ચંગરેવને સાથે લપ્ને દેવચ'દ્રસૂરિ સ્ત'ભતીથ તરક વિહાર કરી ગયા.
પાહિનીએ ચગદેવતું જે સાં અતરમાં છુપાવ્યું છે એ એટલું તો સુદર છે કે, એના અ'તરને કૅલેશમાત્ર શમી ગયો છે, એને પુત્રવિરડુની પીડા નથી, પણુ પોતાનેપ પુત્ર મહાન થવા જન્મ્યો છે એ શ્રદ્ધાથી એનુ હુંદય પ્રસન્નગ'ભીર ખન્યું છે. એ હેરક્ષણે પોતાના પતિ ચાચની આવવાની રાહુ જેતી ખેઠી હતી.
જે ધરઆંગણે પ્રવેશ કરતાં સોનેરી ઘૂધરીને રણુકાર કરતે! ચ'ગદેવ તેની સામે દોડતો ત્યાં આજે એટલી શાંતિ એણે જેઈ કે એને એ શાંતિમાં જ કોઇ મહા તેોફ્ાનની આગાહી લાગી. તે અદર ગયો તો પાહિની પોતાના પર્મકાર્યમાં તલ્લીન વિરક્તાવસ્થામાં બેઠી હતી. ખ'ડે ખડ ફેરી વળ્યો. ચ'ગદેવ કયાંય ન હતે. તેણું ઉતાવળે--કાંઇક વ્યગ્ર બવાજે પાહિનીને પૃછયુ:“ચગ ડક્યાંછે?ઃ
ગુરુ--દેવચદ્રસૂરિને ચરણે ! ?
વજપાત થચે। હોય તેમ ચાચ જ્ઞોેલ પામીને ઊભે હરો: “ ગુરુને ચરણે ? એટલે ? *
તે વખતનું સ્ત'ભતીષ તે આજના ખભાતને હિસાબે એક મહાન નગર હતું. એના સમુદ્રમાં દેશપરદેશનાં જહાજ વ્યાપાર માટે આવીને નાંગરતાં. એને ત્યાં ઇરાન અને અરખસ્તાનના વેપારીએ આવીને રહેતા. ઉજયિની, ઈંદ્રપ્રસ્થ, અને કારમીર--એમતનું બદર તે સ્તભતોર્થ હતું. એને ત્યાં મહાસસ્દ્રની મુસાફરી ખેડનારા વ્યાપારીએ હતા. સોલ'કીએ! સૌરાષ્ટ્ર અને લાટની ભૂમિ ઉપર આધિપત્ય ચલાવતા તે અઃ સ્ત'ભતીર્થની સમૃદ્ધિથો: એને ૬'ડેનાયક અણુહિલપુર પાટણુમાં મહડત્ત્તતું સ્થાન ભોગવતો. સો।!લકીએઓની નૌકાસેના ખ'ભાતમાં રહેતી. દરિયામાં આવતાં પરદેશી જહાજો શહૅરમાંનાં ભવ્ય પ્રાસાદનાં ઉત્તગ શિખરે નેઈને છઝક થઈ જતાં. સિંધુ દેશથી કેકણુ સુધીના કિનારા પર એના જેવું વિશાળ, વેશવશાળી, અને વ્યાપારપ્રધાન એકે નગર એ વખતે ન હતું.%
મહાન સિદ્ધરાજે એ નગરને દેશદેશની પ્રજાના સ'ગમસ્થાન જેવું ગણી એ ધાઃિક મતમતાંતરની ભૂમિકા ન ખની જાચ એટલા માઢે તો વિક્રમના સમયથી ચાલતે। આવેલે।, ક્ષતાત્ જિ ત્રાગત ર્ત્યુય્તઃ કત્રસ્ય શસ્રો મુવનેજુ સ્હઃ
ત્ખ્'ભ્રાતને। #તિહાસ અને વસ'તર્જતમહેોત્સવ અ'કમાં આવેલ ગુજરાતનું વદાણુવડું' એ શ્રી. રતનમણિરાતના લેખોને આધારે ; ઇલીયટસ્વીકારી, ચોતે જતે ચુસ વેષે ખ'ભાતમાં આવી ખતીખઅલીને દાદ અપાવી હતી. હજી લોકના ક'ઠૅમાં કદાચ એ વાત રમવી થઈ ન હોય; પણુ ચુસ વેષે ફ્રેરતાં જ્યાં, “સાથે પીધાથી મત્ત થચેલાનાં સાથે ગવાતાં ગીતોમાં પાતાના ગુણતું કીર્તન સાંભળતે!? ત્યાં તે પ્રત્યે “અનાસ્થા' ધારણુ કરીને સિદ્ધરાજ પોતાના શુણુગાન સાંભળવા ઘડીભર પણુ ટકતો નહિ: એવી. એની ભવિષ્યની રીત, અને સત્ય વસ્તુ મેળવવાની પાટણુના રાજસિહાસનની ન્યાયવૃત્તિ, ઇરાન અને અરખસ્તાનના સસ દ્રમાં પાકતાં મૌક્તિક જેવી સ્વચ્છ ને તેજસ્વી થવાની છે, એ વાત તે! પાટણુનોા મ'ત્રીસમાજ સિદ્ધ કરી શકયો હેલો; એટલે એની આ ગુક્તચર્યાની કથા સ્ત'ભતીથતા નગરજનેા ભારે આન દપૂર્જક એક ખીનને કહી રહ્યા હશે, #અને કદાચ સિદ્ધરાજ જયસિહુની એવી કીતિકથા “ખમ્ભાઈતિ? રાગમાં જેઈ સ'ગીતકોવિદ પોતાને આંગણું ઘડી પણુ ૧હ્ય? હશેઃ એવે સમચે દેવચ'દ્રસૂરિએ, જે વખતે ખાળક ચ'ગદેવ સાથે દડનાયક ઉદયનમ'ત્રીની સુલાકાત લઈ ને તેને ભવિષ્યના એક ગુજર રાતી તરીફે વણુ જ્ચેા ત્યારે, પોતે અમારિધર્મ ને ઉપાસક
શ ટકમાં એ વાત નીચે પ્રમાણે છેઃ કેઈ કારણુથી ખ'ભાતમાં રહેતા મસલમાનોા અને પારસીઓ વચ્ચે ઝધડા થયે! અને તેમાં મુસલમાનેતે નુકસાન થયું. આ ફૂઃ્યાદ કરવા ખતીબઅલી નામને! માણુસ પાટણુ ગમે? પણુ ત્યાં તેનું કોઈએ સાંભળ્યું નહિ. છેવટે રિકારે જતા સિદ્રાજને જગલમાં મળીને તેણે હકીકત કહી. સિદ્રાજે આમાં લમભેદતે બાજુએ મૂકી, ગુપ્તવેષે, ખ'ભાત તરફ પ્રયાણુ કયું. અને સત્ય ૯૪ીકત મેળવી, ભર દરબારમાં તેને ન્યાય આપ્યો, પણુ આ પ્રસંગ *્યશસિહના ઉત્તરકાળમાં બન્યો હોઈ, આંહી' એટલે ફાલાતિકરમ લાગશે.છતાં, મ'ત્રી ઉદયન એક ઘડીભર વિચારમાં પડી ગયે.
પણુ છેવટે મત્રો ઉદયને દેત્રચ દ્રસૂરિતું કથન સાંભળોને ચગદેવને પોતાના આશ્રયમાં લીધો.
એટલામાં પુત્રવાત્સલ્યથી પ્રેરાચેલો ચાચ ખ'ભાતમાં આવી પહોંચ્યો ને પોતાને પુત્ર દેવચ'દ્રસૂરિ પાસેથી મેળવવા ઉદચનમ'ત્રીને ક્રારે આવી પહોંચ્યો. સમાધાનપૃર્વક કામ લેવાની વૃત્તિવાળા મ'્રીએ પોતાની મહત્તાને। લેશ પણુ ગર્વ કર્યા વિના, ધૂળથી ખરડાયેલા શરીરવાળા, વ્યાજુળતાથી જુ શદેહુવાળા, વિડવળ બની ગયેલા, અને અન્ઞને। ત્યાગ કરી કતનિશ્ચય થયેલા ચાચને અજ્ત માનપૂર્વક પાસે બેસાર્યો. ચાચતું અ'તર તો,
માળિ પળદર₹ સર્ ન તળુ તો જેતા અર્ઝઝા ।
મા છુઝ્ઝળ-૧ર-પછવિરીં, ₹સિર્ઝતુ મસિઝ્ઝ ॥ *
શરીર નણ ન થાય તો, દેશ છેડવેો યેોગ્ય--એ ઉક્તિ પ્રમાણે પુત્ર ન મળે તો શરીરત્યાગ કરવો, એમ નહિ તો દેશત્યાગ કેરી દેવો, પણુ દુરજનની છાયા નીચે ન જ રહેવું, એવા ભારે નિશ્ચયથી ઉગ્ર ખની ગું હતું. પણુ જેણે કુમાશાવસ્થામાં છીપણુ*નો આશ્રય લઇ ને પણુ જીવનનિવાંડ
% કુમાર્પાલપ્રતિમોધ--કુમારપાલપ્રતિબોધ પ્રમાણે તો નેમિ નામે પાદિનીના ભાઈએ દેતચદ્રસૂરિતિ, ચ“ગદેવનો પિછ્ઠાન આપી; ને ચગ્દેવ પોતે જ “યાનપાત્ર આપીને ભવસાગરથી પાર ઉતારવા ગુસ્તે વિન'તો કરે છે. એતિહાસિક દષ્ટિએ એ વસ્તુમાં અતિશયોક્તિ લાગવાના સભવ છે.ચલાવી અનેક સુશ્કેલીઓ વચ્ચે પોતાનું નાવ હ'કાયું હતું તે ઉદયનમ'ત્રો તેની આ મનઃકામનાથી કાંઇ અન્નણ્યો ન હતે.
તેણુ ચાચને જેઇને કહ્યુ': “આવે શ્રેષ્ઠી ! આવે।. ' આજે તો શ્તભવીર્થનાં પરમભાગ્ય કે, તમારા જેવાને પણુ એની સગુદ્રકીતિએ આકર્ષ્યા.'
ચાચને આ વાકયમાં રહેલો અતિશય વિવેક વધારે અવિવેક લાગ્યો. તેણે મર્યાદાઉલ્લ ધન કરી સખત શખ્દોમાં ઉદયનને ફહ્યુંઃ “મ'ત્રોરાજ ! દિવસ તો. ચડ્તોપડતે। આવ્યા જ કરે છે. પુત્રાવિરડુથી વ્યાકુળ એવા મજ જેવા ગરીબને આમ સત્કાર આપવે ઠીક નથી. હુજી તા મહારાજ જયસિહ્ સિદ્ધરાજની ન્યાયવૃત્તિમાં લે।કશ્રદ્ધા અચલ્િત છે.
જરા પણુ શાંતિ ખોયા વિના ઉદયને જવાખ દીધે। : શ્રેષ્ઠી | શરીરનુ' સુખ અધમને માટે છે, સમૃદ્ધિનું સુખ મધ્યમને માટે છે, માત્ર ઉત્તમ પુરુષો જ કોઈ અદ્ભુત પદાર્થ માટે યત્ન કરૈ છે !”
ચાચે ક્યું “ડું તમારી પાસે ન્યાય મેળવવા આગ્યે। છી. પ'ચયુલકભેગું' કરી મને ન્યાય અપાવે।. નહિતર#ઇન્દ્રસભાની ખરેખરી કરનારો મહારાજ સિદ્ધરાજની સભામાં હું ન્યાય મેળવવા જાઉ !'
ઉદયન બોલ્યોઃ “ શ્રેષ્ઠી ! પ્રથમ તો. તમે કહે કે હુ તમારું શુ' પ્રિય કરું ? શુ કરું તો તમે શાંત થઇને આ વાતને! વિચાર કરે ! ?ચાચને તે! પાતાના ચુત્ર સિવાય ખીજી કેઈ વાતમાં અત્યારે રસ ન ડતો. એને પોતે ન્યાય આપશે જ એવું સાંત્તત આપી, ઉદયને અન્નભોજનાદિથી સત્કાર કચ. જ્યારે ચાચ કાંઇક શાંત થયે ત્યારે ઉદયન પોતે, ચગદેવને પોતાની આંગળીએ વળગાડી, ચાચની પાસે લાવ્યો. તેના ખોળામાં તેના સ'તાનને મૂકી ઉદયને અત્યત ગ'ભીરતાથી કહ્યું': “સજ્જત! આ તમારે પુત્ર. તમે એને આચાય દેવચ દ્રસૂરિ પાસે રહેવા દેરે। તે એ ગુજરાતને ધર્મ ધ્વજથી અ'ક્તિ કરી દિગ'તવ્યાપી કીતિ મેળવશે. તમે વણિક છે!. વ્યાપારી છે. ધનમાં અત્ય'ત શ્રદ્ધા ધરાવે। છે. મારું એક ડહેવું માનશે મારી પાસે અઢળક સમૃદ્ધિ છે: મને એનાથી સ'તોષ થયે નથી. લાગે છે કે થવાને પણુ નથી. જેમ*સુવણું'પુરુષ મળવાથી પણુ ઇચ્છાની તૃપ્તિ થતી નથી, તેમ ગમે તેટલે! કાળ સાથે રહા તેપણુ પ્રેમના સોને નિવારી શકાતો નથી. અને છેવટે એક કાળે તે અવશય જ્ુદ્દા પડવા્તું રહે છે જ. આ આપણું શરીર જે કામ માટે ચોગ્ય ન હતુ તે કામ માટે આ ભાગ્યશાળી ખાળકનુ' શરીર યોગ્ય છે. શરીરને ઉચિત પોષણુ આપો તેને સદુપયોગ કરવાની મડાન રાજવાઢમાંથી આ શિફીને તમે પાછુ વાળશ્ો તો તેમાં કેોઇનુ' પણુ શ્રય નધો. કેવળ હથી જે લેકે સત્પથને નિહાળી
પસદ માણુસ જેવડી સોનાની મૂર્તિમાંથી ન્નેઇગ્મે તેશલું સાનુ' કાપી લેવા છતાં એ મૂતિ' પાછી પહેલાં જેવી અખ'ડ ચઇ જય તેનું નામ સુવણુંપુર્ષસિદ્ધિ-પ્રબધચિ'તામણિ (ફા. ગુ. સભા), પૃછ ૨૨૭.શકતા નથી તેમના જેવુ' આ તમારુ વર્તન છે:ક:મહાયામથી વિસ્ુખ કરાવીને એ શિશુનું તસે શું કલ્યાણુ સાધી. શકશે? હું' તો આટલું જ કહુ: ગ્ય તરે ઝમ સ્ટ ગયમાસે ઝવ સળ | ચં મુગ્તો માલંતો પાવ જસમ ન વંધર્ | ઉદયન એટલું બોલીને શાંત થઈ ગયો. અને પોતાના
લાકયની શી અસર ચાચ ઉપર થાય છે એની પ્રતીક્ષા કરવા લાગ્યે.
તેણે શેશવમાં દરિદ્રાવસ્થા જેઈ હુતી. તે સાહસિક ને પરાકેમી હતે. જેનધમ માં એને અચલ શ્રદ્ધા હુતી. એના મનથી વીરત્વભરેલી અડહિસા--સામાજિક લોકિક અને વ્યક્તિગત ઉદઠ્ઠર્ષ સાધવા માટેની--એ સુદરમાં સુદર રાજવાટ હુતી. અને છતાં એણે અનેક રાજદ્વારી કાર્યોની ધુરા વહીને પોતાની જાતને હરકોઇ સુશ્કેલી માટે હરેક રીતે તૈયાર કરી હતી. તે સમરભૂમિને જ્ઞાતા હુતો. ખડૂગધારણુ એણે. ઝુલધર્મની પેઠે સ્વીકાર્યું હતું. એના પુત્રા સમરવિજેતા થવા નિર્માયા હતા. છતાં એ માનતો કે લૌકિક વ્યવહારમાં જે વાણ્ી,કર્મ અને મનથી અહિંસક પ્રયોગો કરે છે, તે જીવનને, અમ્રુક ઉચ્ચ પ્રકારની ભૂમિકાથી જીવવાને। પ્રયત્ન કરે છે.
તેમણું રાજદ્વારી પુરુષની ઝુનેહથી ચાચની સુખસુદ્રા તરક્ જયા કયું.ચ્ચાચ અનેક વ્યાવહારિક ગડેમથલે। વચ્ચે પણુ કયારેક એના કાન પર પડી ગચેલી વાણીને સ'ભારી સ ભારીને પોતે નિશ્ચય-અનિશ્ચયની ભૂમિકા ઉપર આવીને ઊભે. ઉદયને એ ન્નેયું. તે મનમાં ગુંજી રહ્યો હતે: જુજ પતિત્ર ઝનની' જતાર્થા વસુંધરા મામ્યવતી ત તેન । અવાવયયાર્સ સુસસિસ્ગુમન્ને જીને પરત્રસળિ ચસ્જ ચેતઃ ॥
ચાચ બોલ્યો : “લક્ષ્મી લઈને પુત્ર વેચવા જેવે અધમ તમે મને માનો છો?
“અરર! એ શું બોલ્યા? ડું તમને એવા અભણુ ગણું ? પણુ તમે પાટણુના પ્રસિદ્ધ પુરુષોની હારાવલિમાં શોભે એવા તમારા આ પુત્રને ધધૂકાની પૂળમાં રગદોળાવા દેશે ?'
ચાચે જે લોકકથાએ। સાંભળેલી તેમાંથી માલવનરેન્દ્ર ભોજ અને તેના મિત્ર ધતપાલની વાત એના સ્મરણુમાં ચડી આવી. પાટણુતા મહાન આચાર્ય શાંતિસૂરિની વાત તેને આકર્ષી રહી. એક નાનકડા ઉતાયુ ગામનો રહીશ--આ શિશુ--પાટણુમાં સરસ્વતીસ્થાનનેો મહાન આશ્રય ગણાયચે. અને ધનપાલ જેવાએ પણુ એની સુક્તકડઠે પ્રશસા કરી. અણુહિલષુરપાટણુના પરાક્રમી ભીમની સભાના આ કવીન્ટ્ર અને વાદિચક્રીની 'ખ્યાતિ તેણે સાંભળી ઢુતી. કોને ખખર છે કે પોતાનો પુત્ર પણુ એવો જ પરાકમી નહિ નીકળે? એક ઘડીશર તેવું મન નિશ્ચય-અનિક્ષયના હી'ડલ પર. ચડી ગચું.ઉઠ્યન મત્રોએ કલ્યું : “શ્રેષ્ઠી | દેશતું ગૌરવ કેવળ લક્ષ્મીમાં, કેવળ યુદ્ધવિદ્યામાં, કે કૈવળ વ્યાપારમાં નથી. તેના કેટલા પુત્રો વિવિધ દેશમાં ને વિવિધ દિશામાં ધાર્મિક સસ્કારિતા ફેલાવવા શક્તિમાન છે એ પણુ દેશના ગૌરવને વિષય છે. તમે કયાં નથી સાંભળ્યું કે અભયદેવસૂરિના એ પ્રસિદ્ધ શિષ્ય શાંતિસૂરિએ પાટણુના જિનદેવ શેઠના પુત્રને સપ'દ'શથી પણુ સુક્તિ અપાવી હતી? કેવળ લૌકિક રાક્તિ માટે તમારૈ તમારા પુત્રને રાખવો! હોય, તે તમે એના પિતા છો, હું રાજપુરુષ છુ; તમને અન્યાય તો આપી શકુ તેમ નથી. પાસુ મને લાગે છે કે એની જીવનસમૃદ્ધિ લઈ લેવામાં તમે તમને અતે એને--ખનજ્ઞેને ભારે પાતકમાં પાડી ૨હ્યા છે।. પછી તો તમારી ઇચ્છા.'
સરસ્વતીની શક્તિ કરતાં પણુ મ-ત્ર્શાક્તનુ'* આકર્ષાસુ ચાચને વધારે ગમ્યું. તેને પોતાનો પુત્ર કોઈ મહાન સાધુ ને વિજેતા થવા જન્મ્યો! હોય તેવું લાગ્યું. “થોડાં વર્ષો પછી એ ધ ધૂકામાં આવશે અને આખુ નગર એનાં દર્શન લેવા ઊલટશે; એ માત્ર એક હાથ ઊ'ચે। કરશે ને ડનર માણુસે એના ચરણુમાં લોટશે; અણહલપુરપાટણુમાં એ નરપતિઓની સમક્ષ બેસશે : દેશવિદ્દેશશાં એનું નામ પ્રસિદ્ધ થશે; એની મ'ત્રશાક્તિ વડે આકાશમાંથી મેઘધારા છૂટશે....' ચાચની સ્ત્રપ્તસેમ આગળ વધતી જ ગઈ, અને એ ધૂનમાં તેણે શ્રત્રીને કહ્યું': “મ'ત્રોરાજ 1 હું તમને પુત્ર સોૉંષું છુ!
ઉદયને કલ્યુ: “મને નહે--આચાય' દેવચ'દ્રસૂરિને. અને ખરી કીતે તો હે સજ્જન ! તે તારા પુત્રને રત્નત્રયી-સાન-દશ'ન ને ચારિત્ર--નો વારસો! લેવા ગુરુને ચરણે ધરીને મહા । પુષ્ય સ'પાદન કયું છે.
એ પ્રમાણું ચગદેવ ખંભાતમાં રહ્યો અને પછી દીક્ષાને। મહોત્સવ આવ્યો.
ઉદયનના મધુર વચનથી શ્ાંત થઈ ચાચે પોતાના પુત્રના ધામિક જીવનના પ્રયાણુમાં સંમતિ આપી હતી. અને યારપછી જ્યારે દીક્ષાપ્રસંગ આવ્યો; ત્યારે એ ચગદેવ સોમસુડ--સૌમ્યસ્ુખ--સોામચન્દ્ર--બન્ચે।. કારણુ કૈ દીક્ષા લીધા પછીતું ચગદેવતું નામ સોમચન્દ્ર રાખવામાં આવ્યું હતું. 'કુમારપાળ-પ્રતિખાધ' પ્રમાણે આ દીક્ષામહે[ત્સવ નાગપુર-નાગેર-મારવાડમાં થયે. અને તે વખતે ખરચ કરનાર ધનદ નામે શ્રેષ્ઠી હુતે.. “પ્રમાવક-ચરિત્ર' પ્રમાણે આ મડોાત્સવ ઉદયન મત્રીએ કર્ચ; અને ચુરુ મહારાજે ચ ગદેવને દીક્ષા. આપી તેતું નામ સોમચદ્ર પાડયું.
આવી સઘળી હકીકતો તો આપણુને તે વખતનાં એતિહાસિક સાધનોામાંથી મળી આવે છે; પરંતુ સોકમચન્દ્ર ત્યારપછી લગભગ સોળ વષે હૈમચન્દ્રસૂરિ થયે। ત્યાં સુધીનો આ સોળ વષના આંતરિક જીવનને।-સાચે। ઈતિહાસ આપણી પાસે નથી. આ શિશુએ તરુણુ થઇને શી રીતે પોતાની સ્વપ્નસ્છિ જન્માવી, ઘડી અને સિદ્ધ કરી--એ કઠિન પથ વિષે કોઈએ કાંઈ ઉલ્લેખ કર્યો નથી; પણુ એ આંતરિક જીવનતે। કાંઇક ઉકેલ આચાયનનાં પોતાનાં પુસ્તકે માંથી મળી શરાવે છે.ચોગશાસ્ત્રમાં એક વાક્ય છે: “ઈદ્રેયાની સવ'થા અપ્રવૃત્તિ એ કાંઇ ઇદ્રિયવિજય નશ્રીઃ ઈંદ્રિથાના વિષયે।માંથી રાગદ્રેષ ચાલ્યાં જાય તો પછી ઇદ્રિયોની પ્રવૃત્તિ એ પણુ ઇંદ્રિયજય છે.' બરાબર આ વાકયતે અતુસરનારું જ સે।મચદ્રતું જીવન હોવાનો સભવ છે. અતિડાસિક દછિનેો અભાવ હોવાથી, આપણે કેટલાય ભૂતકાલીન મહાન પુરુષોનાં જીવનચરિત્રો વિષે સ'પૂર્ણુ જણી શકતા નથી, આ એક દલીલ છે ખરી; પરતુ એની સામેની ખાજુ પણુ આપણે નેવી એેઈએ. ખરેખર એતિહાસિક દેછિના અભાવ્નું એ પરિણામ છે કે આવા મૌન વિના કોઈ પણુ મનુષ્ય ખરી રીતે મહાન હોતો નથી, એ સત્યની ઝાંખી એમાંથી મળે છે? યશ-“દા 1.૩1 1111) ને લેશ પણુ મહત્ત્ત ન અપાવું જેઇએ-*“ને શાંતિના મહાન સસુદ્રનો તટ જેવો હોય તે. .એ નિયમથી તો આ લેકેોએ પોતાના વિષે મૌન સેવ્યું નહિ હોય? પોતાની જાત વિષે આ મોન સેવવાની મહાતુભાવતા એ ખરી રીતે આંતરિક જીવનવિકાસતુ એક પ્રાથમિક અને જરૂરી અ'ગ છે. કદાચ સઘળીજ બહિર્વૃત્તિઆના શમન પછી પણુ એક આ વૃત્ત ખાકી રહે છે, એટલી એનીપ્રખળતા જોઈને જ એ જીવનમાં મૌનને પણુ એક મહાન ગુણુ માન્યો! છે. ભગવાન ખુદ્ધે તો અશ્વ વિ સ સહિત માલમાનો ઘમ્મસ્ત છોતિ અસુષસ્મચારી-એમ કહીને અલપ ભાષણુને મહિમા ગાયે છે. “આચારાંગસૂત્ર'માં પણુ કહ્યુ' છે કે, કેટલાક સાધકે થોડો કે ઘણો, નાનો કે સોટો, સચિત્ત ' જે અચિત્ત પરિગ્રહ રાખે છે-અને એમ કહીને સઘળા ત્યાગ પછી પણુ એક રાગ રહે છે એને ઉલ્લેખ ડચેદ છે. આ રાગ--વે પોતે મહત્તા પ્રાસ કરવાની આસક્તિ. કીતિને। સાહ, યશને લેભ-એ છેડવાની તેયારી કરવી હોય તે! પ્રાથમિક ભૂમિકા તરીકે નનતવિલે।પન-ધર્મ સેવવે। રહ્યો. સોમચ્ર'દ્રે સોળ વષ સુધી શું કર્યું એને! વિશ્વાસપાત્ર ઇતિહાસ આપણી પાસે આટલે જ છે કે સોળ વષ' એણે “મૌનના મહાસાગરમાં મૌન વિષે ચાર્લ્સ મોરગને આપેલે એક દાખલે। ધર્મના આંતરિક પ્રવાહે કેટલા નિકટવરતી છેએ બતાવવા માટે ઉપયોગી હોઈ આહી' ટાંકયો છે : મારી એળખાણુની એક કુમાન્કા ધરની દુ:ખી હતી અને તેથી સાધ્વી થવાની ઇચ્છા કરી રહી હતી. તેતે બહુ જ ખોલવાની ટેવ જતી, અતે એ ટેવનુ' એને ભાન પણુ હવું. તેણે, એથી કરીને, મૌનસાધ્વીમડળમાં દાખલ થવાની ઇચ્છા કરી, પણુ તેતે ના પાડવામાં આવી. આ પ્રમાણે ઉપરાઉપરી તેણે ત્રણ વખત દાખલ થવા પ્રયત્ન કર્યો ને કરણે વખત ના મળી. કારણુ એમ આપવામાં આવ્યુ કૈ -ઝએટલે "જુ ડદ રબંડારા' ખી% રીતે કહી ગએ તો સાધુતા, એ સ સાર ભીસૂત્વના દોષને દાંકનાર તરીકે નહિ, પણ જે વડે તેણું ભવિષ્યમાં સાધુ અને અસાધુ-સધળાને સરખુ આકષણું: કરવાની શક્તિ સૈળવી : અને પોતે કાલિદ્દાસના શખ્દોમાં કહીએ તે “ કાર્યક્ષમ? પ્રાણુ મેળવ્યો. સ્પેન્સર હેક છે તેમ “ લૌ|વંટ ત્હ્રાડટ '-શરીર, મન, પ્રાણુ, પધર્મ-કેોઈ પણુ વચ્ચે કયાંય વિસંગતિ ન જાગે એવી સિદ્ધિ એણે આ વર્ષોમાં મેળવી લીધી. “આચારાંગસૂત્ર'માં વીરપ્રભુની તપશ્રર્યામાં વણવે છે તેમ, સોમચ દ્ર વિષે કહી શકાય કે, “ તે ઇદ્રિયાના ધર્મથી વિરકત રહેતા અને અલ્પભાષી બની વિહરતા હતા. 'આ પ્રમાણું સે સોમચદ્ર જ્યાકરણુ, ચોગ, ક ક્ય, ન્યાય, તત્ત્વસ્ાન, શબ્દશાસ્ર, ઇતિડ્ાસ, પુરાણું, અને બીજા અનેક વિષયોમાં પ્રવીણુ થવા “ મોનના મહાસાગર 'માં પોતાની નાવ
ચલાવી રહ્યો હતે. તે અલ્ષભાષી, સ્વપ્નદર્શી, તેજસ્વી અને સ'યમી જુવાન પોતાના અ'તરમાં તો “શારદાદેશ'ની સરસ્વતીને ને માલવનૃ પતિના “ સરસ્વતીક'ઠાભરણુ 'ને નિહાળી રહ્યો હેતો. એની સાથે રાત ને દિવસ, ચાલતાં ને કરતાં, ઊઠંતાં ને જાગતાં, નિદ્રામાં ને સ્વપ્નામાં સિદ્ધેસેન દિવાકર, હરિભદ્રસૂરિ, અભયદેવસૂરિ, શાંતિસૂરિ, વાદિદેવસૂજરિ અને
પોતાના સમકાલીન સોમપ્રભસૂરિની પ્રતિમાએ ફરી રહી હેતી. એતુ' એકાંત જીવન અનેક મહાન નરેની પ્રતિમાઓથી સભર ભર્યું” હતું. એ ઘણી વખત દિવસે પણુ આ સ્વપ્ન નિહાળીને જગી જતે હશે; અને માતા પાહિનીની મ'ગલમૂર્તિં, વિદ્દાન ગણાતા સે।મચ'દ્રને, હજી પણુ પોતાને। નાને પાંચ વષ'નેો। ચગદ્વેવ હોય તેમ નિહાળી રહેતી ઢુશે; એટલે યોગી, સંયમી ને જિતેન્દ્રિય સોમચ'દ્રે માત!ના પ્રેમસાગરની છોળ પાસે પે,તાના યાંત્રિક ત્રતોના ખડકેના ભુષ્ઠભ્ુક્કા થવા દીધા હોય તો ના નહિ; કારણુકે એણે તો માતાના પટોળાના પરશિમલમાંથી પોતાના જીવનને વધારે સ'યમી અને વધ્રારે સુંગધી ખનાવનાની કલ્લા હુસ્તગત કરી હુતી. એ અલ્પભાષી તેજસ્વી જુવાન પોતાની આસપાસ સઘળે સરસ્વતી" ગરીખી અનુભવી રહ્યો હતે. ત્રેછીઓ આવે નય; પણુ એમાંના કોઇને ગુજરાતની ભાષા-સમૃદ્ધિને ખ્યાલ નથી. સેો।.મચદ્રના સ્વપ્ને ત્યારથી જ જુદુ' સ્વરૂપલીધું. એને ગુરુ પ્રત્યે અનહદ માન હતું; એની આસાનું ઉહ્ધન કેરવા કરતાં એ પોતાતું જીવન ન હોય એ વધુ પસ'& કરે; પણુ સોમચ'દ્રને પાટણુમાં વિદ્દાન પુરુષોની# સભામાં સ્થાન લેવાતું હતું. પોતે પધામિંક પુરુષ રહેવા છતાં, સાધુત્ત્ર નળવવા છતાં--એક એવો સમન્વયરેખાનું સજ'ન કરવા ઇચ્છતો હતો કૅ, નવા ગુજરાતના “સરસ્વલીક'ઠાભરણુ?માં કે!ઇઇ પણુ. આડે ન આવે. એને મન ધર્સ મહાન હતો, સરસ્વતી મહાન હુતી, ગુજરાત મહાન હતું; પણુ એ સઘળી મહત્તા પ્રજાને વારસામાં મળે એ એને મન સોથી મહાન કાર્ય હેતું. કદાચ એને મત એ જ એતુ જીવનકાર્ય હતું. એટલા માટે એણે તો 1ર ઇડ 1૯80 બા.ડરા7૦5 (દાં [101001₹દ010€ 510૪, 10110 0૫15001 તૉંડતા'લાં01' (આપશે જીવનમાં એક એવી વિવેકરેખા દેરીએ કે જેથી જીવનમાં વિવેક-સાચા અથમાં વિવેક જળવાઈ રહે; ) એણું એ જ જીવનસૂત્ર સ્વીકાર્યું.
એટલે વર્ષો જતાં ચુરુ દેવચદ્રસૂરિએ સોમચ-દ્રમાં નવીન જ પ્રતિભા નિહાળી. એને આ જીવાનમાં માત્ર સાધુ જે નૈયાયિક કે વૈયાકરણીનાં દર્શન ન થયાં. એ સઘળુ તે એનામાં હતુ જ; અને છતાં એના વડે એએ શોભતાં હોય, અને એમને તો એ પોતાની, કેઇઇ હજી વધુ ઊંડી, હુજીઃવધુ તેજસ્વી ભાવના દર્શાવવાનું સાધન લતો હોય એમ લાગતું. એની પોતાની ઇચ્છા તે! કદાચ, સોમચ'દ્ર ધાસિ'ક પ્રવચન વડે લે।કેને ડેલાવનારી શક્તિને વધુ ઉત્કર્ષ સાધે એ હેશે. સ્તમ્ભતીર્થના ઉપાશ્રયમાં જ્યારે સોમચ'દ્ર બોલતે હેશે ત્યારે લોક એનાં વચનોની સરળતા, એની ઉદાહેરણેુ। આપવાની શક્તિ, એની ભાષાશુદ્ધિ, એની ગભીર વાણી-એ સાંભળીને છક્ક થઇ જતા હશે. મ'ત્રી ઉદયન તે! ગવમાં એલી રહેતે! હશે. કિષ્યાર્સ્છિત્ત વરાગ્રયમ--એ પ્રસિદ્ધ ઉક્તિ પ્રમાણે દેવચ'દ્રસૂરિ એની વાણી સાંભળી. ચિત્તની