ડી-લિસ્ટીંગટીં ના આ હુંકારની પાછળ..
- એક દર્દનાક પોકાર છે..
- સામાજિક તાણાવાણાની તારાજીનો ચિત્કાર છે..
- વર્ષો જૂની વેદના છે..
- જેનો જે સમૂળ છેદ ઊડી રહ્યો છે તેસાંસ્કૃતિક સંવેદના છે..
- વનોની વિરાસતના વિનાશની વિભીષિકા છે..
ડી-લિસ્ટીંગટીં ની ડિમાન્ડ કેમ?
જનજાતિનાં જે લોકો કન્વર્ઝનથી ખ્રિસ્તી કે મુસ્લિ મ બની ગયાં છે, જે આદિવાસીઓનાંઆરાધ્ય દેવી-દેવતાઓનેનથી માનતાં, જે આદિવાસી સંસ્કૃતિઅનેરૂઢિપરંપરાઓનેનથી માનતાં, તેમનેજનજાતિના લિસ્ટમાં રહેવાનો નૈતિક અધિકાર ખરો કે? જે કારણોસર આદિવાસીઓ આદિવાસી છે, તેકારણોની જ જ્યારે બા દબાકી થઈ ગઈ હોય, શું તેપછી પણ આ કન્વર્ટેડ લોકો, આદિવાસી રહી શકે કે? અનેમાટે જ અનૈતિકતાનેસંવૈધાનિક માર્ગેદૂરકરવાની પ્રચંડ માંગણી `જનજાતિ સુરક્ષા મંચે' ઉઠાવી છે. સંવિધાનના આર્ટિકલ ૩૪૨માંસંશોધનનો કરવાનો મુદ્દો પ્રબળ બન્યો છે.
શુંઆ મુદ્દો એકાએક ઊભો થયો છે?
જનજાતિ નેતા સ્વર્ગીય કાર્તિક ઉરાંવજીએ જ્યારે જોયું કે, સરકારી નોકરીના ૯૫% લાભો માત્ર જનજાતિના જ કન્વર્ટેડ લોકો ભોગવી રહ્યા છે અનેદેશનીતમામ અખિલ ભારતીય સેવાઓમાં ૯૦ ટકા સ્થાનો કન્વર્ટેડ જનજાતિના અધિકારીઓના કબજામાં છે, ત્યારે તેઓ હચમચી ગયેલા. અનેતેથી વર્ષ૧૯૬૭માં અનેવર્ષ૧૯૭૦માં, એમ બેવખત સંસદમાં ન્યાય માંગતો મુદ્દો ઉઠાવેલો. ૩૫૨ સાંસદોએ આ સત્ય મુદ્દે ત્વરિત ન્યાય આપવામાં આવેતેવી
માંગણી ઉપર પોતાના હસ્તાક્ષર પણ કરેલા રે . ૧૯૬૭માં કોંગ્રે કોં સ પક્ષની તત્કાલિન કેન્દ્ર સરકારે સંયુક્ત સંસદીય સમિતિ નીમેલી. આ સમિતિએ પણ `ડી-લિસ્ટીંગટીં 'ની માંગણી કરેલી રે .
અત્યાર સુધીના `ડી-લિસ્ટીંગટીં 'ના પ્રયત્નો૨૦૦૯માં દેશના અઠ્ઠા વીસ લાખ લોકોના હસ્તાક્ષર સાથેનુંઆવેદનપત્ર તત્કાલીન મહામહિમ રાષ્ટપતિશ્રીનેઆપવામાંઆવેલું. પુન: ૨૦૨૦માંમહામહિમરાષ્ટપતિશ્રી અનેઆદરણીય વડાપ્રધાનશ્રી ના નામેતથા દેશના ૧૪ રાજ્યના મા. રાજ્યપાલશ્રીઓને, ૭ રાજ્યના મુખ્યમંત્રીશ્રીઓનેતથા ૨૮૮ જિલ્લાઓનાકલેક્ટરશ્રીઓનેઆવેદનો દ્વારા આદિવા સીઓનો આર્તનાદ સત્તા સુધી પહોંચે હોં તેવો પ્રયત્ન થયેલો. ૨૦૨૨માં દેશભરમાં જિલ્લા સંમેલનો યોજીને, ૪૫૨સાંસદોનેઆવેદનપત્રો આપીનેમૂળ આદિવાસીઓએ પોતાનો જન્મસિદ્ધ અધિકાર દોહરાવેલો.આ મુદ્દો માત્ર જનજાતિનેનહીં,હીં સૌનેસ્પર્શેછેદેશના સૌ પ્રામાણિક કરદાતાઓના મહેનતની કમાણીમાંથી દેશની તિજોરીમાં ટેક્સરૂપેફંડ જમા થાય છે, અનેઆ ફંડમાંથી જ સામાજિક રીતેપછાત
હોવાના કા રણેજનજાતિઓના સામાજિક ઉત્થાન માટે ખર્ચકરવામાંઆવેછે. જનજાતિ કાયદા વિશેષજ્ઞ શ્રી પ્રકાશ ઉઈકેજી સામાજિક ઉત્થાન માટે ખર્ચકરવાના ફંડ અંગેકહે છે કે, ... ...
મુસ્લિ મો/ક્રિશ્ચિયનોમાંતો ST જેવું જે કશું છે જ નહીં તો પણ લાભ?
ક્રિશ્ચિયનોમાં તો જાતિના ભેદભાવનેકોઈ સ્થાન જ નથી, ક્રિશ્ચિયનોમાં તો સામા જિક રૂપેકોઈ પછાત છે જ નહીં,હીં તો પછી કોઈ ક્રિશ્ચિયનનેતેકોઈકજાતિનો/પછાત જાતિ નો હોવાનું કેવી રી તેગણી જ શકાય? આમ કન્વર્ટેડ ક્રિશ્ચિયનોનેકોઈ જ જાતિના કે જનજાતિના ન માની શકાય, અનેતેથીજનજાતિના લાભો તેમનેક્યારેયરે પણ ન મળી શકે. જેમજે આર્ટિકલ ૩૪૧ મુજબ અનુસૂચિત જાતિ (શિડ્યુલ કાસ્ટ)ના કોઈ વ્યક્તિનું કન્વર્ઝન થઈનેતે
મુસ્લિ મ કે ક્રિશ્ચિયન બની જાય તેજ ક્ષણેથી તેનેશિડ્યુલ કાસ્ટના લાભો મળતા બંધ થઈ જાય છે.
પરંતુકમનસીબેતેવખતેસંવિધાન સભામાં જનજાતિઓનું પ્રતિનિધિત્વ કરનાર જયપાલસિંહ મુંડા પોતેજ
કન્વર્ટેડ ક્રિશ્ચિયન હતા. આ જોગવાઈના અભાવેકન્વર્ઝનનેવેગ મળ્યો છે. જો કે અનુસૂચિત જાતિ માટે કરેલી રે છે તેવી જોગવાઈ કરવામાં ન આવી હોયતેટલા માત્રથી કંઈ કન્વર્ટેડ લોકોનેએસટી (ST) તરીકેના લાભ મળવાપાત્ર ઠરતા નથી, કારણ કે એ વાત પણ એટલી જ મહત્ત્વની છે કે, સંવિધાનની રચનાથઈ ત્યારથી તેમાં, ક્રિશ્ચિયનોમાંથી અનેમુસ્લિ મોમાંથી કોઈનેઅનુસૂચિત જાતિ (SC) કે અનુસૂચિત જનજાતિ (ST) તરીકે અલગ હિસ્સો ગણવાની વાત જ
નથી.