પાકિસ્તાનની ક્રિકેટ ટીમ સાત વર્ષ પછી જ્યારે 27 સપ્ટેમ્બરની સાંજે ભારત પહોંચી ત્યારે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પરંતુ ન્યૂઝીલૅન્ડ સામેની પ્રથમ પ્રૅક્ટિસ મૅચમાં પાકિસ્તાન તેની આશા અનુરૂપ
"મિ.ગાંધી જેવા રાજદ્રોહી, મિડલ ટેમ્પલ વકીલનું અર્ધનગ્ન હાલતમાં વાયસરૉયના મહેલની સીડીઓ ચડવું અને રાજાના પ્રતિનિધિ સાથે આંખમાં આંખ નાખીને વાત કરવું એ અત્યંત ખતરનાક અને ઘૃણાસ્પદ હતું." ચર્ચિલનું આ વિ
11 જાન્યુઆરી, 1966ના રોજ જ્યારે લાલ બહાદુર શાસ્ત્રીનું તાશકંદમાં નિધન થયું ત્યારે તેમના ઘરે સૌપ્રથમ પહોંચનારી વ્યક્તિ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ હતા. આ એક દુર્લભ ઘટના હતી. વાત છે 26 સપ્ટેમ્બર, 1965ની.
જો સરકાર આ પ્રોજેક્ટ લાવશે તો માછીમારોની રોજીરોટી સામે સવાલ ઊભો થશે. કેમિકલવાળું પાણી દરિયામાં જતાં માછલીઓ મરી જશે. જેથી માછીમારી ઠપ થઈ જશે. માછીમારી સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે આશરે 14 લાખ કરતા વધ
મનોવિજ્ઞાનમાં, આનુવંશિક સ્મૃતિ એ એક સૈદ્ધાંતિક ઘટના છે જેમાં ચોક્કસ પ્રકારની યાદો વારસામાં મળી શકે છે, જે કોઈ સંલગ્ન સંવેદનાત્મક અનુભવની ગેરહાજરીમાં જન્મ સમયે હાજર હોય છે, અને આવી યાદોને લાંબા ગાળામાં
આ 1973ની વાત છે. ‘બૉબી’ નામની એક એવી ફિલ્મ પ્રદર્શિત થઈ હતી, જેમાં હીરો અને હીરોઇન બન્ને નવાંસવાં હતાં. હીરોઇન ડિમ્પલ કાપડિયાનું તો કોઈએ નામ સુધ્ધાં સાંભળ્યું ન હતું. ફિલ્મના દિગ્દર્શક રાજ કપૂરની આગલી
કેટલાક માણસોનો જન્મ અર્પણ કરવા માટે જ હોય છે. તેઓ સમાજ પાસેથી લે છે એના કરતાં અનેકગણું યજ્ઞભાવે પરત કરે છે. મૂળશંકરભાઈ મો. ભટ્ટ ગુજરાતના આવા પ્રથમ પંક્તિના શિક્ષક અને ગુજરાતી સાહિત્યમાં સાહસકથાઓનો
ગિરનાર તથા તેના ગિરિમાળામાં ગૅબ્રો, લેમ્પ્રોફાયર, લિમ્બરગાઇટ, ડાયોરાઇટ અને સાયનાઇટથી માંડીને ગ્રેનોફાયર જેવા અલગ-અલગ પ્રકારના અગ્નિકૃત ખડકો જોવા મળે છે. આ પથ્થરોનો અભ્યાસ કરીને જે-તે ઉંમરનો અંદાજ મૂકવ
એશિયન પૅઇન્ટ્સના પૂર્વ ચૅરમૅન અશ્વિન દાણીનું અવસાન થયું છે, તેઓ 79 વર્ષના હતા. તેમણે ભારતમાં પૅઇન્ટિંગ ઉદ્યોગને આધુનિક બનાવવામાં અને ભારતીય કંપનીને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ બનાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી
ભારતમાં એક તરફ ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે અને બીજી તરફ બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ બની રહી છે. ગુજરાતમાં હાલ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં વરસ
પાકિસ્તાનની પ્રાઇવેટ ટીવી ચેનલ ‘એક્સપ્રેસ ન્યૂઝ’ના પ્રાઇમ ટાઇમ ટૉક શો દરમિયાન થયેલી મારપીટની એક વીડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે. વાઇરલ થયેલી આ વીડિયો ક્લિપમાં જોવા મળે છે કે મહેમાનો
દક્ષિણ-પૂર્વ એશિયા માટે WHOના પ્રાદેશિક નિર્દેશક ડૉ. પૂનમ ખેતરપાલ સિંહ દ્વારા વિશ્વ હ્રદય દિવસ ડબ્લ્યુએચઓ અને તેના સભ્ય દેશોને હૃદયના સ્વાસ્થ્ય વિશે જાગૃતિ લાવવા અને કાર્ડિયોવેસ્ક્યુલર રોગોને રોકવ
ભારત-કૅનેડા વચ્ચેનો તણાવ હજુ શાંત નથી થયો. જેથી કૅનેડામાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ ઘણી ચિંતામાં છે. વિદ્યાર્થીઓ બંને સરકારોને આગ્રહ કરી રહ્યા છે કે તેઓ સાથે મળીને કામ કરે. આમાંથી ઘણા વિદ્યાર્થીઓ
વૉશિંગટન સુંદરને ઓપનિંગ ઉતારાયા, પરંતુ પ્રયોગ અસફળ રહ્યો. ચોથા નંબર શ્રેયસ અય્યર અને પાંચમા સ્થાને કેએલ રાહુલને મોકલાયા. રાહુલે 26 અને અય્યરે 48 રન બનાવ્યા. સૂર્યકુમાર યાદવ છઠ્ઠા નંબરે આવીને આઠ રન બના
એક જ વ્યક્તિની બે ઓળખ, છતાં એ ‘ડૉ. જેકિલ એન્ડ મિ.હાઈડ’ જેવી વિરોધાભાસી નહીં, પણ ‘શોલે’માં બતાવાતા સિક્કા જેવી, જેની બન્ને બાજુ એકસમાન છાપ હતી. એમને એચ. બી. ઠક્કર તરીકે મળીએ કે સલિલ દલાલ તરીકે, એ જ આત
એશિયન પાડોશીઓ સાથે વધતા જતા વેપાર અને અબજો ડૉલરની આંતરરાષ્ટ્રીય મદદને કારણે ગત ત્રિમાસિક ગાળામાં અફઘાનિસ્તાનનું ચલણ અફઘાની બ્લૂમબર્ગની ગ્લોબલ રૅન્કિંગમાં પ્રથમ ક્રમાંકે રહ્યું છે. ગરીબી અને ભૂખમરા
મધ્યપ્રદેશની ધાર્મિક નગરી ઉજ્જૈનમાં 25 સપ્ટેમ્બરે એક સગીરા પર બળાત્કારનો મામલો સામે આવ્યો હતો. સોમવારે સાંજે મહાકાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બડનગર રોડ પર દાંડી આશ્રમ પાસે સગીરા ઘાયલ મળી આવી હતી. તે
અમદાવાદમાં પૉશ ગણાતા સિંધુ ભવન વિસ્તારનો એક વીડિયો વાઇરલ થયો છે જેમાં એક સ્પા માલિક દ્વારા એક યુવતીને ભયંકર રીતે અતિશય માર મારવામાં આવી રહ્યો છે. ઘટનાનો વીડિયો વાઇરલ થતા બોડકદેવ પોલીસે તપાસ શરૂ કર
કૅનેડા વિસ્તારની દૃષ્ટિએ વિશ્વનો બીજો સૌથી મોટો દેશ છે. પૂર્વથી પશ્ચિમ દિશામાં કૅનેડાનું અંતર 4700 માઇલ એટલે કે અંદાજે 7560 કિલોમીટર છે. કૅનેડા એટલો મોટો દેશ છે કે તેને સારી રીતે ચલાવવા કુલ છ ટાઇમ ઝોન
આર્થિક રીતે સ્વતંત્ર અને વહેલા નિવૃત્તિ (ફાઇનાન્સિયલ ઇન્ડિપેન્ડન્સ ઍન્ડ રિટાયર અર્લી ) (FIRE)ની વાતો આજકાલ વધુ લોકપ્રિય બની રહી છે. મોટાભાગના દેશોમાં નિવૃત્તિ માટેની ઉંમર 55થી 60 વર્ષની ગણાય છે. અ