કવરસ્ટોરી । મુગલકાળનુંદિલ્હી નહીં,હીં મહાભારતકાળનુંઇન્દ્રપ્રસ્થ કહો ! આવો જાણીએ દિલ્હીના સાચા
ઇતિહાસ અનેભૂગોળને…
દિલ્હીનુંસૌથી પ્રાચીન નામ ઇન્દ્રપ્રસ્થ છે. હાલ દિલ્હીનો જે પ્રાચીન કિલ્લો છે તેની આસપાસ જ પાંડવોનુંરાજ હતું. પૃથ્વીરાજ રાસોમુજબ મહાભારતના આદિપર્વમાંવર્ણન મળે છે કે, પાંડવોએ ભગવાન શ્રીકૃષ્ણની સલાહથી ખાંડવવન પહોંચી હોં ઇન્દ્રના સહયોગ થકીઇન્દ્રપ્રસ્થ નામનુંનગર વસાવ્યું.
આપણા દેશમાં વામપંથી ઇતિહાસકારો દ્વારા હંમેશાથી એ તૂત ચલાવવામાંઆવી રહ્યું છે કે દિલ્હી મુગલોએ વસાવ્યું છે. મુગલો આવ્યા તેપહેલાંદિલ્હીનો ન તો કોઈ ઇતિહાસ હતો કે ન તો ભૂગોળ. ડાબેરી ઇતિહાસકારોએ આ વાતનેએવી તો ઢ ચાલાકીપૂર્વક આપણા મસ્તિ ષ્કમાંઠસાવી દીધી છે કે, આપણી પેઢીઓની પેઢીઓ પણ વામપંથના એ વિમર્શમાં વહી જઈ દિલ્હીનેમુગલોની જ દેન ગણવા માંડી છે, પરંતુહવેધીરેધીરે વામપંથી ષડયંત્રોના પરદાફાશ થઈ રહ્યા છે. જાણીએ દિલ્હીના સાચા ઇતિહાસ અનેભૂગોળને; આ વિશેષ પ્રસ્તુતિમાં...
દિલ્હીનું સૌ થી પ્રાચીન નામ ઇન્દ્રપ્રસ્થ છે. હાલ દિલ્હીનો જે પ્રાચીન કિલ્લો છે તેની આસપાસ જ પાંડવોનું રાજ હતું. પૃથ્વીરાજ રાસો મુજબ મહાભારતનાઆદિપર્વમાંવર્ણન મળે છે કે, પાંડવોએ ભગવાન શ્રીકૃષ્ણની સલાહથી ખાંડવવન પહોંચી હોં ઇન્દ્રના સહયોગ થકી ઇન્દ્રપ્રસ્થ નામનુંનગર વસાવ્યું. આ નગરવસાવવામાંભગવાન વિશ્વકર્માએ પણ પાં ડવોની મદદ કરી હતી. જેનું જે મહાભારતમાંવિસ્તારપૂર્વક વર્ણન થયેલુંછે. જાતકો અનેપુરાણોમાંપણ ઇન્દ્રપ્રસ્થનોઉલ્લેખ જોવા મળે છે. ભગવાન ઇન્દ્ર દ્વારા આ નગર વસાવવામાંઆવ્યુંહોવાથી જ એ ઇન્દ્રપ્રસ્થ તરીકે ઓળખાયુંહતું.આ સિ વાય દિલ્હીનું એક નામ યોગિનીપુર હોવાનું પણ કહેવાય છે. જે અહીંના હીં પ્રસિદ્ધ યોગમાયા મંદિર સંબંધિત છે. પુરાણો મુજબ યોગમાયા મંદિરનોસંબંધ પણ મહાભારત સાથેરહ્યો છે. બ્રજકૃષ્ણ ચાંદીવાલા પોતાના પુસ્તક `દિલ્હી કી ખોજ'માં લખેછે કે, શ્રીકૃષ્ણના જન્મ સંબંધેભાગવતમાં એક કથા
આવેછે. શ્રીકૃષ્ણ માતા યોગમાયાની સહાયતાથી મામા કસની જાળમાંથી બચી જાય છે તેજ યોગમાયાની યાદમાંપાંડવોએ અહીં યોગમાયા માતા મંદિરબંધાવ્યુંહતું.માત્ર ખાંડવવન અનેયોગમાયા મંદિર જ નહીં,હીં દિલ્હીમાંઆજે પણ અનેક એવાંપૌરાણિક સ્થળો છે જેનો જે સંબંધ મહાભારતકાળ કે તેનાથી પણ પૌરાણિક
છે. પ્રથમ આવાંજ કેટલાંક પૌરાણિક સ્થાનોની વાત કરીએ.
યમુનાતટ પર સ્થિ ત `નીલી છતરી મંદિર'
યમુનાતટ પર સ્થિ ત સલીમગઢના ઉતરી દ્વારની સામેયમુના પુલ તરફ જતા ડાબી બાજુના રસ્તા પર `નીલી છતરી' નામનું મંદિર છે. આ મંદિર પણમહાભારતકાલીન હોવાનુંમનાય છે. એક કથા મુજબ મહારાજ યુધિષ્ઠિરે રાજસૂય યજ્ઞ કર્યાબાદ પોતાનેસમ્રાટ ઘોષિત કર્યાત્યારે આ છતરી બનાવવામાંઆવી હતી , જેની જે નીચેશિવની પ્રતિમા સ્થાપિત કરવામાંઆવી હતી. તેના સ્તંભો લીલા રંગના ખૂબ જ આકર્ષક બનાવવામાંઆવ્યા હતા. ઇતિહાસકારો
મુજબ આ નીલરંગી છતરીનેમુગલો દ્વારા તોડી પાડવામાં આવી હતી. આજે અહીંની હીં કેટલીક સીડીઓ, થાંભલા, શિવલિંગ અનેદીવાલો જ બચી છે.અહીંના હીં સ્તંભો પર આજે પણ ક્યાંક ક્યાંક લીલા રંગની સજાવટ જોવા મળે છે.
કાળકાજી મંદિર
આ મંદિરનો ઇતિહાસ પણ પાંડવો-પહેલાંનો છે. પુરાણો મુજબ એક સમયેઅહીં દૈત્યોએ હાહાકાર મચાવ્યો હતો ત્યારે આ સ્થાનનેદાનવોના
અત્યાચારમાંથી મુક્ત કરાવવા માટે બ્રહ્માજીના કહેવાથી માતા પાર્વતીજીના મુખમાંથી કુશ્કી દેવીરૂપેપ્રગટીનેદાનવોનો સંહાર શરૂ કર્યો. પરંતુદાનવોના
રક્તબીજમાંથી અનેક દાનવો પેદા થવા માં ડ્ય
તોમર શાસનનુંદિલ્હી
દિલ્હીના સૌ થી પ્રસિદ્ધ તોમર રાજા અનંગપાલ હતા. તેઓએ દિલ્હી પર અનેક વર્ષો સુધી રાજ કર્યુંહતું. અનંગપાલના શાસન દરમિયાન તેઓની દિલ્હીની
રાજધાની અરાવલી પર્વતો પાસેઅનંગપુર નગર હતી. તેમના શાસનકાળ દરમિયાન દિલ્હીમાં હિન્દુ સભ્યતાની બોલબાલા હતી. અનંગપાલેજ દિલ્હીનો
લાલકોટ કિલ્લો બંધાવ્યો હતો, જે દિલ્હી નો પ્રથમ લાલ કિલ્લો માનવામાં આવે છે. ચંદ્રગુપ્તની વીરતાના સન્માનમાં અનંગપાલેદિલ્હીમાં લોહસ્તંભનું
નિર્માણ કરાવ્યુંહત