પવન અનેબિંદુ બંનેએકબીજાનેખૂબ પ્રેમ કરતા હોય છે અનેમાતાપિતાનીમરજીથી બંનેલગ્ન પણ કરી લીધાંછે. બિંદુ એકદમ ખુલ્લા વિચારવાળી છે અનેસામેપવન એટલો જ શરમાળ છે. બંનેનુંલગ્નજીવન ખૂબ સરસ રીતેચાલી રહ્યું હોય છે પ
સામાન્ય કરતા પણ ધીમી ગતિએ એકટીવા પાર્ક કરતા કરતા, સામેબીજા માળની બાલ્કનીમાંરોકિંગ ચેરમાંબેઠેલી છોકરીનેઅછડતી નજરે જોઈ લેવી,એ અમિતનો રોજનો ક્રમ બની ગયેલો. આનાથી આગળ વધવાની હિંમત એના માંનહોતી. નવુંશહેર,
ઉત્તર પ્રદેશ ચૂંટણી : યોગી આદિત્યનાથના મતે 'ઉત્તર પ્રદેશ દેશનું સૌથી સુરક્ષિત રાજ્ય', દાવો કેટલો સાચો? ઉત્તરપ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે વિરોધાભાસી દાવા કરવામાં આવ્યા છે.
વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ દર વર્ષે 7 જૂને સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ 20 ડિસેમ્બર 2018 ના રોજ ફૂડ સેફ્ટી ડે ઉજવવાનું નક્કી કર્યું હતું. દર વર્ષે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈ
“ચાલો છુટ્યા રોજ કચ-કચથી જપ વળી” હું મારી પત્ની રાધાનેકહી રહ્યો હતો.”નવા ઘરમાંમજા પડશે આપણે બેઅનેઆપણો રાજુ, બીજુ કોઈમગજમારી કરવા વાળુંનહી. તનેખબર નહી. રાધા, કેટ-કેટલા પ્રયત્નો પછી મનેમારી બદલી મળી છે
“સાહેબ બેદિવસથી કાઈ ખાધુંનથી કાઈક ખાવા આપશો તો ઉપકાર થશેતમારા છોકરા જીવશે” મારા વિચારોના સેતુનેતોડતા આ અવાજનો મનેતિરસ્કાર ઉત્પન્ન થયો મેંએક ઘૃણાપૂર્ણનજર એ માણસ પર નાખી ફાટેલાંકપડાંઊંડી ઉતરી ગયેલી આખા
“તનેબહુ છોકરો છોકરો શુંતફાવત છે ? છોકરો હોય કે છોકરી બેય સરખા.મનેજ જો, મનેપણ એક બેબી છે. મનેકોઈ બાબતનુંદુ:ખ છે ? છોકરી સારૂભણેલી છે. ચાર છોકરા જેટજેલુંસુખ ન આપી શકે તેટલુંસુખ મનેમારી છોકરીઆપી રહી છે.
શેઠ રઘુનાથ આજે કપરા સંજોગોમાંથી પસાર થઇ રહ્યા હતા. તેમનો એકનો એક દીકરો મોહન કારની અડફેટ માંઆવી ગયો હતો. જો તાત્કાલિક સારવારકરવામાંન આવેતો તેમના પુત્ર મોહનના જાનનેજોખમ હતું. કહેવાય છે નેકેમુસીબત આવેછે
આજ વેલેન્ટાઇન ડે. આખી કોલેજ તેની ચુંબકીય અસર તળે હોય એવુંપ્રતીત થઈ રહ્યુંહતું. આધુનિક વેશભૂષામાંસજ્જ દરેકરે યુવક યુવતીઓ પોતાના મનગમતા પાત્રને મનાવવાની વેતરણમાંજોતરાઈ ગયા હતા. આ બધો તાયફો, બેદિવસ પહેલ
આ દિવસ ની વાત કરીયે તો આજે વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે એટલે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ છે. દુનિયાના દરેક વ્યક્તિને પુરતુ ભોજન મળે અને ખાદ્ય ચીજોના બગાડને રોકવા અને સુરક્ષા માટે વર્ષ 2019થી આ દિવસ ઉજવાય છે.
બાબર દેવા એ જુવાનને લોકો 'ભગત' કહીને બોલાવતા. 'ભગત'ને ગોતવો હોય તો ભજનની મંડળીઓમાં જઈ મળવું. ભજનો થતાં હોય ત્યાં 'ભગત' અચૂકપણે પહોંચી જાય. એક દિવસ એવો આવ્યો કે 'ભગત'ને મળવા માટે ભજનમંડળીએ નહ
જી’બા જીવી કંઈ હવે બાળક રહી નહોતી. જીવીને જાણ હતી - ખબર હતી - કે પોતે જે ખેતરમાં કામ કરી રહી હતી તેને અડોઅડ જ, સામા ગામ બનેજડાની સીમમાં, મથુર મજૂરીએ આવતો હતો. માથે રંગીન ફાળિયાવાળા મથુરને પોતે છ
‘બ....હુ....ઉ લાંબું દેખું છું’ નીચેની વાત મહારાજ અનેક શ્રોતાજનોને સંભળાવે છે: પાંચેક કાચાં ઘર એકસાથે આવેલાં હતાં. વચ્ચે પાકું મંદિર હતું, બાજુમાં એક ઘાસની ઝૂંપડી હતી. વ્યારા ગામથી દસ-બાર માઈલ
શનિયાનો છોકરો મહીકાંઠાના રાસ ગામમાં એક વાર મહારાજને ભાળ મળી કે શનિયાના છોકરાને કૂતરું કરડવાથી છોકરો લાંબા કાળના મંદવાડમાં સૂતો છે, અને એ કરડ પાકીને ગંધાઈ ઊઠ્યો છે. મહારાજ શનિયાને ઘેર જઈ જુએ તો
બાબરિયાનો બાપ ચરોતરવાળા પાટણવાડિયાઓનાં સગાંઓ મહી-પાર સાંપરા ગામમાં રહેતાં હતાં. તેમણે એક દિવસ ચરોતરવાળાઓને સંદેશો મોકલ્યોઃ "મહારાજ અમારે ત્યાં ના આવે ? “ “ના શા માટે આવે ?” એમ કહેવરાવીને ચરોતર
‘રોટલો તૈયાર રાખજે !’ જોશીકૂવા ગામની ધરતીને જો જીભ હોત તો એ ચીસ પાડી ઊઠત. બારૈયો મોતી ધરતીનો પુત્ર હતો. ખેતર ખેડી ખાતો. પણ એની બૈરીનો પ્રેમ બીજા બારૈયા પર ઢળ્યો. એ બીજો બારૈયો જોશીકૂવાનો રાવણિયો(સ
‘ક્યાં પરસેવો ઉતાર્યો હતો !’ બાબર દેવા વગેરેની લૂંટફાટ અંગે એ લૂંટારાઓને આશરો આપનાર ખેડા જિલ્લાનાં લોકો જ છે, એવો આક્ષેપ કરીને સરકારે જે 'પ્યૂનિટિવ ટેક્સ' આખા જિલ્લાની તમામ વસ્તી પર નાખ્યો હતો.
નમું નમું તસ્કરના પતિને ! ગામથી બે'ક ગાઉને અંતરે પીરની દરગાહ હતી. આ દરગાહે તાલુકાના સરફોજદાર પીરની મદદ લેવા આવ્યા હતા. "ચાલ, આમ આવ!" ફોજદાર સાહેબે દરગાહ પર પોતે એકઠા કરેલા શકદારો પૈકીના એકને આ
‘મારાં સ્વજનો’ મુખીનો કોણ જાણે શો દી ફર્યો હતો કે એનાં પગલાં વાઘલા પાટણવાડિયાની વાડી તરફ વળ્યાં. જતો તો હતો ધર્મજને સ્ટેશને. સગાંઓ આફ્રિકા ઊપડતાં હતાં, તેમને વળાવવા જ પોતે સ્ટેશન જવા વડદલેથી ન
કોણ ચોર ! કોણ શાહુકાર ! "મહારાજ !" "હો." "કશું જાણ્યું ?" "શું ?" "કણભા ગામે ચોરી થઈ : લવાણાના ઘીના ડબા ગયા." પરોઢિયે કઠાણા ગામમાં ઊઠતાં વાર જ એક જણે આવીને આ સમાચાર આપ્યા. એ ખબર જેને આપવ