દેશવિરોધી ગતિવિધિઓમાંસામેલ હોવાના આરોપો બાદ પ્રવર્તન નિર્દેંશાલય દ્વારા પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા એટલેકે પીએફઆઈપર દેશભરમાંછાપા મારવાનુંશરૂ કર્યુંછે. આ છાપેમારી બાદ પીએફઆઈ દેશભરમાંપુનઃ એક વખત ચર્ચાનુંકેન્દ્ર બન્યુંછે. ત્યારે આવો,જાણીએ દેશની એકતા, અખંડિતતા અનેસામાજિક સૌહાર્દ માટે પડકાર બનેલ ખતરનાક કટ્ટરવાદી સંગઠન પીએફઆઈની કરમકુંડળી
વિશ
૯૦ના દાયકાના પ્રારંભિક ગાળાની વાત છે. તેસમયેસમગ્ર દેશમાં શ્રીરામ મંદિર આંદોલન ચરમ પર હતું અનેએ દાયકાની શરૂઆતમાં જ અયોધ્યામાંવિવાદિત બાબરી માળખાનેતોડી પાડવામાં આવ્યું, જેને જે પરિણામેકટ્ટરવાદી મુસ્લિ મો દ્વારા દેશભરમાં હિન્દુ સંપત્તિ અનેહિન્દુઓ પર હુમલા થયા.દેશભરમાં ફેલાયેલ હિન્દુ-મુસ્લિ મો વચ્ચેના તણાવનેહથિયાર બનાવી મુસ્લિ મ કટ્ટરવાદ મામલેબદનામ કેરલ રાજ્યમાં નેશનલ ડેવલપમેન્ટ ફ્રન્ટ(એનડીએફ) નામના એક સંગઠનનો પાયો નંખાયો. આ સંસ્થાની સ્થાપનાનો ઉદ્દેશ્ય તો મુસ્લિ મ સમાજનેથઈ રહેલા અન્યાય સામેલડવા અનેમુસ્લિ મોનાસામાજિક અનેઆર્થિક કલ્યાણ માટે કામકરવાનુંહોવાનુંકહેવામાંઆવ્યુંહતું, પરંતુસમાજ અનેમુસ્લિ મોના કલ્યાણના નામેશરૂ થયેલ આ સંગઠનના
ઇરાદા કંઈક અલગ જ હતા. ઇસ્લામના નામેશરૂ થયેલ આ સંગઠનનેકેરલના મુસ્લિ મોએ ઉમળકા ભેર વધાવ્યું અનેખૂબ જ ટૂંકા ગાળામાં તેખૂબ જલોકપ્રિય બની ગયુંઅનેધીરે ધીરે તેની જેહા જે દી માનસિકતા સામેઆવવા લાગી. બળજબરીપૂર્વક મતાંતરણ અનેસાંપ્રદાયિક હિંસામાંતેની ભૂમિકા બહારઆવવા લાગી.
એક અંગ્રેજી દૈનિકના અહેવાલ મુજબ એનડીએફએ કેરલમાંમુસ્લિ મોના કોમ્યુનિસ્ટ પાર્ટી (પક્ષ) ઓફ ઇન્ડિયા અનેરા. સ્વ. સંઘની વિરુદ્ધ જેહા જે દ છેડવાભડકાવ્યા એટલું જ નહીં તેનું પ્રશિક્ષણ પણ આપ્યું હતું. આ અહેવાલમાં આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટની કેરલ પાંખના પ્રમુખ રશિદ અબ્દુલ્લાહના
હવાલેથી એ પણ લખ્યુંહતુંકે એનડીએફની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ્ય અલ્લાહના રસ્તેચાલી જેહા જે દ કરવાનુંછે.
કેરલમાંઆઠ હિન્દુ યુવકોની હત્યા
૨૧મી સદીના પ્રારંભમાં જ એનડીએફની જેહા જે દ છાપરે ચડીનેપોકારવા લાગી હતી. ૨૦૦૩માં કેરલમાંઆઠ હિન્દુ યુવકોની ઘાતકી હત્યાએ સમગ્ર દેશમાંચકચાર મચાવી. આ હત્યાકાંડની તપાસમાંઆ સંગઠનનો હાથ હોવાનું ખૂલ્યું અનેએ જ સમયગાળામાંઆ એનડીએફ પર પાકિસ્તાની જાસૂસી સંસ્થાઆઈએસના ઇશારે કામ કરતા હોવાના સનસનીખેજ આરોપ લાગ્યા. આ આરોપોથી બચવા ૨૦૦૬માં આ સંગઠન કર્ણાટક ફોરમ ફોર ડિગ્નિ ટી અને
મનિથ નીતિ પાસરઈ નામના ઇસ્લામિક સંગઠનો સાથેવિલય થઈ ગયું અનેઆ જ વિલયેહાલનું કુખ્યાત જેહા જે દી સંગઠન પીએફઆઈ એટલેકે પોપ્યુલરફ્રંટ ઓફ ઇન્ડિયાને જન્મ આપ્યો. સમય જતાં તેમાં અન્ય નાના-નાના ઇસ્લામિક સંગઠનો પણ જોડાતાં ગયાં અનેતેનો વ્યાપ વધતો ગયો અનેજોતજોતામાંઆજે આ સંગઠન દેશના ૨૩ રાજ્યોમાંફેલાઈ ચૂક્યુંછે અને૧૫ જેટજેલાંરાજ્યમાંતેનાંરાજ્ય કાર્યાલયો પણ ધમધમી રહ્યાંછ
પ્રતિબંધિત ઇસ્લામિક સંગઠન સિમીનુંઆધુનિક સ્વરૂપ
પીએફઆઈ પર સૌથી ગંભીર આરોપ એ છે કે તે૧૯૭૦માં બનેલા કુખ્યાત આતંકવાદી સંગઠન સિમીનું જ આધુનિક રૂપ છે, જેને જે તેનાં આતંકીવાદીકૃત્યોનેકારણે૨૦૦૬માંપ્રતિબંધિત કરવામાંઆવ્યુંહતું. સિમી પર પ્રતિબંધ લાગ્યા બાદ તેના મોટાભાગના સદસ્યો પીએફઆઈમાંસામેલ થઈ ગયા હતા.ધ પ્રિન્ટ મુજબ પીએફઆઈના રાષ્ટીય મહાસચિવ અબ્દુલ રહેમાન અગાઉ સિમીનો રાષ્ટીય સચિવ રહી ચૂક્યો છે. જ્યારે પીએફઆઈનો રાજ્ય સંગઠન
સચિવ અબ્દુલ હમીદ ૨૦૦૧માંસિમીમાંપણ આ જ પદ સંભાળી ચૂક્યો છે
દેશ વિરુદ્ધ પીએફઆઈની જેહા જે દનો પર્દાફાશ
એન્ફોર્સમેન્ટ ડાઇરેકરેટો રેટરે ડિપાર્ટમેન્ટ એટલેકે (ઇડી) પણ પોતાના અહેવાલમાંપીએફઆઈની દેશવિરોધી જેહા જે દની યોજનાનો ઘટસ્ફોટ કરી ચૂક્યુંછે. બે
વર્ષપહેલાં દેશભરમાં નાગરિકતા સંશોધન વિરુદ્ધ થયેલા હિંસક દેખાવોમાંઆ સંગઠનનો હાથ હોવાના આરોપો બાદ ઇડી દ્વારા તેની તપાસ કરતાંઆ
સંગઠનનેલઈ ચોંકા ચોં વનારી માહિતી બહાર આવી હતી. રિપોર્ટમાં દાવો કરવામાંઆવ્યો હતો કે નાગરિકતા કાનૂન વિરુદ્ધ દેશભરમાં જે હિંસક ઘટનાઓ
બની હતી તેની પાછળ પીએફઆઈનો મોટો હાથ હતો. આ સંગઠનેદેશભરમાં મહિનાઓ સુધી ચાલેલા દેખાવો, વિરોધ પ્રદર્શનોનેજ નહીં બલકે આ
મુદ્દાનેભડકાવવા અનેક બુદ્ધિજીવીઓ અનેમોટાંમાથાંઓનેપણ મોટી રકમ આપી હતી.
ઇડ