આપને જણાવી દઇએ કે નેતાજીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે દેશભરમાંમુસ્લિમો, દલિતો અને ખ્રિસ્તીઓ પર હુમલા માટે ભારતની ટીકા થઈ રહી છે. પ્યુ રિસર્ચ સેન્ટર દ્વારા પ્રકા શિત એક અભ્યાસમાં ભારતે 2020માં સામાજિક દુશ્મનાવટ સૂચકાંક (Social Hostilities Index) માં 10 માંથી 9.4 રેટિંગ મેળવ્યું હતું, જે તેના પડોશી પાકિસ્તાન (7.5) અને અફઘાનિસ્તાન (8) કરતા પણ ખરાબ પ્રદર્શન સાબિત થયું છે.
બે સપ્તાહ પહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે કહ્યું હતું કે, દેશમાં રહેતી દરેક વ્યક્તિ 'હિન્દુ' છે અને તમામ ભારતીયોના ડીએનએ એક સરખા છે, અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, કોઈને પણ ધાર્મિક વિધિઓ કરવાની રીત બદલવાની જરૂર નથી.
મોરબી: મોરબીમાં લવજેહાદની ઘટના સામે આવી છે. મુસ્લિમ યુવકે હિન્દુ નામ ધારણ કરી યુવ તીને ફસાવી બળાત્કાર કર્યાની ફરિયાદ નોંધાઇ છે. મોરબીના આસિફ મામદ મકરાણીએ અશોક બાબુભાઈ નામ ધારણ કરીને યુવતીને શિકાર બનાવી હતી. 20 વર્ષીય યુવતીએ મોરબી સીટીએ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર મામલે અપહરણ, બળાત્કાર અનેપોક સો સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
મોરબી: મોરબીમાં લાકાર્પણ પ્રસંગે આવેલા ગૃહરાજ્યમંત્રીએ લવ જેહાદ મુદ્દે કડક ચેતવણી આ પી હતી. ગૃહરાજ્યના મંત્રી હર્ષ સંઘવીએ મોરબી ખાતે નવા બસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું.આ દરમિયાન સંબોધનમાં તેમણે કહ્યું હતું કે કોઈપણ સલીમ સુરેશ બનીને બેન-દીકરીઓનેફસાવશે તો તેને સાંખી નહીં લેવાય, તેમજ કોઈ સુરેશ પણ સલીમ બનીને આવું કૃત્ય કરશે તો તેને પણ સાં ખી નહીં લેવામાં આવે.
થોડા સમય અગાઉ સુરતમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો હતો. સુરતના વિધર્મી યુવાને ચોં કાવનારા ખુલાસાકર્યા છે. વિધર્મી યુવકે કહ્યું હતું કે, મે ત્રણ યુવતીઓને ફસાવી હતી. આખુલાસો કરતી વખતે તેના ચહેરા પર જરા પણ અફસોસ દેખાયો નહોતો. સુરતની કોલેજમાં લવ જેહાદ પકરણમાં ચોંકાવનારા ખુલાસા થયા હતા અને મોટી વગત બહાર આવી હતી. આ મામલે વિધ ર્મી યુવક એક વીડિયોમાં ત્રણ યુવતીને ફસાવી હોવાની કબૂલાત કરતા ખળભળાટ મચી ગયો હતો.
મુંબઇ: દિલ્હીમાં થયેલા શ્રદ્વા હત્યાકાંડ બાદ મહારાષ્ટ્રના ડેપ્યુટી સી.એમ દેવેન્દ્ર ફડણવીસનું મોટુ નિવેદન સામે આવ્યું છે. જેમાં દેવેન્દ્ર ફડણવીસે શ્રદ્વા વાલકરના પિતા વિકાસ વાલકરથી મુલાકા ત કર્યા બાદ 'લવ જેહાદ'ના વિરુદ્વ કાયદો બનાવવા પર સરકાર વિચાર કરી રહી છે તેવુ જણાવ્યું હતુ. ફડણવીસે આ નિવેદન શ્રદ્વા વાલકરના પિતા સાથે મુલાકાત કર્યા બાદ આપ્યું હતું.
ગૃહરાજ્યના મંત્રી હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું હતું કે, પ્રેમ કરવો એ ગુનો નથી, પરંતુ પ્રેમના નામે કરવામાં આવતું ષડ્યંત્ર ચલાવી લેવામાં નહીં આવે. આવી કોઈ ફરિયાદ કે અરજી આવે તો એજ દિવસે તેની કાર્યવાહી કરવા પોલીસને સૂચના આપવામાં આવી છે.
" શસ્ત્રો ઘરમાં જ રાખો"
"તમારા ઘરોમાં શસ્ત્રો રાખો. બીજું કંઈ નહિ તો, ઓછામાં ઓછું શાક કાપવા માટે વપરાતી છરીઓ તીક્ષ્ણ રાખો. મને ખબર નથી કે ક્યારે શું પરિસ્થિતિ ઊભી થશે. દરેક વ્યક્તિને આત્મ રક્ષણનો અધિકાર છે. જો કોઈ અમારા ઘરમાં ઘૂસીને અમારા પર હુમલો કરે છે, તેનો યોગ્ય જવાબ આપવો એ અમારો અધિકાર છે."