shabd-logo

બધા


featured image

સ્વાભિમાનની શોધ!  સ્વાભિમાન નો એકદમ સરળ મતલબ એટલે ‘આપણું આપણાપણું હોવાનું ગર્વ’. ને આજનું કદાચ નગ્ન સત્ય એ છે કે આપણને ભારતીય હોવાનું ગર્વ નથી! અથવા કદાચ આપણને આપણા પર જ વિશ્વાસ નથી, આપણી કાબેલિય

featured image

UPI પેમેન્ટ સિસ્ટમ એપ્રિલ ૨૦૧૬ માં યુનિફાઈડ પેમેન્ટ સિસ્ટમ ઈન્ટરફેસ(UPI) સિસ્ટમ લોન્ચ કરવામાં આવી છે. UPI નેકસ્ટ જનરેશનની પેમેન્ટ સિસ્ટમ છે. તેના દ્વ્રારા મલ્ટીપલ બેન્ક એકાઉન્ટને એક સાથે હેડલ

featured image

નાલંદાની સાચી માહિતીઓ મેળવવા આપણે હ્યુંએનસંગના લખાણો ઉપર આધાર રાખવો પડે છે.         ચીનનો એક બૌદ્ધ ભિક્ષુક ચીનના હેનાન પ્રાંતમાં ઈ.વ. ૬૦૨ માં જન્મ્યો. તેના પહેલાના ચીની યાત્રાળુ ફાહિયાનની માહિત

featured image

શરીરની બહાર શરીર     સોશિયલ  મીડિયાનો જમાનો છે, તસવીરો અને સેલ્ફીનો યુગ છે.  વજનદાર, મોટા-મોટા કેમેરાનો જમાનો લુપ્ત થવાના આરે છે, એક-એકથી ચડિયાતા કૅમેરા  મૉબાઇલમાં જ  ઉપલબ્ધ છે. એક્સરે મશીન દ્વ

featured image

આકાશથી લઈને જમીન સુધી 24 કલાક 'બાજ'ની નજરથી નવા સંસદ ભવનની સુરક્ષા થશે. આ માટે ખાસ સાધનો લગાવવામાં આવ્યા છે.  સંસદ ભવનમાં એન્ટી ડ્રોન અને એન્ટી મિસાઈલ સિસ્ટમ લગા વવામાં આવી છે. આ ઉપરાંત સંસદ પરિસરની અ

જૂનાગઢ રજવાડાની ગણતરી આઝાદી પહેલા ભારતના પ્રખ્યાત રજવાડાઓમાં થતી હતી. આ રજવાડું ગુજરાતના દક્ષિણ-પશ્ચિમમાં આવેલું હતું, જેની મોટાભાગની વસ્તી હિંદુ હતી. આઝાદી સમયે, આ રજવાડું તે સમયે વધુ હેડલાઇન્સમાં આવ

                                                              નાગર નંદજીના લાલ !                            રાસ રમંતાં મારી નથડી ખોવાણી.                                                              

રસ્તે ફરી મળાય, હવે શક્યતા નથી, હૈયાની વાત થાય, હવે શક્યતા નથી. જે ડાળ પર સવારમાં કલરવ થતો હતો, ગીતો નવા ગવાય, હવે શક્યતા નથી. મઝધારમાં તું હોત તો દરિયો તરી જતે, ખાબોચિયું તરાય, હવે શક્યતા નથી

છેલ્લે તો આપણે બે જ હોઈશુ                                                                                                                            ભલે ઝગડીએ, ક્રોધ કરીએ, એકબીજા પર તુટી પડીએ, એકબી

મળતાં મળી ગઈ મોંઘેરી ગુજરાત    ગુજરાત મોરી મોરી રે. ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાત    ગુજરાત મોરી મોરી રે.     સાબરનાં મર્દાની સોણલાં સુણાવતી,     રેવાનાં અમૃતની મર્મર ધવરાવતી,   સમદરનાં મોતીની

          મારું જીવન એ જ મારી વાણી, બીજું એ તો ઝાકળ પાણી. .......                                                                   મારા શબ્દો ભલે નાશ પામો, કાળ ઉદર માંહી વીરામો.             મારા ક

કોઈ જોડે કોઈ તોડે પ્રીતડી કોઈ જોડે કોઈ તોડે              કોઈ ગુમાને ઉરઅરમાને અમથું મુખડું મોડે,    કો આંખને અધઅણસારે ઉલટથી સામું દોડે… પ્રીતડી…       કો એક ગભરુ પ્રણયભીરું ખસી ચાલે થોડે થોડે, કો

આજ મારું મન માને ના…  કેમ કરી એને સમજાવું ? આમ ને તેમ ઘણુંએ રિઝાવું.   રેઢું મૂકી આગળ સે જાવું ? વાત મારી લય કાને ના…   આજ મારું મન…                                                           

featured image

ભારત બ્રિટનને પછાડીને ગ્રોસ ડૉમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)ના સંદર્ભમાં વિશ્વના પાંચમું સૌથી મોટું અર્થતંત્ર બન્યું છે       બ્લૂમબર્ગના તાજેતરના ડેટા અનુસાર, ભારતે માર્ચ 2022ના અંતમાં બ્રિટનને પાછ

featured image

ભારત બ્રિટનને પછાડીને ગ્રોસ ડૉમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)ના સંદર્ભમાં વિશ્વના પાંચમું સૌથી મોટું અર્થતંત્ર બન્યું છે       બ્લૂમબર્ગના તાજેતરના ડેટા અનુસાર, ભારતે માર્ચ 2022ના અંતમાં બ્રિટનને પાછ

featured image

આપને જણાવી દઇએ કે નેતાજીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે દેશભરમાંમુસ્લિમો, દલિતો અને ખ્રિસ્તીઓ પર હુમલા માટે ભારતની ટીકા થઈ રહી છે. પ્યુ રિસર્ચ સેન્ટર દ્વારા પ્રકા શિત એક અભ્યાસમાં ભારત

      ચારેબાજુ નીરવ શાંતિ છવાઈ ગઈ છે..કોઈ કશુ જ બોલતુ નથી .સહુની હાલત ખરાબ હતી .હવે વિધિ બંધ થતાંજ થોડી વા રમાં સિ દ્ધરા જસિ હ પણ ભા નમાં આવી ગયા હતા .તે કહે છે બેટા મારા કારણે આ બધુ થયું હુ વિધિ પુર્

અનિરુદ્ધ : તો આટલા વર્ષે આજે કેમ અમારાજ લગ્ન અટકાવ્યા ?? આત્મા : તમારા નથી પહેલીવાર અટકા વ્યા . પણ કદાચ તને ખબર નહી હો ય આ કુટુંબમા મા રા પછી હજુ સુધી એક જદી કરી હતી નેહનેલ પહેલાં . તે સુધા હતી .બાકી

           બધી સામગ્રી આવીગઈ છે.અનિરુદ્ધ બાવાજીએ આપેલી યાદી મુજબ બધુ એકએક વસ્તુઓ ગણી રહ્યો છે. તેમાં એકસિદુરની ડબ્બી રહી ગઈ છે...એ પણ નવી જ હોવી જોઈએ.એવી તો ઘરમાં ડબ્બી ક્યાંથી મળે ?? અને અડધી રા ત્રે

       બેટા તને ખબર છે કે આપણા અને જયરા જસિં હ ના પહેલેથી એટલે કે વિ શ્વરા જસિ હ વખતથી જ સા રા સંબંધો હતા કો ઈ એવુ સગપણ નહોતું છતા બંનેનાધંધા ઓમા લેવડદેવડ અને વ્યવહાર ચાલતો .પણ એ વ્યવહાર એવા રહ્યા હતા

સંબંધિત ટેગ્સ

એક પુસ્તક વાંચો