હમ જીતેંગે.. ‘પોઝિટિવિટી અનલિમિટેડ’ નામે૧૧થી ૧૫ મેદરમિયાન વ્યાખ્યાન શ્રૃંખલાનુંઆયોજન કરવામાંઆવ્યું હતું, જેમાં જે સદ્ગુરુ જગ્ગીવાસુદેવ, જૈનજૈ મુનિ પ્રમાણસાગર મ.સા ., શ્રી શ્રી રવિશંકર, ઉદ્યોગપતિ અઝીમ

કાવેરીની ઉત્તરથી લઈનેગંગાપ્રવાહના વિસ્તારો ઉપર વર્ષો સુધી લોકનાયક તરીકે શાસન કરનારા પ્રજાવત્સલ શાસક છત્રપતિ શિવાજી મહારાજ (Chhatrapati Shivaji Maharaj ) નો સંતો, સમાજ અનેસમયની માંગનેઅનુસરીને૬ જૂન, ૧૬૭
વિશ્વભરમાંઅન્નનો જે બગાડ થઈ રહ્યો છે તેના આંકડા દુઃ ખદ છે. ભારતમાંપણ હજુ આ આંકડો ઘણો મોટો છે. પરંતુઆનંદદાયક એ છે કે સંસદથી સડક સુધી અન્નનો બગાડ અટકાવવાના પ્રયત્નો પણ થઈ રહ્યા છ ભગવદ ગી તામાંકહ્યુંછ
આજે આપણેજાન્યુઆરીથી ડિસેમ્બરનેવર્ષગણી ૩૧ ડિસેમ્બરે નવા વર્ષની મધરાતેઉજવણી કરીએ છીએ, પણ ખરા અર્થમાંઆપણેઆ ચૈત્ર સુદ એકમેનવા વર્ષની ઉજવણી કરવાની જરૂર છે. આ જ આપણી ભારતીય સંસ્કૃતિનો સંદેશ છે. (સંદર્ભગ્રંથ
દિલ્હીનુંસૌથી પ્રાચીન નામ ઇન્દ્રપ્રસ્થ છે. હાલ દિલ્હીનો જે પ્રાચીન કિલ્લો છે તેની આસપાસ જ પાંડવોનુંરાજ હતું. પૃથ્વીરાજ રાસોમુજબ મહાભારતના આદિપર્વમાંવર્ણન મળે છે કે, પાંડવોએ ભગવાન શ્રીકૃષ્ણની સલાહથી ખા
આ શ્રેણીમાંરાષ્ટ્રી ય સ્વયંસેવક સંઘના પૂજ્ય સરસંઘચાલક ડૉ. મોહનરાવ ભાગવત દ્વારા નવી દિલ્હીના વિજ્ઞાનભવન ખાતેભારતભરમાંથી પધારેલા રે પ્રબુદ્ધજનો અનેસમાજના વિવિધક્ષેત્રના અગ્રણીઓનેકરેલરે ત્રિદિવસીય પ્રવચન
નવી લવ સ્ટોરી: સાચી પ્રેમ કહાની, હું (જગત) 14 વર્ષ બાળપણમાં હું એક સરળ અને શાંત છોકરો હતો. ઘરેથી સ્કૂલ અને સ્કૂલથી ઘરે, સાંજે મિત્રો સાથે રમવું અને બાકીનો સમય ભણવું એ મારું રોજનું કામ હતું. અમારો પ
મિત્રો, ગુજરાતી ગઝલની સફર જૂનની ૫ તારીખે ચાર વર્ષ પૂરા કરીને પાંચમા વર્ષમાં પગલા માંડી રહી છે, ઉપરાંત આજે ગુજરાતી ગઝલના મુલાકાતીઓની સંખ્યા પણ 5,80,700 નો આંકડો વટાવી ગઈ છે. ત્યારે આ ખુશી, આ
બરફનો પહાડ થઈ મારા પર વહી જાજે હું ક્યાં કહું છું કે મારામાં ઓગળી જાજે જો મૌન થઈને તું મારા હ્રદયમાં રહી ન શકે તો આવ હોઠ સુધી શબ્દ થઈ ઊડી જાજે હું શ્વાસ શ્વાસનું સામીપ્ય ઝંખતોય નથી હું
આમ શાને આપણું અડબંગ ખાતું હોય છે ? એક જીવન કેટલા સ્તર પર જીવાતું હોય છે ! આંખ છે તો પાંખ છે એ સત્ય સ્વીકારું છતાં, દૃષ્ટિ વાટે કેટલું અંદર ઘવાતું હોય છે ! જનમની મુખપૃષ્ઠ જેવી સનસનાટી હોય
આ સમયને હું ન થંભાવી શકું, તું કહે તો સહેજ લંબાવી શકું. રોજ તો આવે નહીં એ જાણું છું, શક્ય છે, ક્યારેક બોલાવી શકું. એટલો અધિકાર દે, મારા સનમ ! ધારું ત્યારે દ્વાર ખખડાવી શકું. ઝાંઝ
આ ચરણથી રેતના સગપણ વિષે ના પૂછ તું, શ્વાસમાં તરતા અફાટી રણ વિષે ના પૂછ તું. રોજ છાતી પર છલાંગો મારતા છૂંદે મને, એ અભાવોના નીકળતા, ધણ વિષે ના પૂછ તું. સાવ સીધા માર્ગ પર, ડગલુંય મંડાતું નથી,
બેઉ આંખો મેં કરી બંધ ને હરિ આવ્યા એક દી’ થઈ ગયો હું અંધ ને હરિ આવ્યા બેઉ પંક્તિની વચોવચ કશુંક બબડ્યો હું દૂર મૂકી દઈને છંદ ને હરિ આવ્યા એક બે દુ:ખની ઉપર ખડખડાટ હસવામાં આવ્યો કંઈ એટલો આન
જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં નિયંત્રણ રેખા (LOC) પર ભારતીય સૈનિકો અને આતંકવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ. જેમાં જવાનોએ 5 આતંકીઓને ઠાર કર્યા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓ જમ્મુ અને કાશ્મીર ગઝનવી ફોર્સ (JKGF)ના
પ્રકરણ ૧૩ મું. સુધારાની માયાજાળ, અને છેલ્લી તૈયારી. સુલેહની સભામાં બેસીને જ્યારે જાપાન દુર્બળ પ્રજાઓના બચાવમાં ગર્જના કરતું હતું, ત્યારે એની પોતાની છાતી થડક થડક થતી હતી. એણે જોયું કે ન
પ્રકરણ ૧૨ મું. ભીષણ સૌંદર્ય. દરીયાપારના પ્રવાસીઓ કેમેરા લઇ લઈને આવ્યા, ભાષણો દઈ ગયા, વિનાશની છબીઓ પાડી ગયા, ઘેર જઈને વર્તમાનપત્રોમાં કોરીયાની દુઃખમય કથની ઉપર કરૂણાના થોડાએક શબ્દો લખી કાઢ