સમેમ કહેવાય છે કે રોમના લોકોનો અનાજભ"ડાર મિસર દેશમાં હતે, એમની સંસ્કૃતિની ભૂમિકા ત્રીસમાં હુતી, અને એમના પરાક્રમની પૃથ્વી ત્રિખ'ડમાં હતી. ચુજરાત વિષે પણુ કહી શકાય કે, એની સ'સ્કુતિની ભૂમિકા માળવામાં ઢુતી અને એની પરાકેમગાથા કચ્છ--કાડિયાવાડ ને માળવાની ત્રિભૂમિમાં હુતી.
ઇતિહાસમાં કોઈક જ વખત પાંચ-છ પરાક્રમી રાજાએ * કાલાનુકમે એક પછી એક આવે છે. મોગલવ'શમાં ખાખર-હુમાયુ--અકખર--જહાંગીર--શાહજહાં--ઓરગ'ઝેબ--એમ લગભગ છ પેઢી સુધી વૈભવપ્રણાલિકા સચવાઈ રહેલી માલૂમ પડે છે. મોગલોના આ સમય દુનિયાના ઇતિહાસમાં પણ ધ્યાન ખેચવા યોગ્ય મનાયો! છે. ગુજરાતના પતિહાસને એવે! જ લગભગ છ પેઢી સુધીનો પરાકમશીલ સમય મૂજારાજ સોલ'કીથી સોલ'કીવ શના સબંધમાં રારૂ થઈ ને ઝુમારપાળના મૃત્યુ સુધી ચાલે છે, અને તેમાં વિ. સ. ૯૯૮ થી વિ. સ'. ૧૩૫૬ સુધીને ત્રણુસો વર્ષને. સુવર્ણ સમય આવે છે.મૂળરાજ--ચાસુંડ---ફર્લભરાજ---ભીમ--કર્ણ---સિદ્ધરાજ અને ઝુમારપાળ-એમ છસાત પેઢી થઈ ને સોલ'છીવ'શે લગભગ ત્રણુસો વષ સુધી હિંદના ઇતિહાસમાં પોતાનું સ્થાન સાખરે રાખ્યું હેતું. તે સમયના ભારતમાં સો।લ'કીએની સત્તા ગણુનાયોગ્ય હુતી.
સિધુરાજ, માલવરાજ અને ચેદિરાજને ભીમનાં પરાક્રમ પ્રત્યે સન્માનદષિથી નેવું પડચું' હેતું: અને સોમનાથના સસુદ્રતરગાોએ એની રણુભેરીને નાદ સાંભળી ગૌરવથી હર્ષનાદ કર્ચ હેતો. સાોલ'કીઓએ ચાવડાની રાજલક્ષ્મીને અપનાવી, પોષી, વધારી અને યશસ્વી ખનાવી; એમને ગુજરાત નાતું
લાગ્યું અને ભારત અતિસોટું લાગ્યું; એમાં પણુ સિદ્ધરાજ જયશિંહુ અને ઝુમારપાળને લગભ્રગ સો વર્ષનો સમય એ
મહાન ગુજરાતીઓને સમય હેતો. તે સમયે પાટણુમાં રહેયું અને પટ્ટણી કહેવરાવવું એ હિંદના ગમે તે ખૂણામાં માન સ્રુકાવે તેવું હતું. રિ
સિદ્ધરાજના અને ઝુમારપાળના સમયના મહાન ગશુજરાતીએ ની નામાવલિ, આજે પણુ હરકોઈ ગુજરાતીનું અભિમાન જાગે એવી પરાક્રેમશીલતાથી વણુ।યેલી છે. અને એ પ્રણાલિકા છેક કરણુઘેલાના સમય સુધી વત્તેઆછે અ શે જળવાઈ રહેલી છે.
ઉદયન, સાંત , આશ્રભટ્ટ, સુંજાલ, મીનલદેવી, પ્રતાપમલ્લ, જગદેવ, પરશુરામ, સજ્જન, દાસે।દર, વાચિનીદેવી, નાયિકાદેવી, વાગ્સટટ--ભાવ બૃહસ્પતિ, તે જમાનાના રાજટ્વારી ક્ષેત્રમાં રમી રહેલા ગમે તે એક માણુસતું નામ લે। અને તમસે એની મહત્તાથી ગુજરાત મહાન થતું લાગશે.તે વખતના ત્રેષ્ઠીએ, સાધુએ, સૈેનિક્રેો અને સુંદરીએ--સઘળાં જ એક મહાન પ્રજાનાં અંગ હોય એમ પોતપોતાની ભૂમિકા ઉપર આવે છે, ત્યારે જાણું મડાન બનીને જ આવે છે. અલેકંઝાંડરે જ્યારે માલલે[કકોને હરાવ્યા
ત્યારે તેમાંના સો! રાનએ।---પ્રજનપ્રતિનિધિ એ-એને મળવા આવ્યા. એ વખતે માલલેોકેોના રાજએએ એક જ જાતનાં
વસ્રો પરિધાન કર્યા ડુતાં; એક જ જાતના રથ ઉપર તેઓ ખેઠા હેતા; એક જ જાતનાં શસ્ત્રાસ્ર તેમના અગ ઉપર શૈ।ભતાં હતાં: તેમણે અલેડઝાંડરને કહ્યુ કે અમે કોઇ દિવસ પરાજય પાસ્યા નથી; અમને કોઈ પરાજય પમાડી શકતું નથી. આજે તસે અમને જીત્યા નથી; પણુ સમયે તમને જિતાડયા છે.
“'પ્રખધચિતામણિ'માં પરચૂરણુ પ્રભ ધો માં આપેલી તુંગની દ'તકથા ખોટી લાગે છે; પણુ એ ૬'તક્થા ઉપરથી વીરત્તની ભાવના લેો।કમાનસમાં કેવા પ્રકારની હુતી તેને! સપણ ખ્યાલ મળે છે: પૃથ્વીરાજ ચૌહાણુની પાસે આ તુંગ હતો. વારવાર દુશ્મન ચડી આવે છે એ જેઇ ને, જ્યારે એક વખત દુશ્મત ચડી આવ્યે! ત્યારે તેણ, તેના સ્ુકામ પ૨ જઈ તેને। ધાત કરવાનો વિંચાર' કર્ચોૌચ કે જેથી સ્વામીની ને નગરજનોની હેરાનગતિ મટે. તે પોતાના જુવાન પુત્ર સાથે રાત્રે ત્યાં હૂપી રીતે ગચે।. પણુ દુશમન રાજાના ત'બૂની કરતી ખાઇમાં ખેરના અગ્નિ બળી રહ્યો હતે.
તુંગે પુત્રને કહ્યું, “તું મારો પુત્ર છે; માટે હું આ ' ખાઇંમાં સૂઈ ન્તઉ* છું ને તું મારા ઉપર પગ દર્ષ દુશ્મનનું કાસળ કાઢી નાખજેન'પુત્રે જવાખ આપ્યો, “ તમે મારા પિતા છે. માટે હું જ પડું.” એમ કહી તે પડયો. ને પુત્રના અગ્નિમાં પડેલા દેહુ ઉપર પગ દઈ તુંગ દુશ્મનરાજાને મારી આવ્યે. આની સાથે શીખગુરું ગોવિદ્ટ અને એના શિષ્ય* લખી વણુઝારાની વાત સરખાવવા જેવી છે. આવી નિર્ભયતા
સોલ'કીએના ગુજરાતમાં હતી; અને એ નિર્ભયતાને લીધે જ પ્રજા પણ મહાન હતી. મીનલદેવીને મલાવ-
તળાવનો વાંકો કિનારા રાખવો પડેયો, એમાં જેટલી સોલકી રાણીમાતાની શોભા હલી, તેટલી જ શેભભા--પોતાર્નુ સ્થાન છોડવા ના પાડનાર સુંદરીની પણુ હતી. સોલ 'કોઓના સ'સ્કારસુગટમાં ખીજના ચદ્ર જેવી બનીને આ વફ્કકિનાર શોભી રહી છે.
પરતુ સોલ'કીએ ને માત્ર સેનિકોને દોરી જાણુતા. હાત, અને એમના હાથીઓ માત્ર નમદાસ્નાનથો જ શે।ભ્યા હોત, તો આજે એમની દશા એમના જેવા અનેંક નૃપતિ-
ઓની માકફેક--ધૂળમાં રગદોળાઈ જવાની હોત. ઉજ્જયિનીના સિ'હાસન ઉપર અનેડ નૃપતિઓ થયા-લેક્ક માં તે વિકમ,
સુંજ ને ભોજ રહ્યા. દિલ્હીના સિહાસન ઉપર અનેક ખાદશાહે થયા: જનતાએ તો બેચારને જ જાણ્યા. શિવાજી છત્રપતિ ને ખાજીરાવ સિવાય ખીન' નામ લેકજીભને " અડી જતાં નથી. સોલ કાઓને। સધરાજજેસ ગ, માતા મીણુલ અને મહાન કુમારપાળ--આજે પણુ અમર છે. આ ત્રિમૂર્તિમાં લોકસ સ્કારને ઘડનારી મ'ગલશક્તિએ। હતી, માટે આજે પણુ એ યાદ રહી છે.
પણુ જેમ શિવાજી રામદાસ વિના, વિકમ કવિઝુલગુરુકાલિદાસ વિના અને ભોજ ધનપાલ વિના શૂન્ય લાગે છે, તેમ સિદ્ધરાજ અને ઝુમારપાળ સાધુ હેમચ'દ્રાચાર્ય વિના શૂન્ય લાગે છે.# જે સમચે માલવાના પ'ડિતોએ ભીમના દરખારની સરસ્વતીપરીક્ષા કરી, તે જ વખતથી એ અનિવાર્ય હૈતું કે ચુજરાતની પરાફમલક્ષ્મો, સસ્કારલક્ષ્મી વિના જગલી લોકોની ખહાડુરી જેવી અથ હોન લાગે છે. એણે પોતાનું સસ્કારધન સાચવવું રહ્યું.
સિદ્ધરાજ જયસિ'હ, હેમચ-દ્રાચાર્યને મળ્યા ન હોત, તો એની પરાક્રમગાથા આજે વાલ્મીકિ વિનાની રામકથા જેવી હોત--અને ગુજરાતીઓને પોતાની મહત્તા નેઈ ને રાચવાતું અને મહાન થવાતું આજે જે સ્વપ્ન આવે છે તે સ્વપ્ન કદટાચ ન આવત. છહેમચ-દ્રાચાર્ય વિના ગુજરાતી ભાષાને। જન્મ કલ્પી શકાતો નથી; એમના વિના વર્ષો સુધી ગુજરાતને જાગ્રત રાખનારી સ'સ્કારિતા કલ્પી શકાતી નથી; અને એમના વિના ગુજરાતી પ્રજ્નનાં આજનાં ખાસ લક્ષણ્।-સમન્વય, વિવેક, અડિ'સા, પ્રેમ, શુદ્ધ સદાચાર, અને પ્રામાણિક વ્યવહારપ્રણાલિકા--કલ્પી શકાતાં નથી. હેમચદ્રાચાય માનવ તરીકે મહાન હતા; સાધુ તરીકે વધારે
# નાગરી પ્રચારિણી પત્રિકા ( ભાગ. ૬. સ. ૪ )માં વિદ્દ્વર્ય પંડિત શિવદત્તતો લેખ છે તેમાં આ વન્તુસ્થિતિ સારી રીતે મૂકી છે: “સ'સ્કૃત સાહિત્ય ઔર વિક્રમાદિત્ય કે ઈતિહાસ મે* નને સ્થાન કાલિદાસ કા ઓર શ્રીહર્ષ કે દરબાર મે' બાણબભ્રટ્ટ કા હૈ, પ્રાયઃ વહી સ્થાન ઈસાકી બારઠુવી શતાબ્દીમે ચોલુકય વશેદ્ભવ સુપ્રસિદ્ધ ગુર્જર્નરેન્દ્રશિરામણિ સિદ્ધરાજ જયસિંહ કે ઇતિઠાસ મે' હેમચન્દ્રકા હે.”સહાન હેતા: પણુ સ'સ્કારદ્રછ્ટા તરીકે એ સૌથી વધારે મહાન હુતા. એમણે જે સ'સ્કાર રેડયા--એમણુ જે ભાષા આપી, એમણે લોકોને જે રીતે બાલતા કર્યા, એમણે જે સાહિત્ય આપ્યું, એ સઘળી આજના ગુજરાતની નસમાં હજી વહો રહ્યું છે; અને એટલે એ મહાન ગુજરાતી તરીકે ઇતિહાસમાં પ્રસિદ્ધિ પામવા યોગ્ય પુરુષ છે.
સેો।!લ'કીએને। ઇતિહાસ હેમચ'દ્રાચાય' વિના લડાઈએને ઈતિહાસ બની જાય; હેમચદ્રાચાર્ય વિના ગુજરાતી ભ્રાષાનો »તિહાસ અપૃણું અને અકિંચન લાગે; હેમચ“દ્રાચાય વિના ગુજરાતની પાસે-દુનિયાના સાહિત્ય ઈતિહાસમાં મૂકવા યોગ્ય વ્યક્તિઓ બહું ઓછી છે.
હેમચ-દ્રાચાર્યની ખરી મહત્તા એ છે કે તે સમયના શુજરાતની સઘળી પ્રવૃત્તિઓમાં એમણે ઓતપ્રોત રહી પો।તાના સાધુત્વના રંગથી એમને ૨ગી દીધી: હૅમચ'દ્રાચાય* ને કેવળ પોતાની સાધુ-પ્રવૃત્તિમાં રહ્યા હોત-તેો એમણે્ ગૂજરાત ઉપર જે શિરસ્થાયી અસર મૂકી તે અસર કદાચ કેવળ સ'પ્રદાયમાં જ શમી જાત. આજે તે! માત્ર જૈતધર્મના અતુયાયીએએ જ નહિ, હરકેઇઇ માણુસ-જેને ગુજરાતની સ'સ્કારિતામાં રસ હોય તેશ્ે, આ મહાન ગુજરાતી પાસેથી પ્રેરણા મેળવવાની રહી.
હિમચ'દ્રાચાર્યનું ગુજરાત એ એક અનોખી પ્રતિભા ધરાવનાર ગુજરાત હતું. તે વખતે ગુજરાતીનું ગોરવ જુદા પ્રકારનુ' હતું. સિદ્ધરાજ જયસિહને પાટણુની બજારમાં હાથી ઉપર ફરતો જેવો, ઉદયનને રાજખટપટના પાસા ફે'ફતેો નેવે, સાંતૂને ગુજરાત માટે જીવનપરાકેમ કરતો નેવે,મીનલદેવીને સ્થળે સ્થળે ધર્મભાવના વિકસાવતી નેવી, જેત. સાધુઓની અત્ય'ત પ્રશાંત સ્રુખસુદ્રા જેવી, વીરત્વભરપૂર સૈન્યે! જેવાં, રસિકડી ગુજરાતણુ। નેવી અને થનગનતા તરુણુ ગુજરાતીઓ નજેવા-એ જમાનામાં જે રહેતા હશે તેમને માટે ધન્ય પળનો એ સમય હોવે! નેઇએ.
પણુ ગુજરાતની એ દિગ'તવ્યાપી ક્રીતિની માલવીએ મશ્કરી કરતા: ભેજના દરખારીએ જાણુતા કે એ તો એ ગુજરાતીએ--એમને સાહિત્યની શી ખખર પડે ર? એમને ત્યાં કવિ કૈણુ? એમને ભાષાશુદ્ધિની શી પડી છે? માતા સરસ્વતીના ક&ઠૅનુ' આભરણુ તો આંહોંજ રચી શકાય. જ્યારે ભોજ નહિ હોય, ધારા નહિ હોય, અને કાંઈ નહિ હોય-ત્યારે પણુ કાંઈક હશે; પરતુ એ ભીમપરાકમી ભીમ નહે હોય, પાટણુ નહિ હોય, એ મડત્તા નહિ હોયત્યારે કાંઈ જ નહિ હોય.
પછી તે જાણે કે ચયુજરાતની ભૂમિની આખી સુખમુદ્રા જ્ેર્વી નાખવી હોય એવે કશ્ષરી સંકેત હોય તેમ એક જવાખ મન્યે.
ધધૂકામાં સ'વત ૧૧૪૫ની કાતિકી પૂણિમાએ કલિકાલસવસ્ઞ હેમચ'દ્રાચાય'ને1 જન્મ થયે।.