shabd-logo

આઠ

6 November 2023

0 જોયું 0

“નવું વ્યાકરણ, નવું છદશાસ્ત્ર, દૂચાશ્રય મહાકાવ્ય, અલ'કારશાસ, ચોગંશાસ્ર, પ્રમાણુશાસ્ર, જિનચરિત્રો--આ સલળુ' જેમણે રચ્યું તે હેમચ'દ્રાચાયે" લોકનો સેોહું કઇ કઈ રીતે ટ્ર નથી કર્યો ( ' સેો।મપ્રભભૂરિએ ઉપરના શ્લે।કમાં હેમચ'દ્રાચાર્યની આ રીતે સાહિવ્યસમીક્ષા કરી છે. પોતાના સમયનું સાહિવ્યનું એક પણુ અગ આચાયે વણુખેડયું રાખ્યું નથી. એવી અગાધ વિદ્ધત્તા છતાં એમનામાં જે વિનસ્રતા હતી-અને સર્વજનને પ્રિય થઈ શકવાની અલોકિક ચારિત્રશુદ્ધિ , હતી, એને લીધે હેમચ'દ્રાચાયો સમગ્રઃ જનવતી' સ'સ્કારના નિર્માતા થઇ શકયા. ગુજરાતના આજના સસ્કારો, વિનસ્રતા, આતિથ્યસત્કાર, અહિંસા, વિવેક, વચન-પાલન, વ્યવહારશુદ્ધિ, વ્યાપારસાહસ, દયાલુવૃત્તિ, અપ્રાંતીયતા --આપખા હિ'દને સુકાખલે ગુજરાતનું આ જે ગુજરાતીપણું.-એ ગુજરાતીપણું ચૌલુકયવ'શના રાજાએ।ના વખતમાં નિર્માણુ થયું' છે. અને એ સસ્કારનિમાથુમાં હેમચ'દ્રાચાર્યની વિભૂતિને। ધણે। મોટો ફાળે છે “મોહ: કતો ટ્રત: 'એ સેમ પ્રભા વાકયમાં લેશ પણુ અતિશયેો।કિત નહિ લાગે. હેમચ-દ્રાચાચે” એ પ્રમાણે ગુજરાતના સસ્કારતું નિર્માણુ કર્યું એમાં એમની વિશાળ--સાંપ્રદાયિક અ'ધશ્રદ્ધાથી પર--એવી દૃછિ કારણુરૂપ છે. એમણે ગુજરાત માટે જન્માવેલુ' એ અભિમાન (સારા અર્થમાં) ખીજા પણુ ઘણા જેનસુનિએઓએ પોતપોતાની જતિઓમાં દર્શાવ્યું છે. સુનિશ્રી પુણયવિજયજીએ એમને ચેોગ્ય રીતે “સ્યાદ્વાદવિસ્ાનમૂતિ” કહ્યા છે. આ સ્યાદ્વાદ એ જ હેમરદ્રાચાર્યતું' નિયામક ખળ છે. લે!કુસ'સ્કારતું શાંત કામ જીવનભર કર્યા કરવાની મહત્તા પણુ એ વાદનુ' જ પરિણામ છે.* વીતરાગસ્તુતિમાં “ ખુદ્ધ વાદવત્રિમલગણિકૃત “ હીર્સોભાગ્યમ્‌ 'માં આવેલ ગુજ રનારીએઓ વિષેનો આ ઉલ્લેખ ધ્યાનમાં 2ખવા યોગ્ય છે. ખેતરનું રહ્ષણુ કરતી સ્રીષ્રા રાસડા લે છે-પણ એ ર્‌ાસડામાં અનેક દેશોમાં વિજય મેળવનાર્‌ ગુજરાતીઓની યશગાથા વણેલી છે. સાહિત્ય અને પ્રશ્નજીવન એક ખીન્નને કેટલાં ઉપકારક છે એનું આ સુંદર્‌ ઉદ હરણુ છે. *મુમાર્પાલપ્રબધ'માં દેવતાએ હેમચદ્રતે વિનતિ કરી કે તમે ગુજરાત મૂઝીને ખીજે જશે। નહિ-આમાં સત્ય ગમે તે હેોય-પણુ ગુજરાતનીવર્ધમાત* શતદલનિલય કેશવ વા શિવ વા? એ હેમચ'દ્રચાર્યના વચનમાં પણુ એ જ દૃષ્ટિની વિશાળતા દેખાઈ આવે છે. “કાવ્યાનુશાસન'ના મ'ગલાચરણુમાં કહેલી “ અપૃત્રિમ સ્તાદુ' અને “ પરમાર્થ? કહેનારી વાણીની ઉપાસના એ એમતુ જીત્રનધ્યેય હતું. લે।!કસ'સ્કારતું' કામ પોતાની પછી પણુ ચાલ્યા કરૈ એવી ઇચ્છા હેમચ'દ્રાચાય”ની હૈય, તો એ. પ્ુચ્છા પાર પાડતારું એક શિષ્યવૃ'દ જોઈએ.

જે સસ્કાર ગુજરાતના જીવનમાં રેડચા એ સસ્કાર ચિર'જીવ રહે, એવી એમની નેસર્ગિક રીતે ઇચ્છા હોય. એ * ઈચ્છાને પાર ઉતારનારું એક શિષ્યમડળ પણુ એમની આસંપાસ હતું. છતાં હેમચદ્રાચાર્ય માં શિષ્યો કરતાની. કે વધોરવાની એછામાં ઓછી આકાંક્ષા હશે, એ વસ્તુસ્થિતિ તો મના ઉદ્યોગશાલ્ષ સ્ત્રભાવમાંથી જ ફલિત થાય છે. પડિત બેચરદાસે લખ્યુ' છે તેમ તેણું શિષ્યો વધારવાની ૪ચ્છા કે પ્રવૃત્તિ કરી હોય એવો કોઈ ઉલ્લેખ મળતો નથી. પણુ 'લેમની અગાધ વિદ્ધત્તાથી આકર્ષાઈ--“ વિદ્યામ્ભેનિધિમન્થશન્દરગિરિઃ શ્રી હેમચન્દ્રો ગુરુ: ' એમ કહો હેમચ'દ્રાચાયનતું &્ારણુ શોધનારની સ'ખ્યા ઘણી સોટી હશે. તેમાંના કેટલાક પાછળથી પ્રસિદ્ધિ પણુ પામ્યા છે. શ્રી. ભોગીલાલ સાંડેસરાએ આ વિષે “હમચન્ટ્રાચાયતું શિષ્યમડળ ? એવી એકપત્રિકા ખહાર પાડી છે. એ પત્રિકાનો સુખ્યત્વે ઉપયોગકરીને આ શિષ્યમ'ડળની ધ્યાનમાં લેવાનેગ વ્યક્તિઓ વિષે નીચેની હકીકત તારવી છે. રામચન્દ્ર, ગુગ્રુચન્દ્ર અને બાલચન્દ્ર એ ત્રણુનાં નામ આચાર્ય સ'બ'ધી ઇતિહાસમાં પ્રસિદ્ધ છે. એ ઉપરાંત મહેન્દ્રસૂરિ, વ્ધ'માનગણિ, દેવચન્દ્ર, ઉદ્યયચચન્દ્ર અને ચશક્ચન્દ્ર એમનાં નામ પણુ જુદીજુદી, , જુતિઓએમાં જેવામાં આવે છે. આ શિષ્યમડળમાં સૌથી ગ્રસિદ્ધ તો! રપ્મચન્દ્ર છે. એનામાં કવિની પ્રતિભા અને સાધુનું તેજ છે. ઝુમારપાલને થયેલો! શોક રામચ-દ્રે શમાવ્યેયઃ હુતો. રામચન્દ્રમાં નાટકો લખવાની--અને તે પણુ સુંદર * * નાટકે। લખવાની શક્તિ છે. જે કામ હેમચ-દ્રાચાર્યે કયુંપાતાના જમાનાના ઉપલખ્ધ સાહિત્યમાંથી દોહન કરવાનુ'--તે કામ રામચદ્રે પણુ ચાલુ રાખ્યું. એનુ' “નાટયદપ'ણુ' એ દૃષ્ટિએ ઘણુ મહત્ત્વનું ગણાય. શ્રી. સાંડેસરા એમની પ્રશ'સા. કરતાં ચેોગ્ય રીતે કહે છે કે, “ પૂકાલીન પર'પરાઓમાં જકંડાચેલા યુગમાં વ્યવહારુ સત્યો પર ઘડાયેલાં વિધાનેનેઃ પાંડિત્યના ક્ષેત્રમાં છ્ટાં મૃક્વાતું સાહેસ કરવુ એ ફક'ઈ સામાન્ય વાત નહેતી. ' રામચ'દ્રે રસને સુખાત્મક અનેઃ દુઃખાત્મક એવા બે પ્રકારમાં વિભક્ત કરેલ છે. રામચદ્રની

આ પુતિની મોલિક્તા જેટલી પ્રશ'સનીય છે તેટલી જ અગત્યની સ્‍એેમાં સચવાયેલી એતિહાસિક માહિતીએ પણુ

છે. રામચદ્રવું એક ખિરુદ - “ પ્રબન્ધશતકર્નુ ? ઉપરથી અતુમાન કરવાતુ' મન થાય છે કે તેમણે જએ પ્રખધે। લખ્યા હેરો. શ્રો. લાલચ'દ્ર ગાંધીનો એ મત છે. વધારે સ'ભવિત તો શ્રી. સાંડેસરાએ નૉંખેલેો સુનિશ્રી જિતવિજયજીતે। મત.. લાગે છે. “પ્રબન્ધશત' કેઈ સ્વત'ત્ર પુસ્તક જ હોય.રામચદ્રની બીજી વિશિષ્ટતા એ છે કે એણે ધાર્મિક ડરતાં સામાજિક સાહિત્ય વધુ પ્રમાણુમાં આપ્ઝુ છે. આ નાટકો ભજવવા માટે લખાતાં હશે, અને એ દષ્ટિએ જેતાં, તે વખતનો સમાજ સમજવા સારુ ઇતિહાસના વિદ્યાર્થી” માટે તો રામચન્દ્રનો અભ્યાસ અત્યત આવશ્યક બતે છે. હેમચ'દ્રાચાયની સવતેોસુખી પ્રતિભા--કે એના જેકું અદ્વિતીય સ્થાન તો એતા આ શિષ્યનુ' ન જ હાય--પણુ હેમચ%દ્રાચાર્યના સઘળા શિષ્યેમાં એની શક્તિ માટે માન થયા વિના રહૅતુ' નથી. કેટલેક અ'શે ભવભૂતિ જેવુ સ્ત્રત-ત્ર માનસ ધરાવનાર આ “કવિકટારમલ્ય 'ની આ સુંદર ઉકિત તો આજ પણુ પ્રશ'સા માગી લે છે: ા

મા સ અવ પરાયત્તઃ ત્રિઝોજ્સ્થાતિ નાયજઃ ।

રામચન્દ્ર અને ખાલચન્દ્ર એ ખન્ને પ્રતિસ્પ્ધી'એ। હોય એમ જણાય છે. અને રામચદ્રનું અજયપાલને હાથે મરણુ થ્યું એમાં પણુ ખાલચન્દ્ર કારણુરૂપ લાગે છે.

રામચન્દ્ર અને ગુણુચન્દ્ર એ ખન્નેની શક્તિએ એકઃ ખીનની પૂરક હુતી. રામચન્દ્ર લોકિક ને સામા।જિક વસ્તુએન!' ઘડવયા હુતા. ગુણુચન્દ્ર સ્વભાવથી જ ગભીર અને' 1વદ્દાન હતા.

મહેન્દ્રસૂરિએ, હેમચદ્રાચાચે આપેલા ચાર કોશને સભાળ્યા છે: અને એમના ઉપર ટીકાએ લખી છે.દેવચન્દ્રનું “ ચન્દ્રલેખાવિજયપ્રકરણુ ? નાંમતું નાટક એક એતિહાસિક પરિસ્થિતિના ઉલ્લેખ કરે છે અને વધારે અભ્યાસ માગે છે. કુમારપાલને રાજ મળ્યા પછીના તુરતના વિગ્રહનેો આમાં કેટલેક અ'શે ઉપયોગ થચે! છે. એટલે શમચન્દ્રની કેટલીક કૃતિએ--અને આ શ્િષ્યો।માં જેમણે ને વખતના સમાજ વિષે લખ્યું હોય તેવાની જુતિશ।--નેવાથી સોલ'કી મ્ુમના છેંતિડાસ પરત્વે હુજી કેટલેક નવે! પ્રક્રશ મળવાના સ'ભવ ખરે.

હમચ'દ્રાચાર્યની આ કિષ્યમ'ડળીએ ગુરુતા શખ્દદેહુને જાળવવાને। પ્રશ'સાપાત્ર યત્ન કર્યો છે. અજયપાલના કરતાં ફ્રાંઈક વધારે સહિષ્ણુ એવે રાજા કુમારપાલ પછી ગાદીએ આવ્યો હોત અને રામચ'દ્ર ખમાલચદ્ર કરતાં કાંઈક થધારે વ્યવહારુ એવા રાજનીતિજ્ત પ'ડિતો એને મળ્યા હોત તે હેમચદ્રાચાયે” શરૂ કરેલુ' ગુજરાતતુ' સસ્કારીકરણુ વધારે સ્થાયી ને. વધારે સુંદર રૂપ પકડત.

હેમચદ્રાચાર્યના છેલ્લા શિષ્ય ખાલચન્દ્ર વિષે એટલુ કહી જ્રકાય કે રામસદ્રના અકાલમૃત્યુમાં એ કારણુર્‌પ. હેતા. એમતનુ' પાછલુ' જીવન એમના આગલા જીવનને નેસર્ગિક “પરિપાક હેય તેમ તે માળવા તરક ચાલ્યા જાય છે ને પછી ત્યાંથી પાછા ફ્‌રતા નથી.

હેમચ'દ્રાચાર્યની સ્રુખ્ય કૃતિઓ

હેમચદ્રાચાર્યની સ્રુખ્ય કુતિઓનેો અતિ સક્ષેપમાં પરિચય આપીએ તે પણુ તે ઘણુ મહત્ત્વના થઈ પડે તેમ.છે. પણુ એવા સંક્ષિપ્ત પરિચય માટે પણુ ઘણે વધારે વિસ્તાર નેઇએ. થ્રી મધુસૂદન મે।દીએ એવે! એક પચિમિય તૈયાર કર્યો પણુ છે. એટલે આંહી' તે! કેતરળ માહિતી માટે સુખ્ય કુતિઓનેો નામનિદેનશ આપવાતું યોગ્ય ગણાય. જેમનુ ક્તૃંત્વ શંકાસ્પદ ગણી શકાય એવી*પ્રતિઓને છેડી દઈએ તોપણુ એમણે આપેલી ઇુતિએ અનેક વિષયોને ચર્ચનારી--અને અનેક વિષચે। ઉપર પ્રકાશ આપનારી છે.

સિદ્ધહેમચન્દ્રશખ્ઠાતુશાસન--સિદ્ધરાજ જવયસિહની વિસ્રસિથી લખાયેલુ' આ વ્યાકરણુ ગુજરાતી ભાષાના અશ્યાસ માટે અત્યત ઉપયોગી ગણાય છે. હેમચ-દ્રાચાર્યની આ મહાન મુતિ છે. એની આખી રચના એ પોતે સ'પ્રદાયથી જેટલા પર હતા તે ખતાવનારી છે. એમાં મૂકેલાં ઉદાહરણે। સર્વસામાન્ય જીવનમાંથી લીધેલાં છે. ' ગુજરાતનું પ્રધાન વ્યાકરણુ' એ પ'ડિત બેચરદાસે ચોજેલે શખ્ઠ આ ન્યાકરણુનુ' સાચુ* મૂલ્યાંકન કરાવે છે. પડિત બેચરદાસે ચોગ્ય દતે કહ્યું છે કે “ પ્રાચીન ભાષાઓના અભ્યાસને માટે કેઈ પણુ દેશના વિદ્યાર્થીને ગુજરાતના આ પ્રષાન જ્યાકરણુ તરક જ આવવુ પડે તેમ છે. ચુજરાતનું આ ગોરવ કાંઈ સાધારણુ ન ડહેવાય. '

અભિધાનચિતામણિ--નામમાલા--અમરકેોશની પેઠે આમાં શખ્દ્રેના મહાસાગર આપ્યો છે. એકલે હાથે આવો શખ્ઠસગ્રહે કરવો એ વસ્તુ આજ પણુ આપણું માન સુકાલાને બસ છે.અનેકાર્થ સ ગ્રહ--અભિધાનચિતામણિમાં એક અથના અનેક શખ્દો આપ્યા છે. આમાં એક શખ્ટના અનેક અર્થો આપ્યા છે. કોશની ખાખતમાં હેમચદ્રને પ્રમાણુભૂત તરીકે સારા ટીકાકારેઃએ પણુ ટાંકેલા છે.

રૃશીનામમાલા--લે।કક'ઠમાં ને લોકબ્યવહારમાં રમતા અનેક શખ્દોને આચાચે” એમાં સ'ઘરી લીધા છે. એમાંના જુટઢલાક શખ્ટદ એતિહાસિક દૃષ્ટિએ ઘણા ઉપચોગી છે. આચાચે* સ'ગ્રહેલા શખ્દામાં દ્રાવિડડ અરખ્બી અને ફારસી શખ્દો હોવાના ઉલ્લેખો પણુ વેયાકરણાએ આપ્યા છે. આ ત્રણુ શખ્દકોશે ઉપરાંત એક ચોથો શખ્ટકેોશ નિવર'ટુરેષ--વેંદકીય શખ્ટોનો સ'ગ્રહુ આપે છે.

કાવ્યાનુશાસન--અલ'કાર માટેનો આ ગ્રથ અને એ જ પ્રમાણે છદોનુશાસન એ ઇછ'દઃશાસ્ર વિષેનો ગ્રથ છે. શ્રી. રસિકલાલ પરીખે સ'પાદિત કરીને કાવ્યાતુશાસન

ષ્હુષ્પ

ખહાર પાડેલ છે.

કૈાશ્રય--વીશ સર્ગમાં રચેલું આ મહાકાવ્ય સોલ કી વ'શની ક્રીતિંગાથા જેવુ' છે. એની રચના “રઘુવશ'ને મળતી છે. પણુ એમાં ક્રીતિગાથા સાથે વ્યાકરણુને પણુ ગૂ'થેલ હોવાથી રચનામાં રસની શિથિલતા આવી ગઈ છે. મૂલરાજ સોલ'કીથી શરૂ કરી ઝુમારપાલ સુધીનો સમય એમાં આપેલો છે. એતુ' એતિહાસિક મૂલ્ય પણુ ધ્યાનમાં લેવા જેવુ છે.

કુમારપાલચરશ્તિ---પ્રાફૃતક્રયાત્રય-ઝુમારપાલના નિત્યજીવનને પરિચય આપતું, આઠે સર્ગમાં ૧ચેટ્ુ મહાકાવ્ય.પ્રાજુતદ્વેચાશ્રચ--મુમારપાલચરિત-એમાં ઝુમારપાલના નિત્ય જીવનને! અને ધાર્મિક વિકાસકમને ઈતિહાસ આપેલે। છે. એતિહાસિક દષ્ટિએ એ પણુ મૂલ્યવાન ગણાય. સિદ્ધહૅમના છેલ્લા અધ્યાયનાં--પ્રાજુત વ્યાકરણુનાં ઉદાહુરણ્‌ા। આપી વ્યાકરણુની દષ્ટિએ પણુ એને ઉપયોગી બનાવેલ છે.

ચે!ગશાસ્ત્ર--આ પુસ્તકનું ખરું મૂલ્યાંકન એ છે કે એમાં હેમચ-દ્રાચાયે" પોતાના સ્વાતુભવથી મનને સમજવાને। અને ખીનને માટે એ સમજવાની ક્િયાપ્રક્રિયાના ઉલ્લેખ કર્યો છે; મન એ પણુ એક અભ્યાસને! વિષય છે--એનું 'વિત્ઞાન છે--એના અભ્યાસના નિયમો છે--એ સમજી શકાય એવી સાદી શેલીમાં આપેલુ છે. ઝુમારપાલ માટે ખાસ લખેલા આ પુસ્તકની એ વિશિષ્ટતા છે કે, એમાં સામાન્ય વ્યવંહારું જનને નિત્યજીવનમાં ઉપચોગી થઇ શકે એ રીતે ચોગના સિદ્ધાંતોતું' વિવરણુ છે. એતુ' ગુજરાતી રૂપાંતર રા. “ ગોપાલદાસ જીવાભાઇએ ખહાર પાડેલું છે.

ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્ર--હેમચ'દ્રાચાર્યતું સરળ કવિત્વ અને કલ્પના અ'હોં જેવાં ખીદ્યાં છે એવાં બીનન કોઈ ગ્રથમાં “ખીલ્યાં નથી. એમના મૃદુ સરળ કવિત્વના પ્રતિનિધિ સમાન એ ગ્રથ છે. આ ગ્રથમાં વીર્યકર, વાસુરેવ, પ્રતિવાસુદેવ વગેરે મળી ત્રેસઠ મહાસુરુષાોનાં જીવનચર્ત્રો છે. અનેક આખ્યાનોાનો એ મહાસાગર છે. ભવિષ્યકથનની પેઠે કુમારપાલ વિષે કેટલીક હુકોક્ત આપેલી છે. એ હકીકતમાંથી તે વખતની કેટથીય એતિહાસિક પરિસ્થિતિનો ખ્યાલ પણુ “આવી રાફે તેમ છે.કવિ ખાણુ અને કાલિદાસ શાજ્યાશ્રિત કવિએ હતા.. હેમચદ્રાચાર્ય' રાજ્યાશ્રિત ન હતા પણુ રાજમાં માન પામતા. એ ઉપરથી ખાણુભટ્ટ અને કાલિદાસની સાથે એમની તુલના કરવાનું સહુજ મન થઈ આવે; પણુ આવી તુલના કરવાથી એક તે જેના વિષે કાંઈ કહેવાનુ હોય તેના વિષે સ'પૃણુ રીતે કાંઇ કહી શકાતું નથી; અને ખીજુ' એવી તુલનામાં. પડેવાથી દરેક વ્યક્તિનું જે વિશિષ્ટ તત્ત્ત તે અન્યાય પામે. છે. ખાણું અને કાલિદાસ જે અથમાં કવિ હતા તે અથ'માં હેમચદ્રાચાર્ય કવિ ન હેતા. એ જ્ઞાનના [નિધિ હતા અને એ રાનસાગરના એવઢા તે! મહાન સુસાષ્ર હુતા કે કોઈ કવિપ્રદેશ--કેવળ ડ્વિતાનો વૈભવ--એમને આકષી શકતે નશિ. છતાં એમતું કવિત્વ પણુ ઉત્કૃષ્ટ પ્રકારતું છે. એમની. પોતાની રચેલી અનેક મૃુતિએના પરિચયથી પણુ એ વસ્તુની. ખાતરી થશે.

9
લેખ
હેમચંદ્રાચાર્ય
0.0
. આત્માનદ જન્મશ્વતાબ્દી સ્મારક સમિતિ તરફથી શ્રી. ફૂલચ'દભાઈ એ પ્રેમપૂર્વક મને આ પ્રકારતો યથ લખવાતુ' આમ-ત્રણુ આપ્યુ' ત્યારે એક તરફથી જેમ એમના પ્રેમનો હું અસ્વીકાર કરી શકયો નહિ, તેમ ખીજી તરફથી આવા મહાન ત્તાનસાગર જેવા કલિકાલસર્વન હેમચ%્રાયાર્યતે ન્યાય આપભાની મારી શક્તિ કેટલી એ વિચારથી મૂઝવણુમાં પણુ પડી ગયો. છેવટે એ કામ હાથમાં તો લીધુ' પણુ અનેક મિત્રોના પ્રોત્સાહન વિના એ પૂરું થતું મુશ્કેલ હતું. ઠું પણુ આમાં ધણી ગુટિઓ હશે તે છે, જે તજનો ક્ષતવ્ય ગણશે. હું યારે પાટણુ ગયો ત્યારે મહામુનિશ્રી પુણ્યવિજયજને મળવાને! મને પ્રસંગ મળ્યો. “વિઘા વિનચેન શેભતે '--એ સૂત્રને સદેહે ભનેવાથી જે આનદ માણુસને યાય તે આનદ મતે થયે. એમની અગાધ વિદ્ત્તા અતે અદ્ભુત વિનમ્રતા ભરેલા વાતાવરણુમાંથી મતે હેમચદ્રાચાર્યના જવનઆશક્ષેખત વિષે કાંઈક નવીન જ વસ્તુદર્શન થયુ. હુ' એમનો અત્યત ત્રડણી છું કે એમણે પાતાના અમૂલ્ય સમયમાંથી થોડી પળે મતે આપીને મારા કાર્યતે પ્રોત્સાહન આપ્યું
1

એક

4 November 2023
0
0
0

સમેમ કહેવાય છે કે રોમના લોકોનો અનાજભ"ડાર મિસર દેશમાં હતે, એમની સંસ્કૃતિની ભૂમિકા ત્રીસમાં હુતી, અને એમના પરાક્રમની પૃથ્વી ત્રિખ'ડમાં હતી. ચુજરાત વિષે પણુ કહી શકાય કે, એની સ'સ્કુતિની ભૂમિકા માળવામાં ઢુ

2

બે

4 November 2023
0
0
0

સએેમ કહેવાય છે કે દુનિયામાં બે એવા મહાન સર્જકે થઈ ગયા છે કે જેમની પ્રતિભા વિષે હજારે પુસ્તકે! લખાયાં-ને છતાં હજી લખાતાં જાય છે. એક તે અંગ્રેજ કવિ શેક્સાપયરઃ ખીજે નરકેસરી નેપોલિયન. આમાંથી નેપોલ

3

ત્રણ

4 November 2023
0
0
0

શોડા સમય પછીની વાત છે. આ સ્વગેદર્શન તે સ્મૃતિમાંથી સરી ગયું છે. માતા પોતાના ખાળકંને સાથે લઈને આડોશીપાડોશીને ત્યાં જાય છે. ચત્યવ'દના કરવા જાય છે. શ્રેષ્ઠીના ઝુલધમ પ્રમાણે ચાચ તે। કોઈ વખત ઘેર હોય છે, કો

4

ચાર

4 November 2023
0
0
0

ચંગરેવને સાથે લપ્ને દેવચ'દ્રસૂરિ સ્ત'ભતીથ તરક વિહાર કરી ગયા. પાહિનીએ ચગદેવતું જે સાં અતરમાં છુપાવ્યું છે એ એટલું તો સુદર છે કે, એના અ'તરને કૅલેશમાત્ર શમી ગયો છે, એને પુત્રવિરડુની પીડા નથી, પણુ પોત

5

પાંચ

4 November 2023
0
0
0

જે વખતે સ્તસ્ભતીથમાં હેમચ'દ્રાચાય'ને1 વાગ્વેભવ , નાગરિકોને, શ્રેષ્ઠીએને, પ્રજાજનોને ને રાજ પુરુષોને આકષી્* રહ્યો હતે; જે વખતે હેમચદ્રાચાયના સોમાંથી નીકળલી સરસ્વતી જુદુ' જ રૂપ ધરી રહેતી--જે વખતે હેમચ-દ

6

4 November 2023
0
0
0

હેમચ'દ્રાચાર્ય નો! જીવનકાળ ગૂજરાતના સોથી સમર્થ એવા બે મહાન નૃપતિઓના સમયને આવરીને પડેલે। છે. £એક રીતે ગૂજરાતની મહત્તા સિદ્ધરાજે સિદ્ધ કેરી: કુમારપાળે તે સાચવી, પોષી, એને વધારી અને વધારામાં ગુજરાતના જીવ

7

સાત

6 November 2023
0
0
0

ગુજરાતની પાસે એવા વિદ્વાનો ખહું થોડા છે કે જેમતું' વિશ્વસાહિત્યમાં સ્થાન હોય. હેમચ'દ્રાચાર્ય એવા વિઠદ્ઠાનમાં છે, અને તેથી એમના વ્યક્તિત્વવડે ગૂજરાત વિશ્વવ્યાપક ખની રહેલ છે. શ્રી. કનૈયાલાલ સુનશીએ ચોગ્ય

8

આઠ

6 November 2023
0
0
0

“નવું વ્યાકરણ, નવું છદશાસ્ત્ર, દૂચાશ્રય મહાકાવ્ય, અલ'કારશાસ, ચોગંશાસ્ર, પ્રમાણુશાસ્ર, જિનચરિત્રો--આ સલળુ' જેમણે રચ્યું તે હેમચ'દ્રાચાયે" લોકનો સેોહું કઇ કઈ રીતે ટ્ર નથી કર્યો ( ' સેો।મપ્રભભૂરિએ ઉપરના

9

નવ

6 November 2023
0
0
0

હેમચદ્રાચાર્યના સમગ્ર અભ્યાસ વિના જવાબ આપી. ' ન શકાય આવા કેટલાક પ્રશ્નો એમના જીવનમાંથી ઉપસ્થિત થાય છે, પહેલે! પ્રશ્ન એ છે કે સિદ્ધરાજ જયસિહુના સમયમાં એમનુ' સ્થાન શ] હતું ? સિદ્ધરાજને કુમારપાલ પ્રત્યે.

---

એક પુસ્તક વાંચો