shabd-logo

સાત

6 November 2023

0 જોયું 0

ગુજરાતની પાસે એવા વિદ્વાનો ખહું થોડા છે કે જેમતું' વિશ્વસાહિત્યમાં સ્થાન હોય. હેમચ'દ્રાચાર્ય એવા વિઠદ્ઠાનમાં છે, અને તેથી એમના વ્યક્તિત્વવડે ગૂજરાત વિશ્વવ્યાપક ખની રહેલ છે. શ્રી. કનૈયાલાલ સુનશીએ ચોગ્ય રીતે એમને મહાન જ્યોતિર્ધર કહ્યા છે. ગુજરાતની ભાષા, ગુજરાતના સ'સ્કાર, ગુજરાતની પ્રણાલિકા, ગુજરાતને! વ્યવહારવિવેક, ગુજરાતનુ' સાહિત્ય, ગુજરાતતું' ગુજરાતીપણું અને ગુજરાતની અપ્રાંતીય ભાવનાવૃત્તિ--એ- સઘળાં ઉપર 'હેમચ'*દ્રાચાયે"ે મૂકેલા વારસાની સન્જડે છાપ છે એમ કહેલામાં લેશ પણુ અતિશયે।ક્તિ નથી. હજારો ને લાખો ચુજશતીએને પોતાનું ભાષાભિમાન ન હતું કે પોતાની ભાષા" શુહ્િનો ખ્યાલ ન હતે: હેમચ'દ્ર આવ્યા અને લેકેોને ભાષાભિમાન મળ્યું. લાખો ગુજરાતીઓ સ્વચ્છ મોક્તિક જેવા વાણીબ'ધને ધીમે ધીમે ભૂલી. જતા હતાઃ પરાક્રેમી પૂર્વજોની કથા વિસરાઈ જતી હતી: ધીમે ધીસે પરાક્રમ એ અકસ્માત્‌ હોઈ શકે ને અપરાકમ એ જીવન હોઈ શકે એવી ભાવનાને ઉદય એમાંથી થવાને! હતે!ઃ હેમચ'દ્રાચાર્ય આવ્યા અને નિલેપ દષ્િથી, શૂરવીરોની, શૉગારની, ઓઓના પ્રેમની,એને, માતા ગુજરીના ડઠંમાં માળા આરેોપે તેમ 'દેશીનામમાળા' ને “અભિધાનચિતામણિ'માં ગૂ'થીને એમણે માળા આરોપી; એ ગાથાએ આજે પુણુ માયકાંગલા ગુજરાતીને પરાકેમી થવાની પ્રેરણા આપે એટલું સામથ્ય પધરાવે છે.

પુતે' જાએ' કવણુ ગુણુ, કવણુ ગુણુ સુએણુ

જા ખબપ્પીકી ભૂ'હુડી ચ પિજજઈ અવરેણુ

અને સાધુ છતાં જેણુ સ'સારીજનેોના ઉદ્ંસમાં રહેલ્લી શોર્યવૃત્તિ નિડાળવા હમેશાં ઉત્સુકતા બતાવી છે, અને સયમ એ અનુપમ પ્રેમમાં જ શકય વસ્તુ છે એમ જાણીને જેણુ પ્રેમતે પણુ જીવનમાં એવું ચેગગ્ય સ્થાન આપવા નિર તર આતુરતા દર્શાવી છે, તે હેમચદ્રાચાર્ય જ આવાં ઉઠાહૅરળે! આપી, પ્રન્નની નસનસમાં રમતી, શુદ્ધ પ્રેમની, સૌન્દર્યની, ઉલલાસની અને વીરતાની ગાથાઓને સ'ગ્રહી શકે.

હલ્લા સામલા ધણુ ચ'પા--વણણી

ણુઇઇ સુવણણુરેહ, કસવટ્ટઈ દિણણી.

હોલે--નાયક તો! શામળો છે-ધણુ [ પ્રિયા-નાયિકા] ચ'પાવર્ણી” છે. જણે કે સુવર્ણુની રેખા ક્સોઢી પર લગાવી હીય તેમ.

આ પ'ક્તિએ। વાંચતાં તો જાણે ગુજરાતીઓને! જીવનર૨ગજ ફેરી જાય છે. ચપાવણી” ગુજરાતણુ અને દરિયાનાં સોજા ખેલનારો--લાખોાનાં મોતી લાવી એ નારીને શણુ-ગારનારોા સધ્યયુગને મહાબળવાન સાહસિક ગુજરાતી આપણી સમક્ષ ખડાં થાય છે. સેહેરાની શિલ્પસુંદરીએ જેમ આજની ગુજરાતણુ।ને અગભ ગતુ' લાલિત્ય શીખવવા હજી ઊભી છે, લગભગ તેવાજ ખીજા સયમી શિલ્પકાર સાધુ હેમચ-દ્રાચાચે વીણનેલી આ મોક્તિક પ'ક્તિઓ ગુજશતને એના વાશ્સાનું ભાન આપબ્રા હજી ઊભી છે.

ધવલુ વિસૂરઈ સામિઅહે, ગુરૂઆ ભર્‌ પિકખેવિ,

હઉ કિ ન જુત્તઉં દુડુ' દિસિહિ, ખડઈ દેાણિણુ કરેવિ

ધવલ બળદ--ઉત્તમ જાતિનો બળદ, પોતાના સુડદાલ સાથીદારને જોઈને વિષાદ કરે છેઃ “ અરે ! આની સાથે હુ કયાં આવ્યો--કે મારી સાથે આ કયાં આવ્યે।,' એવો નિર્માલ્ય વિષાદ એને થતો નથી. એને વો! વિષ'દ એમ થાય છે કે, ખન્ને ખાજી બે ટુકડા કરીને મનેજ કાં ન જૂત્યો ?

ભાર અને જવાખદારી ઉપાડી લેવાની જ જાતિના શિષ્યની--તેમ જ તરુથણુની આમાં મનેદદશા દર્શાવી છે, અને એ વિષાદ કેવળ વીરને શોલે તેવા છે.

ભક્લા ડુઆ જુ મારિઆ, ખાહુણિ મહારા કન્તુ,

લજ્જેન્જ'તુ વયસિઅહુ, જઈ ભગ્ગા થરૂ ય હે ખહેન |! ભલું થયું' જે મારે કથ મરાચે।.

ભાગીને ઘેર આવત તો! બહેનપણીએ થી હુ' લજ્જા પામત.

જઈ ભઝા પારછ્ડા, તો સહિ મજ્ઝું પિએણુ અહે શગ્મા અમ્હહુ તણા, તો તે' મારિઅડેણુ.જે પાગ્કા ભાગ્યા હોય તો ખરેખર, મારા પિયુથી એ પરાફમ થયુ' હોય, અને અમારા ભાગ્યા હોય તો તે [ મારી પિયુ ] મૃત્યુ પામેલ હોય તેથી.

જેવી રીતે રુદ્રમાળના તોરણુને શિલ્પીએએ અસ'“ખ્ય રમ્ય મૂતિએથી અને શણુગારેથી ભરી. દીધુ છે, અવનીન્દ્રનાથ ટાગોર પોતાના એક ચિત્રમાં દર્શાવે છે તેમ, કુષ્ખુના આગમનથી વિદુરને એટલે। ઉત્સાડુ આવ્યો છે કે, પ્રેમમાં ને પ્રેમમાં એમને ધ્યાન રહૅતું નથી, પણુ એમણે તો ઘરને ખૂશખૂણ્‌ા, અરે તસુએ તસ્રુ જગ્યા શણુગારી દીધી છે, તેવી જ રીતે સાધુ હૅમચદ્રાચાચે* ગુજરાતીઓના ક'ઠમાંથી જે જે મળ્યું તે સઘળુ લઈ ને તેનો માળા ગૂ'થી પ્રેમભકિતથી માતાની પાસે ધરી દીધી છે. એ ભકિત-શ્રમ--ઉલ્લાસ--આવુ' ત્રિવિધ દર્શન એકજ પુરુષમાં જેવું, અને એ સઘળા ઉપર પોતાનો થોગીના જેવો સખ'ધ રાખી નરનારીનાં નનેબનભરિત વૃ'દને ચીતરવા છતાં અલિસ રહેયું, એ કેવળ--જેણુ જીવનકલા સાધ્ય કરી હાય તેને માટે શકય હતું. અને એ દૃછિએ હેૅમચદ્રાચાયને જીવનકલાવીર કહેવામાં એ શખ્ઠ યચથાર્થ રીતે વાપર્યો ગણ્ફી શકાય.

એમના જેટલી વિદ્રત્તા હોવી એ કદાચ શકય હેશે; : પણુ એમના જેટલે ઉઘોગ હોવો એ ખહુ વિરલ વસ્તુ છે.” એમના કરેલા શ્લેડની અતિશયોકિતવાળી સખ્યા ખાદ કરીએ તેોપણુ સુનિ શ્રી પુણ્યવિજયજી કહે છે તેમ, એઇછામાં એછી અહીથી ત્રણુ લાખ શ*લેકોની થવા જય છે.ઞુતિ શ્રી પુણ્યવિજયજી બરાખર કહે છે કે, “ એ મહાપુરુષ કયે સમચે કઈ વસ્તુને કેવી રીતે ન્યાય આપતાતેમતી પ્રતિભ્રા, તેમનું સહ્મદર્શીપણુ', તેમનું સર્વ દિગ્ગામી ' પાંડિત્,, અને તેમના બહુશ્રતપણાનો પશ્‌િચય આપણુને આથી મળી રહે છે. (મુનિશ્રો પુણ્યવિજયજીકૃત પત્રિકા: ભગવાન શ્રી હેમચ'દ્રાચાર્ય. ]

શ્રી. મોહનલાલ દલીચ'દ દેસાઈ એમના તન સાહિત્યને સહિત ઇતિહાસ માં તોાંધે છે કે, “ એમ કહેવાય છે હેશે, એમતું જીવન કેટલું નિયમિત હશે, અને જીવનની પળે પળને તેઓ કેટલી મહત્ત્વની લૈખતા હશે. ખરે જ વિશ્વની મહાન વિભૂતિઓમાં શ્રી હૅમચદ્રતું સ્થાન કેઈ અનેરું જ છે અને એ એમની કાયંદક્ષતાને આભારી છે.'

૧ તેમણે સાડાત્રણુ કરોડ શ્લેકપ્રમાણુ પ્રથા રચ્યાં જ, ' શ્ઞેકપ્રમાણુ મુનિશ્રી જિનવિજયજી નોંધે છે તેમ બત્રીસ અક્ષરનુ' ગણીએ ને આ સાડાત્રણુ કરોડ શ્લેકોતી રચના . હેમચ'દ્રાચાયેન વીસ વર્ષથી ચોર્‌ાશો વર્ષ સુધીના ચેોસડે વર્ષના ગાળામાં કરી એમ ગણીએ, તો ૬૪2:૩૬૫૨૩૩૬૦ દિવસ થયા, જેના કલાક લગભગ ૭ લાખ થાય. ૭ લાખ કલાકમાં સ'ડા ત્રગયુ કરોડ શ્લોક લખવા મારે માખુસે દર મિનિટે એક શ્લોક લખવે। ન્નેઈએ. આ વાત તો ચોવીસે કલાક રાતદિવસ ગણ્યા વિના કામ કરવાની કરી છે. એટલે નને સાધારણુ રીતે કામના આઠ કલાક ગણીએ તો દર મિનિટે ત્રણુ શ્લોકની સરેરાશ આવે ! આવી રીતે જે વાત સ્તવય'ભૂ જ અતિશયેોક્તિવાળી છે તેને ખરી રીતે વિદ્દાતોએ તોંધીને અશ્રદ્ધેય બનાવવાનો પ્રયત્ન ન કરવા નનેઈ એ, એથી મૂળ વ્યક્તિતે વધારે ન્યાય મળે છે. મુનિશ્રી પુણ્યવિજયજતી નોંધ એ દૃષ્ટિએ ધણી તુલનાત્મક અને શ્રદ્ધેય હોઈ તેમણે નૉંષ્યું છે તે પ્રમાણુ કેટલાંક પુસ્તકો અતુપલટ્દ હોવાથી, તેમની તોંધ કરતાં શ્લેકપ્રમાણુ ગધુ હોય એ સ'ભવ છે.

હેમચ'દ્રાચાર્યના અતેક વિદ્દાન શિષ્યોને એતે કામમાં મદદ કરી હશે એ વાત સ'ભથિત છે, પણુ એ મદદ મૂળ શ્લોકો લખવા કન્તાં વ્યુત્પત્તિ, ગ્રબ્દમૂળી ન્નેવાં, શખ્દો સગ્રહવા વગેરે પ્રકારની જ હોઈ શકે; કારયુ કરે એવો સ્પષ્ટ ઉલ્લેખ--દેવીખાધ હેમચ્રતે મળવા ગયા ત્યારનો અગાઉ ટાં કરેલ છે. એટલે જે સ“મ્યા કહેવામાં આવે છે, તે સંખ્યામાં હેમચદ્રાચાર્યે, શ્લોકો આહેયા હેય એ સ'ભવતિત લાગતું નથી. મુનિમ્રો પુણ્યવિજયજીની તાંધ એ રીતે વધારે વિવેક બરી ને વિશ્વાસપાત્ર છે.પોતાના જીવનની પળેપળને। આવે વ્યવસ્થિત, સ'યમી. અને કલ્યાણુકાસૈ ઉપચોગ કરવો, એ ઊ'શામાં ઊ'ચા પ્રકારની વૈજ્ઞાનિક વ્યવસ્થાશક્તિ વિના જ્કંય લાગતું નથી. મહાન વિદ્યુત્વિસાનશેધક એડીસન વિષે કહેવાય છે કે, એને ઈગ્લે'ડના રાજાની સાથે મળવા માટે પાંચ મિનિટનો પણુ અવકાશ ન હેતો. વ્યર્થ“ એક્ર પણુ વિચારને જીવનમાં સ્થાન ન હોય તે! જ આઢલ્રે ઉયોગ શક છે. કાર્લાઈલ કહે છે તે બરાખર--છે: ઉલ॥ાધડ 15 116 ૮8% 10 116 11લૌહા151010 0દા15. હેમચદ્રાચાચે" ગુજરાતમાં પગ મૂકચે।, પાટણુમાં આવ્યા અતે અમુહિલપુરમાં માળવાની રાજલક્ષ્મી સાથે સરસ્વતી પણુ આવી. વ્યાકરણુ, કોશ, તત્ત્વસાન, ન્યાય, ચો!ગ, રસ, અલ'કાર, ઈતિહાસ, પુરાણુ, ધાર્મિક આખ્યાનો --અને અનેક જુતિઓથી એમણે માતા ગુજનરીને, જેમ કેઈ મહાન પ્રાસાદિક શિલ્પી શણુગારે, તેમ આભરણુભરિત. કેરી દીધી.

હેમચ'દ્રાચાચે" સેળવેલી આ સિદ્ધિના જ્યારે સસગ્રપણુ ખ્યાલ કરીએ છીએ ત્યાજે એ માત્ર પોતાના જમાનાના જ નહિ, પણુ હેરફક્રેઈ જમાનાના મહાપુરુષ હતા એમ લાગે. છે. કેટલાંક મનુષ્યો મહાન હોય છે; પણુ તે પોતાના જમાના પૂરતાં જ. જમાને ખદલાય કે તરત એમનું મૂલ્યાંકન કેરી જાય. પરતુ જેમણે જમાનાની સાથે સાથે જ પોતાની જાતઃ વિષે પણુ સ'શેબન કરીને એમાંથી જ પછી જમાનાને ઘડવાને। પ્રયત્ન કરેલો હોય છે એવાં મતુષ્યો નિત્ય પ્રેરણા” દાયી રહી શકે છે. હેમચદ્રાચાર્યનુ' જીવન આડ્લું નિત્ય મ્રેરણાદાયી છે. હેમચદ્રાચાર્ય* યના સ'બ'ધમાં ઉદ્યોગશીદ્મતા ઉપરાંત ઔજી મહત્ત્વની વસ્તુ એ છે કે, એમણે જે કાય લીધું તે દરેક કાર્યને ન્યાય આપ્યે।. કાર્ય કરવાની તેમની આ વૃત્તિને લીધે જ એમણે ,જીવનના મહત્ત્વતા પ્રસંગોને એમનાં સાચાં

સૂલ્યાંકનો મૂકીને સુલવ્યાં છે.

એમની વ્યવહારનિપુણુતા કે રાજનીતિનિપુણુતા એ આ વૃત્તિના પરિપાક છે. એથી જ રાજનીતિનિપુલુ છતાં એ એ નિલે-પ સાધુ રહી શકયા છે: અને નિલેપ સાધુ છતાં વ્યવહારદક્ષ પુરુષ ગણુ।યા છેઃ વ્યવહારદક્ષ છતાં એ વિદ્વાન મટચા નથીઃ અને વિદ્વાન રહ્યા છતાં એ પોથીપ'ડિત થયા નથી. સમગ્ર પ્રજાના ઉત્કષ'માં તો આવી વૃત્તિવાળે। મતુષ્ય જ મહત્વનો ભાગ ભજવી શંકે એ એતિહાસિક જીવનચસ્િત્રિમાંથી સિદ્ધ કરી શકાય તેવી ખાખત છે.

હેમચદ્રાચાયે" પોતાના જમાનામાં જે કાંઇ અસ્તિત્વમાં હૅતું--રાજા, રાજસત્તા, લેડ્ન્યવહાર, લેકપ્રથા, વિદ્રદ્સભા, વિઘાધામો, મદિરા, મઠેી, નાટયગૃહેો, નૃત્યો, ઉત્સવો, ચાત્રાએ--જે કાંઈ અસ્તિત્વમાં હતું તે સદવ્રછુ પોતાના વ્યસ્તિત્વથી છાઈ દીધુ' છે. તે સઘળાંને એમણુ અપનાવ્યાં: કલ્પનાથી વૈશવર્ભ્જરિત ફર્યા: પોતાની જીવનશુદ્ધિથી ઉજાળ્યાં: અને ફરીને લેકકસમૂડુમાં રમતાં મૂકી દીધાં. અમારું નગર માવું જ હોયઃ અમારો રાજા આવે જ હોયઃ અમારા સામ'તો આવા જ હોય: અમારો વણિક આવે જ હોય: એમ શ્રી કનેયાલાલ સ્ુનશીનો શખ્ટદ વાપરીએ તો, ગુજ'રાતીએમાં અસ્મિતા આણી. ગુજરાત પણુ કાંઇક છે: કાંઇકશું ગુજરાત એક અને અદ્વિતીય છે એની અહ'"વૃત્તિ નહિં, પણુ સમજભુપૂર્વકની ઉદાત્ત વૃત્તિ, શુજરાતીઓને આપનાર પહેલા મહાન શુજરાતી તરીકે - હેમચદ્રાચાર્ય હમેશાં

યાદ રહેશે.

ગુજરાતને। સુવર્ણુયુગ તે સોલ'કી યુગ. એ સુવર્ણુયુગમાં જડાયેલ્ાાં બે મહામૂલ્યવાન રત્નો તે સિદ્ધરાજ જયસિંહે અને ઝુમારપાલ. એ ખન્ને રત્તાોને હીરાની જેમ પહેલ પાડીને અત્યત તેજસ્વી અને મૂલ્યવાન ખનાવનાર --એક અકિચન સાત્વિક સાધુ: અને તે હેમચ-દ્રાચાર્ય.. આ સમગ્ર સ'ચોજન આય્*સ'સ્કુતિમાં ધબકી રહેલા પ્રાણુવુ' પ્રતીક ખની રહે છે. એટ્લું જ નહિ, કેઈ પણુ જમાનાએ ખાસ ડરીને હિંદના કોઈ પણુ જમાનાએ--નવું કવચ ધારણુ. કચડયું હશે ત્યારે આ ત્રિપુટીની અમરકલા એમને માર્ગદશન આપી શકશેઃ પરાકંમ--ષપુરુષાર્થ --અને પવિત્રતા. સિદ્ધરાજ જયસિ'હુ એ પરાકેમની--રણૂ।ાત્સાહુની મૂતિ છે. પુરુષાર્થની મૂર્તિ ઝુમારપાલ છે. એ ખન્નેને પવિત્રતાની અખડ મર્યાદા દર્શાવનાર હેમચ'દ્રાચાર્ય છે. જ્યાં આ ત્રિપુટી ચોગ્ય રીતે ખની હુશે--ત્યાં વિજય અને સિદ્ધિ હશે.

હિંદના ઈતિહાસની આ વિશિણછતા ધ્યાનમાં રાખવામાં. આવે કે, જ્યારે પણુ એની પ્રજામાં નવે! પ્રાણુ પ્રકટે છેત્યારે એક મ'ગલમૂતિ એ પ્રવૃત્તિ સાથે નેડાચેલી હેય છે.--મએે થિશિછણ્તા દ્રારા આપણી સ'સ્કૃતિને અનુરૂપ અને. આખા વિશ્વને માગ*દર્શંક એવી ક્રાંતિ શી રીતે થાય એની પણુ કાંઇક રૂપરેખા આંકી શકાય. આપણી એતિહાસિકવ્યક્તિઓનો આવી રીતે અભ્યાસ કરવાની પણુ જરૂરિયાત ઊભી થઈ છે. આ. ટૃષટિએ પણુ હેમચ'દ્રાચાયનુ' કાર્યં બહુમૂલ્ય જણાશે. છ

હેમચ'દ્રાચાર્યના જીવનતુ' ખરું મૂલ્યાંકત કરવા માટે તે એના કંવનના મહાસાગરમાં ટૃછિ કરવી પડે તેવું છે. આવા સાધુએ જાતવિલેોપનને એટલું મહત્ત્ત આપતા કે પોતાના વિષે ઝંઈ પણુ ન કહેવાનો ધર્મ એ એમને મન શાસ્્રાસા હતી. પરતુ પોતા વિષે એવી રીતે કાંઈ ન કહેવાથી જ એમણે ઘણું કહી નાખેલું હોય છે. એમણે કીર્તિ, કનક અને કામ-પ્રરિતિ કોઈ કામ કયી નથી; એમણે ફેલેચ્છાથી કોઇ કાર્યનો આરભ કર્યો નથી; ગીતામાં કહેલ ભક્તના જેવી એ અવસ્થા છે. અતે કમકેલનેો! ત્યાગ એ ચારિત્રનુ નિયામક ખળ છે. અનપેક્ષઃ શુસિર્ક્સઃ ઝટ્ાાસીનો ચતવ્યશઃ એ એમના જીવનતું મધ્યવતી” સામથ્ય રહ્યું છે. વનરાજ ચાવડાથી ગુજરાતને જે ઉત્કર્ષ શરૂ થચેલે,, તે મૂલરાજ, ભીમદેવ, સિદ્ધરાજ અને ડુમારપાલના જમાનામાં ટોચે પહોંચે છે. વનરાજ--અને તેની પછીના પાટણુના દરેક રાજાને દોરનાર એક અકિંચન નિઃસ્પૃડ સાધુ ઇતિડ્ઠાસમાં ઘણુંખ૪ દેખાય છે: કુમારપાલ પછીથી સોલ'કીયુગની કીતિ ઝાંખી પડે છેઃ અને હિંદના સર્વ ભક્ષો વિનિપાતમાં ગુજરાત પણુ આવી જાય છે. હેમચદ્રાચાર્ય ગુજરાતમાંથી વિદાય લે છે--અને એની સાથે જ ગુજરાતનો સજ્કારેન્નતિ જાણે સમાંસિ પામે છે.

પર'તુ હેમચ'દ્રાચાથે' પોતાની કલ્પનાથી સરજેલું એકમહાન ગુજરાત હસેશને માટે “દ્રચાશ્રય'માં સચવાયેલ્ું છે. દ્વચાશ્રય'તુ' એતિહાસિક મૂલ્ય રા. ફુર્માશ'કર શાર્મ્રી ધર્ણું એછું આંકે છે: એમાં આપેલી કેટલીક હકીકતો અર્ષ સત્ય હોય એમ એમને લાગે છે: અને એ ખનવાન્નેગ છે. પરતુ એ અધષ્સત્ય હોય તો પણુ એતું મૂલ્ય એણું નથી, એટલા માટે કે, જે કામ ઈતિહાસ કરત--પ્રજાને। ઉત્કર્ષ" સાધવાર્તું તે કામ એ કરે છે. કેટલાક માને છે કે એતિહાસિક સત્યો એ નષ્કર હુકીકતોથી ભરપૂર વસ્તુએ જ હોવી ન્નેઇએઃ ખરી રીતે તો એતિહાસિક સત્યો એ ઇતિહાસકારની પોતાની પ્રતિભા અને એ યુગ અને વ્યક્તિઓને સમજવાની એની

દૃષ્ટિ, એમાંથી ઉત્પન્ન થતી કાલ્પનિક વસ્તુએ। છે. કલ્પના વિનાને! ઇતિહાસ, એ એક લેખડ સુંદર રીતે કહે છે તેમ;

પ્રાણુ વિનાના દેડુ જેવો છે. આપણે કલ્પનાથી વધુપઠેતા સાવચેત રહેવાની વૃત્તિવાળા થતા જઇએ છીએ; પણુ ખરી રીલે જે કવન ને જીવન વચ્ચે સ'બ'ધ નથી, એવા કવનથી ડેરવાનુ હોય છે. હૅમચદ્રાચાર્ય પાટણુને વર્ભુઃવતાં “ વાજ? શળેચયુસૌ? એમ કહે એટલામાં જ આપણે, કવિનો કલ્પના, કૅવિની કલ્પના--ઇતિડાસ નહિ, ઇતિહાસ નહિ, એમ પ્રૂજી ઊડીએ એ વસ્તુ તો આપણું પોતાનું કલ્પનાદારિદ્ર દશાવે છેઃ હેમચટદ્રાચાય'તું પાટણુતુ એ દર્શન, એ એ જમાના માટે અતિશયોક્તિભર્યું લામે એવી એતિહાસિક માહિતીઓ આપણી પાસે હેય તે! પણુ, પાટણુનગરી વિષેનુ' હેમચદ્રાચાયનુ' એ એક સ્વપ્ન છે. એ મનેોરમ સ્વપ્ન છે. એ સત્ય થવાની શક્યતાએ પ્રજાછીવનમાં પડેલી છે. માઢે એવા કાવ્યપ્રકારથી ધ્રૂજવાની જર્‌૨ નથી. લીટલ, પીદ્દાં !' પણુ “કચાથય' પૂરતી હેમચ દ્રાચાર્યની ખરી મહત્તા તો આ ગલુવી નનેઈએ કે એ કાવ્યમાં એણુ જે જોયું છે એટલું જ આપ્યું નથો: એ રિલ્દ્રા[/-જડવાદના પૂન્તરી નથી. પ્રજાજીવનમાં રહેલા ચેતન્યનો સ્કુલિંગ એ

પણુ એમના કાવ્યને] વિષય છે. એમને માટે [રટ 15 ક્વ 0૯51: રિત) 15 ત 1પા'તલાલા એ આવા સ્વપ્નદ્રષ્ટા

હીાવાથી જ પોતાની પછીના સુગમાં પણુ જીવી શકયા છે.

કેટલાકની એક ખીજી દલીલ છે કે હેમચ-દ્રાચાયે* પોતાનું કહેવાય એવું ઘણુ' એણું આપ્યું છે. પ્રતિભાસ પન્ન એટલે જેને બા ણા111/--અપૂર્વ્તા વરી હોય એ જ, એવે! સ'કુચિત અથ* લઇએ તે! આ દલીલમાં કેટલુંક સત્ય લાગે. પણુ હેૅમચ-દ્રાચાર્ય સુખ્યત્વે સાધુ--અને નહિ કે સાહિત્યકાર હેતા; એમનો પ્રધાનધમ' સાધુનો હતો. સાહિત્યસેવા એમને ગોણુધમ* હુતેો. સાધુની દષ્ટિએ લેોકસગ્રડ એ એમને માટે મહત્ત્વની વસ્તુ હતી: કવિની કીતિ એ એમને માટે ફ્રોતરાં હતાં. એટલે એમણે પોતાના સાહિત્યક્ષેત્રની એ રીતે જ પસ'૬?ી કેરી છે. એમણે જે સઘછી નાશ પામવાનું હતું તે સંગ્રહી લીધુ. લેકક'ઠમાં હેતું તે પુસ્તકમાં મૂકયું. પુસ્તકમાં હતું તે વ્યવસ્થિત કર્યુ. વેરણુછેરણુ હેતું તે એક ઠેકાણું આણડયું. ન હતું તે નડું સરજ્યું. જૂનુ હતું તે નવું ક્યુ. એ સધળામાં લે।કસ'ગ્રહ -“-એ એક જ દૃષ્ટિ સોંસરવી કામ કરી રહી છે. એમને કોઈ કૅવિ ન ગણુ--કાંઇ ફિકર નહિ. એ અપૂર્વ લેખક નથીઃ કંઇ વાંધો નહિ: એમલે પોતાનુ કહેવાય એવું થોડું આપ્યુંછે: અશક્તિથી નહિ, દૃષ્ટિફેરથી; અને એમને માટે વધારે મહત્ત્વનું બીજું કામ રાહ જેતું હતું માટે.

એમની પાસે કદાચ આ એક કોયડો રજૂ થયે! હેશે? “કાવ્યો કરું, કવિ બતું, કીર્તિને વરુ, કે લોકસ'ગ્રહુ માટે. સઘળી એવી શક્તિઓનો પણુ ભોગ આપું ? '

હેમચ'દ્રાચાર્યની જીવનસિદ્ધિના ચાર પ્રકાર છેઃ એ વિદ્દાન સાહિત્યકાર છે; સસ્કારનિર્માતા સાધુ છે, સમયપર્મી' રાજનીતિત્ત છે; અને સૌથી વિશેષ એ આધ્યાત્મિકપ'થ તા મહાન સુસાફ્‌ર છે. જીવનની એ ચારે સિદ્ધિની આસપાસ એમની જીવનગાથા વણાચેલી છે; એમની કવનરીતિ પણુ. લગભગ આ સિદ્ધિના પથ પ્રમાણે જ વહો છે; એમની કુતિએને પણુ આ ચાર વિભાગમાં વહે'ચી શકાય તેમ છે. એમના જીવનતું મૂલ્યાંકન પણુ, સાહિત્યકાર, સાધુ, સચીવ, અને સ યમી તરીકે થઈ શકે. એમની સર્વતોસુખી પ્રતિભાું. આ ફૂળ છે કે એમણે જે સાહિત્ય આપ્યું એ ચિર જીવ તત્ત્વા ધારણુ કરનારું; એમણુ આપેલા સ'સ્કાર ગુજરાતની. પ્રજાને ટકાવનારા; એમની રાજનીતિ રાષ્ટ્રને માત્ર મહાન. નહિ, પણુ પવિત્ર રીતે મહાન થવાની પ્રેરણા દેનારી; એમને સયમધર્મ: હેરેક રુગને ષમસહિષ્ણુતા દર્શાવતાર; એમની આધ્યાત્મિક વૃત્તિ--માનવશક્તિને અજેય બની રહેવાને શુરુમત્ર આપનારી.

ગુજરાતની આજની સ'*સ્છુતિમાં હેમઅદ્રાચાયે" એફલાએ આપેલો આ કો્‌ળે જેવોતેવો નથી. બીજી પણુ એકઃ વસ્તુ આ પ્રતિભા વિષેની ચર્ચા કરવાં નજર સમક્ષ રહેવી. ઘટેઃ માત્ર સોન્દદશ'ન એ જ પ્રતિભા્તું એક કામ નથી..પ્રણાલિકા એવી થઈ ગઇ છે કે સૌન્દર્ય દર્શન એ જ જાણે કે પ્રતિભાશાળી માટેનો એકનો એક માપદ'ડ હોય. અને પ્રતિભા એટલે કાવ્યત્વઃ નાટકરચના: વગેરે. પણુ સૌન્દર્ય દર્શન ઉપરાંત માનવને બીજી પણુ બે બળવાન શક્તિ મળેલી હોય છે. એમાંની એક શક્તિ શુદ્ધ સાનને શે।ધનારી છે; અને બીજી જેને નેતિક શુદ્ધિ કડીએ એ માટે આગ્રહી હોય છે. એમાંથી કોઈ પણુ એક શાષક્તિવાળા, ખીજી શક્તિ ઓછી ધરાવતો હોય એ સ'ભવિત છે : પણુ એથી ખીજી શક્તિઓર્તું મૂલ્યાંકન એછું આંકવું એ ખરાખર નથી.*

એ દછિએ ન્નેતાં હેમચદ્રાચાર્યની પ્રતિભા એ ઘણી સાત્તિક ને સત્ત્વશાલી પ્રતિભા છે: એમણે લત્યમ્‌ અને ક્િવમ્‌ને જીવનધ્યેય ખનાવ્યાં છે: સુંઢ્સ્તૂ્‌ એમને માટે ગૌણુ હતું.

હેમચ-દ્રાચાર્યના જે #વિને।દો આપણી પાસે નોંધાયેલાછે તેમાંથી પણુ એમના ચારિત્ર વિષે પ્રકાશ મળે છે. એમની આવી હાજરજવાબી એ કેવળ પ્રત્યુત્પજ્ન મતિતું પરિણામ

કપદી મ'ત્રીએ એક વખત આચાર્યને પ્રણામ કરતાં હાથની મૂડી વળેલી ન્નેઈ આચાર્યે” પૂછ્યુ : “ હાથમાં શું છે ?' “ હુરડઈ, કૅપદીએ જવાબ આપ્યો. હ અને રડઈ ખએેમ ખે ભાગ હોય તેમ આચાયે કહ્યું : જ ₹રટૂનશું “હ' હજ પણુ રડે છે ?' કપદીંએ વિતોદ સમજને ઉત્તર વાળને : “ના, ના, પ્રભુ! હવે તો સું રડે? “હ' એ રુંલ્લો વ્ય”જન છે માટે પોતાના નશીગતે રડતો હતો. હવે એ હેમચદ્રાચાર્યના નામમાં આવવાથી ધન્ય થઈ રડતો નથી. એ ભાવાર્થ છે.

વિરોધીને! પણુ ક્રેધ ઠારી નાખનારે। હેમચ'દ્રાચાર્યના આ એક ખીન્ને વિતેદ વધારે નોંધપાત્ર છે. એક વખત 'કાઈ દઠ્દેષીજને, સામાન્વ વિવેક ભૂકી, હેમચદ્રાચાર્યનો નિ'દાત્મક શ્લોક કલો. “ પ્રબ'ધચિ'તામણિમાં વામરાશિપ્રબધ નામે એ પ્રસ'ગ પ્રસિદ્ધ થયો! છે. શ્લોકના ત્રણુ ચરણુમાં હેમચ'દ્રાચાર્યની તિંદા કરી ચોથા ચરણુમાં “ સોડયે છેમટસેવટ: પિજષિજત્લટ્ે સતામસ્છતિ-એવાો આ હેમડ નામતેો સેવડ [જેન ગ

9
લેખ
હેમચંદ્રાચાર્ય
0.0
. આત્માનદ જન્મશ્વતાબ્દી સ્મારક સમિતિ તરફથી શ્રી. ફૂલચ'દભાઈ એ પ્રેમપૂર્વક મને આ પ્રકારતો યથ લખવાતુ' આમ-ત્રણુ આપ્યુ' ત્યારે એક તરફથી જેમ એમના પ્રેમનો હું અસ્વીકાર કરી શકયો નહિ, તેમ ખીજી તરફથી આવા મહાન ત્તાનસાગર જેવા કલિકાલસર્વન હેમચ%્રાયાર્યતે ન્યાય આપભાની મારી શક્તિ કેટલી એ વિચારથી મૂઝવણુમાં પણુ પડી ગયો. છેવટે એ કામ હાથમાં તો લીધુ' પણુ અનેક મિત્રોના પ્રોત્સાહન વિના એ પૂરું થતું મુશ્કેલ હતું. ઠું પણુ આમાં ધણી ગુટિઓ હશે તે છે, જે તજનો ક્ષતવ્ય ગણશે. હું યારે પાટણુ ગયો ત્યારે મહામુનિશ્રી પુણ્યવિજયજને મળવાને! મને પ્રસંગ મળ્યો. “વિઘા વિનચેન શેભતે '--એ સૂત્રને સદેહે ભનેવાથી જે આનદ માણુસને યાય તે આનદ મતે થયે. એમની અગાધ વિદ્ત્તા અતે અદ્ભુત વિનમ્રતા ભરેલા વાતાવરણુમાંથી મતે હેમચદ્રાચાર્યના જવનઆશક્ષેખત વિષે કાંઈક નવીન જ વસ્તુદર્શન થયુ. હુ' એમનો અત્યત ત્રડણી છું કે એમણે પાતાના અમૂલ્ય સમયમાંથી થોડી પળે મતે આપીને મારા કાર્યતે પ્રોત્સાહન આપ્યું
1

એક

4 November 2023
0
0
0

સમેમ કહેવાય છે કે રોમના લોકોનો અનાજભ"ડાર મિસર દેશમાં હતે, એમની સંસ્કૃતિની ભૂમિકા ત્રીસમાં હુતી, અને એમના પરાક્રમની પૃથ્વી ત્રિખ'ડમાં હતી. ચુજરાત વિષે પણુ કહી શકાય કે, એની સ'સ્કુતિની ભૂમિકા માળવામાં ઢુ

2

બે

4 November 2023
0
0
0

સએેમ કહેવાય છે કે દુનિયામાં બે એવા મહાન સર્જકે થઈ ગયા છે કે જેમની પ્રતિભા વિષે હજારે પુસ્તકે! લખાયાં-ને છતાં હજી લખાતાં જાય છે. એક તે અંગ્રેજ કવિ શેક્સાપયરઃ ખીજે નરકેસરી નેપોલિયન. આમાંથી નેપોલ

3

ત્રણ

4 November 2023
0
0
0

શોડા સમય પછીની વાત છે. આ સ્વગેદર્શન તે સ્મૃતિમાંથી સરી ગયું છે. માતા પોતાના ખાળકંને સાથે લઈને આડોશીપાડોશીને ત્યાં જાય છે. ચત્યવ'દના કરવા જાય છે. શ્રેષ્ઠીના ઝુલધમ પ્રમાણે ચાચ તે। કોઈ વખત ઘેર હોય છે, કો

4

ચાર

4 November 2023
0
0
0

ચંગરેવને સાથે લપ્ને દેવચ'દ્રસૂરિ સ્ત'ભતીથ તરક વિહાર કરી ગયા. પાહિનીએ ચગદેવતું જે સાં અતરમાં છુપાવ્યું છે એ એટલું તો સુદર છે કે, એના અ'તરને કૅલેશમાત્ર શમી ગયો છે, એને પુત્રવિરડુની પીડા નથી, પણુ પોત

5

પાંચ

4 November 2023
0
0
0

જે વખતે સ્તસ્ભતીથમાં હેમચ'દ્રાચાય'ને1 વાગ્વેભવ , નાગરિકોને, શ્રેષ્ઠીએને, પ્રજાજનોને ને રાજ પુરુષોને આકષી્* રહ્યો હતે; જે વખતે હેમચદ્રાચાયના સોમાંથી નીકળલી સરસ્વતી જુદુ' જ રૂપ ધરી રહેતી--જે વખતે હેમચ-દ

6

4 November 2023
0
0
0

હેમચ'દ્રાચાર્ય નો! જીવનકાળ ગૂજરાતના સોથી સમર્થ એવા બે મહાન નૃપતિઓના સમયને આવરીને પડેલે। છે. £એક રીતે ગૂજરાતની મહત્તા સિદ્ધરાજે સિદ્ધ કેરી: કુમારપાળે તે સાચવી, પોષી, એને વધારી અને વધારામાં ગુજરાતના જીવ

7

સાત

6 November 2023
0
0
0

ગુજરાતની પાસે એવા વિદ્વાનો ખહું થોડા છે કે જેમતું' વિશ્વસાહિત્યમાં સ્થાન હોય. હેમચ'દ્રાચાર્ય એવા વિઠદ્ઠાનમાં છે, અને તેથી એમના વ્યક્તિત્વવડે ગૂજરાત વિશ્વવ્યાપક ખની રહેલ છે. શ્રી. કનૈયાલાલ સુનશીએ ચોગ્ય

8

આઠ

6 November 2023
0
0
0

“નવું વ્યાકરણ, નવું છદશાસ્ત્ર, દૂચાશ્રય મહાકાવ્ય, અલ'કારશાસ, ચોગંશાસ્ર, પ્રમાણુશાસ્ર, જિનચરિત્રો--આ સલળુ' જેમણે રચ્યું તે હેમચ'દ્રાચાયે" લોકનો સેોહું કઇ કઈ રીતે ટ્ર નથી કર્યો ( ' સેો।મપ્રભભૂરિએ ઉપરના

9

નવ

6 November 2023
0
0
0

હેમચદ્રાચાર્યના સમગ્ર અભ્યાસ વિના જવાબ આપી. ' ન શકાય આવા કેટલાક પ્રશ્નો એમના જીવનમાંથી ઉપસ્થિત થાય છે, પહેલે! પ્રશ્ન એ છે કે સિદ્ધરાજ જયસિહુના સમયમાં એમનુ' સ્થાન શ] હતું ? સિદ્ધરાજને કુમારપાલ પ્રત્યે.

---

એક પુસ્તક વાંચો