોનીસાથેસાથેપશુઓનાં પણ હતાં તેનાંપ્રમાણો(પુરાવા) મળ્યાં છે. વર્તમાનમાં પશુચિકિત્સા પરિષદ (Veterinary Council of India)ના જે લોગો અથવાબેઝ (સન્માનચિહ્નો) છે, તેમાંસમ્રાટ અશોકના કાળમાંબળદ અનેપથ્થરના શિલાલેખનેઅપનાવ્યો છે.
યોગાનુયોગ જ્યારે તક્ષશિલા વિશ્ર્વવિદ્યાલય બંધ થયુંત્યારે,રેલગભગ એની આસપાસના જ સમયમાંનાલંદા વિશ્ર્વવિદ્યાલયના શ્રી ગણેશ થયા. તેમાંપણચિકિત્સા વિજ્ઞાનનો પાઠ્યક્રમ હતો અનેઅનેક વિદ્યાર્થીઓ એ પાઠયક્રમ ભણીને, તેમાં પારંગત થઈનેપોતપોતાના ગામમાં જઈનેચિકિત્સા કરતા હતા.પરંતુતેઉપરાંત પણ આખા ભારતવર્ષમાં ગુરુકુલ વ્યવસ્થા હતી જેમાં જે પણ ચિકિત્સા વિજ્ઞાન અર્થાત્આયુર્વેદ ભણાવવામાંઆવતો હતો.
ચરક સંહિતા એ ચિકિત્સાશાસ્ત્ર પર આધારભૂત મનાતો પ્રાચીન ગ્રંથ છે. તેની રચનાની નિશ્ર્ચિત તિથિની માહિતી નથી પણ તેસાધારણ રીતેઈસાપૂર્વસોવર્ષઅનેઈસા પછીનાંબસો વર્ષના સમયગાળામાંલખાયો હોવાનુંઅનુમાન છે, અર્થાત્લગભગ બેહજાર વર્ષજૂનો ગ્રંથ છે.દેશના ખૂણેખૂણેચિકિત્સા કરનારા વૈદ્યો માટે આ ગ્રંથ, બાકીના અનેક ગ્રંથો સહિત પ્રમાણ્ભૂત ગ્રંથ હતો. આ ગ્રંથ, વિદ્યાર્થી માટે કેવો હોવો જોઈએ,ચિકિત્સા વિ જ્ઞાનનો ઉદ્દેશ્ય શુંછે, કયા ગ્રંથોનો સંદર્ભગ્રંથ તરીકે ઉપયોગ કરવો જો ઈએ, જેવી જે ઘણી વાતો સમજાવેછે. આજના ચિકિત્સાશાસ્ત્રના લગભગબધા જ વિષયો આ ગ્રંથમાં સમાવિષ્ટ છે. વર્તમાન ચિકિત્સાશાસ્ત્રના લગભગ બધા જ વિષયો આ ગ્રંથમાં સમાવી લેવાયા છે. આજનું ચિકિત્સાશાસ્ત્ર જે
વિધાઓની વાત કરે છે, તેમાંથી મોટાભા ગની વિધાઓની વિગતવાર માહિતી આ પુસ્તકમાં છે. દા.ત. Pathology, Pharmaceutical, Toxicology,Anatomy વગેરે.
ઇસ્લામી આક્રાંતાઓ આવ્યા ત્યાં સુધી તો દેશમાં ચિકિત્સા સારી હતી. ઔષધીશાસ્ત્રમાં પણ નવા નવા પ્રયોગ થતા હતા., આયુર્વેદના જૂના ગ્રંથો પરભાષ્ય લખાતાંહતાંઅનેનવા સુધારા તેમાંજોડાતા જતા હતા.
પરંતુઇસ્લા મિક આક્રાંતાઓએ આ વ્યવસ્થા પણ છિન્નભિન્ન કરી નાખી. નાલંદાની સાથેસાથેબધાં વિશ્ર્વવિદ્યાલયો અનેમોટી મોટી પાઠશાળાઓનોવિનાશ થયો. તેમાં ઉપલ્બ્ધ ગ્રંથસંગ્રહોની રાખ થઈ ગઈ. છતાં પણ આપણેત્યાંની વાચિક પરંપરાનેકારણેચિકિત્સા વિજ્ઞાનનુંઆ જ્ઞાન પેઢી દર પેઢીચાલ્યુઆવ્યુ.
પરંતુઅંગ્રેજોની બાબતમાં એવું નહોતું. સત્તરમી શતાબ્દીથી તેમણેપોતાની એક ચિકિત્સા વ્યવસ્થા નિર્માણ કરવાનો પ્રયાસ કર્યો હતો જેને જે એલોપથીકહેવામાંઆવેછે. આ એલોપથી સિવાય અન્ય બધી જ ચિકિત્સાપદ્ધતિઓ પછાત છે એવો અંગ્રેજોનો દૃઢ વિશ્ર્વાસ હતો. એટલેતેમણેભારતના હજારો
વર્ષજૂના આયુર્વેદને‘અભણ અનેગમારોની ચિકિત્સાપદ્ધતિ’ કહીનેભારતીય સમાજ પર એલોપથી લાદી દીધી.
ભારતમાં પશ્ર્ચિમી ચિકિત્સાપદ્ધતિ પર આધારિત પહેલી હોસ્પિટલ અંગ્રેજોએ નહીં પણ પોર્ટુગિઝોએ બનાવી. સન ૧૫૧૨માં ગોવામાં, એશિયાનીએલોપથી પર આધારિત પહેલી હોસ્પિટલ શરૂ થઈ. તેનુંનામ હતું, ‘Hospital Real do Spiricto Santo’૧૭૫૭ની પ્લાસીની લડાઈ જીત્યા પછી, એક મોટા ભૂભાગ પર અંગ્રેજી શાસન સ્થાપિત થઈ ગયું. પોતાના વહિવટના પ્રારંભકાળથી જ તેમણેચિકિત્સાવિજ્ઞાનની ભારતીય પદ્ધતિનેહટા વી પાશ્ર્ચાત્ય એલોપથી સ્થાપિત કરી.શરૂઆતમાંતો ભારતીય નાગરિકોએ આ પાશ્ર્ચાત્ય વ્યવસ્થાનો ભારે વિરોધ કર્યો, પરંતુ૧૮૧૮માંમરાઠાઓનેહરાવી દેશનો વહિવટ સંભાળી લેતી વખતેઅનેતેપછી ૧૮૫૭નાંસ્વાતંત્ર્યસમરની સમાપ્તિ પછી આ પાશ્ચાત્ય ચિકિત્સાપદ્ધતિનેજબરજસ્તી લાગુકરવામાંઆવી.
અંગ્રેજોનુંપહેલુંજહાજ ભારતના સુરત શહેરમાંપહોંચ્હોં યું ૧૬૦૮ની ૨૪ ઑગસ્ટે. આ જહાજમાંપહેલાંબ્રિટિશ ડોક્ટરે ભારતભૂમિ પર પગ મૂક્યો. આ ડોક્ટરજહાજના ડોક્ટર તરીકે અધિકૃત રીતેભારતમાંઆવ્યો હતો. તેપછીનાં દોઢસો વર્ષસુધી જ્યાંજ્યાં અંગ્રેજ વસાહતો હતી ત્યાંત્યાં, અર્થાત્સુરત, મુંબઈ(બોમ્બે), મદ્રાસ, કોલકાતા વગેરે સ્થાનો પર અંગ્રેજ ડોક્ટર્સ/નર્સો પહોંચહોં તાંરહ્યાંઅનેનાની મોટી હોસ્પિટલ્સની રચના થતી ગઈ.આ ચિ ત્ર બદલાયું સન ૧૭૫૭ના પ્લાસીના યુદ્ધ પછી. જ્યારે બંગાળના એક બહુ મોટા ભૂપ્રદેશની સત્તા અંગ્રેજોના હાથમાંઆવી ત્યારે.રેહવેતેમનેમાત્રઅંગ્રેજોની જ ચિંતા કરવાની નહોતી. પણ તેમની ભાષામાં ’નેટિવ્સ’લોકોનો પણ તેમાં સમાવેશ હતો. ટૂંકાં સંપૂર્ણપ્રજાનાં, નાગરિકોનાં સ્વાસ્થ્યની ચિંતાપણ તેમણેકરવાની હતી. બંગાળમાં સૌપ્રથમ સ્વાસ્થ્ય વિભાગની રચના થઈ સન ૧૭૬૪માં તેમાં શરૂઆતથી જ ૪ મુખ્ય શલ્ય ચિકિત્સકો (સર્જનર્જ ) ૮
સહાયક શલ્યચિકિત્સકો અને૨૮ સહાયકો હતા. પરંતુદુર્ભાગ્યેબંગાળમાં ૧૭૬૯થી ૧૭૭૧ના ગાળામાં જે ભયાનક દુકાળ પડ્યો ત્યારે અંગ્રેજોની કોઇચિકિત્સા વ્યવસ્થા મેદાનમાં દેખાઈ નહીં .હીં આ દુકાળમાં એક કરોડ કરતાં પણ વધુલોકો ભૂખથી અનેપૂરતી સારવારનેઅભાવેમાર્યાગયા. ૧૭૭૫માંબંગાળ માટે હોસ્પિટલ બોર્ડની રચના થઈ જે નવી હોસ્પિટલ્સનેમાન્યતા આપતુંહતું.તેપછીનાં દસ વર્ષમાંઅર્થાત્૧૭૮૫ સુધી અંગ્રેજોની આ સ્વાસ્થ્ય સેવાઓ બંગાળની સાથેસાથેમુંબઈ અનેમદ્રાસમાંપણ શરૂ થઈ ગઈ. ત્યાર સુધી કુલ૨૩૪ સર્જનો ર્જ અંગ્રેજોનાંક્ષેત્રોમાંકામ કરી રહ્યા હતા. ૧૭૯૬માંહોસ્પિટલ બોર્ડનુંનામ બદલીનેમેડિકલ બોર્ડ રાખવામાંઆવ્યું.સન ૧૮૧૮માં મરાઠાઓનેનિર્ણાયક પરાજય આપી અંગ્રેજોએ સાચા અર્થમાં ભારતમાં પોતાની સત્તા સ્થાપિત કરી. હવેસંપૂર્ણભારત પર તેમનેપોતાનીચિકિત્સા વ્યવસ્થા ફેલાવવાની હતી. એ માટે આવશ્યક પર્યાપ્ત કુશળ ડોક્ટર્સઅનેનર્સેસ તેમની પાસેનહોતાં. એક બીજો વિષય પણ હતો. ભારતીયજનમાનસ અંગ્રેજી ડોક્ટર્સપર વિશ્ર્વાસ મૂકવા તૈયાર નહોતું. તેનેસૈકાઓથી ચાલી આવતી સહજ સરળ અનેસુલભ વૈદ્યકીય ચિકિત્સાપ્રણાલી પર વધુવિશ્ર્વાસ હતો. એટલેઅંગ્રેજોએ પોતાનુંપહેલુંલક્ષ્ય નક્કી કર્યુંભારતીય ચિકિત્સાપ્રણાલીનેનષ્ટ કરવાનું. તેની વૈધતા માટે અનેક પ્રશ્ર્નો ઊભા કરવા અનેસંપૂર્ણવ્યવસ્થાનેજુનવાણી ઠેરવવી.
સન ૧૮૫૭ સુધી આટલા મોટા ભારત પર ‘ઇસ્ટ ઇંડિયા કંપની’ એ વ્યાપારી કંપની જ રાજ્ય કરી રહી હતી. ૧૮૫૭ની ભારતીય સૈનિકોની સશસ્ત્ર ક્રાંતિ પછી૧૮૫૮થી ભારતના પ્રશાસનની લગામ સીધી બ્રિટનની રાણીના હાથમાં આવી ગઈ. હવેભારત પર બ્રિટનના હાઉસ ઓફ કોમન્સ અનેહાઉસ ઑફ
લોર્ડસના નિયમો લાગુથયા.
૧. યુદ્ધમાંવપરાએલુંરોકેટ અને
૨. પ્લાસ્ટિક સર્જરી
અંગ્રેજોનેપ્લાસ્ટિક સર્જરીની માહિતી મળવાનો ઇતિહાસ ઘણો રોચક છે. સન ૧૭૬૯થી ૧૭૯૯ સુધીનાંત્રીસ વર્ષહૈદર અનેટીપુએ બેપિતાપુત્રનાંઅંગ્રેજો
સાથે૪ મોટાં યુદ્ધ થયાં. તેપૈકીનાં એક યુદ્ધમાં અંગ્રેજો તરફથી લડનારો એક ’કાવસજી’ નામનો મરાઠા સૈનિક અને૪ તેલુગુભાષી લોકો ટીપુની સેનાનાહાથમાંઝડપાઈ ગયા.