પરિશિષ્ટ* ૧-કાશ્મીરનું સ્વપ્ન શાર્દૂલવિક્રીડિત ક્યાંઈ છે ખુબ ધીટ વનનાં ઝાઝાં ફૂલોથી ભર્યાં, વેલીના નવરંગથી લટકતાં સારાં પટોળાં ધર્યાં; ક્યાંઇ છે તૂટીને પડેલ ભુખરાં પાનો વિના ઝાડવાં, જોગીનો
કલાપીના કેકારવનો શબ્દકોષ અતીવ= અતિ, પુષ્કળ, બેશુમાર અનભિજ્ઞતા= અજાણ્યાપણું, અજાણપણું, ભોળું, અજ્ઞાન. અનલ= દેવતા, અગ્નિ, અનલહક= “બ્રહ્મથી હું અભિન્ન છું" એવા અર્થનો અરબ્બી મન્ત્ર; આ મંત્રનો જપ
આપની યાદી જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની, આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની ! માશૂકોના ગાલની લાલી મહીં લાલી, અને જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની!
શરાબનો ઇનકાર આવું, કહો ! ક્યાં એકલો ? આશક જહાં થાતી નથી; પ્યાલું ભર્યું આ : ના કદર ! પીવા જહાં પ્યાસી નથી. છે પ્યાસ, છે શોખે અને છે આ જિગરને મહોબતે; મીઠું ભર્યુંજામે, મગર હા ! સોબતી પીવા નથી
નવો સૈકો લક્ષ્મી તણાં અમર પદ્મની આસપાસ, ફૂટી ખીલી ખરી જતી કંઈ પાંખડીઓ; વર્ષા તણાં શતક તેમ અનન્તતામાં ફૂટી ખીલી ખરી જવા વહતાં હજારો. ફૂટે, ખીલે, ખરી પડે કંઈ પાંખડીઓ, ક્ષીરાબ્ધિનું કુસુમ એક
સ્વર્ગગીત ખોવાયેલાંને બોલાવોઃ સ્વામીનો સંદેશો કહાવોઃ પગ ધોવાને પાણી લાવોઃ ખોવાયેલાંને માટે. આવો, મ્હેલ ઉઘાડો, આવોઃ દોરી દોરી દોરી લાવોઃ આવોને ગાતાં સ્વામીને ખોવાયાં સાથે. ભૂખ્યાંને ભો
સનમને સવાલ તું યાર ક્યાં ? દુશ્મન કયો? જાણું નહીં ! આ દિલ ધડકતું જાય ક્યાં? જાણું નહીં ! આવે ધરી આ દુશ્મનો તારી શિકલ; યા આંખ આ અંધી બની? જાણું નહીં. છે હાથ તો લાંબો કર્યો, દોરાઉં છું; છે
સનમની શોધ પેદા થયો છું ઢૂંઢવા તુંને, સનમ! ઉમ્મર ગુઝારી ઢૂંઢતાં તુંને, સનમ! છે દુશ્મન લાખો ભુલાવા રાહને, દુશ્મન બનાવી યાર અંજાયો, સનમ! ગફલત મહીં હું, ઝાલિમો કાબિલ એ; જુદાઈ યારોની મઝા એને,
સનમની યારી યારી કરૂં ત્હારી ? કરૂં યા ના ? સનમ! કોઈ ખુવારીથી ડરૂં યા ના ! સનમ ! તુજ તાજ કાંટાનો ઉપાડી લે, સનમ ! ખૂને ઝરે કૈં આલમો, ત્યારે, સનમ ! છે સોઈ તુંને કે નહીં દિલદારની ? તુંને નઝર
સનમને યારી ગુલામી શું કરું તારી? સનમ! ગાલે ચૂમું કે પ્હાનીએ તુંને? સનમ! તું આવતાં ચશ્મે જિગર મારું ભરે, જાતાં મગર શું શું કરી રોકું? સનમ! તું ઇશ્ક છે, યા મહેરબાની, યા રહમ? હસતાં ઝરે મોતી
સાકીને ઠપકો સાકી, જે શરાબ મ્હને દીધો દિલદારને દીધો નહીં; સાકી, જે નશો મુજને ચડ્યો દિલદારને ય ચડ્યો નહીં! મુજ ચશ્મમાં ચરખો ફરે, કદમે બદન લથડી પડે; દિલદાર તો મલક્યા કરે, નકી યારને પાયો નહીં!
ખતા નહીં જાતી પેદા થયો ખતા મહીં: ખતા નહીં જાતી; પેદા કરી તકદીર ના તદબીરથી જાતી! મગર ખતા તકદીરથી સનમ! સદા તું દૂર; આશક તણી તુંથી ન ખતા શું ખસી જાતી! હિના ફરે તુજ કદમની, સનમ ! ચમનમાં રોજ;
શાને રોવાનું જે ખપનું ના તે ખોવાનું: ખોવાતાં શાને રોવાનું? લેનારાં જો જોવાનું, વ્હાલાં ! શાને રોવાનું? માગો તે માગો તે લેતાં: ત્હોયે કાં આંસુમાં ર્ હેતાં ? દેનારાંને જોવા ક્હેતાં, વ્હાલા
વ્હાલાને વ્હાલાં ! ઉર ઝાંઝાને પાજો; થોડાંને ગાજો ને સ્હાજો; ગાતાંને , સ્હાતાંને ચ્હાજો: ચ્હાજો વ્હાંલાં વ્હાલાંને વ્હાલાંમાંથી વ્હાલાં આવે: વ્હાલું તે દેવાને લાવે: વ્હાલું લઈ વ્હાલું સૌ દ
પ્રભુ-અનાલાપી ગાન પ્રભુ શું તે આંહી જગત પર છે કોણ કથવા? કહીં છે જે તેનું સમજી સ્ફુટ નામે દઈ શકે? 'મ્હને તેમાં શ્રદ્ધા,' સમજી નિજ એ બોલ વદવા કહી ના જ્ઞાની એ કદિ પણ હશે હિમ્મત કરી ? પરન્તુ પો
ઉત્સુક હ્રદય અહો ! ક્યારે પેલો કનકમય ભાનુ નીકળશે? પ્રિયાનો ભેટો જે કિરણકરથી કાલ ધરશે ? હશે ત્યારે શું શું ? મુજ હૃદય ધારી નવ શકે, અહીંનું અત્યારે અનુભવી થવા વ્યર્થ જ મથે. ઊંડું ? ના ઊડાતું
તું વિણ મેઘલ વાજસુર ! મે'ની જોતાં વાટ, ઉન્હાળો ઉડી ગયો! પણ ના લીલી ભાત, ત્હારી દેખું - વાજસુર! બીજાંને મે' આજ, સચરાચર જામી પડ્યો, પણ ચાતકની જાત, તરસી - મેઘલ વાજસુર! સ્વાતું ગોતે છીપ, બીજો
ન્હાસી જતી મૃગી ને ઘવાયેલો મૃગ જરા પાસે ! જરા પાસે ! પારાધિ હજુ દૂર છે; ચોંટેલો કાળજે ઝેરી તાજો ઘા અતિ ક્રૂર છે. ન તીર સાથે હણનાર પ્હોંચે, ઘા સાથ ના જીવ જતો રહે છે, ઠર્યો નથી ઘા: હજુ રક્ત ઉ
એકલો બોલ 'ચાહું છું,' બાલે ! તું કહે છે ! તો કાં આંખ મહીં ના એ છે ? ના કાં એ ગાલે છે રમતું ! ખેલાડી પેલું ? આનન્દી પેલું ? મ્હારામાં - એકજમાં - ત્હારો હૈયે હોત ઠલાવ્યો ભારો: તો - તો વ્
એક આશા વ્હાલાં ! જુદાઈ તો આવે, આંખો આંસુ મિથ્યા લાવે; યાદી એકલડી ર્હેવાની એ એ રોવાને ! દૂર દાઝવું જો ના થાયે, જો ના દ્હાડાથી ઓલાયે - જો યાદી ના કૈં ભાવે તો - ભૂલી