વાત નંબર ૧
અરબી સમુદ્ર અનેબંગાળની ખાડીમાંથતા વાવાઝોડાનાંનામ ભારત સહિત કુલ 13 દેશો દ્વારા આપવામાંઆવેછે.
વાત નંબર ૨
વર્તમાનમાં અરબી સમુદ્રમાં બનેલા વાવાઝોડાનું નામ બિપોરજોય ( Biparjoy Cyclone ) રાખવામાંઆવ્યું છે. આ નામ બાંગ્લાદેશ તરફથી પાડવામાં
આવ્યુંછે. જેનો જે અર્થથાય છે આફત - આપત્તિ...
વાત નંબર ૩
6 જૂનના રોજ અરબી સમુદ્રમાં બિપોરજોય ( Biparjoy Cyclone ) નામનું વા વાઝોડું સર્જાયું હતું. અરબી સમુદ્રમાં જ્યારથી બિપોરજોય વાવાઝોડું
બનવાની શરૂઆત થઈ ત્યારથી જ મીડિયામાંતેની ચર્ચાશરૂ થઈ ગઈ છે. જાણકા રો દ્વારા વાવાઝોડું ક્યા લેન્ડફોલ કરશેતેના અનેક સંભવિત મોડલો રજૂ
કરવામાંઆવ્યા. જોકે આ મોડલમાંઆ વા વાઝોડું ક્યા ત્રાટકશેતેની સ્પષ્ટતા કોઇ કરતુંન હતું.
વાત નંબર ૪
શરૂઆતમાં હવામન વિભાગ અનેતજજ્ઞો દ્વારા કહેવામાં આવ્યું કે બિપોરજોય વાવાઝોડું ગુજરાતમાં નહી આવેતેઓમાન કે પાકિસ્તાનમાં લેન્ડફોલ
કરશે...
વાત નંબર ૫
થોડા સમય પછી સમા ચાર આવ્યા કે બિપો રજોય વાવાઝોડું ધીરે ધીરે તેનો માર્ગબદલી રહ્યુંછે અનેહવેતેગુજરાત તરફ ખસી રહ્યુંછે જોકે હજી સ્પષ્ટ કહેવું
મુશ્કેલ છે કે વાવાઝોડું ક્યા ત્રાટકશે..!!
વાત નંબર ૬
અનેહવેસમાચાર આવી રહ્યા છે કે બિપોરજોય વાવાઝોડું આગામી ૧૪ થી ૧૫ જૂન દરમિયાન સૌરાષ્ટ્ર અનેકચ્છમાંપહોંચી હોં શકે છે. ગુજરાતના દરિયાકાંઠે
આવેલા વિસ્તારોમાંભારે પવન ફૂંકાઈ શકે છે અનેગાજવીજ સાથેવરસાદ
વાત નંબર ૭ કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ રેડરે એલર્ટ પર છે. જોકે તજજ્ઞોના મતેસમગ્ર ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાની અસર ઓછીવત્ત્રી જોવા
મળી શકે છે.
વાત નંબર ૮
ગુજરાત સરકારે પણ સાવચેતીના પગલાં ભર્યાછે. NDRF ની ૭ ટીમ સ્ટેન્ડબાય રખાઈ છે. દરિયાકાંઠાના ૩૧ જેટજેલા ગામોના ૩૦ હજાર જેટજેલા લોકોનું સ્થળાંતરની કામગીરી શરૂ થઈ ગઈ છે પોલીસતંત્ર, વહિવટી તંત્ર સાબદુ છે.ગુજરાત સરકારના ૯ મંત્રીઓનેજુદાંજુદાં૮ જિલ્લાઓની જવાબદારી સોંપા સોં ઈ
છ
વાત નંબર ૯
આ વાવાઝો ડું ગુજરાત અનેભારતના કાંઠા વિસ્તારો માટે ‘ચિંતાનો મુદ્દો’જરૂર બન્યો છે. પણ ચિંતા કરવાની જરૂર નથી. બસ સાવચેતી રાખવાની જરૂર
છે.
વાત નંબર ૧૦
આપણેરાજ્ય સરકારના સૂચનો મૂજબ આગળ વધવાનુંછે. અને અફવા ઓ થિ દૂર રેહવુ.