અમેરિકા ની સોળમા નંબરની મો ટી સિ લિ કો ન વેલી બેંક બંધ થતાં દુનિયાના અનેક દેશોમાં હલચલ મ ચી છે. આ પણા દેશમાં પણ તેનીઅસરો થવાની છે કારણ કે ભારતના 21 સ્ટાર્ટઅપમાં આ બેંકેરોકાણ કર્યું છે
અમેરિકામાં 2008 બાદ મોટી બેંક ડૂબવાની આ ઘટનાએ અનેક સવાલો ખડા કર્યા છે. અમેરિકા વિશે આર્થિક નિષ્ણાતો ઘણાસમયથી એવી વાતો કરી રહ્યા છે કે, ધીમે ધીમે અમેરિકા મંદી તરફસરકી રહ્યું છે. શુંમંદી ની શરૂઆત થઇ ગઇ છે?
૭ માર્ચ ૨૦૨૩ના રોજ સિલિકોન વેલી બેંકના ફાયનાન્સિયલ ગુ્પે ટ્વીટ પણ કર્યુ હતું. અમેરિકા ના મશહૂર મેગેઝીને ૧૦૦ સર્વ શ્રેષ્ઠ બેંકોની પોતાની ૧૪ મી વાર્ષિક યાદી જાહેર કરી હતી. એસ વીબી સિલિકોન વેલી બેંકની મૂળ કંપની એસવીબી ફાયનાન્સિયલ ગુ્પના આ ટ્વીટના માત્ર ૩ જ દિવસમાં ૪૦ વર્ષથી કાર્યરત બેંકને અમેરિકી રેગ્યુલેટર્સ દ્વારા બંધ કરવાનો આદેશ આપવા માં આવ્યો છે. આ આદેશ પછી સિલિકોન વેલી અને તેના ફાયનાન્સિયલ ગુ્પના મેનેજમેન્ટ પક આંગળીઓ ચિંધાવી સ્વભાવિક છે. એટલું જ નહી સોશિયલ મીડિયા યુઝર્સ હવે રેટિંગ આપતી ફોર્બ્સ જેવી સંસ્થાઓની પણ ટીકા કરવા લાગ્યા છે. અમેરિકા જેવા દેશમાં એક મહિના પહેલા શ્રેષ્ઠ ગણાતી બેંકનું ઉઠમણું થવું અનેક સવાલો પેદા કરે છે.
અમેરિકામાં મંદી ના ભણકારા સંભળાઇ રહ્યા છે. માત્ર અમેરિકાજ નહીં , બ્રિટન અને યુરોપિયન કન્ટ્રીઝ સહિ ત અમેરિકા ના સાથી દેશો પણ મંદીની ઝપટમાં આવી જાય તો જરાયે નવાઇ પામવા જેવુંજે વું નહીં હોય! અત્યારે તો અમેરિકા સિલિકોન વેલી બેંક બંધ થવાના કારણે પેદા થયેલી પરિસ્થિતિ નો સામનો કરવામાટે સક્રિય બન્યું છે. સિલિકોન વેલી બેંકને અમેરિકાની ફેડરલ ડિપોઝીટ ઇન્શ્યોરન્સ કોર્પોરેશને ટેકઓ વરકરવા ની જાહેરાત કરી છે પણ બેંક બંધ થવાા કારણેજે સ્થિતિ પેદા થઇ છે એને કેવી રીતે સૂલઝાવવા માં આવશે એ સવાલ છે. અમેરિકાના લોકો ને જેવીજેવી ખબર પડી કે, સિલિકો ન વેલી બેંક બંધ થઇ ગઇ છે એ સાથેજે લોકો નાણાં ઉપાડવા માટે બેંક અને તેની શાખાઓ એ ઉમટવા લાગ્યા હતા . એ ચર્ચા એ પણ જોર પકડ્યું કે, આખરે એવું તે શું થયું કે, બેંક બંધ કરવાનો વારો આવ્યો ? થયું હતું એવું કે, સિલિકોન વેલી બેંકફાઇના ન્સિલ ગ્રૂપના શેરોમાં તારીખ 9મી માર્ચ અને ગુરૂવારે જોરદાર કડાકો બોલ્યો . બેંકના શેરમાં 60 ટકા જેટલા ઘટાડો થઇ ગયો . એના કારણે અમેરિકાની બેંકોને સ્ટોક મા ર્કેટમાં મા ત્ર બે જ દિ વસમાં 100 અબજ ડો લર જેટજે લું નુકશાન ગયું. આ ઉપરાંત યુરોપિયન બેંકો ને 50 અબજ ડોલરનો ફટકો પડ્યો . જે રીતે ઘટના ક્રમ ચાલ્યો એ જોઇને કેલિ ફો ર્નિ યા ના ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્સિયલ પ્રોટેક્શન એન્ડ ઇનોવેશને તરતજ બેંક બંધ કરી દેવાનો આ દેશ આપી દીધો .હજુ થોડો સમય પહેલા તો આ બેંક સદ્ધર હતી . ગયા વર્ષ સુધીએટલે કે 2022માં બેંક પાસે 209 અબજ ડોલરની અસ્કયામતો અને 175.4 અબજ ડોલરની ડિપોઝિટ હતી . બેંકમાં જેમજેણે અઢી લાખ ડોલર જેટલી રકમ જમા કરાવી છે એને બહુ વાંધો આવે એવું લાગતું નથી કારણકે એટ લા પૂરતો વીમો ઉતરાવેલો છે. તેના થી વધુ રકમ હશેએ લોકો ને કેટલાનાણાં પરત મળશે એ કહેવું અત્યારે અઘરું છે.
સિલિકોન વેલી બેંક ટેક કંપનીઓ માં મોટા પાયે રોકાણ કરતી હતી . અમેરિકાની રિઝર્વ બેંકે વ્યાજના દરો માં વધારો કરતા અને ટેક કંપની ઓ ની સ્થિતિ નબળી પડવાના કારણે બેંક સંકટમાં મૂકાઇ ગઇ હતી .
અમેરિકા સહિ ત આ ખી દુનિયામાં મંદી થવાઇ હતી . શું હવે ફરીથી મંદીની શરૂઆત થઇ ગઇ છે? અમે રિકા સુપર પાવર કન્ટ્રી છે. જેનાજે ના મૂળિયા બહુ ઊંડાઊંડા હોય તે એક ઝાટકે ઉઠી જતું નથી પણ એકાદી ડાળી તૂટે તોપણ ઝાડ હચમચી તો જતું જ હોય છે. અમેરિકા અત્યારે અનેક સંકટો નો સામનો કરી રહ્યું છે. અમેરિકા વિશેએવી વાતો પણ થઇ રહી છે કે, અમેરિકા ના ગાલ ભલે લાલ લાગે પણ એ લાલાશ અમેરકા એ ગાલે તમાચા મારી ને જાળવી રાખી છે. કોરોના ના કારણે અમેરિકા ને જબરજસ્ત ફટકો પડ્યો હતો .
હજુ કોરોના થી મુક્તિ નહોતી મળી ત્યાં રશિયા અને યૂક્રેનનું યુદ્ધ ફાટી નીકળ્યું.ળ્યું રશિયા અને યૂક્રેન યુદ્ધને એક વર્ષથી વધુ સમય થઇ ગયો છે. યૂક્રેન તો ક્યારનુંયે બરબાદ થઇ ગયું છે. યૂક્રેન અત્યારે અમેરિકા અને તેના સાથી દેશો ના જોરે જે લડી રહ્યું છે. અમેરિકાએ રશિયાસામે અનેક પ્રતિબંધો લાદ્યા છે. આ પ્રતિ બંધો ની વિ પરી ત અસર અમેરિ કા પર પણ કંઇ ઓ છી નથી થઇ. અમેરિકા યૂક્રેનને જે શસ્ત્રો આ પી રહ્યું છે અને જે ના ણાં કી ય મદદ કરી રહ્યું છે એનો વિરોધ અમેરિકામાં પણ થવા લાગ્યો છે. અમેરિ કા ના એક્સપર્ટસ એવું કહે છે કે, અમેરિકાએ હવે પોતાના ભવિ ષ્ વિશે પણ વિચરવાની જરૂર છે.