shabd-logo

અંતિમ ભારતીય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજની ગણના વિશ્ર્વના શ્રેષ્ઠ શાસકોમાંશા માટે થાય છે ?

28 June 2023

11 જોયું 11

કાવેરીની ઉત્તરથી લઈનેગંગાપ્રવાહના વિસ્તારો ઉપર વર્ષો સુધી લોકનાયક તરીકે શાસન કરનારા પ્રજાવત્સલ શાસક છત્રપતિ શિવાજી મહારાજ (Chhatrapati Shivaji Maharaj ) નો સંતો, સમાજ અનેસમયની માંગનેઅનુસરીને૬ જૂન, ૧૬૭૪ એટલેકે જેઠજે સુદ ૧૩ના શુભ દિવસેરાજ્યાભિષેક થયોહતો. ભારતના અંતિમ સમ્રાટ એવા છત્રપતિ શિવાજી મહારાજે વિદેશી આક્રાંતા અનેઅત્યાચારી મ્લેચ્છ શાસકોના દમનકારી અનેવિધ્વંશક શાસનથીભારતીય સમાજનું રક્ષણ કર્યુંહતું. તલવાર અનેલવ જેહા જે દથી થતા ધર્માંતરણનેઅટકાવ્યુંહતું. પરમ પ્રતાપી, પ્રકાંડ વિદ્વાન અનેસમર્થપ્રજાવત્સલ શાસકસમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેક દિનની સ્મૃતિમાંપ્રસ્તુત છે આ આદરાંજલિ...* રાજ્યા ભિષેક પ્રસંગેસિંહાસન ઉપર પહોંચહોં વા માટે એક એક સોપાન ઉપર પગ મૂકતી વેળાએ શિવા નાઈ, વીર બાજીપ્રભુ, વીર તાનાજી જેવા જે અમર
બલિદાનીઓ છત્રપતિ શિવાજી મહારાજની આંખો સમક્ષ તરવરતા હતા ! તેમની સ્મૃતિથી અત્યંત વ્યથિત થયેલા છત્રપતિ શિવાજી મહારાજે (Chhatrapati Shivaji Maharaj ) મનોમન તેમનેઆદરાંજલિ આપતાંઆપતાંસિંહાસન ગ્રહણ કર્યુંહતું.


article-image


* છત્રપતિ શિવાજીનો રાજ્યાભિષેક સમારોહ ૧ માસ સુધી ચાલ્યો હતો અનેકોંગ્રે કોં સના સ્થાપક એવા અંગ્રેજોના પુરોગામી અંગ્રેજોએ પણ છત્રપતિ શિવાજીમહારાજનેનમસ્કાર કરીનેતેમનેઅમૂલ્ય ભેટો આપી હતી ! અંગ્રેજોનેપણ નમાવનારા આ એક માત્ર ભારતીય નરકેસરી એટલેસમ્રાટ છત્રપતિ શિવાજી
મહારાજ !!ભારત ઉપર એક હજાર વર્ષના હિન્દુદ્વેષીદ્વે ષી વિદેશી આક્રાંતાઓના શાસન પછી પણ ભારતમાં આજે ૮૦% જેટજેલી જનસંખ્યા હિન્દુ છે. યુરોપ-અમેરિકાખંડોમાં થયેલાં થોડાં જ વર્ષોના ઈસાઈ આક્રમણોનેકારણેપશ્ર્ચિમનાંઆ રાષ્ટો ખ્રિસ્તી બની ગયાં, ઇસ્લામી તલવારના આતંકથી એશિયા આફ્રિકાના
દેશો ઇસ્લામિક બની ગયા, પરંતુઆ બંને પંથોના ભારત ઉપર થયેલા ૧૦૦૦ વર્ષના આતંક પછી પણ ભારતમાં૮૦% જેટજેલી જનસંખ્યા હિન્દુ છે. આથી જપાકિસ્તાની કવિ ઇકબાલની વાત ૧૦૦% સાચી લાગેછે. (આશ્ર્ચર્યલાગેછે ને?) કે...કુછ બાત હૈ કિ,
હસ્તી મીટતી નહીં હમારી,
સદીયોં રહા હૈ દુશ્મન,
દૌરે જહાંહમારા !

સેક્યુલર ગેંગના લોકો સ્પષ્ટતા કરશેકે આ ગીતમાંઆ પાકિસ્તાની કવિએ ‘દુશ્મન’ શબ્દ કોના માટે પ્રયોજ્યો છે ? ૮૦% ભારતીયો ‘દુશ્મન’ કોણ છે તેેસારી રીતેજાણેજ છે. 

આજે પોગો જેવી જે રમતો રમતા-રમાડતા સૌ કોઈએ ધ્યાનમાં રાખવુંજોઈએ કે રાષ્ટનિર્માણ માટે કાર્ટૂન નેટવર્ક નહીં પરંતુરાષ્ટીય ચારિત્ર્યનુંનેટવર્ક જ કામલાગેછે. રામાયણ-મહાભારતની વાતો સાંભળીનેઊછરેલા રે બાળ શિવરાયેમાત્ર ૧૬ વર્ષની વયેપોતાના સમવયસ્ક ૧૦-૧૫ તરુણોની સાથેરોહિડેશ્ર્વર
મહાદેવની સાક્ષીએ રક્તની અંજલિ આપીનેહિન્દવી સ્વરાજ્યનો સંકલ્પ કર્યો હતો. ચોમાસાની મેઘતાંડવ કરતી એક અંધારી રાત્રેઅંતરિયાળ ઘનઘોરવનમાં આવેલા આ ર્જીણશીર્ણથયેલા મહાદેવના મંદિરમાં જે તરવરિયા તરુણો પહોંચ્હોં યા તેબધા જ શિવરાયેલીધેલીતેમની પરીક્ષામાં સફળતાપૂર્વક
ઉત્તીર્ણથયેલા કોઈ તાનાજી કે વીર બાજીપ્રભુ( Veer Bajiprabhu ) હતા !

આ ‘શિવ સંકલ્પ’ની પૂર્તિકરવાના વિજયયજ્ઞનો આરંભ થોડા જ દિવસોમાંતોરણનો કિલ્લો જીતીનેથયો અનેતેપછી શિવાજી મહારાજના નેતૃત્વમાંએકપછી એક પ્રદેશોનેમ્લેચ્છોના દમનમાંથી મુક્ત થતા ગયા.
માંડ ૫૧ વર્ષના આયુષ્યમાંછત્રપતિ શિવાજી મહારાજ ( Chhatrapati Shivaji Maharaj ) ના જીવનમાં ‘વિશ્રામ’ લખાયો ન હતો. જેમજે ભગવાન શ્રીકૃષ્ણઅનેપાંડવો ના જીવનમાં બાલ્યાવસ્થાથી લઈનેઆસુરી પડકારો આવતા હતા તેમ છત્રપતિ શિવાજી મહારાજના જીવનમાં પણ બધી દિશાઓથી મ્લેચ્છઆક્રાંતાઓના પડકારો આવતા હતા. બી જાપુર, નગર, ભાગ્યનગર, દિલ્હી સહિતના અનેક મ્લેચ્છ શાસકોએ છત્રપતિ શિવાજી મહારાજનેપરાસ્ત
કરવાનાંઅનેક ષડયંત્રો કર્યાંપણ ‘રણછોડ’ શબ્દનેસાર્થક કરનારા છત્રપતિ શિવાજી મહારાજે ઔરંગઝેબ જેવા જે કટ્ટર ઝનૂની શાસક સહિત આદિલશાહ,નિઝામશાહ તથા અંગ્રેજ વેપારીઓના સર્વઅત્યાચારો અનેષડયંત્રો ઉપર પોતાની કૂટનીતિ, રણનીતિ અનેવૈજ્ઞાનિક દૃષ્ટિકોણનેકારણેવિજય પ્રાપ્ત કર્યોહતો.
આજના મહારાષ્ટ, કર્ણાટક અનેતેલંગાણા જેવા જે પ્રદેશોમાં લોકોએ તેમને‘અઘોષિત’ રાજા તરીકે સ્વીકાર્યાહતા. આ ઉપરાંત તેમનું શાસન ગુજરાત,માળવા અનેઉત્તર પ્રદેશ સુધી વિસ્તરેલું રે હતું અનેઆ વિસ્તારોમાં વીર છત્રસાલ જેવા જે સ્થાનિક પરાક્રમી શાસકોનેશાસન સોંપ્સોં યું હતું. આમ એક છત્રનીનીચેસ્વતંત્ર ગણરાજ્યોની સાંસ્કૃતિક ભારતની કલ્પનાનેતેમણેસાકાર કરી હતી. રાજસ્થાનના કેટલાક પ્રદેશો ઉપર લવ જેહા જે દ દ્વારા શાસન કરનારા
દિલ્હીના શા સક અકબર કરતાં છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યનો વિસ્તાર લગભગ છ ગણો હતો, છતાં પણ આ પ્રજાવત્સલ શાસકને‘સમ્રાટ’કહેવામાંસામ્યવાદી ગેંગની જેમજે સર્વસામાન્ય હિન્દુ પણ શરમ અનુભવેછે. તેસેક્યુલરીઝમનો જ પ્રતાપ ગણી શકાય !
ભારતીય સમાજનેમ્લેચ્છોના આતંકથી મુક્ત કરીનેહિન્દવી સ્વરાજ્ય સ્થાપવાના સ્વપ્નદ્રષ્ટા રાજમાતા જીજામાતા પણ જાણેકે આ સ્વપ્ન સિદ્ધ થાય તેજોવા માટે જ જીવતાં હોય તેમ હિન્દવી સ્વરાજ્યની સ્થાપનાના માત્ર એક સપ્તાહ પછી જીજામાતાનું નિધન થયું. રાજ્યાભિષેક પ્રસંગેસિંહાસન ઉપર
પહોંચહોં વા માટે એક એક સોપાન ઉપર પગ મૂકતી વેળાએ શિવા નાઈ, વીર બાજીપ્રભુ, વીર તાનાજી જેવા જે અમર બલિદાનીઓ છત્રપતિ શિવાજીમહારાજની આંખો સમક્ષ તરવરતા હતા ! તેમની સ્મૃતિથી અત્યંત વ્યથિત થયેલા છત્રપતિ શિવાજી મહારાજે મનોમન તેમનેઆદરાંજલિ આપતાંઆપતાં
સિંહાસન ગ્રહણ કર્યુંહતું. તેમનો રાજ્યાભિષેક સમારોહ ૧ માસ સુધી ચાલ્યો હતો અનેકોંગ્રે કોં સના સ્થાપક એવા અંગ્રેજોના પુરોગામી અંગ્રેજોએ પણછત્રપતિ શિવાજી મહા રાજ ( Chhatrapati Shivaji Maharaj ) નેનમસ્કાર કરીનેતેમનેઅમૂલ્ય ભેટો આપી હતી ! અંગ્રેજોનેપણ નમાવનારા આ એકમાત્ર ભારતીય નરકેસરી એટલેસમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ !!છત્રપતિ શિ વાજી મહારાજે આતંકી ઔરંગઝેબનેપણ મૂર્ખબનાવ્યો હતો. એ ધર્માંધ બાદશાહે આગ્રામાં છત્રપતિ શિવાજી મહારાજની કબર પણખોદાવી રા ખી હતી, પરંતુલોખંડી પહોરામાંથી છટકીનેછત્રપતિ શિવાજી મહારાજ અનેબાળરાજા સંભાજી મહારાજ બુદ્ધિપૂર્વક છટકી ગયા હતા
અંગ્રેજોનેદંડનારા અનેતેમનેકારાવાસમાંધકેલનારા એકમાત્ર ભારતીય શાસક હતા. સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ ! સિદ્દી જૌહર નામના ક્રૂર સરદારેમહિનાઓ સુધી તેમનેઘેર્યાહતા છતાં તેપાશવીના ઘેરામાંથી તેઓ બુદ્ધિચાતુર્યનેકારણેછટકી ગયા હતા. એકસાથેઅનેક દિશાઓથી થઈ રહેલાંઆક્રમણોનેતેમણેઅદ્ભુત વ્યુહરચના કૌશલ્યોનેકારણેખાાં હતાં. ગમેતેવાં સંકટોમાં પણ તેઓ સ્થિ તપ્રજ્ઞ રહી શકતા હતા. 

આથી જ જ્યારે મુસ્લિ મઆક્રમકોએ તુલજા ભવાની માતાનુંમંદિર કે પંઢરપુરનુંવિઠ્ઠલ મંદિર ધ્વસ્ત કર્યુંત્યારે તેઓએ કોઈ જ ભાવાત્મક પ્રતિકાર કર્યો ન હતો, પરંતુએ વ્યૂહરચનાને
આધારે અફઝલનો વધ કર્યો હતો તથા શા હિસ્તખાનની આંગળીઓ વાઢી હતી અનેવર્ષો સુધી ટેક્સ નહીં ભરનારા અંગ્રેજોની સુરતમાંઆવેલી કોઠી ઉપર
દરોડા પાડીનેટેક્સ વસૂલ કર્યો હતો. (આજે પણ કોંગ્રે કોં સેબનાવેલા ઇન્કમટેક્સ એક્ટ અંતર્ગત ટેક્સ ન ભરનારાઓ ઉપર દરોડા - જપ્તી જેવાં જે પગલાં
ભરવામાંઆવેછે. શુંકોંગ્રે કોં સીઓએ સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજના કર્તૃત્વમાંથી પ્રેરણા લીધી હોય એવુંબનેખરું ?)
 

30
લેખ
શું તમને ખબર છે ???
4.0
Here I will add on my 💭 about my perception
1

વાહન ચલાવતા ચલાવતા હવે સ્પેસક્રફ્ટ ઉડાવશે મહિલા

23 May 2023
1
0
0

અમેરિકામાં કેપ કેનાવરલના સ્પેસ એકસ ફાલ્કન-૯ રોકેટ, રય્યાના બરનાવી સહિત ચાર મહિલાઓને લઇને અંતરિક્ષમાં ઉડયું હતું. આ મહિલા દુનિયામાં સૌથી રુઢિચૂસ્ત અને મોરલ નિયમોનું ધ્યાન રાખતા ઇસ્લામિક દેશ સઉદી અરબની

2

લવ જીહાદ

26 May 2023
1
0
0

આપને જણાવી દઇએ કે નેતાજીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે દેશભરમાંમુસ્લિમો, દલિતો અને ખ્રિસ્તીઓ પર હુમલા માટે ભારતની ટીકા થઈ રહી છે. પ્યુ રિસર્ચ સેન્ટર દ્વારા પ્રકા શિત એક અભ્યાસમાં ભારત

3

ઓરા , કુંડલીની ....

29 May 2023
1
0
0

શરીરની બહાર શરીર     સોશિયલ  મીડિયાનો જમાનો છે, તસવીરો અને સેલ્ફીનો યુગ છે.  વજનદાર, મોટા-મોટા કેમેરાનો જમાનો લુપ્ત થવાના આરે છે, એક-એકથી ચડિયાતા કૅમેરા  મૉબાઇલમાં જ  ઉપલબ્ધ છે. એક્સરે મશીન દ્વ

4

શેર - બજાર નો ઇતિહાસ ...

29 May 2023
0
0
0

શેર-બજાર નો ઇતિહાસ 0યાદ છે ને ૨૦૦૭ ની આગ ઝરતી તેજી અને ૨૦૦૮ મા તો આખી દુનીયામાં મંદીની માંદગીએ કેવો ભરડો લઇ લીધો હતો? અહીં કદાચ ૨૦૦૮ ની મંદીનુ કારણ ચર્ચવાનો કોઇ ફાયદો નથી કારણકે અત્યારે તો પાછી તેજ

5

બીટકોઈન

29 May 2023
1
0
0

વિશ્વની સૌથી મોંઘી કરન્સી – બિટકોઇન  રૂપિયો હાલમાં તેના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. ડોલરની સામે રૂપિયો 66.15ની સપાટી પર પહોંચી ગયો છે. ડોલરની મજબૂતીને જોતા તેને સૌથી મોંઘી કરન્સી ક

6

શું આપને વાંચતા આવડે છે ??જરા ચકાસો

29 May 2023
1
0
0

શું આપને વાંચતા આવડે છે? એક જગ્યાએ એન્ટ્રેસ ટેસ્ટ માટેની તૈયારી ચાલતી હતી.એક વડીલે આવીને પૂછ્યું?’શું આપને વાંચતા આવડે છે?’આ સવાલ સાંભળી એકાદ યુવાન જરા સરખો ગરમ થઇ ગયો.તે કહે:’એમ જ અહીં સુધ

7

છોકરાંઓને ભણવું કેમ ગમતું નથી ???

29 May 2023
1
0
0

છોકરાંઓને ભણવું કેમ ગમતું નથી ?   અનુરાગ જન્મ્યો ત્યારથી જ પ્રિયાબેનનું એક સ્વપ્ન હતું કે મારે અનુરાગને ખૂબ હોશિયાર બનાવવો છે. માત્ર હોશિયાર જ નહીં પણ બધી રીતે તેને મારે સર્વશ્રેષ્ઠ બનાવવો છે.

8

ભવિષ્યનું ભારત - રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દૃષ્ટિકોણ

12 June 2023
0
0
0

હિંદુ શા માટે ? ...પણ સમાજનું આચરણ વ્યક્તિના નિર્માણથી બદલાશે...! ભવિષ્યનું ભારત - રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દૃષ્ટિકોણ સંપૂર્ણ હિંદુ સમાજને સંગઠિત કરવા માટે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની એ સમયે સ

9

‘ધ કેરળ સ્ટૉરી’ ( The kerala story ) અનેલવ જિ-હાદની આ 6 વાસ્તવિક્તા

13 June 2023
0
0
0

કેરળના ઉચ્ચ ન્યાયાલયે૨૦૦૯માં લવ જિહાદ અંગેરાજ્યનેકાયદો બનાવવા નિર્દેશ આપ્યો હતો. તેણેકહ્યું હતું કે કેટલાંક સંગઠનોના આશીર્વાદથી આ ખેલ ચાલી રહ્યો છે. કેરળના સામ્યવાદી અનેકૉંગ્રે કૉં સ – એમ બંનેમુખ્ય પ્

10

ડી-લિસ્ટીંગટીં આદિવાસી ની હુંકારની

13 June 2023
0
0
0

ડી-લિસ્ટીંગટીં ના આ હુંકારની પાછળ.. - એક દર્દનાક પોકાર છે.. - સામાજિક તાણાવાણાની તારાજીનો ચિત્કાર છે.. - વર્ષો જૂની વેદના છે.. - જેનો જે સમૂળ છેદ ઊડી રહ્યો છે તેસાંસ્કૃતિક સંવેદના છે.. - વનોની

11

આ કળયુગમાંસુખી થવાના આ ૮ મંત્ર

14 June 2023
0
0
0

કળયુગ મા નવજગત માટે પડકારરૂપ છે અનેઅનેક સગવડતાથી ભરપૂર પણ છે. પડકારો અનેસગવડતાની સાથેમાનવેજીવવાનું છે ત્યારેઆટલી વાત યાદ રાખવા જેવી જે છે...  #૧ ભગવાન પર વિશ્વાસ કરતા શીખો ભગવાનમાં માનો છો, રોજ

12

આ કળયુગમાંસુખી થવાના આ ૮ મંત્ર

14 June 2023
1
0
0

કળયુગ મા નવજગત માટે પડકારરૂપ છે અનેઅનેક સગવડતાથી ભરપૂર પણ છે. પડકારો અનેસગવડતાની સાથેમાનવેજીવવાનું છે ત્યારેઆટલી વાત યાદ રાખવા જેવી જે છે... #૧ ભગવાન પર વિશ્વાસ કરતા શીખો ભગવાનમાં માનો છો, રોજ તેમ

13

‘શિવલિંગ Shivling અર્થનો અનર્થ

15 June 2023
0
0
0

‘શિવલિંગ’ Shivling અર્થનો અનર્થહિન્દુદ્વેષી દ્વે ઓ શિવલિંગને‘લિંગ’ એટલેકે જનનાંગ ગણાવીનેભ્રમણાઓ ફેલાવી રહ્યા છે   શિવલિંગનો અર્થ‘શિવનું પ્રતિક’ થાય છે. આવા જ કેટલાક બીજા શબ્દો જોઈએ તો પુરુષલિંગનો અ

14

હિન્દુ સસ્કૃતિ વિશેજાણવા જેવું જે

15 June 2023
0
0
0

હિન્દુ સસ્કૃતિ વિશેજાણવા જેવું જે । આપણા વેદ, પુરાણ, શાસ્ત્રો, નદી, લોક, દોષ કેટલા છે? જાણો એક જ લેખમ  આ જાણવા જેવું જે છે. તમનેખબર છે કે અપણા ચાર ચાર વેદો અને૧૮ પુરાણો છે. આ ખબર હશેપણ તેકયા ક

15

ભારત કોહિનૂર સહિતનો અમૂલ્ય ભારતીય વારસો બ્રિટન પાસેથી પાછો લાવી શકશે?

17 June 2023
0
0
0

'હોલોકોસ્ટ સર્વાઈવર્સ' (હિટલરના નરસંહારથી બચેલા યહૂદીઓ) એવું કહેતા રહ્યા છે કે નાઝી જર્મનીએ માત્ર મોટી સંખ્યામાં યહૂદીઓની હત્યા કરી નથી એવું નથી, પરંતુ તેમની હજારો કલાકૃતિઓને પણ લૂંટી લીધી છે.

16

કેટલી શક્તિશાળી છે ભારતની સેના?

17 June 2023
0
0
0

પીએલએ નેશનલ ડિફેન્સ યુનિવર્સિટીના ઍસોસિયેટ પ્રોફેસર અને શાંગરી-લા ડાયલૉગમાં ભાગ લેવા આવેલ વરિષ્ઠ કર્નલ ઝાંગ લી પણ આ વાતને માને છે. તેમણે ‘સાઉથ ચાઇના મૉર્નિંગ પોસ્ટ’ને કહ્યું કે ભારત પોતાને સુપર

17

ખાલિસ્તાન - ઑપરેશન બ્લૂ સ્ટાર

17 June 2023
0
0
0

ખાલિસ્તાન - ઑપરેશન બ્લૂ સ્ટાર : ભારતને તોડીને અલગ દેશ બનાવવા શીખોએ જ્યારે હથિયાર ઉઠાવ્યાં  પંજાબમાં અલગ ખાલિસ્તાનની માગ સાથે શરૂ થયેલી ઝુંબેશમાં ઑપરેશન બ્લૂ સ્ટાર એક એવો લોહિયાળ અધ્યાય છે જેણ

18

ચીનમાં મસ્જિદ ધ્વસ્ત કરવામાં આવી તો પણ મુસ્લિમ દેશો કેમ ચૂપ છે?

17 June 2023
0
0
0

ચીનના યુનાન પ્રાંતમાં હાલમાં બનેલી ઘટનાની જાણ સમગ્ર દુનિયાને છે. આ પહેલા ચીનના જ શિનજિયાંગ પ્રાંતમાં જ ચીન સરકારનું અભિયાન જોવા મળ્યું હતું. ચીનના ઉઇગર મુસ્લિમો પર અત્યાચારના સમાચારો કાયમ ચમકતા ર

19

પ્રાચીન ભારત વિશ્વગુરુ હતુંજ

20 June 2023
0
0
0

પ્રાચીન ભારત વિશ્વગુરુ હતુંજ, હાલ આપણેસૌ મંથરા સીન્ડ્રો મથી પીડાઈ રહ્યાંછીએ : પૂ. સ્વામી વિજ્ઞાનાનંદજી | Swami Vigyananand ji છેલ્લાંકેટલાંક વર્ષોથી વિશ્વમાંભારત એની મહત્તા સાબિત કરી ચૂક્યુંછે, સનાત

20

ભારતનેઇસ્લામિક દેશ બનાવવા જેહાજે ચડેલ સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (PFI)

20 June 2023
0
0
0

દેશવિરોધી ગતિવિધિઓમાંસામેલ હોવાના આરોપો બાદ પ્રવર્તન નિર્દેંશાલય દ્વારા પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા એટલેકે પીએફઆઈપર દેશભરમાંછાપા મારવાનુંશરૂ કર્યુંછે. આ છાપેમારી બાદ પીએફઆઈ દેશભરમાંપુનઃ એક વખત ચર્ચાનું

21

મુગલકાળનુંદિલ્હી નહીં,હીં મહાભારતકાળનુંઇન્દ્રપ્રસ્થ કહો

21 June 2023
0
0
0

કવરસ્ટોરી । મુગલકાળનુંદિલ્હી નહીં,હીં મહાભારતકાળનુંઇન્દ્રપ્રસ્થ કહો ! આવો જાણીએ દિલ્હીના સાચા ઇતિહાસ અનેભૂગોળને… દિલ્હીનુંસૌથી પ્રાચીન નામ ઇન્દ્રપ્રસ્થ છે. હાલ દિલ્હીનો જે પ્રાચીન કિલ્લો છે તેની આસપ

22

ભારતમાંએકમાત્ર રામભક્ત વિભીષણનુંમંદિર અહીં આવેલુંછે...!!

27 June 2023
0
0
0

એવુંકહેવાય છે કે વિશ્વનુંએક માત્ર એવુંમંદિર છે જ્યાંવિભીષણની પૂજા થાય છે. આજે આપણેઆ લેખમાંઆ મંદિર વિશેજાણીશુંકે શુંછે વિભીષણના મંદિર પાછળની કથા .  # રાજસ્થાનના કૈથૂનમાંઆવેલુંછે વિભીષણ મંદિર # વિશ્વમ

23

રાષ્ટ્રી ય સ્મારક જલિયાંવાલા બાગ પરિવારવાદના રાજનીતિકરણથી રાષ્ટ્રી યકરણ સુધીની કહાની ?

27 June 2023
0
0
0

૧૩ એપ્રિલ, ૨૦૨૩ના દિવસેજલિયાંવાલા બાગ હત્યાકાંડની હૃદયદ્રાવક ઘટનાને૧૦૪ વર્ષપૂરાંથશે.. આ ઘટનાના શતાબ્દી વર્ષ૨૦૧૯માં, ભારતીય સંસદે એક ઐતિહાસિક બિલ, જલિયાંવાલા બાગ રાષ્ટ્રી ય સ્મારક (સુધારા) બિલ, ૨૦૧૯ પસ

24

રાષ્ટ્રી ય સ્વયંસેવક સંઘ શુંછે ? સંઘની યોજના દરેકરે ગામમાં જાણૉ

28 June 2023
0
0
0

આ શ્રેણીમાંરાષ્ટ્રી ય સ્વયંસેવક સંઘના પૂજ્ય સરસંઘચાલક ડૉ. મોહનરાવ ભાગવત દ્વારા નવી દિલ્હીના વિજ્ઞાનભવન ખાતેભારતભરમાંથી પધારેલા રે પ્રબુદ્ધજનો અનેસમાજના વિવિધક્ષેત્રના અગ્રણીઓનેકરેલરે ત્રિદિવસીય પ્રવચન

25

મુગલકાળનુંદિલ્હી નહીં,હીં મહાભારતકાળનુંઇન્દ્રપ્રસ્થ કહો !

28 June 2023
0
0
0

દિલ્હીનુંસૌથી પ્રાચીન નામ ઇન્દ્રપ્રસ્થ છે. હાલ દિલ્હીનો જે પ્રાચીન કિલ્લો છે તેની આસપાસ જ પાંડવોનુંરાજ હતું. પૃથ્વીરાજ રાસોમુજબ મહાભારતના આદિપર્વમાંવર્ણન મળે છે કે, પાંડવોએ ભગવાન શ્રીકૃષ્ણની સલાહથી ખા

26

અંતિમ ભારતીય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજની ગણના વિશ્ર્વના શ્રેષ્ઠ શાસકોમાંશા માટે થાય છે ?

28 June 2023
0
0
0

કાવેરીની ઉત્તરથી લઈનેગંગાપ્રવાહના વિસ્તારો ઉપર વર્ષો સુધી લોકનાયક તરીકે શાસન કરનારા પ્રજાવત્સલ શાસક છત્રપતિ શિવાજી મહારાજ (Chhatrapati Shivaji Maharaj ) નો સંતો, સમાજ અનેસમયની માંગનેઅનુસરીને૬ જૂન, ૧૬૭

27

2050માં દુનિયા કેવી હશે?

7 July 2023
0
0
0

ભવિષ્ય અંગેનું ખાસ શાસ્ત્ર Futurology છે.માનવીને પોતાના ભવિષ્યમાં હંમેશા કુતૂહલ રહ્યું છે એટલે જ્યોતિષીઓનો ધંધો સારો ચાલે છે. આવી કલ્પના માનવીને તેના ભવિષ્ય માટે સજ્જ થતાં અને આયોજન કરતા પણ શીખવે છે એ

28

શાંત પળોમાં વિચારવા જેવું…

7 July 2023
0
0
0

શાંત પળોમાં વિચારવા જેવું… સોનાએ લોખંડને પૂછ્યું, જયારે આપણે  બંનેને હથોડો ટીપે છે ત્યારે તું કેમ અવાજ વધારે કરે છે? લોખંડે કહ્યું, “પોતાના જ પોતાને મારે ત્યારે દર્દ વધારે થાય છે!” જીવનમાં કોઈ

29

સ્વીસ ટાઇમ બૅન્ક

7 July 2023
0
0
0

જ્યારે હું સ્વિત્ઝર્લેન્ડ ગયો હતો ત્યારે મેં ત્યાં એક શાળા નજીક ભાડે ઘર રાખ્યું. ઘરની માલકણ ૬૭ વર્ષની ક્રિસ્ટિના એક નિવૃત્ત શિક્ષિકા હતી જેણે વર્ષો સુધી ત્યાંની માધ્યમિક શાળામાં અનેક વિદ્યાર્થીઓને ભણા

30

પૃથ્વીની વધેલી ભ્રમણ ગતિના પરિણામો

8 July 2023
0
0
0

જો સૂર્યની ફરતે પૃથ્વીની ભ્રમણકક્ષાની ઝડપ થોડી માત્રામાં પણ વધશે, તો ઘણા નોંધપાત્ર પરિણામો આવશે: 1. ટૂંકા વર્ષ:  પૃથ્વી દ્વારા સૂર્યની આસપાસ એક પરિક્રમા પૂર્ણ કરવામાં જે સમય લાગે છે તેને એક વર્ષ ત

---

એક પુસ્તક વાંચો