પ્રાચીન ભારત વિશ્વગુરુ હતુંજ, હાલ આપણેસૌ મંથરા સીન્ડ્રો મથી પીડાઈ રહ્યાંછીએ : પૂ. સ્વામી
વિજ્ઞાનાનંદજી | Swami Vigyananand ji
છેલ્લાંકેટલાંક વર્ષોથી વિશ્વમાંભારત એની મહત્તા સાબિત કરી ચૂક્યુંછે, સનાતન સંસ્કૃતિનુંમહત્ત્વ સૌ સ્વીકારી રહ્યા છે એગૌરવની વાત છે. પરંતુહજુ આપણેઘણુંઆગળ વધવાનુંછે. ભારત દેશ સમૃદ્ધ થાય, શિક્ષણ અનેસંશોધન ક્ષેત્રેઅગ્રેસર બને,સત્ય વાતનો પણ પ્રચાર કરે અનેવિશ્વના રાજકારણમાંઆપણા લોકો ઉચ્ચ સ્થાનેપહોંચે હોં તો ભારત વિશ્વગુરુ બને.
આ પ્રસંગેપ. પૂ. વિજ્ઞા નાનંદજીએ વ્યાખ્યાન આપતાં જણાવ્યું હતું કે, `પ્રાચીન ભા રત વિશ્વગુરુ હતું જ, ભારતના વ્યાપારીઓ અનેવિદ્વાનોએસમગ્ર વિશ્વમાંપરિભ્રમણ કરી સનાતન સંસ્કૃતિનેવિશ્વવ્યાપી બનાવી હતી જેના જે અવશેષો આજે પણ દેશવિદેશમાંજોવા મળે છે. સનાતન એટલેજેનો જે આદિ નથી અનેઅંત પણ નથી. તેફક્ત હિન્દુઓ માટે નથી, સમગ્ર માનવજાતનેમાટે છે. છેલ્લાંકેટલાંક વર્ષોથી વિશ્વમાંભારત એની મહત્તાસાબિત કરી ચૂક્યુંછે, સનાતન સંસ્કૃતિનુંમહત્ત્વ સૌ સ્વીકારી રહ્યા છે એ ગૌરવની વાત છે. પરંતુહજુ આપણેઘણુંઆગળ વધવાનું છે. ભારત દેશસમૃદ્ધ થાય, શિક્ષણ અનેસંશોધન ક્ષેત્રેઅગ્રેસર બને, સત્ય વાતનો પણ પ્રચાર કરે અનેવિશ્વના રાજકારણમાંઆપણા લોકો ઉચ્ચ સ્થાનેપહોંચે હોંતો ભારત વિશ્વગુરુ બને.ભારતનેશક્તિશાળી દેશ બનાવવા સૌથી મહત્ત્વનો પ્રજાનો ઉત્સાહ, દરેકરે ભારતીયની મહત્ત્વાકાંક્ષા જરૂરી છે. હાલ આપણેસૌ મંથરાસીન્ડ્રો મથી પીડાઈએ છીએ. રામરાજ્યની સ્થાપના થઈ, રામના રાજ્યાભિષેકની તૈયારીઓ થઈ ગઈ ત્યારે મંથરા દોડીનેરાણી કૈકેયી પાસેજાયછે. પરંતુએણેજોયુંકે, રામની રાજા તરીકે ઘોષણા થઈ એ જાણી કૈકેયી હર્ષથી પાગલ હતી.એ ખૂબ જ આનંદમાંઆવી ગઈ હતી કે, મારો રામ રાજા બનશે, ભરતનો વિચાર સરખો પણ આવ્યો ન હતો. પરંતુમંથરાએ કહ્યું કે, `મહારાણી,તમેભોળાં છો, કશી ખબર જ નથી પડતી કે ભરતનો હક્ક જતો રહ્યો છે. મનેતો કશો ફેર નહીં પડે, કારણ હું દાસી જ રહેવાની, પરંતુજો ભરતરાજા બનેતો તમેરાજમાતા બનો અનેરામ રાજા બનેતો કૌશલ્યા રાજમાતા બને, આવી સીધીસાદી વાત સમજતાંનથી. ખરેખર રે તો રામ નહીંભરત રાજા બનવો જોઈએ.' આવુંસાંભળી કૈકેયી એની વાતમાંફસાઈજાય છે, પરિણામ શુંઆવ્યુંતેઆપ સૌ જાણો છો.આપણેપણ મંથરા જેવા જે કહેવાતા પ્રબુદ્ધો દ્વારા ફેલાયેલાંખોટાંઅર્થઘટન માની દેશનુંઅહિત આપણેજ કરી રહ્યાછીએ. આવા ડાબેરી દેશદ્રોહીઓનેઓળખવા પડશે, અનેખુલ્લા પાડવા જોઈશે. કોઈ પણ દેશનેવિશ્વગુરુ બનવુંહોય તો નીચેજણાવેલ ચાર ક્ષેત્રો પરપ્રભુત્વ હોવુંજોઈએ.
૧ : અર્થ-વ્યવસ્થામાંમજબૂતી | Largest Economy
ભારતનેવિશ્વની શ્રેષ્ઠ ઇકોનોમી બનાવવી જોઈએ. આપણેઉદ્યોગપતિઓ કે જે વધુમાં વધુટૅક્સ ભરે એમનું સન્માન કરી એમનેઆગળ કરવાપડશે. આજ સુધી આપણી રાજસત્તાએ તથા ડાબેરીઓના અપપ્રચારનેકારણેઆપણા જ ઉદ્યોગપતિઓ અદાણી, અંબાણી કે ડાલમીયાનેચોરગણીએ છીએ. એમનેકદી પ્રોત્સાહન આપવામાંઆવ્યુંનથી.
૨ : શિક્ષણ અનેજ્ઞાનમાંઅગ્રેસર | Educationa
જ્ઞાન અનેકૌશલ્યપૂર્ણનાગરિક જ દેશ-વિદેશમાંપુજાય છે. પ્રાચીન ભારતની નાલંદા, તક્ષશિલા વિદ્યાલયોએ જ આપણનેવિશ્વગુરુ બનાવેલ.કેલિફોર્નિયા દેશની વાત કરું તો રણપ્રદેશમા આવેલ આ દેશેએટલી બધી શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ બનાવી અનેઆવક ઊભી કરી કે આજેકેલિફોર્નિયા ફક્ત જ્ઞાન વેચીનેવિશ્વની ત્રી જી આર્થિક મહાસત્તા બની શકી છે.ભારત હવે એ દિશામાં પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણકામ કરી રહ્યો છે, દરેકરે જિલ્લામાંમેડિકલ કોલેજ IIT, IIM બની રહી છે. આપણેયુવાધન વિદેશજતાંરોકી શકીશું. ખાલી વાતોથી નહીં ચા લે.આપણી સનાતન સંસ્કૃતિનું જ્ઞાન આપતી વિશેષ યુનિવર્સિટીઓ પણ ઊભી કરવી પડશે. કૌશલ્યવર્ધનની સાથેશરીરસૌષ્ઠવ ખીલવવા
રમતગમતની યુનિવર્સિ ટી પણ બનાવીએ. યુવાનો તથા મહિલાઓનેભારતમાંજ શ્રેષ્ઠ સંસ્કારો અનેકૌશલ્ય મળી રહે એ પ્રકારની વ્યવસ્થા કરવીજોઈએ.
૩ : પ્રચાર માધ્યમો અનેવિમર્શ(નેરેટિરે વ્સ) | Narratives
આપણેઆજ સુધી સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યથી માંડી છત્રપતિ શિવાજી અનેગુરુ ગો વિંદસિંહ જેવા જે વીર યોદ્ધાઓ વિષેએવું જ સાંભળ્યુછે જેઅંગ્રેજોએ લખેલા ઇતિહાસમાં છે. અનેઆઝાદી પછી આપણા બધા જ શિક્ષણમંત્રીઓ મુસ્લિ મ હતા એટલેએમનેસાચો ઇતિહાસ લખવાનીઇચ્છા પણ ન હતી. ચંદ્રગુપ્ત અનેચાણક્ય તો અખંડ ભારતના સ્થાપક હતા, એ એમ નેએમ તો ન થયા હોય! સિકંદર અનેસેલ્યુકસનેહરાવી તેનીપુત્રી સાથે ચંદ્રગુપ્તનાં લગ્ન થાય છે. દક્ષિણમાં વિજયનગર સામ્રાજ્ય, ચોલ રાજાઓ, રાય કૃષ્ણદેવ રાજાએ આક્રાંતાઓનેમારી હઠાવ્યા હતા.સમુદ્રગુપ્તનો સમય સુવર્ણકાળ ગણાય છે. ચનેશિવાજીએ આદિલશાહીનો હટાવીનેહિન્દુ સામ્રાજ્યની સ્થાપના કરી. હા, એ સાચું છે કે મોગલોઅનેઅંગ્રેજો આવ્યા એ પહેલાં ભારતમાંકુસંપ અનેદ્વેષદ્વે ભાવના ફળરૂપેછૂટાંછવા યાં રજવાડાંજ બચ્યાં હતાં, જેમજે ણેએકબીજાનેછેહ દીધો અનેભારત ગુલામ બન્યું.બીજો વિમર્શકે હિન્દુઓ કદી સંગઠિત ન થાય. કદી એક ન થાય. એ વિમર્શખોટો અપપ્રચાર જ છે.હિન્દુઓમાં વિવિધ પંથો છે છતાં એક સંપ છે એમ હું કહું તો આપ કદાચ નહીં મા નો, કારણ કે આજ સુધી આપનેવિપરીત વિમર્શો સાંભળવામળ્યા છે.
હિન્દુ સંસ્કૃતિમાંઘણા બધા દેવતાઓ હોવા છતાંઆપણેજ્યારે હિન્દુ ધર્મની વાત થાય ત્યારે જૈનજૈ, સ્વામિનારાયણ, શીખ કે અન્ય સંપ્રદાય એકથઈનેઊભા રહે છે. પરસ્પર સમભાવથી જુએ છ
૪ : વિશ્વ રાજકારણમાંઆપણી ઉપસ્થિ તિ | Politics
ચોથો અને મહત્ત્વનું ક્ષેત્ર છે : રાજવિદ્યા (રાજકારણ રાજનીતિ) દરેકરે યુવાનોએ પો લિટિક્સમાં રસ લેવો જ જોઈએ, શોખ હોય તો સક્રિય બનીચૂંટણી પણ લડવી જોઈએ. રાજકારણ ગંદું છે, ડગલેનેપગલેખોટાનો સાથ, સારા માણસો સાથેવિશ્વાસઘાત, તેથી એમાં ન જવાય. આવીમાનસિકતાના કારણેઆપણનેહિન્દુ સમાજનેદેશ વિદેશમાં ઘણુંનુકસાન થયુંછે. હવેહિન્દુ યુવાધનનેવિશ્વભરમાંએક કરી રાજકારણમાંસક્રિય
કર્યાછે. ઘણા બધા દેશોમાંતો ઉચ્ચ સ્થાનેપણ પહોંચી હોં ગયા છ