એશિઝ એ ઇંગ્લેન્ડ અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાતી ટેસ્ટ ક્રિકેટ શ્રેણી છે. આ શબ્દનો ઉદ્દભવ બ્રિટિશ અખબાર, ધ સ્પોર્ટિંગ ટાઈમ્સમાં પ્રકાશિત થયેલા વ્યંગાત્મક મૃત્યુલેખમાં થયો હતો, ઓવલ ખાતે ઓસ્ટ્રેલિયાની 1882
આ વખતે એશિયા કપ પાકિસ્તાન અને શ્રીલંકામાં હાઇબ્રિડ મોડલમાં રમાશે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)એ ગુરુવારે ટૂર્નામેન્ટની વર્તમાન સીઝનના સ્થળની જાહેરાત કરી છે. 31 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી આ
5000 साल पहले ब्राह्मणों ने हमारा बहुत शोषण किया ब्राह्मणों ने हमें पढ़ने से रोका। यह बात बताने वाले महान इतिहासकार यह नहीं बताते कि,100 साल पहले अंग्रेजो ने हमारे साथ क्या किया। 500 साल पहले मुगल बाद
હિમાલય જેવો અડગ છું એમ કઈ હું કોઈથી ડગું નહિ. સુરજ ના કિરણો થી હું કદી બરફ બની પીગળું નહિ. સમય ની થપાટ ઉર પર લઇ હું કદી રતીભાર પણ બટકું નહિ. નદીયું છે મારા પર જ નિર્ભર રડીને કદી એને છલકાવું નહ
માડી ! તારી કેટલા જનમની કમાણી રે? -નંદરાણી ! તારાં આંગણાં રે જી…..જી મુરારિ કહે છે મુખથી માજી… તારે હુકમે ભણે છે હાજી હાજી… બાપુ બધાનો તારો બેટો રે… માતાજી ! તારાં માગણાં રે જી.. માડી !…ટેક ઊભેલ
કૃષ્ણ કહ્યું અને `હું હમણાં ફ્રેશ થઈને આવું અંકલ.’ કહી પોતાના રૂમમાં ચાલી ગઈ. રાધિકાએ રૂમમાં દાખલ થતાં જ લેપટોપ અને પર્સને બેડ પર મૂકી દીધું અને અરીસાની સામે ઊભી રહી ગઈ. આ જ રાધિકાનો નિત્ય ક્રમ હતો
ઓરંગજેબે જે તલવાર ખેંચી ચીસ પાડી, `શિવા, અબ તેરી ખૈર નહીં !' પોતાના કરતાં દસગણી શક્તિ ધરાવતા, પડછંદ, ક્રૂર અનેલાખોની સેના લઈનેઆવેલા અફઝલખાનનેશિવાજીએ વાઘનહોરથી ચીરી નાંખ્યોઅનેએનુંમાથુંકાપીનેપ્રતાપગ
અફઝલખાન ગાય અનેબ્રાહ્મણોનેકાપીનેસડક પર ફેંકી દેત હિરડસ માવળના રાજા દેશમુખનેયુદ્ધમાં પરાજિત કરીનેતરુણ મહારાજા શિવાજીએ દેશમુખના શૂર સેનાપતિ બાજીપ્રભુદેશપાંડેનેબંદીબનાવી દરબારમાંપેશ કર્યો. શિવાજી
વીર બાજીપ્રભુદેશપાંડેલઘુનવલ - શિવાજી અનેવીર બાજીપ્રભુની પ્રથમ મુલા કાતનો એ દિવસ કઈક આવો હતો... ૧૬મી સદીનો સૂરજ તપી રહ્યો હતો. મહારાષ્ટ્રના પૂણેમાંશિવાજી મહારાજની નાનકડી જાગ્ાીર હતી, પણ સપનાં ખૂ
હિન્દુ સસ્કૃતિ વિશેજાણવા જેવું જે । આપણા વેદ, પુરાણ, શાસ્ત્રો, નદી, લોક, દોષ કેટલા છે? જાણો એક જ લેખમ આ જાણવા જેવું જે છે. તમનેખબર છે કે અપણા ચાર ચાર વેદો અને૧૮ પુરાણો છે. આ ખબર હશેપણ તેકયા ક
‘શિવલિંગ’ Shivling અર્થનો અનર્થહિન્દુદ્વેષી દ્વે ઓ શિવલિંગને‘લિંગ’ એટલેકે જનનાંગ ગણાવીનેભ્રમણાઓ ફેલાવી રહ્યા છે શિવલિંગનો અર્થ‘શિવનું પ્રતિક’ થાય છે. આવા જ કેટલાક બીજા શબ્દો જોઈએ તો પુરુષલિંગનો અ
એક દેશના વડાપ્રધાનનેસાદગી ખૂબ ગમતી હતી. તેઓ પોતાના કપડા જાતેસાફ કરતા અનેપોતાનુંબધુકામ જાતેજ કવરાનો આગ્રહ રાખતા. સાયકલપર જવુંઆવવુંતેમનેખૂબ ગમતું... એકવાર રેલરેયાત્રા દરમિયાન એક પત્રકારે તેમનેરે
તણ એન્જિ નિયર હોય છે. તેઓનેએક પુલ બનાવવાનો કોન્ટ્રા ક્ટ મળે છે. તેઓ એક જોરદાર ડિઝાઈનવાળો પુલ બનાવેછે. આ એન્જિ નિયરો સમયકરતા પહેલા પુલ તૈયાર કરીનેઆપી દે છે. પુલનો અવર-જવર માટે ઉપયોગ શરૂ થઈ યા છે.
10 હજાર લોકોના મૃત્યુ, રમકડાંની જેમ ફંગોળાઈ ગઈ અનેક બોટ: કચ્છમાં વિકરાળ વિનાશ કરનાર એ વાવાઝોડું પણ જૂનમાં જ ત્રાટક્યું હતું Gujarat cyclone: અરબી સમુદ્રમાં બનેલા વાવાઝોડાની અસર ગુજરાતમાં વર્ત
અમારે ઘર હતાં, વ્હાલાં હતાં, ભાંડુ હતાં, ને પિતાની છાંય લીલી, ગોદ માતાની હતીયે; ગભૂડી બ્હેનના આંસુભીના હૈયાહિંચોળે અમારાં નેન ઊનાં ઝંપતાં આરામઝોલે. બધી માયા-મહોબ્બત પીસતાં વર્ષો વીતેલાં, કલેજાં
[દૂર દૂરના સમુદ્રતીરે રણસંગ્રામ પૂરો થયો છે, સાંજ નમે છે. એક યુવાન યોદ્ધો છેલ્લા શ્વાસ ખેંચી રહેલ છે. એની પાસે જ એક જીવતો સાથી ઊભો છે, મરતો યુવાન છેલ્લા સંદેશા આપે છે.] સૂના સમદરની પાળે રે આઘા સમદ
રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે, કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે: ઘાયલ મરતાં મરતાં રે માતની આઝાદી ગાવે. કો'ની વનિતા, કો'ની માતા, ભગિની ટોળે વળતી, શોણિતભીના પતિ-સુત-વીરની રણશય્યા પર લળત
લાગ્યો કસુંબીનો રંગ ! રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ ! જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ; ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. - રાજ૦ બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં
હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ; કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથાઓ; મરેલાંનાં રુધિર ને જીવતાંનાં આંસુડાંઓ; સમર્પણ એ સહુ તારે કદમ,પ્યારા પ્રભુ ઓ! અમારા યજ્ઞનો છેલ્લો બલિ: આમીન કે’જે! ગુમાવેલી અમે સ્
ઊઠો, સાવજ શૂરાની બેટડી ! બાંધો કેશ ___ અશ્રુધાર જોજો ઝૂઝે તમારા કંથડા, એના કામજો કીર્તિઅંબાર. સાદ સુણી સમરાંગણના, દેવા પ્રાણ તણાં બલિદાન, મૃત્યુના સિંધુ વલોવીને અમૃત કરવા સિધાવ્યા મેદાન રે : બે'