દિલ્હીનુંસૌથી પ્રાચીન નામ ઇન્દ્રપ્રસ્થ છે. હાલ દિલ્હીનો જે પ્રાચીન કિલ્લો છે તેની આસપાસ જ પાંડવોનુંરાજ હતું. પૃથ્વીરાજ રાસોમુજબ મહાભારતના આદિપર્વમાંવર્ણન મળે છે કે, પાંડવોએ ભગવાન શ્રીકૃષ્ણની સલાહથી ખાંડવવન પહોંચી હોં ઇન્દ્રના સહયોગ થકીઇન્દ્રપ્રસ્થ નામનુંનગર વસાવ્યું.
આપણા દેશમાં વામપંથી ઇતિહાસકારો દ્વારા હંમેશાથી એ તૂત ચલાવવામાંઆવી રહ્યું છે કે દિલ્હી મુગલોએ વસાવ્યું છે. મુગલો આવ્યા તેપહેલાંદિલ્હીનો ન તો કોઈ ઇતિહાસ હતો કે ન તો ભૂગોળ. ડાબેરી ઇતિહાસકારોએ આ વાતનેએવી તો ઢ ચાલાકીપૂર્વક આપણા મસ્તિ ષ્કમાંઠસાવી દીધી છે કે, આપણી પેઢીઓની પેઢીઓ પણ વામપંથના એ વિમર્શમાં વહી જઈ દિલ્હીનેમુગલોની જ દેન ગણવા માંડી છે, પરંતુહવેધીરેધીરે વામપંથી ષડયંત્રોના પરદાફાશ થઈ રહ્યા છે. જાણીએ દિલ્હીના સાચા ઇતિહાસ અનેભૂગોળને; આ વિશેષ પ્રસ્તુતિમાં...
દિલ્હીનું સૌ થી પ્રાચીન નામ ઇન્દ્રપ્રસ્થ છે. હાલ દિલ્હીનો જે પ્રાચીન કિલ્લો છે તેની આસપાસ જ પાંડવોનું રાજ હતું. પૃથ્વીરાજ રાસો મુજબ મહાભારતનાઆદિપર્વમાંવર્ણન મળે છે કે, પાંડવોએ ભગવાન શ્રીકૃષ્ણની સલાહથી ખાંડવવન પહોંચી હોં ઇન્દ્રના સહયોગ થકી ઇન્દ્રપ્રસ્થ નામનુંનગર વસાવ્યું. આ નગરવસાવવામાંભગવાન વિશ્વકર્માએ પણ પાં ડવોની મદદ કરી હતી. જેનું જે મહાભારતમાંવિસ્તારપૂર્વક વર્ણન થયેલુંછે. જાતકો અનેપુરાણોમાંપણ ઇન્દ્રપ્રસ્થનોઉલ્લેખ જોવા મળે છે. ભગવાન ઇન્દ્ર દ્વારા આ નગર વસાવવામાંઆવ્યુંહોવાથી જ એ ઇન્દ્રપ્રસ્થ તરીકે ઓળખાયુંહતું.આ સિ વાય દિલ્હીનું એક નામ યોગિનીપુર હોવાનું પણ કહેવાય છે. જે અહીંના હીં પ્રસિદ્ધ યોગમાયા મંદિર સંબંધિત છે. પુરાણો મુજબ યોગમાયા મંદિરનોસંબંધ પણ મહાભારત સાથેરહ્યો છે. બ્રજકૃષ્ણ ચાંદીવાલા પોતાના પુસ્તક `દિલ્હી કી ખોજ'માં લખેછે કે, શ્રીકૃષ્ણના જન્મ સંબંધેભાગવતમાં એક કથા
આવેછે. શ્રીકૃષ્ણ માતા યોગમાયાની સહાયતાથી મામા કસની જાળમાંથી બચી જાય છે તેજ યોગમાયાની યાદમાંપાંડવોએ અહીં યોગમાયા માતા મંદિરબંધાવ્યુંહતું.
માત્ર ખાંડવવન અનેયોગમાયા મંદિર જ નહીં,હીં દિલ્હીમાંઆજે પણ અનેક એવાંપૌરાણિક સ્થળો છે જેનો જે સંબંધ મહાભારતકાળ કે તેનાથી પણ પૌરાણિકછે. પ્રથમ આવાંજ કેટલાંક પૌરાણિક સ્થાનોની વાત કરીએ.
નિગમબોધ ઘાટ પાસેનુંહનુમાન મંદિર`
નિગમ બોધ ઘાટ' પાં ડવોથી પણ પુરાતન કાળનો માનવામાંઆવેછે. કહેવાય છે કે અહીં સ્થિ ત હનુમાનજીનુંમંદિર પાંચ પાંડવોના ત્રીજા નંબરના પાંડવએટલેકે અર્જુનર્જુ દ્વારા બંધાવવામાંઆવ્યુંહતું. હનુમાનજી પ્રત્યેની અર્જુનર્જુ ની અપાર શ્રદ્ધા અનેમહાભારતમાંયુદ્ધ દરમિયાન સતત અર્જુનર્જુ ના રથની ધજા પર
રહી આશીર્વાદ વરસાવવાનેલઈનેપોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવા અર્જુનર્જુ દ્વારા આ સ્થળે કીર્તિસ્તંભ બનાવવામાંઆવ્યો હતો. બાદમાંઅહીં હનુમાનજીનીપ્રતિમા સ્થાપિત કરવામાંઆવી હતી. આ મંદિર આજે પણ મહાભારતકાળની યાદ અપાવેછે
.યમુનાતટ પર સ્થિ ત `નીલી છતરી મંદિર
'યમુનાતટ પર સ્થિ ત સલીમગઢના ઉતરી દ્વારની સામેયમુના પુલ તરફ જતા ડાબી બાજુના રસ્તા પર `નીલી છતરી' નામનું મંદિર છે. આ મંદિર પણ
મહાભારતકાલીન હોવાનુંમનાય છે. એક કથા મુજબ મહારાજ યુધિષ્ઠિરે રાજસૂય યજ્ઞ કર્યાબાદ પોતાનેસમ્રાટ ઘોષિત કર્યાત્યારે આ છતરી બનાવવામાંઆવી હતી , જેની જે નીચેશિવની પ્રતિમા સ્થાપિત કરવામાંઆવી હતી. તેના સ્તંભો લીલા રંગના ખૂબ જ આકર્ષક બનાવવામાંઆવ્યા હતા. ઇતિહાસકારોમુજબ આ નીલરંગી છતરીનેમુગલો દ્વારા તોડી પાડવામાં આવી હતી. આજે અહીંની હીં કેટલીક સીડીઓ, થાંભલા, શિવલિંગ અનેદીવાલો જ બચી છે.અહીંના હીં સ્તંભો પર આજે પણ ક્યાંક ક્યાંક લીલા રંગની સજાવટ જોવા મળે છે.
કાળકાજી મંદિર
આ મંદિરનો ઇતિહાસ પણ પાંડવો-પહેલાંનો છે. પુરાણો મુજબ એક સમયેઅહીં દૈત્યોએ હાહાકાર મચાવ્યો હતો ત્યારે આ સ્થાનનેદાનવોનાઅત્યાચારમાંથી મુક્ત કરાવવા માટે બ્રહ્માજીના કહેવાથી માતા પાર્વતીજીના મુખમાંથી કુશ્કી દેવીરૂપેપ્રગટીનેદાનવોનો સંહાર શરૂ કર્યો. પરંતુદાનવોનારક્તબીજમાંથી અનેક દાનવો પેદા થવા માં ડ્યા. દાનવોની આ માયાજાળનેભેદવા કુશ્કી દેવીની પાંપણોમાંથી વિકરાળ `કાળી દેવી'નુંપ્રાગટ્ય થયું. જેમજે ણે
દાનવોનો સંહાર કરી તેમનુંલોહી પોતાના મુખમાંઝીલી લીધું. બાદમાંકાલી દેવી અહીં જ બિરાજમાનથયાંઅનેપાંડવોએ તેસ્થાનેમંદિર બંધાવ્યુંહતું.બટુક ભૈરવ મંદિર
અહીં નહેરુપાર્ક સ્થિ ત `બટુક ભૈરવ મંદિર' પણ પાંડવો દ્વારા બંધાવવામાંઆવ્યું હતું. આ એક માત્ર મંદિર છે જેની જે પ્રતિમા પાંડવોકાલીન છે. ગોળાકારપિંડના રૂપમાંઅહીં ભૈરવની પ્રતિમા જમી નમાંદટાયેલી છે. તેની ચારેયરે તરફ ૬ ઇંચ ઊંચી આરસની દીવાલ છે. કહેવાય છે કે, જ્યારે પાંડવો કિલ્લો બનાવીરહ્યા હતા ત્યારે દૈત્યો વારંવાર કિલ્લાનેતો ડી પાડતા. બાદમાં ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાથી આ કિલ્લાની સુરક્ષા માટે ભૈરવ બેસાડવાનુંનક્કી થયું. ભીમેભૈરવ બાબાનેકાશી જઈ ઇન્દ્રપ્રસ્થ આવવા કહ્યુંત્યારે તેઓએ શરત મૂકી કે ભીમ તેમનેજ્યાંમૂકશેત્યાંજ તેરહી જશે. કોઈ કારણથી ભીમેભૈરવ બાબાનેહાલના નહેરુપાર્કમાં જ ઉતારવા પડ્યા ત્યારથી તેત્યાં જ બિરાજમાન છે. બાદમાં ભીમની અરજથી ભૈરવ નાથેપોતાની જટા કાપી ઇન્દ્રપ્રસ્થની સુરક્ષામાટે મોકલી આપી હતી.
આ ઉપરાંત અહીંના હીં મુથરા રોડ પર જમણા હાથેપ્રાચીન કિલ્લાની ઉત્તરમાં સ્થિ ત `કિલકારી ભૈરવ મંદિર' પણ પાંડવોએ ઇન્દ્રપ્રસ્થ વસાવવા દરમિયાનબનાવ્યુંહતું. અહીં ભૈરવ દેવતાની સાથેસા થેહનુમાનજી અનેભીમની પ્રતિમા પણ છે.કિલકારી ભૈરવ મંદિરથી માંડ એક ફલાંગના અંતરે `દૂધિયા ભૈરવ મંદિર' આવેલું છે. જે પણ પાંડવોએ બંધાવ્યું હોવાનું માનવામાંઆવેછે. કહેવાય છે કેમહાભારતનુંયુદ્ધ શરૂ થતાંપહેલાંમાતા કુતીએ અહીં આવીનેબ
તોમર શાસનનુંદિલ્હી
દિલ્હીના સૌ થી પ્રસિદ્ધ તોમર રાજા અનંગપાલ હતા. તેઓએ દિલ્હી પર અનેક વર્ષો સુધી રાજ કર્યુંહતું. અનંગપાલના શાસન દરમિયાન તેઓની દિલ્હીનીરાજધાની અરાવલી પર્વતો પાસેઅનંગપુર નગર હતી. તેમના શાસનકાળ દરમિયાન દિલ્હીમાં હિન્દુ સભ્યતાની બોલબાલા હતી. અનંગપાલેજ દિલ્હીનોલાલકોટ કિલ્લો બંધાવ્યો હતો, જે દિલ્હી નો પ્રથમ લાલ કિલ્લો માનવામાં આવે છે. ચંદ્રગુપ્તની વીરતાના સન્માનમાં અનંગપાલેદિલ્હીમાં લોહસ્તંભનુંનિર્માણ કરાવ્યુંહતું.
રાજા અનંગપાલ બાદ દિલ્હી પર તેમના ભાણેજ અનેઅજમેરના રાજા પૃથ્વીરાજ ચૌહાણેરાજ કર્યુંહતું, પરંતુ૧૧મી સદી દરમિયાન દિલ્હીની સમૃદ્ધિથીલલચાઈ દિલ્હી પર બાહ્ય આક્રમણો થવા લાગ્યાં અનેમોહમ્મદ ગોરીએ કપટપૂર્વક દિલ્હી પર કબજો કરી લીધો. મોહમ્મદ ગોરી બાદ કુતુબુદ્દીન ઐબકનુંરાજ આવ્યું ત્યાર બાદ દિલ્હી પર મોટાભાગેમુસ્લિ મોનું જ રાજ રહ્યું. જો કે બાબરના ઉત્તરાધિકારી માયુના મૃત્યુબાદ હેમચંદ્ર વિક્રમાદિત્ય જેવા જે
હિન્દુરાજાઓનું રાજ જરૂર આવ્યું, પરંતુઅકબરના શાસન બાદ દિલ્હી હંમેશા માટે મુગલોના કબજામાંઆવી ગયું. દિલ્હી પર મુગલ બાદશાહ બહાદુરશાહ ઝફરના અંત સાથેઈ.સ. ૧૯૫૭ના બ્રિટિશરો સાથેસંગ્રામ બાદ ખતમ મુગલ રાજ્યનો અંત આવ્યો અનેદિલ્હી અંગ્રેજોના હાથમાંઆવ્યું. દિલ્હીના સૌ થી પ્રસિદ્ધ તોમર રાજા અનંગપાલ હતા. તેઓએ દિલ્હી પર અનેક વર્ષો સુધી રાજ કર્યુંહતું. અનંગપાલના શાસન દરમિયાન તેઓની દિલ્હીની
રાજધાની અરાવલી પર્વતો પાસેઅનંગપુર નગર હતી. તેમના શાસનકાળ દરમિયાન દિલ્હીમાં હિન્દુ સભ્યતાની બોલબાલા હતી. અનંગપાલેજ દિલ્હીનોલાલકોટ કિલ્લો બંધાવ્યો હતો, જે દિલ્હી નો પ્રથમ લાલ કિલ્લો માનવામાં આવે છે. ચંદ્રગુપ્તની વીરતાના સન્માનમાં અનંગપાલેદિલ્હીમાં લોહસ્તંભનુંનિર્માણ કરાવ્યુંહતું.
રાજા અનંગપાલ બાદ દિલ્હી પર તેમના ભાણેજ અનેઅજમેરના રાજા પૃથ્વીરાજ ચૌહાણેરાજ કર્યુંહતું, પરંતુ૧૧મી સદી દરમિયાન દિલ્હીની સમૃદ્ધિથીલલચાઈ દિલ્હી પર બાહ્ય આક્રમણો થવા લાગ્યાં અનેમોહમ્મદ ગોરીએ કપટપૂર્વક દિલ્હી પર કબજો કરી લીધો. મોહમ્મદ ગોરી બાદ કુતુબુદ્દીન ઐબકનુંરાજ આવ્યું ત્યાર બાદ દિલ્હી પર મોટાભાગેમુસ્લિ મોનું જ રાજ રહ્યું. જો કે બાબરના ઉત્તરાધિકારી માયુના મૃત્યુબાદ હેમચંદ્ર વિક્રમાદિત્ય જેવા જે
હિન્દુરાજાઓનું રાજ જરૂર આવ્યું, પરંતુઅકબરના શાસન બાદ દિલ્હી હંમેશા માટે મુગલોના કબજામાંઆવી ગયું. દિલ્હી પર મુગલ બાદશાહ બહાદુરશાહ ઝફરના અંત સાથેઈ.સ. ૧૯૫૭ના બ્રિટિશરો સાથેસંગ્રામ બાદ ખતમ મુગલ રાજ્યનો અંત આવ્યો અનેદિલ્હી અંગ્રેજોના હાથમાંઆવ્યું.
વામપંથી ઇતિહાસકારોનો મુગલિયા વિમર્શ
એક તરફ જ્યાંવામપંથી ઇતિહાસકારો દ્વારા દિલ્હીનેમારીમચડી મુગલોની દેણમાં ઠસાવવાની રીતસર વામી જેહા જે દ ચલાવવામાંઆવી રહી છે, તો બીજીતરફ રાષ્ટપ્રેમી ઇતિહાસકારોએ ક્યારેયરે પણ વામપંથીઓના આ વિમર્શનેમાન્યો નથી, પણ આખાય રાષ્ટીય ઇતિહાસકારો મુજબ દિલ્હી, માત્ર ભારતમાંજનહીં વિશ્વમાંમુગલોનું અસ્તિ ત્વ પણ ન હતું. ત્યારથી અસ્તિ ત્વમાં છે. મહાભારત કાળમાંદિલ્હી ઇન્દ્રપ્રસ્થ તરીકે ઓળખાતી હતી. પણ દિલ્હીમાં અગાઉક્યારેયરે પણ પુરાતાત્ત્વિ ક ષ્ટિથી ઇન્દ્રપ્રસ્થની શોધ કરવાના પ્રયત્નો જ થયા ન હતા અનેથયા તો તેના રીપોર્ટ બહાર આવવા દેવામાંઆવ્યા નથી. આનો જલાભ વામપંથી લોબીએ ઉઠાવ્યો અનેઆખી વાતનેષડયંત્રપૂર્વક દાયકાઓ સુધી ન માત્ર દબાવી રાખી, પરંતુપોતાનો ઇન્દ્રપ્રસ્થ દિલ્હી હોવાનો ખોટો
વિમર્શચલાવેરાખ્યો, પરંતુહવેઆ દબાયેલાંતથ્યોનેપુરાતાત્ત્વિ ક ષ્ટિથી સામેલાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.
મહાભારતકાળ સાથેદિલ્હીનો શો સંબંધ છે ? ઇન્દ્રપ્રસ્થ કહેવામાંઆવેછે તેઇન્દ્રપ્રસ્થ આખરે ક્યાં હતું ? આવા અનેક સવાલોના જવાબ શોધવા માટેહાલ અહીંના હીં પાંડવ કિલ્લા (પુરાના કિલ્લા)માંઉત્ખનન ચાલી રહ્યુંછે. જો કે અગાઉ અહીં ૧૯૫૪-૫૫, ૧૯૬૯-૭૩, ૨૦૧૩-૧૪ અને૨૦૧૭-૧૮ દરમિયાન પણભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (એએસઆઈ) વિભાગનેમુગલકાળ સુધીની વિવિધ સંસ્કૃતિઓના પ્રમાણ માંહતાં. ખોદકામ દરમિયાન અહીંથી હીં મૌર્યકાળનાટેરાકોટા (વિશેષ પ્રકારનું માટીનું વાસણ) મોતી, રમકડાં અનેશૃંગ કાળની પક્ષી પ્રતિમા, કુષાણ કાળના ટેરાકોટા અનેતાંબાના સિક્કા, ગુપ્તકાળનીમહોરો, સિક્કા, વિવિધ પ્રકારના મણકા અનેનાના નાના વિશેષ પ્રકારના પથ્થરો મળી આવ્યા હતા. આ ઉપરાંત અહીંથી હીં રાજપૂત શાસનકાળનીભગવાન વિષ્ણુની પ્રતિમા, સલ્તનત કાળની ચમકદાર પ્લેટો, સિક્કાઓ અનેચીની શિલાલેખો, કાચની બોટલો અનેમુગલકાળની એક સોનાની બિલાડી
મળી આવી છે. અહીં મળેલી વસ્તુઓ જ વામપંથીઓના દિલ્હી મુગલોએ વસાવી હોવાના વિમર્શનેખોટો ઠેરવેછે અનેસ્પષ્ટ કરે છે કે, દિલ્હી છેકછેમૌર્યકાળથી અસ્તિ ત્વમાં હતી. એએસઆઈના નિર્દેશક ડૅા . વસંતકુમાર સ્વર્ણકાર જણાવેછે કે, જૂના (પુરાના કિલા) અંગેઅલબરુની અનેશેરશાહનાદરબારી ઇતિહાસકારોએ પણ લખ્યુંછે કે, શેરશાહે ઇન્દ્રપ્રસ્થના ટીલાનેઘેરી એક કિલ્લો બનાવ્યો હતો અનેઆ ટીલો સદીઓથી હયાત છે.ડો. વસંતકુમાર કહે છે કે, પદ્મપુરસ્કારથી સન્માનિત પ્રો. બી. બી. લાલેપણ આ સ્થળનું ઉત્ખનન કરાવ્યું હતું. એટલું જ નહીં તેઓએ એ તમામ સ્થળોનુંઉત્ખનન કરાવ્યું હતું, જે મહાભારતકાળ સાથેસંબંધિત હોય. આ ઉત્ખનન દરમિ યાન અહીંથી હીં મહાભારતકાલીન માટીનાં વાસણો મળી આવ્યાં હતાં.અહીંના હીં જૂના કિલ્લાનેપણ તેઓ મહાભા રતકાલીન ગણાવતાં કહે છે કે, અહીં ૨૦૧૪માં ઉત્ખનન દરમિયાન મૌર્યકાળથી પણ પ્રાચીન વાસણો (પાત્ર)નાટુકડા મળી આવ્યા હતા. ઉત્ખનન દરમિયાન અહીં એક સમયેભયાનક પૂર આવ્યું હોવાના પુરાવાઓ પણ મળી આવ્યા હતા. આ પૂરનેપુરાતત્ત્વવિદોમહાભારત કાળમાંઆવેલા વિનાશકારી પૂર સાથેજોડે છે. મહાભારતકાલીન સાહિત્ય મુજબ અહીં કુરુવંશના અંતિમ રાજા નિચક્ષુના શાસન દરમિયાનભીષણ પૂર આવ્યું હતું, જેમાં જે હસ્તિ નાપુર અનેઇન્દ્રપ્રસ્થ સંપૂર્ણપણેનષ્ટ થઈ ગયાં હતાં. પરિણામેકુરુવંશ પોતાની રાજધાની ઇન્દ્રપ્રસ્થથી કૌશાંબીમાં
સ્થાનાંતરિત કરવી પડી હતી.