માણસાઈની કરુણતા એ વિચાર કરું છું ત્યાં તો આ લોકોના બોથાલા વેશપોશાકની અંદર ઢંકાયેલ પડેલી એક કરુણતાભરી માણસાઈનો પરિચય આપતો એક કિસ્સો મહારાજે કહ્યો : “આંહીં હું રહેતો હતો ત્યારની એક મોડી રાતે, આ નજીક
ગાંધીજીની સભ્યતા તે દિવસથી ઇચ્છાબા સવાર પડે કે મારો રેંટિયો બરાબર તૈયાર કરીને પૂણીઓ સહિત મારી કને માંડી દે ને કહે કે, 'તમે તમારે કાંતો, ભઈ !' પછી જમવા ટાણે જ બોલાવે : 'ઊઠો; ખઈ લ્યો, ભઈ !' ખવરાવવામાં
ઇચ્છાબા "ઓ ભૈ !" "શું કહો છો, ઇચ્છાબા !" "આવું તે કંઈ હોય, ભૈ ! ખીચડી જ કરવાનું કહી મેલ્યું, ભૈ, આમ તે જીવને સારું લાગતું હશે, ભૈ !" 'ભૈ ! ઓ ભૈ !' એ લહેકો હજુયે કાનમાંથી વિરમતો નથી. કણભાથી આગળ
દાજી મુસલમાન એવા એ લાક્ષણિક પ્રસંગની લીલાભૂમિ કણભામાં મારે એ ત્રણેયને નિહાળવા હતા : 'થતાં સું થઈ ગયું; પણ તમે આટલે સુધી જશો એવું ન'તું જાણ્યું, મહારાજ !' એમ કહીને ચોરી કબૂલનાર ગોકળને; ૫૦–૬૦ રૂપિયાનો
‘કોણ ચોર ! કોણ શાહુકાર !’ની લીલાભૂમિ’ રાસ છોડ્યું. અમિઆદ વટાવ્યું. જેની સાથે એક સબળ સ્મરણ જોડાયું છે તે કણભા આવ્યું. ભાગોળ પાસેના એ ખેતર તરફ આંગળી ચીંધાડીને મહારાજે કહ્યું કે, "આ એ ખેતર, કે જ્યાંથ
અંદર પડેલું તત્ત્વ સામું ગામ આવતાં આવતાં દમ નીકળી જાય એવા કાઠિયાવાડના ગાઉઓથી ઊલટા આ ચરોતર-મહીકાંઠાના ગુજરાતી ગાઉઓ છે. દોઢ-દોઢ માઈલનો ગાઉ અને નજીક નજીક વનરાઈની ઓથે ઊભેલાં ગામડાં. ઠેકાણે ઠેકાણે 'કૂક
મોતી ડોસા "અમારે અહીં એક મોતીભાઈ ડોસા હતા. મરી ગયા '૩૦ની લડતમાં બીજા ઘણાને પકડાયા, પણ એમને રાખી દીધા. એક દિવસ એ પત્રિકા વાંચતા પકડાયા. પોલીસ–વડાને એની વૃદ્ધાવસ્થા દેખી દયા આવી. એના પરનો ખટલો રોળીટ
લક્ષ્મી સ્વપ્નામાં આવી ત્યાં તો ગુજરાતની ચળકતી આંખ સરીખું ગામ રાસ આવ્યું . ગામની બહાર ગાંધી–આશ્રમ છે. સ્વચ્છ દવાખાનું છે, જગ્યા છે, ખેતર છે. યંત્રથી કૂવાના પાણી ખેંચાય છે; ખેતરો પીએ છે. નવી જમીન સ
પગને આંખો હોય છે ઉપમા કેટલી સંપૂર્ણપણે બંધબેસતી છે. એનો વિચાર કરી લઉં તે પૂર્વે તો ગામ આવ્યું. કહે કે, "આ ઝારોળા—બહારવટિયા બાબર દેવાની બહેનનું ગામ : જે બહેન એની સાથે લૂંટમાં જોડાતી ને જેને બાબરે શ
બિહારના ભાગલપુરમાં ગંગા નદી પર બની રહેલા પુલનો એક ભાગ રવિવારે અચાનક નદીમાં ડૂબી ગયો. તેના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ પુલ બનાવવાનું કામ છેલ્લા નવ વર્ષથી ચાલી રહ્યું હતું. એસપી સિં
‘નિર્મૂલી’ અને સરકાર ઊપડ્યા ત્યારથી છેક અમદાવાદ સ્ટેશને જુદા પડી ચાલી નીકળ્યા ત્યાં સુધી એમણે મારા માટેનો જંગમ અધ્યાપનવર્ગ ચાલુ રાખ્યો હતો. પહેલું ગામડું હજુ આવવાનું હતું. પણ વૃક્ષો તો માર્ગે ઊભાં જ
કરડા સેવક નથી જેનું નિર્માણ હવે ઝાઝું દૂર નથી તે ઝડપે ચાલી આવતી 'ગુજરાત યુનિવર્સિટી'ના સર્જકોને મારી આ ભલામણ છે કે, તમારા પ્રત્યેક વિદ્યાર્થીને છેલ્લી પદવી આપતાં પહેલાં એક શરત મૂકજો : ગુજરાતના ચ
કાળજું બળે છે બોચાસણના આશ્રમમાં મને બહારવટિયા બાબર દેવાના ભાઈનો મહારાજે ભેટો કરાવ્યો, અને જાણ્યું કે એની મા હેતા હજુ જીવતી છે. કહે કે, "એ રહી—ઢોરાં ચારે." આ રામા દેવા આજે ખેડૂત છે. બાબરના બહારવટા ટા
તું નાનો, હું મોટો – એવો ખ્યાલ જગતનો ખોટો ; આ નાનો, આ મોટો – એવો મૂરખ કરતા ગોટો. ખારા જળનો દરિયો ભરિયો, મીઠા જળનો લોટો ; તરસ્યાને તો દરિયાથીયે લોટો લાગે મોટો. નાના છોડે મહેકી ઊઠે કેવો ગુલાબગો
આગલાં પાનાંમાં જે લખ્યું છે તે તો મહારાજના શ્રીમુખેથી સાંભળ્યું તે પરથી આલેખ્યું. માનવપાત્રો અમુક પ્રકારના કલ્પી લીધાં. એ ભોમકા, એ ગામડાં, એ ખેતરાં, નહેરાં ને કોતરો, પણ કલ્પનાસૃષ્ટિમાંથી ઉતાર્યા. 'અ
વાદળ થઇ આવ્યા છો તોય તમે કેમ નથી વરસી પડવાનુ નામ લેતા ? આકાશે ખાલી શું રખડ્યા કરો છો ? જેમ ચુંટણીમાં રખડે છે નેતા . આંખ્યુંમાં આંસુના વાવેતર થઇ ગ્યા છે તમને જરાય એનો ખ્યાલ છે ? નહીતર ચોમાસું આવું મ
માફિયા અતીક અહેમદના પુત્ર અસદને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. આ સાથે ગોળીબાર ગુલામને પણ પોલીસે માર્યો છે. બસપાના બંને પૂર્વ ધારાસભ્યો પર રાજુ પાલ હત્યા કેસના મુખ્ય સાક્ષી ઉમેશ પાલની હત્યાનો આરોપ
વીણા આજે સવારથી ઉઠી ત્યારથી કામમાં વ્યસ્ત હતી. એક મિનિટ માટે પણપગવાળીનેબેસવાનો સમય મળ્યો નહોતો એટલેનાસ્તો કરવાનો પણ બાકીહતો અનેભૂખ પણ કકડીનેલાગી હતી. ત્યાંજ એના પતિઆવ્યાંઅનેબોલ્યા, "ચાલફટાફટ જલ્દી કર
હેલી આજે સવારે ઊઠી ત્યારથી કામમાં વ્યસ્ત હોય છે. આજે નોકરીનો પહેલોદિવસ છે અનેઓફિસ પણ સમયસર પહોંચહોં વાનુંછે એટલેખૂબ ઝડપથીપોતાનુંકામ કરતા મોબાઈલમાંધીમા સૂરે ગીતો સાંભળતી ખૂબ ખુશ થઈ રહી છે. ત્યાંજ તે
નાના એવા ગામમાંએક દંપતી પોતાના ચાર સંતાનો સાથેરહે છે. આ ચારસંતાનોમાંસૌથી મોટી દીકરી છે અનેપછી ત્રણ દીકરા. દીકરીનુનામ શૈલા છેમોટા દીકરાનુંનામ ગોપાલ અનેવચેટ દીકરાનુંનામ ઘનશ્યામ તો સહુથી નાના દીકરાનુંનામ