shabd-logo

બધા


ગઈકાલે રાત્રે તારા પગ દુખેલા?' મેં ફેસબુક મેસેન્જરમાં લખ્યું. 'ના જરાય નહીં. કેમ અચાનક છેક આવો સવાલ?' એણે કહ્યું. 'ઓહહહ' મેં ઉદાસીવાળુ ઈમોજી મોકલ્યું. 'પણ કેમ?' એણે ફરી પૂછ્યું. 'ના, એમ તો

ન હો તમે જો કને સખી તો, બધે તમારા વિચાર આવે. ડગર ડગર પર નજર નજર માં બધે તમારો ચિતાર આવે. લટક મટકતી લટો તમારી, ને ગાલ પર જે ભંવર ભર્યા છે. કદી એ ખેંચે કદી ડુબાડે, જો યાદ એની લગાર આવે. તમારી સુરખી,

પીયરને પીપળેથી આવ્યું પારેવડું, પારેવડાં ને સોના કેરી ચાંચ રે.. પારેવડાં ને કોઇ ના ઉડાડશો.. મૈયરનું ખોરડું ને મૈયરની ગાવડી, મૈયરની સામે એક નાની તલાવડી, એવા મારા મૈયરનું આ રે પારેવડું, એને આવે ના

“મન ભટકતું રહે છે. હું એકલો જ ફરતો હતો. "તો મને જોઈને તમે કેમ ઉભા થયા?" મેં કમલનાથને પૂછ્યું. "તું મારો મિત્ર છે ને? તમારી આંખ કેવી છે? તેણે પૂછ્યું "મતલબ?" હું ધ્રૂજું છું. "ઓ ભાઈ, તમા

featured image

ડી-લિસ્ટીંગટીં ના આ હુંકારની પાછળ.. - એક દર્દનાક પોકાર છે.. - સામાજિક તાણાવાણાની તારાજીનો ચિત્કાર છે.. - વર્ષો જૂની વેદના છે.. - જેનો જે સમૂળ છેદ ઊડી રહ્યો છે તેસાંસ્કૃતિક સંવેદના છે.. - વનોની

featured image

કેરળના ઉચ્ચ ન્યાયાલયે૨૦૦૯માં લવ જિહાદ અંગેરાજ્યનેકાયદો બનાવવા નિર્દેશ આપ્યો હતો. તેણેકહ્યું હતું કે કેટલાંક સંગઠનોના આશીર્વાદથી આ ખેલ ચાલી રહ્યો છે. કેરળના સામ્યવાદી અનેકૉંગ્રે કૉં સ – એમ બંનેમુખ્ય પ્

featured image

વાત નંબર ૧ અરબી સમુદ્ર અનેબંગાળની ખાડીમાંથતા વાવાઝોડાનાંનામ ભારત સહિત કુલ 13 દેશો દ્વારા આપવામાંઆવેછે. વાત નંબર ૨ વર્તમાનમાં અરબી સમુદ્રમાં બનેલા વાવાઝોડાનું નામ બિપોરજોય ( Biparjoy Cyclone

કાંચન અને ગેરુ૧ આનંદ અને જયંત બન્ને ગુરુના પ્રિય શિષ્યો. બીજા શિષ્યોને જે પાઠ શીખતાં મહિનો લાગે તે આનંદ અને જયંત એક દિવસમાં શીખી જતા. આશ્રમમાં આગેવાન પણ આનંદ અને જયંત. વેદ, વેદાન્ત, ષડ્દર્શન પૂરાં કર

મને વખત નથી આ એક રસિક વાર્તા નથી. ટૂંકી નોંધ માત્ર છે. એક સાચા બનેલા પ્રસંગની નોંધ છે. અને એમાં નાયક છે એટલા પૂરતી એને વાર્તા કહો તો જુદી વાત ! લોકશાસનમાં પત્રકારોને અને નેતાઓને પરસ્પર સ્નેહ, સબંધ,

સિનેમા જોઈએ મારે અને વીણાને ખૂબ ઝઘડો થયો. પતિપત્ની વચ્ચે ઝઘડો થાય એમાં બહુ નવાઈ નહિ. પતિ સહેજ મશ્કરી કરે એમાં પત્નીને ખોટું લાગી જાય ! પત્ની કહે કે, ક્લબમાં બહુ વાર ફરો છો, તો પતિને ખોટું લાગી જાય. પ

વણઊકલી વાત માતાપિતા સાથે મેજ ઉપર ચાનાસ્તો લેતાં રશ્મિએ કહ્યું : 'કેટલીક તો એવી સરસ કવિતા હતી ! કાનમાં ગુંજ્યા કરે અને મનમાં રમ્યા જ કરે. તમે કદી ચન્દ્રાનન કવિને સાંભળ્યા છે?' 'ચંદ્રાનન ? હા !... ક

ડબામાંની ગાય હું સામાન્ય સ્થિતિનો માનવી. મારું નાનકડું ઘર; પણ આસપાસ થોડી ખુલ્લી જમીન ખરી. સામાન્ય માનવીને પણ પોતાના નાનકડા શોખ તો હોય જ ને? ઘર આસપાસની ખુલ્લી જમીનમાં હું કૂલઝાડ રોપું છું, ક્યારીઓ બના

વેરભાવે ઈશ્વર સુખનંદનની જાહોજલાલીનો પાર ન હતો. વ્યાપારમાં પ્રભુએ તેમને સારી બરકત આપી હતી. મોટાં મોટાં મકાન બાંધવાના કૉન્ટ્રેક્ટમાંથી તેમણે સારી કમાણી અને પ્રતિષ્ઠા મેળવ્યાં. એથી આગળ વધી તેમણે ઈંટનાં

નવલિકામાંથી એક પાન મારી વાત તમારે જાણવી છે? સાધારણ જીવન સહુ જીવે છે એવું મારું જીવન. એમાં રોમાંચક કશું ન જ હોય. હા, હું મારી પત્નીને એક વખત ચાહતો ન હતો એ વાત સાચી છે. પ્રેમ અને પ્રેમલગ્ન ભાવનામાં ઊછર

નિશ્ચય હજી સાધન અનુસાર કુટુંબ રચવાની જવાબદારી હિંદ સમજ્યું નથી. રમાનો જન્મ ઠીક ઠીક મોટા કુટુંબમાં થયો હતો. તેને બે મોટી બહેનો હતી અને બે નાના ભાઈઓ હતા. પિતામાતા હતાં અને કેટલાંક સગાંવહાલાંનાં બા

સત્યના ઊંડાણમાં જ્ઞાનની સીમા એક પાસ વધતી જાય છે અને બીજી પાસ અજ્ઞાનના કિનારા પણ એટલા જ આગળ ધસી આવે છે. વિજ્ઞાનની પકડમાં જે ન આવે એને ન માનવું એ સારુ છે, સાચું છે, પણ તે અમુક હદ સુધી જ. વિજ્ઞાન પ

ઝેરનો કટોરો પૂનમચંદ હતો ગામડાના નિવાસી. પરંતુ તેના પિતાએ શહેરમાં મોકલી તેને ભણાવ્યો. તેના પિતા પાસે ઠીક ઠીક પ્રમાણમાં જમીન હતી, અને એવી જમીન ધારણ કરનાર ખેડૂત ગામડામાં જમીનદાર ગણાઈ સહુનું માન પામે છે.

બાલહત્યા દવાખાનામાં ભારે ઉશ્કેરાટ ફેલાઈ ગયો. નર્સો રૂપાળી રૂપાળી દેખાવાનો પ્રયત્ન ચાલુ રાખીને પણ દોડધામ કરતી હતી. સ્ત્રી ડૉક્ટરો સાથે પુરુષો ડૉક્ટરો પણ આવતા જતા અને ગંભીરતાપૂર્વક ચર્ચા કરતા દેખાતા

રખવાળ 'એકોહં બહુસ્યામ્' એ ઈશ્વરસંકલ્પની જાણે સાબિતી મળતી હોય એમ એક વ્યક્તિ યુદ્ધ અને યુદ્ધ પછીના યુગમાં 'જુજવે રૂપે અનંત' સ્વરૂપ ધારણ કરી ડગલે ને પગલે આપણી નજર સામે આવ્યા કરે છે. કઈ વ્યક્તિ? કાંઈ

ઘુવડ આઝાદ હિંદ ફોજમાં કોઈ ગુજરાતી હતો જ નહિ એવી માન્યતા ભૂલભરેલી છે. બર્મા–મલાયાના ગુજરાતીઓએ માત્ર પૈસા આપી આઝાદ હિંદ ફોજથી છૂટાછેડા મેળવ્યા એમ કહેનારને હું મારું દ્રષ્ટાંત આપું છું. હું યુદ્ધ ખેલતાં

સંબંધિત ટેગ્સ

એક પુસ્તક વાંચો