પાછલી ગલી મનુષ્યના જીવનમાં પણ પાછલી ગલી હોય છે. એ ગલી અંધારી, સાંકડી અને અદીઠ છે. પાછલી ગલીને ગુપ્ત માર્ગે અનેક તત્ત્વો જીવનમાં આવજા કરે છે. માનવીનું સાચું જીવન એ પાછલી ગલીમાંથી જ, પાછલી બારી દ્વારા
પુત્રનો ખૂની દેવાલયોના મિનારા ઉપર મંગલ ઘંટારવ થાય છે. ભાગોળે તોપો વછૂટે છે. લોકો નૃત્યગીતમાં તલ્લીન છે. મહાયુદ્ધના વિરામની આજે બીજી વર્ષગાંઠ ઊજવાય છે. નગરના દેવળમાં લશ્કરી અફસરો, સૈનિકો અને સ્વયંસેવ
આખરે મોટા શહેરની આ એક આલેશાન ઑફિસ હતી. સો-બસો મહેતાઓની કલમો ચીંચીંકાર કરતી કાગળો પર આંકડા-અક્ષરો પાડતી હતી. ટાઈપરાઈટરો પર ચાલીસ-પચાસ પંજા પછડાતા હતા. ટેલિફોનની ઘંટડીઓને જંપ નહોતો. બસો મનુષ્યોનું બાઘા
જનેતાનું પાપ 'સાચેસાચ તું મને હમેશાં ચાહીશ ?' 'સાત જન્મો સુધી.' સ્ત્રી-હૃદયનો આ સનાતન પ્રશ્નઃ અને પુરુષની જીભનો આ નિત્ય નવીન હાજરજવાબઃ ને પછી એક ગાઢ આલિંગન, એક માતેલું ચુંબનઃ એવી ઇંદ્રજાળ વડે જગતભર
એક વખત ભગવાન શંકર અનેપાર્વતીજી આકાશમાર્ગેજઈ રહ્યા હતાં. પુષ્પક વિમાનમાં બેઠાં બેઠાં પાર્વતીજી પૃથ્વી પરના લોકોનેજોઈ રહ્યાહતાં. એમની નજર જંગલમાંથી પસાર થઈ રહેલા એક ગરીબ વૃદ્ધ માણસ પર પડી. એ વૃદ્ધ માણસ
કોરોનાની આ મહામારીમાંદવાનુંઆવુંપડીકું ડોકટર આપેતો કોરોનાનો રીકવરી રેટરે વધી જ જાય બેમિત્રો હતા. બંનેડા ક્ટર. ડો. જયેશ અનેડો. મહેશહે . બંનેનું દવાખાનુંપાસપાસેજ હતું. બંનેહોશિયાર પણ સરખા જ અનેદવાઓ પણ સ
ખડ્ડા - આજની ટૂંકી વાર્તા। ‘કલ, સુબહ મૈંઈસકો ગાડ આઉંગા, જીતના પ્યાર કરના હૈ, કર લે...’ મહંમદ હુસેનની બીવીનેગર્ભરહ્યો ત્યારથી જ એ બેટાનાંસપનાંઓ જોવા લાગ્યો હતો. પણ બીવીનેપ્રસૂતિ થઈ ત્યારે મહંમદ હુસેન
૪૫ વર્ષની ઉમરે મદનલાલની પત્નીનુંઅવસાન થયું. થોડા દિવસ પછી લોકો તેમને સલાહ આપવા લાગ્યા કે હજી ઉંમર નાની છે બીજા લગન કરી લો, પણમદનલાલેઆ બધાનેના પાડી દીધી. તેઓ કહેતા કે પત્નીએ આપેલ દિકરારૂપી શ્રેષ્ઠ ભેટ
એક મોટા પૈસાદાર શેઠના ઘરની સામેએક મોચી રહેતો હતો. ખૂબ જ પ્રમાણિક અનેમહેનતુ. સદગુણોનો ભંડાર. ઈર્ષ્યા, લોભ, કપટ, લાલચ જેવા જેદુર્ગુણોથી દૂર રહે, સદા પ્રભુની સેવા કરી અનેજોડા સીવતાં સીવતાં ભજન ગાય. આ રીત
વર્તમાન જીવનશૈલીના કારણેમાનસિક અનેશારીરિક રીતેકમજોર લોકોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે અનેઆના કારણેઆજના સ્પર્ધાત્મકયુગમાંક્યાંય આપાણેપાછળ ધકેલાઈ જતા હોઇએ છીએ. આજે શારીરિક અનેમાનસિક રીતેમજબૂત વ્યક્ત
21 મી સદીમાં તમારી પાસેસ્ટ્રોં ગટ્રોં પર્સનાલિટિ ( Strong Personality ) એટલેકે મજબૂત , આકર્ષક વ્યક્તિત્વ હશેતો સાચુમાનો તમારા અનેક કામસરળાતાથી પૂરા થઈ જશે. એટલ જ આજે યુવાનો પર્સનાલિટિ ડેવલોપમેન્ટના કો
પ્રકરણ - ૫ । અજબ તેરી કરની , અજબ તેરા ખેલ, મકડી કે જાલેમેં, ફંસ ગયા શેર ! અલી આદિ લશાહે શિ વાજી પર ચઢાઈ કરવા માટે ઔરંગજેબજે નેફરમાન મોકલ્યું હતું. પરંતુરાજકીય ખટપટનેકારણેઔરંગજેબજે જઈ શકે તેમનહોત
પ્રકરણ - ૪ । ઇસ્લામ ઔર ઇસ્લામી રિયાસત કે લિયેશિવાજી ખતરા બન ગયા હ શિવાજી કો ઐસી મોત દૂગા કી ઉસકી સારી પુસ્તેંહમારે નામ સેકાંપેગી અલી આદિલશાહ, સિદ્દી જૌહર અનેઓરંગજેબે જે શિવાજી રાજેને જે હણવા કા
પંજાબના સામાજિક સુરક્ષા અને મહિલા અને બાળ વિકાસ મંત્રી બલજીત કૌરે બુધવારે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર રાજ્યમાં 1,000 નવા આંગણવાડી કેન્દ્રો ખોલશે. તેમણે કહ્યું કે 6,000 આંગણવાડી કાર્યકરો અને સહાયકો
સખી સુખનું સરનામુ તો સમજણ કહેવાય સખી સમજણ તો લાગણીનું સગપણ કહેવાય મટકાભર આંખથી ઓઝલ થવાય પછી મટકું મરાય તો કહેજો અંદર ને અંદરથી આઘા જવાય પછી ઓરા થવાય તો કહેજો ભીતરના ઓરડાની એવી ઓકાત ના બારા
એને પેલ્લેથી ફાવે છે દેશી – કૃષ્ણ દવે એને પેલ્લેથી ફાવે છે દેશી ઉડતા વિમાનમાં એ માગે છે રોટલો ને ચાવે ખારેકની પેશી મેં કીધું ‘સુંટણી’ નહીં ‘ચૂંટણી’ કહેવાય તો કે હમજ્યા ભાઈ હમજ્યા ઈ વાતને દુ
તમારો ૨૫ ટકા ખોરાક જ તમને જિવાડે છે, બાકીનો ડોક્ટરને કરોડપતિ બનાવે છે આધુનિક તબીબી વિજ્ઞાનના પિતામહ હિપોક્રેટસે ૨૫૦૦ વર્ષ પહેલાં સાદી કહેવત કહેલી, ‘લેટ ફૂડ બી યોર મેડિસિન એન્ડ મેડિસિન યોર ફૂડ.’ આ
યુનિફોર્મ સિવિલ કોડ (UCC) શું છે? વન નેશન વન કાયદાની દિશામાં મહત્વપૂર્ણ અપડેટ. ભારતના લો કમિશન (LCI) એ 30 દિવસની અંદર યુનિફોર્મ સિવિલ કોડ અંગે દેશના તમામ ધાર્મિક સંગઠનો પાસેથી સૂચનો આમંત્રિત કર્યા છે.
ભારતની સમાન નાગરિક સંહિતા એ ભારતમાં બહુચર્ચિત નાગરિક કાયદા સંહિતાના ખ્યાલનો ઉલ્લેખ કરતો શબ્દ છે. સમાન નાગરિક સંહિતામાં ધર્મ, જાતિ અને સમુદાયના પરિબળોને ધ્યાનમાં રાખ્યા વગર તમામ લોકો માટે બિનસાંપ્રદાયિ
દુનિયાનો ૧૭ ટકા જેટજેલો ખોરાક ઘરો, રેસ્રેટોરન્ટ અનેદુકાનોમાંવેડફાઈ જાય છે | Food Waste UN News અનેવિશ્ર્વમાંલાખો ટન અન્નનો બગાડ : સંયુક્ત રાષ્ટ રિપોર્ટ | Food Waste UN News અન્નનો બગાડ અટકાવીએ | Foo