8 June 2023
3 અનુયાયીઓ
A LectiophileD
મજા જિંદગી છે હસો ને હસાવો,પ્રણયગાનના સૂર ઉરથી વહાવો.વહી જાય તો કાળ પાછો ન આવે,લઈ લો ને જીવન તણો સર્વ લ્હાવો.અનીતિ ને નીતિ છે જૂઠું બધુંયે,બધાં બંધનો એહ દૂરે ફગાવો.જુઓ આસપાસે ચમનમાંહીં ફૂલો,ખીલ્યાં એવ
તને ખોટું જો લાગે તો હું શું કરું?મને આછકલું અડવાની ટેવ.હું તો ઝાકળને અડકું, વાદળને અડકું, અડકું છું પડતા વરસાદને;મને ઝરણાંનાં પાણી દે અમથાં જો કોલ હું પળમાં ઝબોળી લઉં જાતને.તને ભીનું ન લાગે તો હ
પ્રમાણિક દુકાનદાર પણ નાખે લોટમાં માટી બેન આવીને ભૂખી જાય સાડી લઈ જાય સાળી બૈરી બોલાવી રહી છે મને આંખ કરીને રાતી સમજે છે જાણે હોવ તેના બાપનો ઘાટીછે સસરો ધનવાન ઘણોને પોરી પણ તેની ઘણી ગોરી
આ મોહબ્બતની રાહ લાગે છે, ત્યાગમાં પણ ગુનાહ લાગે છે. પ્રેમપંથે શિખામણો છે ગલત, એજ સાચી સલાહ લાગે છે. એમ લાગે છે સૌ જુએછે તને, સૌમાં મારી નિગાહ લાગે છે. આંખ તારી ઉપર ઠરી ના શકી, દિલમાં ભરપૂર ચાહ
સજના સજના કહેતી વ્હાલું વ્હાલું બોલે છેં હર શબ્દ સજની મધમાં ડબોળીને તોલે છેં જયારે પણ નિહાળુ તેના નખરાળા નયન હિલોડા લેતુ હૈયું અમારું બેહિશાબ ડોલે છેં ખંજર તીરની શું ઝરુંર અમારા સજની ને આંખોથી ધી
આવે નહી સાગરમાં, ભરતી સાવ અમસ્તી, જરૂર તમારી, કોઈક કિનારે તો હાજરી હશે. કહી કહીને થાક્યો, કે નથી પીતો હું શરાબ, કદાચ નજરના નશાની અસર આવી હશે, ન કોઈ ગમ મૃગજળની પાછળ દોડવાનો, જીવવા માટે, એક આભાસ પણ
ઉડતા જોયા પતંગીયા ને, ખીલતા જોયા ફૂલ, ફૂલોની ખૂશ્બૂ પાસેથી, મે તમને માગ્યા. ધખધખતા આ વૈશાખ ને, આંબે આવ્યો મ્હોર, કોયલના ટહુંકા પાસેથી, મે તમને માગ્યા. ચાંદની ઓઢી નીકળ્યું કોઈ, અંગે મઢી તારલીયા, ખ
હું હિમાલય જેવો અડગ છું એમ કઈ હું કોઈથી ડગું નહિ. સુરજ ના કિરણો થી હું કદી બરફ બની પીગળું નહિ. સમય ની થપાટ ઉર પર લઇ હું કદી રતીભાર પણ બટકું નહિ. નદીયું છે મારા પર જ નિર્ભર રડીને કદી એને
છેલ્લે તો આપણે બે જ હોઈશુ ભલે ઝગડીએ, ક્રોધ કરીએ, એકબીજા પર તુટી પડીએ, એકબી
રસ્તે ફરી મળાય, હવે શક્યતા નથી, હૈયાની વાત થાય, હવે શક્યતા નથી. જે ડાળ પર સવારમાં કલરવ થતો હતો, ગીતો નવા ગવાય, હવે શક્યતા નથી. મઝધારમાં તું હોત તો દરિયો તરી જતે, ખાબોચિયું તરાય, હવે શક્યતા નથી
પ્રેમ ઘણા લોકો ક્યારે નહીં સમજી શકે કે પ્રેમ શું છે? એનું સરસ ઉદાહરણ નીચે છે. વાંચવા જેવું છે. એક પ્રેમીકા, તેના પ્રેમીને વાતચીત દરમ્યાન પૂછે છે કે, તું કેમ મને પસંદ કરે છે? તું કેમ મને પ્રેમ કરે
છે પ્રેમનો સવાલ, જરા તો નજીક આવ ! ઊભી ન કર દીવાલ, જરા તો નજીક આવ ! મોટેથી કહી શકાય, નથી એવી વાત એ; સુણવા હો દિલના હાલ, જરા તો નજીક આવ ! અંતર હંમેશા પ્રેમમાં અંતરાય થાય છે, રાખીને એ ખયાલ, જરા તો ન
મદહોશ જવાનીમાં રંગ હોય કે નહીં! દીપકની ચોતરફ પતંગ હોય કે નહીં! સૌંદર્યને શું અંગભંગ હોય કે નહીં! નવલા ઉમંગને તરંગ હોય કે નહીં! જીવલેણ દંશ દઈ શકે છે જે હ્રદય ઉપર, એ શ્યામ નેણમાં ભુજંગ હોય કે નહીં!
ચાલ જિંદગી આપણે સમાધાન કરી લઈએ, થોડો થોડો એકબીજા પર અહેસાન કરી લઈએ. રહે યાદ એવું કૈં દરમિયાન કરી લઈએ, ભૂલોનું એક અલગ જ જહાન કરી લઈએ. હું ક્યાં કહું છું કે હું મને બરાબર ઓળખું છું, પણ સામે છો તો ચ
જેને ખબર નથી કે સુરા શું ને જામ શું એનું ભલા ગઝલની સભાઓમાં કામ શું ? સાકી જે મયકશીની અદબ રાખતા નથી પામી શકે એ તારી નજરનો મુકામ શું ? અવસર હશે જરૂર મિલન કે જુદાઈનો ઓચિંતી દિલના આંગણે આ દોડધામ શું
હરદમ તને જ યાદ કરું, એ દશા મળે, એવું દરદ ન આપ કે જેની દવા મળે. સોંપી દઉં ખુદાઈ બધી એના હાથમાં, દુનિયામાં ભૂલથી જો કોઈ બાવફા મળે. ઝંઝા સમે ગયો તે ગયો, કૈં પતો નથી, દેજો અમારી યાદ અગર નાખુદા મળે.
પાગલ છે જમાનો ફૂલોનો, દુનિયા છે દીવાની ફૂલોની ઉપવનને કહી દો ખેર નથી! વિફરી છે જવાની ફૂલોની. અધિકાર હશે કંઇ કાંટાનો એની તો રહીના લેશ ખબર ચીરાઇ ગયો પાલવ જ્યારે છેડી મેં જવાની ફૂલોની. ઉપવનને લૂંટાવી
કોઈને નાત ખટકે છે કોઈને જાત ખટકે છે અમોને સંકુચિત દ્રષ્ટિ તણો ઉત્પાત ખટકે છે નથી એ ધર્મનાં ટીલાં કલંકો છે મનુષ્યોનાં વિરાટોને લલાટે અલ્પતાની ભાત ખટકે છે કદી ડંખે છે દિન અમને, કદી ખુદ રાત ખટકે છે
એક સફરની વાત છે કે રાહમાં, આંધળા અડફટમાં આવી જાય છે. એક નજરની વાત છે કે પ્રેમમાં, આંધળા રસ્તો બતાવી જાય છે. તમે આઘા ખસો તો કેટલો લંબાય છે રસ્તો, નિકટ આવો તો આંખોમાં સમાતો જાય છે રસ્તો. તમે તો ચે
આંખ મીંચી અને વાત વ્હેતી થઇ, ગૂંગળાતી હવા શ્વાસ લેતી થઇ. ખૂબ શોધ્યું છતાં ના કશું નીકળ્યું, આપણાંમાં જીવ્યું કોણ રેતી થઇ ? જાવ ઈચ્છા વિશે બોલવું કૈં નથી, અંત આવ્યા પછી દાદ દેતી થઇ. બાથ ભીડી અને
સામે નથી હોતી છતાં દેખાઇ જાય તું, વ્હેતી હવાને એવું શું સમજાઇ જાય તું ! તારા દીધેલાં ફૂલમાં સૂંઘ્યા કરું તને, કેવી સિફતથી મ્હેંકમાં ફેલાય જાય તું ! એવા દિવસ જો આવશે તો રોકી રાખશું, ગુસ્સે થવાની હ
સૂની પડેલી સાંજને આવી સજાવ તું ખાલી પડેલી વાવમાં પાણી નખાવ તું જો શક્ય હો તો આંખની સામે જ આવ તું શાને કરે છે આંખમાંથી આવજાવ તું હું પણ હજુયે યાદ છું એ વાત કર કબૂલ નહિતર આ મારી વાતને ખોટી પડાવ તું
એ નથી હોતા કોઈ આકારમાં, હોય છે તો હોય છે અણસારમાં. કાલ માટે થોડું બાકી રાખજો, ના વિચારો આટલું અત્યારમાં. વાત અંદરની તો જાણે છે બધા, તોય રહેવાનું ગમે છે ભારમાં. એકલો ઊગે નહીં તો શું કરે? આ સુરજન
કશું જાહેર કરવાનો વખત ક્યાં છે? હજુ સંબંધ એવો જડભરત ક્યાં છે? મને હારી જવાનો ડર નથી તોય -, ફરી રમવું ગમે એવી રમત ક્યાં છે? તમારી આંખમાં ખોયું હતું મેં જે -, મને પાછી જરૂરત એ જગત ક્યાં છે? ખરેખર
મારી હથેળીના દરિયામાં મે તો તરતું મુકેલ તારું નામ શ્વાસોમાં ભરવાનો ગુલમ્હોરી રંગ હવે વેદનામાં ભળતો આરામ હથેળી ના દરિયાને દર્પણ માનીને તારા ચહેરાને શોધવા હું નીકળ્યો, આંગળીથી ચીતરેલા અક્ષરને લાગ્યુ
સદીઓ ઉલેચી આવતો આ એક સૂર છે, ધુમ્મસ છે એને ઢાંકવાની ક્યાં જરૂર છે. કૈં એમ તારાથી રહ્યો છું હું નજીક ખુદા, જાણે તું મારાથી ઘણોયે દૂર દૂર છે. ચણતો રહે છે રોજ ઈચ્છાની દીવાલને, અંદર છે એવું કોણ જે કડ
ખાસ લાગ્યું એ તને કહેવું હતું. ભીની છત ને કોરું કટ નેવું હતું. ઊડવા માટે જ જે બેઠું હતું, આપણો સંબંધ પારેવું હતું. જિંદગી આખી ચૂકવવાનું થશે, શ્વાસનું માથા પર દેવું હતું. કાનમાં ફૂલોના ભમરો જે કહ
ચો-તરફ તડકો બની ફેલાય છે, એક ટહુકો છે, બધે સંભળાય છે. આમ તો, આકાર કે ચહેરો નથી, તોય ઝાંઝાં નામથી પંકાય છે. વાયરો વાસંતી, ચાલો, માણીએ, જામથી જાણે નશો છલકાય છે. વાદળાં વરસે છે મુશળધારથી, એક સરખાં
1 કાં લાગણી, કે વિરહ,કાં હોય છે વેદના, મે તો ગઝલમાં મુકી છે. માત્ર સંવેદના. થાતો નથી તે થકી ના હક ૫સ્તારવો મને, જો કે હતાં તે સબંઘ ઉડી ગયેલ છેદના. છોડી જરા જો, તું માયા આ દર્પણની ૫છી, જાણી જશે ચ
1 શ્વાસ નામની સિમેન્ટ લઇને જીવન ચણવા બેઠા અમે રાતનું સૂપડૂં લઇ અંધાર ઊપણવા બેઠા આટલો પણ વિશ્વાસ ન’તો શું મારી ઉપર ? હાથ મિલાવ્યા બાદ તમે આંગણીઓ ગણવા બેઠા વાત યુગોથી ગુપ્ત રહી છે, નથી જાણતું કોઇ
1 જેને ખબર નથી કે સુરા શું ને જામ શું એનું ભલા ગઝલની સભાઓમાં કામ શું ? સાકી જે મયકશીની અદબ રાખતા નથી પામી શકે એ તારી નજરનો મુકામ શું ? અવસર હશે જરૂર મિલન કે જુદાઈનો ઓચિંતી દિલના આંગણે આ દોડધામ શ
રગ મહી તું વહીને, બતાવી દે રામનું નામ બોલી, ગજાવી દે આ પ્રસંગ આખરી તું સજાવી દે કોની સારી સજાવટ, બતાવી દે તું મને જો વિકલ્પો, અપાવી દે તો મરણને પછી તું, સજાવી દે બારણાં મેં ભલે બંધ રાખ્યાં છે લ
જાગ પ્યારા ! રંગનો સંદેશ લઇ આવી સવાર, બે ઘડી માટે ફનાની કુંજ પર છાઇ બહાર; ભર કસુંબલ રંગની તું યે બિલોરી જામમાં, જોતજોતામાં ઊડી જાશે આ જીવનનું તુષાર. * હર પ્રભાતે ચેતવે છે કુર્કટો કેરી પુકાર, જો
હ્રુદયના દર્દની તમને જરા જો કલ્પના આવે, કસમથી આપની જીભે સદા સો-સો દુઆ આવે. તમારી હોય જો ઇચ્છા વધાવી લઉં હું એને પણ, સકળ બ્રહ્માંડની ઘેરાઈ મુજ પર જો વ્યથા આવે. સહન હું તો કરી લઉં છું, ન સહેવાશે તમા