હેમચદ્રાચાર્યના સમગ્ર અભ્યાસ વિના જવાબ આપી. ' ન શકાય આવા કેટલાક પ્રશ્નો એમના જીવનમાંથી ઉપસ્થિત થાય છે, પહેલે! પ્રશ્ન એ છે કે સિદ્ધરાજ જયસિહુના સમયમાં એમનુ' સ્થાન શ] હતું ? સિદ્ધરાજને કુમારપાલ પ્રત્યે. દ્વેષ હેતો ને આચાચે* ઝુમારપાલ પ્રત્યે પક્ષપાત ૦.તાવ્યો હેલો તો એ રાજનીતિમાંથી કોઈ પણુ પ્રકારની સુશ્કેલી ભોગવ્યા વિના એ શી રીતે ખહાર આવ્યા? કે એમણે: રાજનીતિમાં ભાગ જ લીધે। ન હેતો ર હેમચ'દ્રાચાર્ય વિવે. વિશેષ માહિતી કોઈ શિષ્યોના ઉલ્લેખામાંથી પ્રાસ થઇ શકે"તેમ છે કે નહિ! એમની પોતાની જૃતિએમાંથી વિશેષ જાતમાહિતી મળી શકે તેવુ છે? ઝુમારપાલને રાજગાદી. અપાવવામાં એમણુ સફ્િય ભાગ લીધેલે। ખરા કે નહિ? એમ સક્રિય ભાગ લીધે હોય તે સિદ્ધરાજ જયસિહેની છેલ્લી ઇચ્છા--કુમારપાલને ગાદી ન મળે--અને એતે પરિણાસે થયેલો થે[ડા દિવસોની પાટષુની અ ધાધૂ'ધીમાં આચાર્ય ફૅાં હતા ? સિદ્ધરાજની ગાદીને. વારસ સિદ્ધરાજને। પ્રતિપન્નપુત્ર ચાહડ કેોણુ ? આ ચાહુડ% રાજગાદીનો ખરો વારસદારહતો કે નહિ? જે ચાહડ રાજગાદીનો વારસ ન હતે તે સ્ણુ ગાદી માટે પોતાનો હક્ક રજૂ કરવાની હિસ્મત હ'ાંથી કાઢી ?
હેમચ'દ્રાચાચે" રાજકારણુમાં એવો રસ નથી લીધે કે જેથી એમના સાધુધર્મ સાથે કેઇ પ્રકારના અસગતિરોષ
પણુ શ્રી રામલાલ મોદી કહે છે તેમ સિદ્ધરાજને દોહિત્ર એ ચાહડ ન હોઈ શકે. કારણુ કે એમ હેય તો સિહ્દરાજ પછી ગાદીવ'રસ'વિષે ચર્ચા થઈ એમાં ચાહડતે બહુ મોટા વર્ગને ટેકો મળી રહેત તે પરિણામે પાટણુમાં જ આંતરિક કલહ જાગ્યા વિના ન રહેત. પ્રતાપમલ્મ તે અજયપાળ વિષે બન્યું એ જ પાટણુમાં ખન્યુ'જન્મે. ઝુમારપાલને એમણે બચાવ્યા--અને સાલ કીયુગનાએક મહાન નૃપતિને શુસ્સો ચડવાનો સભવ થાય એવું કારણુ. આપ્યું--એમાં રાજકારણુ નહિ, પણુ ૬યાધર્મ જ “» ળવાન. હતો. તો પછી હેમચદ્રાચાયે" અજયપાલ વખતે કેઈ પણુ નિશ્ચયાત્મક વલણુ બવાવ્યું હોય તે પણુ સંભવિત લાગતું. નથી. માત્ર એમના શિષ્યોના અવિવેકથી એમની વાણીનું
હે!ત. એટલે ચાહડ સિદ્ધરાજનતે। પ્રતિપન્ન ને પ્રીતિપાત્ર પુત્ર ૭3ાં, ગમે તે એક કારણુને લીધે, એતો હક્ક ન ટકી શકે એવું સરદારો ને સુભટો માનતા લાગે છે. એને કોઈ રટેકો આપતું નથી ને એ નાસી જાય છે. આ કારણુ કયુ' હોઈ શ્રકે ! ભીમદેવ સોલલ'કીને। મેદ પુત્ર ક્ષેમરાજ હતો, ૭તાં તે પણ્યાંગનાનો તે ભોગિતીને। પુત્ર હોવાથી ગાદી ઉપર આવી શકયો ન હતો એ પ્રસિદ્ધ વાત છે. સિદ્ધરાજતે કુમારપાલ પ્રત્યે અમગ હતો એમાં આ કુલા(ભમાનનું પણુ એક કારણુ હતુ. કુમારપાલ માદી ઉપર ખેર્કે છતાં સામ'તો એકમનથી તેના પક્ષમાં નથી રહી શ્રકતા તેમાં પણુ આ એક ક્ાારણુ: છે. કુમારપાલની જૈનધર્મ પ્રત્યેતી અભિર્સચ પ્રસિદ્ધ હતી. નડુલ જેનધર્મનતોા મહાન કિલ્લો ગણાતે. આતાં ત્યાંનો કેલ્ડણુ--કુમારપાલની વિસ્દ્ઠ હતો એ પણુ કુમારપાલના હીત જન્મસ્થાનને અગે” હોય. એ એતિહાસિક ધટના યાહડના સબંધમાં પણુ કેમ કામ ન કરી ગ હોય! સિદ્ધરાજને! આ પુત્ર એતી કોઇ રખાત રાણીતે 'ૃમ ન હે'ય ? મુનિમ્ી જિનવિજયજીએ તે। એને “ચતુર શતિપ્રબ ધ” પ્રમાણે માલવરાજપુત્ર હોવાનું' વધારે સંભવિત માન્યુ' છે. ( જુએ: પ્રાચીન જેન લેખ સંગ્રહ, પૃષ્ડ ૯૦-૯૨ ) આ ધટના સાથે બીજી પણુ એક ધટના વિચારવા જેવા છે. ભાવબૃહસ્પતિને કેટલાક લેખકોએ શિથિલ ચાવિત્રતો માન્યો છે. આ ભાવષૃઠસ્પાત શિથિત્ર ચાકિત્રતે હોવાનુ તો કદાચ ઠેષતે લીધે જ લખાયુ' હોય. પણુ એ માલવાના -શ્રેમેવુ' રૂપાંતર થયું હોય. પ્રો. હીરાલાલ કાપડિયાએ મૂકેલા ખીન્ન પ્રશ્નો પગ થૈયાન ખેચે તેવા છે: એમણે એક પ્રશ્ર મૂકયો છે: (જીએ એમને! લેખઃ કલિકાલસવજ્ત હૅમચ*દ્રસૂરિ એટ્લે શુ | ફા. શુ. ત્રે. વધારો વર્ષ ૩. અક ૪ ) “એમના “જીવનની આસપાસ જે દ'તકથાએ ગૂ'થાયેક્ષી છે તે દતકથાઓને સ'ખધ અન્ય કોકના જીવન સાથે પણુ ન્નેવાય છે કે કેમ?”છહેમચ'દ્રાચાર્યનુ' જીવત અને કવન એટલુ” વિશાળ છે અને એ જીવન અને કવનને એમણે સર્વસામાન્યહિતમાં એવી રીતે ઓતપ્રોત કર્યું” છે ક્રે એના સમ્યક્ અભ્યાસથી શુજરાતી સાહિત્યની તેમ જ ગુજરાતના ઇતિહાસની કેટલીક નવીન દિશાએ અને દષ્ટિએ મળી શકે તેમ છે. એ રીતે
તો એક 'હેમચ'દ્રઅભ્યાસસશોધનમ'ડળ? સ્થપાય--અનેપ્રસ્તુત પુસ્તકમાં આ ચર્ચાને વધારે લબાવાય તેમ નથી. પણુ ચાહેડ નામે સિદ્ધરાજતો કેઈ પર્મપુત્ર સોલ'કી ૪તિહાસનુ' એક અગત્મનુ' પાત્ર છે. એ તો આ ઉપરથી સિદ્ધ થાય છે. એના વિષે વિરેષ ચર્ચા યોગ્ય સમયે થશે. -તેણ ચ્યેલી કુતિઓનાં અભ્યાસઆલે।ચના થાય તો હજી ધણુ! વધારે નવો! ત્રકાશ મળે તેમ છે.** કારણુ કે હેમચદ્રાચાર્ય, એમના શિષ્ય દ્ેવચદ્રના શખ્દોમાં કહીએ તે 'ચિઘાંમોનિષિમશમંર્રસિરિઃ સ્રી છેમરટ્રો ₹ઃ |' છે. અને એ સ્તાનસાગરને જેટલું વધારે મ'થન કરે જ્ઞેટલું વધારે ફળ મળે તેવુ' છે.