અમેરિકી ટેક કંપનીઓથી ઉભરાતા સીએટલ શહેરની સીએટલ સીટી કાઉન્સિલ દ્વારા જાતિ (કાસ્ટ) સંબંધિત અધ્યાદેશ જારી કરવાની ઘટનાએઅમેરિકામાંમોટા પાયેચર્ચાછેડી છે.અમેરિકી મી ડિયા ભારતના હિન્દુ સમાજ વિરુદ્ધ ઝેર ઓકી રહ્યુંહોય ત્યારે આવી ચર્ચાના ચકડોળે ચઢીનેવામછાપ વિચારકેદથી કુંઠિત ઈન્ડિયન મીડિયા
મનપસંદ મંદ માનસિકતાવાળુંમનોરંજન માણેએમાંકંઈ નવાઈ ખરી?
આ આખી ઘટના પાછળ કોની? શું મંશા છે? હકીકત શું છે? પડદા પાછળ કોણ છે? કોણ કોની છબી બગાડવા મથી રહ્યું છે? ભારતનેશું ભોગવવાનુંઆવશે? આ ઘટનાની દૂરગામી અસરો શું હશે? આ ઝડપી જમાનામાં આવું બધું વિચારવાનો સમય વળી મીડિયા પાસેક્યાં છે? વિચાર્યાવિના ચાલુગાડીએ ચડી જવાની વામણી રીતરસમ ગુલામીની વિશિષ્ટ વિરાસત છે, જેને જે જાળવવાની જડતામૂલક જદ્દોજહદ જારી છે અનેતેથી આ કાયદો ઘડવા
પાછળ કેવો નકારાત્મક અભિગમ રહેલો છે તેઅંગેની સમજણથી સર્વસામાન્ય વ્યક્તિ વંચિત રહી છે. આવી સમજણ કેળવવા ઉપરોક્ત નકારાત્મકઅભિગમની તુલના હકારાત્મક અભિગમ સાથેકરવી જોઈએ. આવા હકારાત્મક અભિગમનું ઉદાહરણ (એ પણ વળી સમાન મુદ્દે..) અમેરિકામાં જઉપલબ્ધ છે, જે અમેરિકાના પૂર્વપ્રમુખ (પ્રેસિડેન્ટ) બરાક ઓબામાએ પૂરું પાડેલુંછે.
બરાક ઓબામા, પ્રથમ બ્લેક અમેરિકન પ્રમુખ હતા, તેઓ જૂનાંસંસ્થાગત માળખાંનેતોડી પાડવાના નામેકોઈ પણ જાતનો સંઘર્ષનહોતા ઇચ્છતા. એટલુંજ નહીં તેઓ હયાત સંસ્થાઓ, આધુનિક સંસ્થાનોનેતોડીનેનહીં,હીં પરંતુઆ બધાં સંસ્થા-સંસ્થાનોની અંતર્ગત જોડાઈનેજ બ્લેક-વ્હાઈટવાળા સદીઓપુરાણા અસમાનતાના મુદ્દે `બ્લેક્સ' ન્યાય મેળવી શકશેતેવી ઢ ઘોષણા કરી ચૂક્યા હતા. વળી તેઓ `બ્લેક'નેન્યાય અપાવવા માટે બ્લેક અનેવ્હાઈટની
આંતરિક એકતાના પક્ષધર હતા.જતા દહાડે `કલર બ્લાઈન્ડનેસ' થકી અપેક્ષિત એકતા પ્રસ્થાપિત થશેતેવી શ્રદ્ધા સાથેતેઓ કાર્યરત રહ્યા. કોઈ પણ પ્રકારનો અન્યાય; રેસરે (Race)નેઅવગણીનેજ શક્ય છે, તેવું તેઓ વિશ્વા સપૂર્વક માનતા હતા. આ જ તેઓની `કલર બ્લાઈન્ડ પોલિસી' હતી. તેઓ બ્લેક અનેવ્હાઈટની ઓળખને બહેકા વીને કરવામાંઆવતા ભાંગફોડિયા રાજકારણના ભારે વિરોધી હતા. આ હતો તેઓનો વિધેયાત્મક અભિગમ!
ઉપરોક્ત હકારાત્મક-વિધેયાત્મક અભિગમથી તદ્દન વિપરીત અભિગમ દેખાઈ રહ્યો છે, સીએટલમાં જાતિગત ભેદભાવની વિરુદ્ધ અધ્યાદેશ ઘડવામાંકારગર વરવી વામણી વામપંથી માનસિકતામાં!જ્યારે વામપંથી ક્રિટિકલ રેસરે થિયરી (CRT)નાં લેખાં-જોખાં કરીએ ત્યારે પ્રથમ દ્રષ્ટિએ જ બરાક ઓબામાની ઉપરોક્ત સમદ્રષ્ટિ નજરે ચઢ્યા વિના નથીરહેતી. તેઓ `સૌનેસમાન તક' પર ભાર મૂકતા હતા, જ્યારે CRTના નામેવોકેઈઝમ સમાજના ભાગલા કરવામાં માનેછે અનેભાગલાના આધારે સંઘર્ષઉત્પન્ન કરીને`સૌનેસમાન પરિણામ' અપાવવાની વકાલત પણ કરે છે. દ્વેષદ્વે -વૈમનસ્ય વધારવા માટે આ CRT અમેરિકામાં`ભાગલા-વિભાજન-ટૂકડા ગેંગ'પેદા કરી રહી છે. આ ગેંગ હવેકાયદા બના વવાની ફરજ પાડી શકે તેસ્તરની પહોંચહોં ધરાવેછ
`કોએલિશન ઓફ હિન્દુઝ ઓફ નોર્થઅમેરિકા'ના અધ્યક્ષ નિકુંજ કહે છે કે, જાતિ નો મુદ્દો તોડી-મરોડી દેવામાંઆવ્યો છે. આ દેશમાં હિન્દુ ધર્મઅંગેનીસમજ ખૂબ ઓછી છે. સંભળાયેલી-સાંભળેલી વાતો આધારિત ઘડાયેલો આ કાયદો ખતરનાક છે, કારણ કે તેભરોસાપાત્ર ડેટા આધારિત નથી.ભારતીય અમેરિકન સેનેટર નીરજ અંતાણી કહે છે કે, હું સીએટલ સીટી કાઉન્સિલના આ કાયદાનો ઉગ્ર વિરોધ કરું છું, કારણ કે અહીં જાતિગત ભેદભાવછે જ નહીંં
આમ અમેરિકામાંઆ કાયદાની સામેહિન્દુ રોષ ઉભરી રહ્યો છે. એટલું જ નહીં સીએટલ સીટી કાઉન્સિલના જ એક સદસ્ય સારા નેલ્સનેઆ અધ્યાદેશવિરૂદ્ધ પોતાનો મત આપ્યો છે.આ કાનૂન અંતર્ગત અમેરિકામાં `જાતિ'ની પુષ્ટિ કરવી એ જ સૌથી વિવાદાસ્પદ બાબત હશે. આ કાયદો આગામી દિવસોમાં હિન્દુઓની સાથેભેદભાવ આચ રવાનુંઓજાર બની રહેનાર છે.અમેરિકામાં`નસ્લ (race)' શુંચીજ છે, તેજાણવા જેવું જે છે. બ્લેક લોકો વ્હાઈટ લોકોના સદીઓથી જીવનભરના ગુલામ હતા. આ ગુલામો છડેચોક વેચાતાપણ હતા. જન્મથી તેઓના ભાગેહતું બદથીય બદતર એવું નર્ક. નસ્લ આધારિત ૧૮૬૧થી ૧૮૬૫ સુધી ચાલેલા લોહિયાળ ગૃહયુદ્ધ પછી ભલેઆજે
ગુલામપ્રથા બંધ થઈ ગઈ હોય, પણ આજેયજે અમેરિકામાં`બ્લેક'ની ગુલામીગ્રસ્ત માનસિક લઘુતા અને`વ્હાઈટ'ની અહંવાદી ગુરૂતા તેની બુલંદી ઉપર છે.
`બ્લેક્સ'નેમારપીટ કરવાની ઘટનાઓ તો ત્યાંસાવ સામાન્ય છે. ક્યારેકરે તો આખાંનેઆખાંશહેરોમાંઆ મુદ્દે હિંસા ભડકી ઊઠે છે.બીજા શબ્દોમાં કહીએ તો, અમેરિકામાં જેમજે વામપંથીઓ પોતાનો રોટલો શેકવા બ્લેક-વ્હાઇટના આંતરિક સંઘર્ષનેસતત ચાલતો રાખીનેઅમેરિકાનોમૂળ `નસ્લભેદ' ઉત્તરોત્તર પ્રબળ બનેતેમાટે પ્રયત્નશીલ છે, તેમ ભારતમાં`જાતિ'ના નામેનસ્લભેદ ઉભો કરીનેજન-જનનેમાંહે-માંહે લડાવવા ભારતમાંનવેસરથી ચૂલો માંડી રહ્યાંછે. વળી ભારત હવેબધા ભેદો ભૂલીનેપોતાનેજ્યારે રાષ્ટ્રી યતાના નાતેહિન્દુની મૂળ ઓળખનેઉજાગર કરીને વિશ્વ શક્તિનુંકેન્દ્ર
બનવા આગેકૂચ કરી રહ્યુંછે ત્યારે તેમાંવા મપંથીઓનેપોતાના `વોકેઈઝમ'નુંપતન દેખાઈ રહ્યુંછે.
`વોક'ના મૂળભૂત સિદ્ધાંત અનુસાર ` 'વાળો હિન્દુ વિચાર જ વામપંથીઓ માટે અસહ્ય છે. અનેતેથી જ તેઓએ તેઓની લાંબા ગાળાની યોજના તરીકે આ
અધ્યાદેશ લાદયો છે. તેઓ હિન્દુસ્થાનમાં એક કાંકરે અનેક પક્ષી મારવા માટે ઉતાવળા થયા છે.