shabd-logo

બધા


        અનિરુદ્ધ જરા પણ વિલંબ કર્યા વિના જલ્દીથી પાણી લઈ આવે છે અને પૃથ્વી બાપુને પાણી આપે છે અને પછી તેઓપોતાની વાત આગળ ધપાવે છે...     સમય વતતાં ક્યાં વાર લાગે છે એમ વિ શ્વરા જસિ હ અને હસુમતી નો પ્

         પૃથ્વી બાપુ : બેટા હુ તને કહુ છું. વર્ષો પહેલાઆ અભાપુરા ગામ જેમાંજેમાં વિશ્વરાજસિહ નુ નામ આ જુબાજુ ચારેય ગામોમાં તેમનો ડંકો વાગતો . તેમનો કરિયાણાનો વ્યપાર ચારેય કોર ફેલાયેલો હતોઆમતો  આ ધંધો વ

    અનિરુદ્ધ ફટાફટ દાદર ઉતરી જાય છે અને પહેલાં તેના એક ખાસ ફ્રેન્ડ ને મળે છે અને કામાં કંઈક કહીને જાય છે બહાર.તે એટલી ઉતાવળમાં હતો કે સરોજબા એ તેને બુમ પાડી , અનિ રુદ્ધ..... અનિ રુદ્ધ ........ પણ એ કં

      સિધ્ધરાજસિ હ ધીમે ધીમે યુવરાજ અને અવિનાશની પાસે આવે છે. પણ તેમને બહુજ અસહ્ય દુખાવો થઈ રહ્યો છે પીઠનાભાગ પર. નેહનેલને જોઈને ત્રણેય ત્યાં નેહનેલ પાસે પહોંચે છે. હીચકો હજુ પણ એમજ ઝુલી રહ્યો છે...ને

        અવિનાશના અંદર પહોચતા સાથે એક ધબાકા સાથે પડવાનો અવાજ સંભળાય છે.પણ અંધારા માં કંઈ દેખાતુ નથીસ્પષ્ટ.તે ખીસ્સા મા હાથ નાખી ને મોબાઈલ કાઢવા જાય છે ત્યાં જ તેને યાદ આવે છે કે મોબા ઈલ તો ની ચે રૂમમાં

હું હિમાલય જેવો અડગ છું  એમ કઈ હું કોઈથી ડગું નહિ. સુરજ ના કિરણો થી હું કદી  બરફ બની પીગળું નહિ. સમય ની થપાટ ઉર પર લઇ  હું કદી રતીભાર પણ બટકું નહિ. નદીયું છે મારા પર જ નિર્ભર  રડીને કદી એને

ઉડતા જોયા પતંગીયા ને, ખીલતા જોયા ફૂલ, ફૂલોની ખૂશ્બૂ પાસેથી, મે તમને માગ્યા. ધખધખતા આ વૈશાખ ને, આંબે આવ્યો મ્હોર, કોયલના ટહુંકા પાસેથી, મે તમને માગ્યા. ચાંદની ઓઢી નીકળ્યું કોઈ, અંગે મઢી તારલીયા, ખ

આવે નહી સાગરમાં, ભરતી સાવ અમસ્તી, જરૂર તમારી, કોઈક કિનારે તો હાજરી હશે. કહી કહીને થાક્યો, કે નથી પીતો હું શરાબ, કદાચ નજરના નશાની અસર આવી હશે, ન કોઈ ગમ મૃગજળની પાછળ દોડવાનો, જીવવા માટે, એક આભાસ પણ

સજના સજના કહેતી વ્હાલું વ્હાલું બોલે છેં હર શબ્દ સજની મધમાં ડબોળીને તોલે છેં જયારે પણ નિહાળુ તેના નખરાળા નયન હિલોડા લેતુ હૈયું અમારું બેહિશાબ ડોલે છેં ખંજર તીરની શું ઝરુંર અમારા સજની ને આંખોથી ધી

આ મોહબ્બતની રાહ લાગે છે, ત્યાગમાં પણ ગુનાહ લાગે છે. પ્રેમપંથે શિખામણો છે ગલત, એજ સાચી સલાહ લાગે છે. એમ લાગે છે સૌ જુએછે તને, સૌમાં મારી નિગાહ લાગે છે. આંખ તારી ઉપર ઠરી ના શકી, દિલમાં ભરપૂર ચાહ

મર્દ તેહનું નામ, ડરે નહિ રણે જવાથી; હોંશે ચડે તોખાર, ડગે નહિ રિપુ મળ્યાથી. મર્દ તેહનું નામ, મરે પણ પણ નવ મૂકે; ધીર ધરી શૂરભેર, તાક્યું નિશાન ન ચૂકે. મર્દ તેહનું નામ, ચળકતાં શસ્ત્રો જોઈ; ઊછળી કર

સહુ ચલો જીતવા જંગ, બ્યૂગલો વાગે; યા હોમ કરીને પડો ફતેહ છે આગે. કેટલાંક કર્મો વિષે, ઢીલ નવ ચાલે,  શંકા ભય તો બહુ રોજ, હામને ખાળે; હજી સમય નથી આવિયો, કહી દિન ગાળે,  જન બ્હાનું કરે, નવ સરે અર્થ કો

અંધારી આ રજની સજની, મેઘબિહામણી રે, વારે વારે દરશન દઈ, ચોંકવે દામણી રે; ધો ધો ધો ધો, ઉદક પડતું, પહાણ ઉપેર ભારી, દેખી સંધું ક્યમ ન ટટળું નાથ સારુ હું નારી ? આ તોફાને, ખૂબ કરી કળા, ડુંગરે નાચતા રે,

જય જય ગરવી ગુજરાત !    જય જય ગરવી ગુજરાત, દીપે અરૂણું પરભાત,   ધ્વજ પ્રકાશશે ઝળળળળ કસુંબી તું ભણવ ભણવ નિજ સંતતિ સઉને,     ઊંચી તુજ સુંદર જાત, જય જય ગરવી ગુજરાત                             

featured image

સેંગોલનો ઈતિહાસ ઘણો જૂનો છે અને તે આપણા ઈતિહાસમાં અલગ સ્થાન ધરાવેછે. પરંતુ આજ સુધી આપણને તેનાથી દૂર રાખવામાં આવ્યા હતા. હવે સેંગોલને પણ નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહમાં રાખવામાં આવશે. 14 ઓગસ્ટ 1947ના

રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ !!!!!    જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ; ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ… રાજ.. બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ ભીષ

મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે.... ઘનઘોર ઝરે ચહુ ઓર, મારું મન મોર બની થનગાટ કરે. બહુ રંગ ઉમંગનાં પીંછ પસારીને બાદલસું નિજ નેનન ધારીને મેઘમલાર ઉચારીને આકુલ પ્રાણ કોને કલ-સાદ કરે. મારું મન

ઉફ્ફો ,આ ગરમી ' ઉફ્ફો ,આ ગરમી ,આ મા રું રસો ડું છે કે 1200 ડિ ગ્રી વા ળી ભઠ્ઠી ?' ફફડતી ફફડતી તો રલ ડ્રો ઈંગરૂમમાં આવી . ડ્રો ઈંગરૂમ પ્રમા ણમાં કૂલ હતો .' તા રે તો બેસીબે સી જ રહેવું છે, બસ પેપર વાં

                      યુવાયુ વાની એકદમ ગભરા ઈ જાય છે.અને તેના બુમ પા ડતા જ બધા ભેગા થઈ જાય છે. ફક્ત પંદરેક મિ નિ ટમાં આટલુંબધુ.ત્યાં સા મે દિ વા લ પર મો ટા અક્ષરે લો હી થી લખેલું હતું અને જાણે હા લ જ

અનિ રુદ્ધ : ઉભો થઈને નેહને લ પા સે જઈને જાય છે. તને શું થયું બકા ?? નેહને લ : ખબર નહી . કાલે શું થયું હતુ મને પણ કંઈ સમજાયુ નહી . પણ તને કેમ ખબર પડી આ બધી ?? આપણી તો વાત થઈ જ નથી કંઈ બેદિ વસથી ?? સુ

સંબંધિત ટેગ્સ

એક પુસ્તક વાંચો