કેપ્ટન કૂલ તરીકે ઓળખાતો એમએસ ધોની (MS Dhoni)પણ ઘણી વખત મેદાનમાં ગુસ્સામાં જોવા મળ્યો છે. ભલે માહીને ક્યારેક ક્યારેક ગુસ્સો આવે છે
MS Dhoni angry moments : ક્રિકેટ મેદાનમાં કુલ રહેનાર એમએસ ધોની મેદાનમાં એગ્રી મેન તરીકે પણ જોવા મળી ચૂક્યા છે. ચાલો આજે આપણે એ મોમેન્ટ વિશે જાણીએ કે, ધોનીના ગુસ્સાનો શિકાર ખેલાડીથી લઈ અમ્પાય બન્યા હતા.IPL-12ની 25મી મેચમાં મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni ) અને અમ્પાયરો વચ્ચે ઝઘડો થયો હતો. આ મેચ ચેન્નાઈ અને રાજસ્થાન વચ્ચે રમાઈ હતી. આ મેચની છેલ્લી ઓવરમાં વિવાદ થયો હતો. રાજસ્થાન રોયલ્સ તરફથી બેન સ્ટોક્સ બોલિંગ કરી રહ્યો હતો.
MS Dhoni angry moments : ક્રિકેટ મેદાનમાં કુલ રહેનાર એમએસ ધોની મેદાનમાં એગ્રી મેન તરીકે પણ જોવા મળી ચૂક્યા છે. ચાલો આજે આપણે એ મોમેન્ટ વિશે જાણીએ કે, ધોનીના ગુસ્સાનો શિકાર ખેલાડીથી લઈ અમ્પાય બન્યા હતા.IPL-12ની 25મી મેચમાં મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni ) અને અમ્પાયરો વચ્ચે ઝઘડો થયો હતો. આ મેચ ચેન્નાઈ અને રાજસ્થાન વચ્ચે રમાઈ હતી. આ મેચની છેલ્લી ઓવરમાં વિવાદ થયો હતો. રાજસ્થાન રોયલ્સ તરફથી બેન સ્ટોક્સ બોલિંગ કરી રહ્યો હતો.
એન્ડ્રુ ફ્લિન્ટોફ સાથે લડાઈ
આ ઘટના 2006માં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચ દરમિયાન બની હતી જ્યારે એમએસ ધોની વચ્ચે ફ્લિન્ટોફનો સામનો કરી રહ્યો હતો. ફ્લિન્ટોફના એક બાઉન્સરથી ધોની હેલ્મેટ પર વાગ્યો હતો. તેમ છતાં, તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીના શરૂઆતના દિવસોમાં, ધોનીએ પીચ પર કોઈ લાગણીઓ દર્શાવી ન હતી પરંતુ તેના પછીના જ બોલ પર તેના બેટથી જવાબ આપ્યો અને બાઉન્ડ્રી ફટકારી.
નબળી બોલિંગથી ધોની ગુસ્સે થયો
આપણે આઈપીએલ 2023ની જ વાત કરીએ તો આ વખતે પણ અનેક વખત ધોની ગુસ્સામાં જોવા મળ્યો હતો. IPL 2019 ની 18મી મેચ પંજાબ કિંગ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ રહી હતી. CSKએ પ્રથમ દાવમાં 160 રન બનાવ્યા હતા.
બીજા દાવમાં, છેલ્લા 12 બોલમાં 39 રનની જરૂર હતી. આ પછી દીપક ચહર બોલિંગ કરવા આવ્યો હતો. તેણે પોતાનો પહેલો બોલ નો બોલ નાખ્યો અને બેટ્સમેને ચોગ્ગો ફટકાર્યો. આ પછી તેણે બીજો નો બોલ ફેંક્યો. આ નબળી બોલિંગથી ધોની ગુસ્સે થઈ ગયો હતો અને તેણે મિડલ ગ્રાઉન્ડમાં દીપકને ઠપકો આપ્યો હતો.
એમ એસ ધોનીનેકોણ નહીં ઓળખતુંહોય. બધાનેધોની વિશેજાણકારી તોહશેજ. મહેન્દ્ર સિંહ ધોનીનો જન્મ ૭ જુલાઈ ૧૯૮૧ના રોજ રાંચી ખાતેથયો.એના પરિવારનુમૂળ નિવાસસ્થાન ઉત્તરાખંડ હતુંપણ તેના પિતાજી ને
રાંચીમાંપંપ ઓપરેટરેરની સરકારી નોકરી મળી અનેસરકારી ક્વાર્ટર મળ્યું.પોતાના યુવાન કાળ સુધીના દિવસો ધોનીએ ક્વાર્ટરમાંજ ગુજાર્યાછે. ધોની નેએક મોટા બહેન અનેએક ભાઈ છે. સૌથી નાનો હોવાથી બધાનો લાડલો હતોઅનેએની મમ્મીની આંખોનો તારો છે. રમતગમતમાંએનેપહેલેથી જ બહુરુચિ હતી અનેરમતગમતના એના આ શોખનેપુરો કરવા એની મમ્મી એનાપપ્પાથી ખાનગી મદદ કરતી. ધોની નેતો ફુટબોલમાંરસ હતો પણ આપણા
દેશમાંફુટબોલ માટે વધુતક ન હોવાથી તેમાંતેઆગળ જઈ શકાયો નહીંપરંતુજ્યારે સાતમા ધોરણમાંહતો ત્યારે એની સ્કૂલનાંપી.ટી શિક્ષકે તેનીફુટબોલની કિપીન્ગ આવડત જોઈ એનેસ્કૂલની ક્રિકેટ ટીમની વિકેટકિપીન્ગની જવાબદારી સોંપી સોં તેણેએ બખુબી નિભાવી અનેએક અલગઈતિહાસ રચાયો અનેજે વિશ્વનો સર્વશ્રેષ્ઠ કિપર બન્યો.. સામાન્ય માણસ માટેભારત દેશમાંઆગળ વધવુંબહું જ કઠિન છે.
આંતરિક કારણોસર ધોનીનેસારી બેટીગ, વિકેટકિપીગ કરતો હોવા છતાંયમોકો નહતો મળતો. તેથી પરિવાર નેસહાય કરવા ધોનીએ ૨૦૦૧ થી ૨૦૦૩ નીવચ્ચેપશ્વિમ બંગાળના ખડક પૂર સ્ટેશન પર ટિકિટ કલેક્ટરની નોકરી કરીઅનેસાથેક્રિકેટના સિલેકશન માટે પૂરતા પ્રયત્નો કરતો રહેતો તેણેકદી પણહાર માની નહીં.હીં આમ એનેઈન્ડિયાની ટીમમાંએક મોકો મળ્યો પણ શરૂઆતએની સારી ના રહી પણ પછી પાછું વાળીનેજોયુંજ નહીં અનેભારત નેટ્રો ફીઅપાવી અનેએક નવો ઈતિહાસ રચ્યો અનેશ્રેષ્ઠ કેપ્ટન તરીકેની નામના
મેળવી અનેડંકો વગાડ્યો. ક્રિકેટ રમતા એણેસાથી પ્લેયરનેશાંત રહેતાશીખવ્યું. પ્રામાણિકતા, બુધ્ધિ ચાતુર્યતા અનેશાંત સ્વભાવ એની આગવીઓળખ છે. ક્રિકેટના રીટાયરમેન્ટની અણી પરએણેદેશ સેવા કરવાનુંનક્કી
કર્યુંઅનેતેનેમળેલી પદવી પૈરા મિલેટ્રી મા લેફટનન કર્નલ પદવી પર એકસામાન્ય સૈનિકની જેમજે જીવી દેશની સેવા પણ કરી.