shabd-logo

4 November 2023

1 જોયું 1

હેમચ'દ્રાચાર્ય નો! જીવનકાળ ગૂજરાતના સોથી સમર્થ એવા બે મહાન નૃપતિઓના સમયને આવરીને પડેલે। છે. £એક રીતે ગૂજરાતની મહત્તા સિદ્ધરાજે સિદ્ધ કેરી: કુમારપાળે તે સાચવી, પોષી, એને વધારી અને વધારામાં ગુજરાતના જીવન પર ચિરસ્થાયી અસર મૂકનાર જેનદશનને ઉત્તેજન આપી એની સસ્કારિતાને અસ્નુક પ્રકારતુ' વલણુ આપ્યુ: આંહીં “ જેતદશત ? એ શખ્દ ખાસ અર્થમાં વાપર્યો છે. હેરેક ધમને એનાં બે સ્વરૂપ હોય છે. એક એનો દેહુ : બીજે આત્મા. એક આચાર : ખીજે વિચાર. એ ખન્ને વચ્ચે ન છૂટી શકે એવો સ'ખબ'ધ હોય છે, છતાં સાંપ્રદાયિક શ્રદ્ધા ધરાવનાર સામાન્ય જનો એના આચારને ઘણુ મહત્વ આપી એના [વિચારને નહિ જેવુ મહત્ત્વ આપે છે. ખુમારપાળ જૈનધમ'મતાડલ'ખી થચે। હતો એમ સિદ્ધ કરવામાં આવે છે. એ જેતધમમતાવલ'ખબી થશે ન હતે એમપણુ એટલા જ નેરથી સિદ્ધ કરવામાં આવે છે.*₹ આ બન્ને મત એ સાંપ્રદાયિક મતાગ્રહુ ધરાવનારા અભિપ્રાયો! છે. ખરી રીતે જે અથમાં હેમચ'દ્રાચા્ય' જૈનદશનને પોતાતા જીવનની જરૂરિયાત સમજ્યા હતા, તે જ અર્થમાં કુમારપાળ જૈનદર્શનને પોતાના જીવનની ધામિ'ક જરૂશિયાત સમજ્યો હતો. આ વસ્તુ એકાદ સ્થૂલ ઉદાહેરણુથી સમજાવીએ. મીરાંને--ચિતોડના એકલિંગજી મહાદેવ કરતાં દ્વારકાના કનેયાની વધારે મોહિની હુતી. શા માટે? એમાં શું રહસ્ય હતું : તુલસીદાસે કહ્યું કે, કૃુષ્ણુની નહિ પણુ રઘુવીરની છબી જોઉ તે! નમન કરું. એમ શા માટે ? કારણુ કે ધમ એ આંતરિક જીવનની જરૂરિયાત છે.» ઝુમારપાળને સઘળાં દર્શન કરતાં જેનદશ'નને। સ્યાદ્વાદ વધારે અસરકારક લાગ્યો. એ અર્થમાં એ જૈન હતે; પણુ ઉપરથી અ'ધસાંપ્રદાયિક તત્ત્તતે એણુ રાજનીતિમાં પણુ પ્રવેશાવ્યુ' હતું, અને ઘણી વખત દ'તકથાઓમાં વણુ વવામાંઆવે છે એવી કેવળ વેવલાવેવલી જેવી ધાર્મિક ઘેલછા એણે બતાવી હતી, એમ સિદ્ધ કરવાને પ્રયત્ન કરવામાં આવે, તો એ વાત કુમારપાળની જઃ મહત્તાને હાનિકારક છે. ખરી રીતે ચૌલુકયચવશના સદ્રળા રાજાઓની પેઠે એણુ પણુ ઉત્તરવયમાં ધાર્મિક પ્રશ્નો પરત્વે વધારે લક્ષ આપ્યું હતુ. હૈમચ'દ્રાચાર્યની અસરને લીધે એને જેન તત્ત્વદર્શનમાં રહેલી સોમ્ય ભાવનાએ। વધારે પ્રિય થઈ લાગે છે; છતાં ભૂલવુ' ન જેઈએ કે હેમચ'દ્રાચાર્ય, જે આ વિષય ઉપર સૌથી વધારે નિકટવતી બોલનાર ગણાય, તેણે પણુ “દ્રયાશ્રય'માં ઝુમારપાલતું રાજવણું'ન કરતાં કયાંય એની રાજનીતિને એકધમી' ખતાવી નથી. જેનદશ*નનાં જે સખ્ય અ'ગ છે-અહિ સા, બ્રહ્માચય અપરિગ્રહ--વગેરે તેમને મહિમા તેણે ગાચે। છે, અને ઝુમારપાલે એ રસ્તે! સ્વીકારી જૈનદશ નની મહત્તા સ્વીકારી છે; પણુ કેવળ મહમદ ગાંડાને શે।ભે તેવી “યૃકાવિડાર' વગેરેની વાતે, એ વિષે “દ્રચાશ્રય'માં કાંય ઉલ્લેખ નથી; છતાં આચાચે? રાજષિએ કરેલા માંસત્યાગ, મદિરાત્યાગ, પરસ્રીત્યાગ, પશુવધને। ત્યાગ, અને અમારિઘોષણુાને ઉલ્લેખ કરી, કરુણાધર્મ'ની ઝુમારપાલને સમજાયેલી મહત્તાની વાતવારવાર કરી છે. હેમચ'દ્રાચાયે જે કરુણાધર્મ મુમારપાલને કહ્યો, તે સાંપ્રદાયિક આચારથી પ્રેરાચેલે। નહિ, પણુ તાત્ત્વિક હ૨*તથી પ્રેરાયેશ્ે કરુણાધ્મ»# હતે।. અને તેથી “ચૂકાવિહાર' જેવી વાહિયાત વાતે વડે તો એ રાજષિ તેમજ એના આચાર્ય ખન્નેની સામાન્ય ખુદ્ધિને પણુ અન્યાય કરવામાં આવે છે.

આ દઘછિએ આપણુને ઝુમારપાલનું જીવન ઘણુ તેજસ્વી અને કરુણ્ાપૂણું લાગે છે.

કુણું: રાજાતે। ભાઇ ક્ષેમરાજ, તેને દેવપ્રસાદ, તેને ત્રિભુવનપાલ; તેના ત્રણુ પુત્રો તે મહીપાલ, કીર્તિપાલ અનેજે વખતે ફણ્ટેશ્વરીનો પશુવધતેો ઉત્સવ આવે છે તે વખતે “ યુમાર્પાક્રકાશ્તામારિપ્રમન્ધ 'માં દર્શાવ્યા પ્રમાણે હેમચ'દ્રચાર્ય યુક્તિથી, સઘળાં પશુગોને મ'દિરમાં રાત્રે રખાવે છે. તેમતે સવારે સુરક્ષિત જનેઈ તે દલીલ કરે છે કે દેવીને નને માંસ ખપતુ' હોત તો તે પશુને મારત, આ પ્રમાણે જતૈવ્યઃ પુનરહૈતઃ કરીને તેશે વેદિક યર્ષતો વ્યવહાર પણુ જાળવ્યો, અતે કરણાધર્મતી થીષ્તા સ્થાપી. એણે પણુ જીવનમાં તો ષડૂદર્શન-સમુચ્ચય સાષ્યે। હતો, એમ કહેવું અયોગ્ય નથી. કુમાર્પાલતું ખર્‌' બિરુદ--પરમમાહેશ્વર પરમાહતકુમારપાલ સંભવિત છે કે સિદ્ધરાજના મનમાં હજી ભીમની ઉપપત્ની ખગુલાદેવીના* વશજ પ્રત્યે કાંઇક એછી લાગણી હેય. કુમારપાળની મા કાશ્મીરાદેવી પણુ હલકા ઝુળની હતી; વળી “પ્રભાવકચરિત્ર'માં દર્શાવ્યું છે તેમ અણુરાજ મુમારપાળની વિરુદ્ધ હતો, અને તેની પાસે સિદ્ધરાજને। પુત્ર “થારુભટ' હોવાતુ' આવે છે. આ ચારુભટ વખતે કેઈ ઉપપત્નીનો પુત્ર હેશે. 2 આઉલિગે કુમારપાળને સિદ્ધરાજના અઠ્ઠાણુ' શુણુ ને બે દોષ વણુવ્યા હેતા; તેમાં રણુસુભટતા વગેરે ૯૮ ચશુણુ સ્રીલ'પટતાથી તિરોહિત હત્તા તેમ કહ્યું હતું; એટલે સ'ભવિત છે કે સિદ્ધરાજની કોઈ ઉપપત્નીનો આ કુમાર્પાલ--એમ છે. એના જેવો જેતધર્મદર્શનતે સમજનાર્‌-આટલે વૈભવ ને અપાર સપત્તિ ૭તાં--ખીજે કેઈ થયો નથી : એના જેવો પરમમાહેશ્રર કુલકમાગતધર્મતો અતુયાયી પણુ ખીન્ને' કાઈ નથી. ધર્માત્મા રાજર્ષિ કુમારપાલ--એ ખે ખરા વિશેષણુતે તજી, પોતપોતાના સપ્રદાયમાં “એ હતો '--માત્ર “એ હતો? એમ સાબિત કરવાથી કાણુ જણે કયો વિશેષ લાભ મળવાતા હોય-ઇતિહાસને, સમાજશાસ્્રને કે ધર્મશાસ્રને--એ સમન્યા વિના દાર્ડાલડાઈ ચાલે છે એ ઘૃણાસ્પદ ને મિથ્યા છે. સિદ્રાજે ખ'ભાતમાં ન્યાય માટે: મુસ્લિમોને બદલે અપાવ્યો એ ઉપરથી મિથ્યા કલ્પના કરનારા કરતાં આ એતિકાસિક આધારો લઈ લડનારાની મતેદદશ્વા વધારે દયાપાત્ર ગણાવી નજેઇએ1ચારુશટ પુત્ર હોય; ને કદાચ અણૂરાજ સાથેના યુદ્ધનું એ કારણુ હોય.

છુમારપાલની વ'શ$પદ્વિની શકા ઉપરાંત સિદ્ધરાજને સ્વભાવ જેતાં તે પોતાના જેવા પ્રતાપી પુરુષોને અસહિષ્ણુ હેશે. કુમારપાલનું તેજ તે વખતે પણુ છાનું નહિ રહ્યું હોય. એટલે ઝુમારપાલને જીત્રનનાં પ્રથમ વર્ષો---લમભગ પચાસ વષ સુષીતી વય--દૈશાંતરમાં ગાળવી પડેલાં. “પ્રભાવકચરિત્ર પ્રમાણે તે વખતે હેમચદ્રાચાર્યંના સ'બ'ધમાં તે વખતે જ તે

ન- આ ચાસુશટ તે જ “પ્રબધાચિતામણિ'માં દર્શાવેલ ચ!ઠડ કે વાહડ છે. વળી તે ઉદયનને। પુત્ર છે તે સિદ્ધરાજે તેતે પૂત્ર માનેલ હતે વગેરે વ્રાત છે. “ચતુર્વિશતિપ્રબધ'માં રાજશેખરસૃરિ તેતે માળવાને। રાજપુત્ર કહે છે. મતલબ કે આ ઉલ્લેખો સ્પજ્ટ નથી. તો પછી એમ પ્રમ ત હોય કે આ ચાસ્ભટ તે સિદ્ધરાજતી કે!ઇ ઉપપત્નીતે પુત્ર હોય; ને રાજ ઉપર રાવે! કરતો હોય ? સિદ્ધરાજતો પૃત્ર તો લગભગ ખધા કડે છે, એટલે આ અનુમાન છેક અશકથચ નથી લાગ]. અર્શોરાજ સાથેના યુદ્ધમાં આંતરિક ફૂટ્ફાટ હતી એ વસ્તુસ્થિતિતે પણુ આ રીતે જ વધારે ટેકો મળે. “ઠ્ચ'શ્રય' પ્રમાણે આ ચાસુશટ હસ્તીશાળાનો ઉપરી હતે. શ્રી. દુર્માશ'કર શાસ્ત્રો લખે છે કે ભાટે સિદ્ધરાજને સાત પુત્રો હોવાની વાતો કરે છે, તે ૭નાં નામ આપે છે. એ રીતે ચાર્ભટ સાતમો હોઈ શકે. અજમેર સાથે કુમારપાળને લડાઈ થઈ તેમાં આંતરિક વિત્રહતે! ઉક્લેખ સપણ છે. ચારભટે રાજ ઉપર દાને! ક્ષો તે કોઈ માન્ય ન રાખ્યો, પ્રાટે તે અર્ણોરાજને મળી ગયો એમ “રબધાચિતામણિકાર'કહે છે. એટલે એતિહાસિક દૃષ્ટિએ આ વસ્તુ વધારે પ્રકાશ માગે તેવી છે. જિનમ'ડનગણિના કહેવા પ્રમાણે નડૂલનો કેલ્ડુણુ ને ખીન્ન ધણા કુમારપાલથી વિચ્કત હતા એ વસ્તુ સૂચક છે : એટલે આ પ્રશ્ન સપણ નથી. “પ્રભાવક-આવ્યો જણાય છે. એકવખત એ સાધુવેષે પાટણુમાં આવેલે। પણુ જેગી'દર વેશમાં છતાં ચરપુરુષોએ એને ઓળખી કાઢયો; અને તે ભાગીને હેમચદ્રાચાર્યના ઉપાશ્રયે ગચે।.* આચાર્ચે જવળ કરુણુતાથી પ્રેરાઈને તેને તાડપત્રોમાં છુપાવી દીધે।, અને પછી રાત્રે કોઈ ન દેખે તેમ બહાર કાઢી દેશાંતરમાં જવાની સલાહુ આપી. સ્ત ભતીર્થમાં ઉદયન મ'ત્રીએ ઝુમાર-પાલને જે જવાખ આપ્યો હતે--જે રાજાને અભિષ્ટ ન હોય તેની સાથે અમારે કાંઈ પ્રથોજન નથી--તેની સાથે આચાર્યની આ માનવતા-- સર્જ્સત્તત સાધારણી** ચરિત્ર'માં તથા ચાફમટઃ શ્રોમત્લિઝ્રાગસ્ય પુત્રજઃ? ( હેમચદ્રસરિપ્રિબંધ' પર્‌૦ ) એમ સ્પષ્ટ છે. “'મોહપરાજય' ( ૫-૩૬) માં એનું નામ ત્યાગભટ્ટ આપ્યું છે. ધન્યહ્યામમટ: ગઝુમારતિઝજઃ શાવમમરીમાંત્રિતો । શ્રા. મધુસૂદન મોદી પ્રમાણુ સ.ત્મામ-પ્રા. ચાત્ર એટલે સ',ત્યામમટઃપ્રા.સામટ્ડં અતે તે ઉપરથી ત્તાટૂટ. આ બાબતમાં શ્રી. રામલાલ મોદીની, [ફા. ગૂ. ૩. ૩માં] ચર્ચા આવી છ્છે. તે પ્રમાણે સોમેશ્રને ચાહડ કહ્યો છે.

ક ગુરુ અ્જુનદેવે ખુશર્તે આશ્રય આપેક્ષેો એ વાતની જ્યારે બાદશાહ જહાંગીરને ખબર પડી, લારે તેણે ગુરુતે ખોલાવા સખ્ત ઠેપક્ઠા આપ્યો હતો અતે તેતો દડ કર્યોં હતો. દડ તો ગુસ્ના શિખ્યા ભરી દેવા તેયાર હતા. પણુ ગુરુને એમ કહી દડ દેવાતી ના પાડી, "ૃ અમે ખુશસ્ને રાજદ્રોડી તરીકે નહિ--કેવળ માનવ તરીકે--ધર્મસ્થાનોમાં હરકાઈ દુઃખંપીડિતતે આશ્રય આપવો ન્નેઈએે એમ ધારીને, આશ્રય આપ્યો હતો. અમારે રાજઠ્દારી હેતુ હતો જ નહિ. એટ્લે આ દડ ભરી ન શકાય. તેમણે કેદ સ્વીકારી અતે કદના ત્રાસથી પીડાઈ ને પોતાને દેડુ જલને અર્પણ કરી દીધો.

9
લેખ
હેમચંદ્રાચાર્ય
0.0
. આત્માનદ જન્મશ્વતાબ્દી સ્મારક સમિતિ તરફથી શ્રી. ફૂલચ'દભાઈ એ પ્રેમપૂર્વક મને આ પ્રકારતો યથ લખવાતુ' આમ-ત્રણુ આપ્યુ' ત્યારે એક તરફથી જેમ એમના પ્રેમનો હું અસ્વીકાર કરી શકયો નહિ, તેમ ખીજી તરફથી આવા મહાન ત્તાનસાગર જેવા કલિકાલસર્વન હેમચ%્રાયાર્યતે ન્યાય આપભાની મારી શક્તિ કેટલી એ વિચારથી મૂઝવણુમાં પણુ પડી ગયો. છેવટે એ કામ હાથમાં તો લીધુ' પણુ અનેક મિત્રોના પ્રોત્સાહન વિના એ પૂરું થતું મુશ્કેલ હતું. ઠું પણુ આમાં ધણી ગુટિઓ હશે તે છે, જે તજનો ક્ષતવ્ય ગણશે. હું યારે પાટણુ ગયો ત્યારે મહામુનિશ્રી પુણ્યવિજયજને મળવાને! મને પ્રસંગ મળ્યો. “વિઘા વિનચેન શેભતે '--એ સૂત્રને સદેહે ભનેવાથી જે આનદ માણુસને યાય તે આનદ મતે થયે. એમની અગાધ વિદ્ત્તા અતે અદ્ભુત વિનમ્રતા ભરેલા વાતાવરણુમાંથી મતે હેમચદ્રાચાર્યના જવનઆશક્ષેખત વિષે કાંઈક નવીન જ વસ્તુદર્શન થયુ. હુ' એમનો અત્યત ત્રડણી છું કે એમણે પાતાના અમૂલ્ય સમયમાંથી થોડી પળે મતે આપીને મારા કાર્યતે પ્રોત્સાહન આપ્યું
1

એક

4 November 2023
0
0
0

સમેમ કહેવાય છે કે રોમના લોકોનો અનાજભ"ડાર મિસર દેશમાં હતે, એમની સંસ્કૃતિની ભૂમિકા ત્રીસમાં હુતી, અને એમના પરાક્રમની પૃથ્વી ત્રિખ'ડમાં હતી. ચુજરાત વિષે પણુ કહી શકાય કે, એની સ'સ્કુતિની ભૂમિકા માળવામાં ઢુ

2

બે

4 November 2023
0
0
0

સએેમ કહેવાય છે કે દુનિયામાં બે એવા મહાન સર્જકે થઈ ગયા છે કે જેમની પ્રતિભા વિષે હજારે પુસ્તકે! લખાયાં-ને છતાં હજી લખાતાં જાય છે. એક તે અંગ્રેજ કવિ શેક્સાપયરઃ ખીજે નરકેસરી નેપોલિયન. આમાંથી નેપોલ

3

ત્રણ

4 November 2023
0
0
0

શોડા સમય પછીની વાત છે. આ સ્વગેદર્શન તે સ્મૃતિમાંથી સરી ગયું છે. માતા પોતાના ખાળકંને સાથે લઈને આડોશીપાડોશીને ત્યાં જાય છે. ચત્યવ'દના કરવા જાય છે. શ્રેષ્ઠીના ઝુલધમ પ્રમાણે ચાચ તે। કોઈ વખત ઘેર હોય છે, કો

4

ચાર

4 November 2023
0
0
0

ચંગરેવને સાથે લપ્ને દેવચ'દ્રસૂરિ સ્ત'ભતીથ તરક વિહાર કરી ગયા. પાહિનીએ ચગદેવતું જે સાં અતરમાં છુપાવ્યું છે એ એટલું તો સુદર છે કે, એના અ'તરને કૅલેશમાત્ર શમી ગયો છે, એને પુત્રવિરડુની પીડા નથી, પણુ પોત

5

પાંચ

4 November 2023
0
0
0

જે વખતે સ્તસ્ભતીથમાં હેમચ'દ્રાચાય'ને1 વાગ્વેભવ , નાગરિકોને, શ્રેષ્ઠીએને, પ્રજાજનોને ને રાજ પુરુષોને આકષી્* રહ્યો હતે; જે વખતે હેમચદ્રાચાયના સોમાંથી નીકળલી સરસ્વતી જુદુ' જ રૂપ ધરી રહેતી--જે વખતે હેમચ-દ

6

4 November 2023
0
0
0

હેમચ'દ્રાચાર્ય નો! જીવનકાળ ગૂજરાતના સોથી સમર્થ એવા બે મહાન નૃપતિઓના સમયને આવરીને પડેલે। છે. £એક રીતે ગૂજરાતની મહત્તા સિદ્ધરાજે સિદ્ધ કેરી: કુમારપાળે તે સાચવી, પોષી, એને વધારી અને વધારામાં ગુજરાતના જીવ

7

સાત

6 November 2023
0
0
0

ગુજરાતની પાસે એવા વિદ્વાનો ખહું થોડા છે કે જેમતું' વિશ્વસાહિત્યમાં સ્થાન હોય. હેમચ'દ્રાચાર્ય એવા વિઠદ્ઠાનમાં છે, અને તેથી એમના વ્યક્તિત્વવડે ગૂજરાત વિશ્વવ્યાપક ખની રહેલ છે. શ્રી. કનૈયાલાલ સુનશીએ ચોગ્ય

8

આઠ

6 November 2023
0
0
0

“નવું વ્યાકરણ, નવું છદશાસ્ત્ર, દૂચાશ્રય મહાકાવ્ય, અલ'કારશાસ, ચોગંશાસ્ર, પ્રમાણુશાસ્ર, જિનચરિત્રો--આ સલળુ' જેમણે રચ્યું તે હેમચ'દ્રાચાયે" લોકનો સેોહું કઇ કઈ રીતે ટ્ર નથી કર્યો ( ' સેો।મપ્રભભૂરિએ ઉપરના

9

નવ

6 November 2023
0
0
0

હેમચદ્રાચાર્યના સમગ્ર અભ્યાસ વિના જવાબ આપી. ' ન શકાય આવા કેટલાક પ્રશ્નો એમના જીવનમાંથી ઉપસ્થિત થાય છે, પહેલે! પ્રશ્ન એ છે કે સિદ્ધરાજ જયસિહુના સમયમાં એમનુ' સ્થાન શ] હતું ? સિદ્ધરાજને કુમારપાલ પ્રત્યે.

---

એક પુસ્તક વાંચો