જે વખતે સ્તસ્ભતીથમાં હેમચ'દ્રાચાય'ને1 વાગ્વેભવ , નાગરિકોને, શ્રેષ્ઠીએને, પ્રજાજનોને ને રાજ પુરુષોને આકષી્* રહ્યો હતે; જે વખતે હેમચદ્રાચાયના સોમાંથી નીકળલી સરસ્વતી જુદુ' જ રૂપ ધરી રહેતી--જે વખતે હેમચ-દ્રાચાર્ય,.
ર્્ગ્વે વીઝે' થથાડત્યન્તં પ્રાટુમેવતિ નાંચુઃરઃ ।
થર્સવીઝે તથા ૨્મ્પયે ન સેટતિ મવાંચુ₹ઃ ॥
એ હેરિભદ્રસુરિની વાણીને બોલીને કર્મ ખીજને દગ્ધ કરવાની માનસી ક્રિયાપ્રફિયાનો ભેદ સમજાવી રહ્યા હુતા, તે વખતે કાશ્મીરથી કૉકણુ સુધી, ને અગદેશથી સોરાષ્ટ્ર સુધી--એમ આખા ભારતવષ*માં જેની કીર્તિ ફેલાયેલી હતી, તે સિદ્ધરાજ જયસિહુ ગુજરાતને નૃપાળ હતે. “ શિવને મસ્તકે શોભતી ચદ્રકલા જેવા નિષ્કલક ગુશુવાળા લે।કે' તે વખતે પાટણુમાં રહેતા હેતા.* દ્વયાશ્રયમાં હેમચંદ્રાચાર્ય આ પાટણુવું વણું'નકરે છે ત્યારે વાકચેવાકયમાં ને શખ્દેશખ્ઠમાં, કખુદ્ધિના આઠ ચુભ્ાનું નિત્યસેવન કરનાર આ સ્ાધુષપુરુવ પણુ, ઉત્સાહે ને જીવનને। સ'યમી ઉલ્લાસ ખતાવે છે. જેમ એણે “ચોગશારુ'માં કલ્યું છે તેમ, “શુભકમ'વાળા પાસે સ'પત્તિ દોડતી આવે છે તેમ પટ્ટણીએ। પાસે ભારતવર્ષની લક્ષ્મી આવીને ચરણુમાં લે।ટતી હુતી. સાધુની આઠૅમાતાઓને- જેમણૈં જીવનવ્યવહારમાં નિત્ય સેવી હતી તે સાલુ હેમચંદ્રાચાર્ય પણુ પાટણુને। વૈભવ વર્ણુંવે છે, ત્યારે લાગે છે કે એનું અતર સમસ્ત ગુજરાતની મહત્તા દેખીને જાણે ભર્યુભર્યું લાગે છે.4-
» હૅમચદ્રાચાય” ચારત્રના ૨ મૂળગુણુરૂપ ને ઉત્તરગુણુરૂપ એમ ખે ભાગ પાડયા જે. મૂળગુણુમાં પાંચ મહાવ્રત ત્યતે ઉત્તરગુણુમાં પાંચ સમિતિ નેત્રણુ ગુત્તિ ગણી જે. પાંચ સમિતિ--ઈર્યાસમિતિ, ભાષાસમિતિ, ગેષણુાસમિતિ, આદાન-નિક્ષેપ-સમિત્તિ અને ઉત્સર્ગસમિતિ; ત્રણુ ગુપ્તિ-મતોગુપ્તિ, વાગૂગુપ્તિ તે કાયગુપ્મિ.સરસ્વતી, રાજનીતિ અને ધમ'--એ ત્રણે મહાન પ્રવૃત્તિઓનું પાટણુ તે વખતે કેન્દ્ર હતું: ભીમને ભોજરાજે મેક્લેલી ગાથાને। પ્રત્યુત્તર આપવા માટે તપાસ કરવી પડે તે જમાને! વીતી ગયો! હતે।. પાટણુના મત્રીએ મહાવિચક્ષણુ. ને રાજનીતિઝુશળ ગણાતા, અને એની ઝધામિક સમન્વય સ્થાપવાની નીતિરીતિએ સૌને છક્ક કર્યા હતા.
ટલે ઝુદરતી રીતે હેમચ'દ્રાચાર્યને પણુ પોતાની. પ્રવૃત્તિનું સખ્ય કેન્દ્ર પાટણુ થાય એ સ્વાભાવિક લાગ્યું હશે. એ પાટણુ કયારે આવ્યા તે વિષે વિશ્વસનીય ઉલ્લેખ ખહું, બાછા મળે છે. ડૉ. ખુલ્હરના જણાવ્યા પ્રમાણ્--પ્રભાવકચરિત્રમાં એક આડકતરો ઉલ્લેખ ઝુશ્ુદચ'દ્ર ને દેવસૂરિના શાઆથ'પ્રસગે હેમચદ્રે કરેલી પ્રશસ્તિનો છે, એ ન્નેતાં તે શ્રી. મણિલાલ નભુભ!ઇ કૃત દ્યઃશ્રયમાંથી લૉધેલ છે] એ સમયનુ ચિત્ર- રજૂ કરે છેઃ
“અત્રેના વાક્શરેને ન્નેઇ વાચસ્પાત પણુ માથું' તીચુ' નમ!વે; અત્ર રાજાઓના યશથી જે સ્વાભાવિક રીતે શ્વેત નથી તે પણુ શ્વેત યઈ ગયું છે.”
'અત્ર સ્મૃતિ શ્રતિશાસ્ત્ર વ્યાકરણુ જપ્વોતિષ ષાડગુણ્ત્યુ (સંધિ, વિત્રહ, યાન, આસન, દંધીમાવ, સકાય) યે સવને કહે જાણુનાર તેમજ પષડ્શાસ્ત્રના તર્કને જણ્યુનાર એવો સુંટર વાણીવઃળે। કાણુ નથી ?
“અત્ર શ્રાવકો, હે અર્હન્ ! તમે જ સસારમાં પડેક્ષાના શિવરૂપ છે, તમે જ વિષ્ણુ છો, તમે જ સલા છે, ગેમ સ્તુ!તે કરતાં ખહુ શ્રદ્ધાથી સુંદર વાણી વરે છે.'
ક આ ધાર્મિક સહિષ્ણતા ગુજરાતનો પ્રશ્તતો ગુખ્ હે છેજ, પષ્યુ એ સ'બધમાં મહાન હેમચદ્રે દર્શાનેલી નત તે; અનુમ્રણુ ફરવા જેવી છે. ગાત્રો ધર્મો ત્રતર્થાનાં વિસવોવસમઃ લઝ ।શાસ્રાથ'પ્રસગે હેમચ'દ્રાચાર્ય હાજર હેશે. કુમારપાળચરિત્રમાં પ્રથમ મેળાપન્ના પ્રસગનો ઉલ્લેખ છે. હેમચદ્રાચાર્ય વિહાર કરતા પાટણુમાં આવ્યા ત્યારે સિર્જૂરાજ જયસિહુની કીર્તિ દિંગ'તન્યાપિની હતી. તેતું શૌર્ય અસાધારણુ ગણાતું. તેની રાજનીતિ દિગ્વિજયી હતું. તેની મહત્ત્વાકાંક્ષા સાઆ્રાન્ય સ્થાપવાની હુતી. તે વિદ્દાન હેતો ને 'ત્રિધારસિક હતો. એની નજર સમક્ષ માલવભૂમિ અને વિક્રમરાજા ૨મી રહ્યા હતા. એને વિકેમને યશ પ્રાપ્ત ફરવાની ઈચ્છા હતી. એને ગુજરાતમાં સરસ્વતી આણુવી હવી. (ગૂજરદેશ' એમ બોલતી એની વાચાને પ્રતાપ જુદો હતે. એનાથી ગુજરાતની લઘુતા સાંખી શકાતી ન હતી. ગુજરાતના સુભટો, સૈનિક્રે, સાધુએ, સરસ્ત્રતીપુત્રો, સુંદરીએ;, સમાજ" નેતાએ।--સઘળા જ મહાન હોય એમ નેવાની એને તાલાવેલી લાગી હતી. “ગુજરાતમાં આ નથી' એ વાકય એને શરની પેઠે વીંધી નાખતું. એની સભાને વૈભવ સોટા સોટા પડિતો ને નરપુ'ગવોના માન છેડાવે એવો હતે. એની સભામાં જવું એ પણુ સધારણુ પ-ડિત માટે શકય ન હતું. એ પાટણુનતા ગગનચુ'બી દેવાલયો ૫ર “કતકની ધેત્રજારૂપ 'ભુજાઓને ઊંચે ઉછાળીને, પોતે સુંદર સ્થાન મળવાથી હુર્ષાન્વિત થઈ હોય તેમ, લક્ષ્મી સ્ત્રય' જાણે કે નૃત્ય કરતી.”* “ધર્મતુ' જાણે ધામ હોય ને નયતનું સ્થાન હોય, એવું એ અણહિલપુર, જેને થ્રી-લટ્દમી સદા સેવતી તે ભૂમિના સ્વસ્તિક જેવુ" લાગતું.%: આંહીં રાજા જયસિંહે સિદ્ધરાજ સ્વય' દશનઅને તત્ત્વત્ઞાન જેવા વિષયોની ચર્ચામાં આન'& લઈ શક્તો અને જવનના સર્વે પ્રશ્નોને છણુવામાં જ જીવન છે એમ માનીને તલવાર, તુરંગ અને તત્ત્વત્ઞાન; સાહિત્ય, શિલ્પ અને સૌન્દર્ય; સઘળા જ વિષયેો।માં એક નાના ખાળકની માકક રસ લઈને ભળી જતે. એણે કુહિણુતનયા--સરસ્વતી નદીને એક ગુજરાતી તરીકે જેટલા પ્રેમથી નિહાળી હતી, અને એના જલતર'ગને નેઇને એ જેટલે પ્રસન્ન થચો હેતો, એટલાં જ પ્રેમ અને પ્રસન્નતા સરસ્વતીની આરાધનામાં પણુ એ ખતાવી રહ્યો હતો. એને એક કાલિદાસની જરૂર હતીજે પોતાની કવિતા વડે ગુજરાતને એના ગોરવને। વારસો આપી જાય. રઘુવ શના રાજાઓની ગાયા વાંચીને જેમ રાષ્ટ્રીયત્વ જાગ્રત થાય છે, તેમ ચૌલુકય કીર્તિકથન સાંભળીને, ભવિષ્યને જે્્્પણ ગુજરાતી પોતાની જાતને નાની ન માને-એવી કોઈ અમરશુતિ માટે એ ઝંખી રહ્યો હતો. એ રઘુવ'શને--ને કાલિદાસને શોધતે। હતે. જેમ એણે “કોઇ દિવસ ત્રણુ નહારા વાનાં--પીઠ દેવી, પોરુષથી હારવું ને દિલ ચોરવું--કર્યાં ન હેતાં,' તેમ એણે ત્રણુ સારાં વાનાં--તત્ત્વચર્ચા, કલા અને સાહિત્ય એ વિષે કોઈ દિવસ ઉપેક્ષા સેવી ન હતી. »લાટને મજીઠ રગ, પૃથ્વી ને જલના નેસગક ગુણુથી સર્વોત્તમ ગણુાતે;; એટલે એ સર્વોત્તમ રગની પેઠે જે વિઘા, ભૂમિ ને સસ્કાર-ત્રણુ ખળથી નેસગિક રીતે પ્રતિભાશાળી સર્વોત્તમ સાહિત્યકાર હોય, એને એ શે।ાખી રહ્યો હુતે।.
એને પોતાની પાછળ મહાન શિલ્પ, મહાન સાહિત્યઅને મહાન પ્રજા .સૂકવાની મહત્ત્વાકાંક્ષા હતી. કે।!ઈ ને લેશપણુ શકા ન પડે એવા સ્થળમાં એ વોર વિકેમની માફક અ'ધારપછેડો ઓએલઢીને ફેરતોઃ લેકે માનતા કે એને સિદ્ધિ વરી છે. વીર વિક્ઠેમની પેઠે એની દ'તકથાએ। ઘરઘરને આંગણે. ચાલી રહી હુતોઃ સાથ*વાહો દેશવિદેશમાં એની મહત્તાનાં ગુણુગાન કરતા. દક્ષિણના, સિ'ધના, મારવાડના, સેવાડના,. માળવાના, છ્ુુ'દેલખ'ડના;, કૉકણુના, સૌરાષ્ટ્રના અનેક રાજવીએ એના મહિમાને ભય અને પ્રશ'સાથી નેક રહ્યા હેતા. જે ઉક્તિ ભોજરાનજા વિષે ક્હેવાતી--
અસય થ્રીમોગઞરાતસ્ય કચમેવ ઝઝુછેમમ્ |
જાત્રળાં જાજો તારે શાલનપત્ર જેઃ | તે પોતાના વિષે પ્રચલિત થાય એવી એની આમઝાંક્ષા હેતી. પાટણુની મનોહર નગરી એક મહાન જલાશયથી શે।ભતી હોય; તેના નગરજને।1,; નાગરિકો! અને નગરસુંદરીએ। તેને કાંઠે આવેલા ઉદ્યાનમાં ફરતાં હોય--અને એ રીતે પાટણુમાં રસિકતા, સુ'દરતા ને શૂરવોરતા એ ત્રણેનો સૉંથે સમન્વય સાધી શકાતા હોય, એવી કલ્પના એને આવતી. એ દૃછિથી એ *દુલ'ભસરોવરને જલથી છલે!છલ છલકાવી દેવાનો ને તેને હજાર મ'દિરથી શણુગારવાને વિચાર કરતે.
હેમચદ્રાચાચે: જે વાણીમાં વ્યપ્ત કર્ઝું તે એને
વ્યવહારમાં જેવાની ઇચ્છા હુર્ત.આવા આ તરણુ, લોકપ્રિય, યશસ્વી, આન'દી, સરસ્વતી-
પૂજક જુવાન નૃપતિની મહત્ત્વાકાંક્ષા પાટણુની પ્રજાને પણુ પ્રજા તરીકેનું નવીન ગોરવ આપી રહી હુતી. કોઈ પટણીનું અપમાન થાય તે જાણુ આખા પાટણુતું અપમાન થતું હોય તેમ નગરજને। માની લેતાઃ જેણુ જયસિંહની વિદ્રદ્સભાને પણુ'ફેરમ્ત્રાસ્યનટત્રાસે” એમ કહીને ગ્રામ્ય સભા ગણી ડુતી, તે મહાવિદ્રાન દેવમોધ નામે ભગવદ્દશની પાટણુમાં આવ્યે। ત્યારે તેણે આપેલા ફુબાધ *લે।કનોા ભેદ*--પર્જતશિલાને ભેદે તેમ રાજાની સમક્ષ* રેવસૂરિએ કરી ખતાવ્યો--અને પાટણુમાં પણુ મહાવિદ્રાને। વસે છે એ સિદ્ધ કરી બતાવ્યું. હેમચ'દ્રાચાર્યને પાટણુના વાતાવરણુમાં નવીન જ તત્ત્વ મળ્યું. ગમે તેટલું મહાન પણુ તે વખતનું સ્તસ્ભતીર્થ પાટણુના હિંસાબે કઇ ન હેતું. પાટણુમાં તે! મહાલયે।, મહામંદિરો, મહાપુરુપા, મહાજનો અને મહાપાઠૅશાલાએ। હતી. આંહીની સભામાં 1 બેસવું જો કાંઈ જેવાતેવાનું કામ ન હતું, એટલે
% પ્રભાવકચરિત્ર 2 હૈમચદ્રાચાર્વના ગુરુ તો દેવચદરઝ2િ; આ દેવસરિ તે વાદી દેવ્સૂર્િ--એમનાથી બિત્ન છે.પાટણુમાં રહેતાંની સાથે હેમચ'ટ્રાચાર્ય પાટશુથી અને પાટણુ હેમચદ્રાચાર્યથી વધારે મહાન દેખાવા લાગ્યા; દરમ્યાન કદાચ વર્ષોનો થોડો ફેરફાર આમ કે તેમ મૂકીએ તો! સ'ભવિત છે કે વાદી દેવસૂરિના કુસુદચ'દ્ર સાથે થયેલા જ્ાસ્માર્થ વખતે હૈમચદ્રની પ્રતિભાએ રાજાને આકર્ષ્યા હોય.
મેરુતુંગના કહેવા પ્રમાણે--જેનું શૈશવ પૂરું થવા આવ્યું છે તેવા હેમચ*દ્રાચાર્ય, દેવસૂરિના સહાયક તરીઝે તેમાં હાજર હતા. દેશવિદેશને જીતતો જીતતે! યુસુડચ%દ્ર ગુજરાત દેશમાં આવ્યો હતે. પાટણુનેો નૃપાળ એ વખતે હેરેક વિદ્દાનને સત્કારતે, તેમ આ તે! પોતાની માતાના પિતાને! ગુરુ એટલે વિશેષ આદર આપીને પાટણુમાં શાસ્રાર્થ ગોઠવાવ્યો. એ વખતે હેમચ'દ્રાચાર્યની પ્રતેમશાની વિશેષ ખાતરી સિદ્ધરાજને થઈ હશે. દેવસૂરિ તે વખતે કર્ણાવતી હતા. સિદ્ધરાજે ને પાટણુના સ'ઘે તેમને આવવા વિસકસિ કરી. દેવસ્રરિ આવ્યા અને મહારાણી મીનલદેવીની હાજરીમાં જ શાસ્ત્રાથ* શરૃ થયે।.
આવે શાસ્ત્રાર્થ એ પણુ એ જમાનાની સસ્કારિતાર્તું એક લક્ષણુ કહી શકાય. પ્રાચીન સ્પાર્ટા અને એથેન્સના વર્ણુ'નમાં નવા આગ'તુક જુવાનેો--શી રીતે જુદાજુદા ગુરુઓના સ્થાનમાં જઇ ઉપદેશ સાંભળતા ને અભ્યાસ કૅરતા તેવું વર્ણન આવે છે. આર્ય'સસ્કુતિનોા આત્મા ધમ” છે, અને સાહિત્ય એ પણુ એતું એક ઉપાંગ છે; એટલે આપણે ત્યાં સામાજિક કે સ'સ્કુતિના પરિવર્તનની હિરા પર્ષમ'દિરમાંથી નક્કી થતી આવી છે. આવા શાસ્નાર્થા દ્વારાકલોકો માણટશષ્ન પામતા, અને સાહિત્ય, સસ્કૃતિ અને પ્ર્મમાં ગોરવ લેતા શીખતા. ઝુઝુદચ'દ્રની આત્મગોરવવતી વાણી
“નિ સ્મિતે વારિતિ વારસિરે'-અને દેવસ્ૂરિનાો જવાબ-“જાવ વિવારેન સસ ત તત્ર, સ્વસાનનોચોતજીતે અ જુર્સઃ' વગેરે ઉપરથી એ રણુષ'ડિતોની તેજેમૂતિ ખડી થાય છે.*
સ'ભવિત છે કે પોતપોતાના મતાગ્રહની ખે'ચતાણુથી પાટણુના નગરજનેો અને રાજપુરુષો પણુ બે વિભાગમાં વહે'ચાઈ ગયા હોય : માતા મીનલદેવી અને તેને! માતૃભક્ત સ રાજા--એ બન્નેને પણુ અ'તરમાં એક કે ખીન્ પક્ષ પ્રત્યે સહાનુભૂતિ થઈ હશે; પણુ છેવટે તો રાજા, એ રાજા જ રહે છે: દેવસૂરિએ કહ્યું છે તેમ “ શાસ્રા્થ* વિદ્યાના પ્રસાદથી જય મેળવવા માટે છે?; તેમ જયપરાજ્યની દિશા વિદ્યાના પ્રભાવથી નકી થાય છે ને રાજ-રાણી-સૌને લાગે છે કે કુઝ્ઠુટચદ્રની હાર થઈ છે. તે સમયન। ધેોરરણુ પ્રમાણે હ્ારેલો પ'ડિત અને હારેલેો સેનાપતિ માનશગ થઈ દેશ[નેકાલ પામતા.
આ પ્રસંગ પછી હેમચ'દ્રાચાય'નતું સ્થાન વધારે ને વધારે પ્રતિષ્ઠાભર્યું” થતું ગું. હ મુનિ જિતવિજયજી સ'પાઠ્તિ પુરાતનપ્રમંધસત્રહઃ દેવાચાર્ય'-
પ્રમન્ધ; તથા પ્રબધચિતામણિ-ગુજરાતી ભાષાંતર-શ્રી. દુર્ગાશ'કર શાસ્ત્રી; અને પ્રભાવકચરિતઃ દેવસૃરિપ્રબ'ધ.એ ખરું છે કે ખુલ્હુર લખે છે તેમ હેમચદ્રને ઉદયન. મ'ત્રીની સાહાય્ય હતો ને તેથી એણે સિદ્ધરાજ પાસે જવામાં મદદ કરી હે[્ય; પણુ વધારે સંભવિત એ છે કરે, એ વિચક્ષણુ રાજપુરુષે આ પ્રતિભાશાળી નર વિશે રાજાને કાંઈ કહેવામાં એની સેવા કૅેરતાં અપસેવા જ વધારે ન્નેઇ હોય. વળી હેમચદ્રાચાર્યની પ્રસિદ્ધિ તો પાટણુ આવતા પહેલાં પણુ થઇ ચૂકી હતી; એટલે વધારે સ'ભવિત એ છે કે જયસિહુ પોતે જેમ સર્વ વિદ્ાના તરફ નેસ ગક રીતે આકઃ ષતો, તેમ હેમચ'દ્રાચાય' પ્રત્યે પણુ આકષાયે। હોય.ન-
દેવસૂરિને રાજાએ આ વિજયના મહોત્સવ ્રસ'ગે જેતુછિદટાન આપવાનું કચું* હતુ' તેમાંથી એક સુંદર જિનમ'દિર બ'ધાવવાને। નિર્ણય થયે. પડિત દેવબાધને એ મ'દિરમહોાત્સવ પ્રસગે દેવસૂરિએ આમ'ત્રણુ આપેતદ્વું. તે વખતે એણે એક સુદર શ્લોક કહ્યો:
"જો રામિણુ સત્તત શ્રિયતમા ૨ેદાર્ષદારી દો
નીરાસેષુ ત્તિનો જડરરનત્યાઇ ન ચસ્માત્ ૫ર: ।
ઝુર્વાર્સ્મસ્ઘસ્મસેસ્મવિવવ્યાયંમસૂરો ગન
ફો જોમાવેઝ ટકે ન તિષયાન્ મોષતું ન મોયતું શષમઃ॥*
હેમચ'દ્રાચાય' પ્રત્યે સિદ્ધરાજનું આકર્ષગપણુ વધવાર્તું શક વધારે કારણુ પણુ આપણને મળે છે. દેવખાધની વિદ્ધત્તા અગાધ હતી. તેના પ્રત્યે રાજાને પ્રીતિ પણુ હેતી. શ્રીપાલ કવિને તો! રાજ પોતાને! મિત્ર જ “ પ્રતિપન્નબ'છુ ? ગણુતે।.4-
શ્રીપાલ કવિએ રુદ્રમહાલય અને ડુર્થભસરોાવર--સહુઅલિંગ સરોવર પર પ્રશસ્તિએ લખી ડેતી.ઃઃ
જન્--
કદેડ્રાધં ધરી શાજતા પ્રિયતમા રાગી મહાશા કર, નિત્યે વા લલના તજી બતી ગયા નીરાગી જિનેશ્વર; ખીન તો નહિ રાગસપંવિષતો વ્યાસગ મૂટો તજે; હાંસીપાત્ર બની રહે મદનના, ના એ તજે કે શજે.
ન જુઓ '“કુમારપાલપ્રતિમોધ' અ'તિમ પ્રશસ્તિ :
શ્રીનિજ્રાપિવતિઃ જવીન્ટર' ફતિ ચ “ક્રાતતિ ચ વ્યારરત્ ।
- એ પ્રશસરિતિમાંથી શ્રીપાલ કવિ વિષે કાંઇક ખ્યાલ આવે. એનામાં સિદ્ધરાજ જે 1ચ્છી રહ્યો હતો તે કદાચ નહિ હોય--કે વખતે એ શક્તિ હેય તોપણુ કવિ પ્રત્તાચક્ષુ હોવાથી એક રીતે શારીરિક અપગ અવસ્થામાં ગણાય. “કુમારપાલપ્રતિમોધ'તી અ'તિમ . પ્રાંશસ્તમાં તો--પરતુ દેવબોધની અગાધ વિદ્ધત્તા છતાં એને। સ્વભ્નાવ માની ને તર ગી હંતો, તો પ્રજ્ઞાચક્ષુ શ્રીપાલનો સ્વભાવ સોમ્ય હોઇ તેની વિઠ્ધત્તા જેને “ ખાન વગ? ની કહી શકાય તે પ્રકારની હુતી. એની જે રચનાએ આપણી પાસે છે તેમાંથી પણુ શખ્ટની સુ'દરતા જ વધુ ઝરે છે. દેવસૂરિ કે વીરાચાર્યં જેવા પ્રખર વિદ્ઠાને। વિદ્ઠાના તો હતા જ; પરંતુ એ તે વિરષ્ત પુરુષો પણુ હતા. કાંઇક વિનોદી ગણુય તેવા કહેવાતા ન-અપમાન માટે પણુ વીરાચાચે? સિદ્ધરાજનો રાજદરબાર તજી દીધે। હતે]; એ જાતની એમની નેસ્ગિ”ક વિરક્તિવાળી વૃત્તિ હોઈ તેએ સિદ્ધરાજના આશ્રયમાં રહી, સાહિત્યરચનાએ કરાવવાને એનો આશય સિદ્ધ કરવા પ્રજુતિથી જ અસમથ* હતા; અથવા કહે કે એ કામને સ્પર્શ ન ફરવા જેટલા સમથ હતા. એટલે કુદરતી રીતે સિદ્ધરાજતું મન દેવચદ્રસૂરિના પટ્શિષ્ય ને આચાય હેમચ'દ્ર પ્રતિ આકર્ષાયું.
શ્રી સિજ્ધાધિયતિઃ 'જ્વીન્દ્ર' ફાતિ ત શ્રાતે'તિ ત વ્યાટરત્ ॥
એમ કહ્યુ' છે. પરતુ શ્રીપાલ કવિનું ખરું મૂલ્યાંકક એની વિશેષ કૃતિઓના પરિચય વિના શ્રક્ય નથી. અત્યારે ઉપલબ્ધ બે જ --(૧) ચે'વીશ તીર્ય'કરેની ર૯ શ્લોકોમાં કરેલી સ્તુતિ અતે (૨) વડનગર પ્રાકાર પ્રશસ્તિ ( વડનમરતે। કિલ્લો ૧૨૦૮ માં કુમારપાલે ખ'ધાવ્યો ) એ ઉપરથી ખરે ખ્યાલ મેળવવો મુસ્કેલ છે. ખાકી, એને માટે વપરાયેલા શબ્દો તો આ છે :--
શ્રી રુજેમસરોરાઝે તથા રટ્મણાજયે । બનિર્વારયરશેઃ જાવ્યે: વરશસ્તીર્રોરો ॥ ન વીરાચાર્યને સિહદ્ધરાજે એમ કહેલુ કે પ'ડિતજનોની મહત્તા
સન્યાશ્રયતે લીધે છે. એ ઉપરથી વીરાચાર્યે પાટયુ તજી દીધાતે ઉલ્લેખ “પ્રભાવકચરિત્ર'માં છે.ખુલ્હુર એક પ્રસંગ “પ્રભાવકચરિત્ર'માંથી આપીને એના ઉપર ટીકા કરતાં કહે છે કે, હિંદુસ્તાનના સાહિત્યરસિક રાજવી વિદ્દાન કવિને પોતાને ત્યાં નિત્ય આવવા આમ-ત્રગુ કરે એ સ્વાભાવિક છે; પણુ એ માટે થોડે પણુ પેરિચય અગાઉનો હોવો આવરયક છે. “ પ્રભાવક્ચરિત્ર' અને જિનમ'ડનયુત 'મુમારપાલપ્રખ'ધ'--એ બન્નેમાં આપેલે। પ્રસંગ એવો છે કે એક વખત સિદ્ધરાજ હાથી ઉપર બેસીને સુ'ખ્ય રસ્તા ઉપર થઇને જતો હતો એટલામાં સૈનિકો ને નગરજનોની ભીડને લીધે એક ફ૬ુકાત ઉપર ઊભેલા હૅમચ'દ્રાચાર્યને રાજાએ ન્નેયા. રાજાએ હાથી ત્યાં ઊભો રાખ્યો, અને આચાર્યને કાંઈક કથન ડરવા વિસ્તસિ કરી. તે વખતે હેમચ'*દ્રાચાયે* કહેલે। *લે।1ક%: એટલે! સુદર હેતો કે રાજાએ તેને પોતાને ત્યાં સભામાં હમેશાં આવવા વિનતી કરી.
આ શ્લોક હેમચ'દ્રાચાર્યની અત્યત સુદર સમન્વયવૃત્તિ પણુ પ્રકટ કરે છે. એમાં એ કહે છે કે, ' હે રાજન્ સિદ્ધરાજ ! તારા હાથીને તો નિરંકુશ આગળ વધવા દે; દિગ્ગને પ્રજે તો ભલે બ્રજતા; એ ચિતા કરવાની તારે ન હોય; કારણુ કે તું પૃથ્વીના ભાર ધારણુ કરે છે. '
જમનીના ક્રેડરિક વિષે એક વાત છે કે એક વખત એને રસ્તામાં આવતે! જેઈ, એક પ'ડિતજને ખસીને માર્ગ આપ્યો. પ'ડિતને મિત્ર જે કાંઈક છિદ્રાન્વેષી હુશે તેણેટકે૨ કરી: “શું મારા ભાઇ, તમે પણુ રાજનની શેૈહમાં તણાયા કે?? પંડિતે કહ્યું: ' તસે ભૂલો છે--એના માથા ઉપર દેશને ભાર છે. અને પછી તેણે ચાલ્યા જતા રાજાની પાછળ ન્નેઈ રાખતા તેના મિત્રને કહ્યું: “ ન્ેયુ' ?? ક્ેડરિક ચાલ્યો જતો હેતો એટલામાં કેઈ મજૂર માથે ભાર ઉપાડીને મળ્યો એટલે રાજાએ ખસીને તેને તરત માર્ગ આપ્યો હતો! તે બતાવીને તેણે કહ્યુ'' '“ન્ેયું ?' જે માણુસ . જે સ્થાન ઉપર છે તે સ્થાનનું માહાત્મ્ય સમજીને તેના વ્યક્તિધમને પિછાનવે। નેઇએ. ભારતવ્યાપી કીતિના સ્વામી તરીકે સિદ્ધરાજે તે જમાનાના રાજધર્મ પ્રમાણે અસુક દિશામાં સહેત્ત્વાકાંક્ષી થયે જ છૂટકો છે એ ધ્વનિ હેમચ-દ્રાચાર્યના આ શ્લોડમાં છે એથી વધુ તે! એની પ્રમુતિમાં લેોકસ'ગ્રડુ અને ધર્મસ'ગ્રહે એ બન્નેનો સમન્વય સાધવાનું જે મહાન સામથ્ય* હતુ તે એમાં દેખાઈ આવે છે.
કદાચ એ સામર્થ્યને લીધે જ પડિત દેવબાધે હૅમચ'દ્રાચાય'ની મહત્તા પિછાની હશે. હેમચ'દ્રાચાયે તો પ'ડિત રવબોધ વિના બીજે સમથ જ્ઞાન નથી એમ મત આપ્યો! જ હેતો. દેવબાોધે એના વિષે કહેલી પેલી પ્રસિદ્ધ ઉક્તિ હૅમ* ચ'દ્રાચાર્યના વયતા પ્રમાણુમાં તેણે પાટણુમાં મેળવેલી કીતિને ઉલ્લેખ કરે છે. અને ભૂલવું ન નેઇએ કે શ્રીપાલ જેવાને સામાન્ય ગણી કાઢનાર આ ગોરવપ્રિય અભિમાની પંડિતે આપેલી એ અ'જલિ છે. આ રહી એ અજલિ.--હેમાચ'દ્રાચાયે* આ બન્ને વિદ્દાનો વચ્ચે તટસ્થવૃત્તિ રાખી એમની મૈત્રી કરાવી આપી. કદ્દાચ એ જેટલું એની સાધુવૃત્તિનું ફૂેળ હશે, તેના કરતાં પણુ વધારે, આવા બે વિદ્દાનો તેન્ેદ્રેષથી પાટણુની સભાતુ' વાતાવરણુ ખગાડે અને એ રીતે સરસ્વવીપ્રિય નચ્ન રાજવીને સરસ્વતીવિમ્ઠુખ ખનાવવામાં કારણુરૂપ થ્રાય--એ લેકસ'ગ્રહુની દછિ પણુ એના આ કાયમાં પ્રધાનપદે હોવી નઈ એ; કારણુ કે હેમચ-દ્રાચાર્યના પાછળના જીવનપ્રસ'ગોએ એ સિદ્ધ ક્યું" છે કે એના જેવો ' દુશ્મનોને વિનયથી જીતનાર? સાધુ તે વખતે બીજે કોઈ ન હતે.
દેવબોધ અને શ્રીપાળમાં સિદ્ધરાજે જે આશા રાખી હતી તે ફેળી લાગતી નથી. એકના સ્વભાવની ઉગ્રતા અનૅ અનિયમિતતા--બીનાની સાધારણુ પ્રતિભા. એટલે જ સિદ્ધરાજને જ્યારે હેમચ'દ્રની સુલાકાત થઇ ત્યારે તે જમાનાના ખે મહાન પુરુષો--એક યુગનિર્માતા અને ખીજ્ને સસ્ક!૨"નિર્માતા, એક સમરવિજયી અને ખીન્ે મારવિજયી, એક સરસ્વતીપ્રેમી અને બીજે સરસ્વતીધમી, એક મહાવંભવશાળી અને ખીશ્ને મહાવિરક્ત, એક મહત્ત્વાકાંક્ષી અને ખબીન્ને લે।કસંગ્રહી, એક ઉગ્ર અને કાંકક વ્યગ્ર, ખીન્ને જિતેન્દ્રિય અને શાંત--એવા એ યુગના બે મહાન પુરુષો મળ્યા. અને આ હાથીની વાત સાચી હોય---અને “પ્રભાવક્ચરિત્ર'માં હોવાથી ખોટી માનવાનું બીજુ મજખૂત કારણુ નથી--તેો જેમ અનેક અકસ્માતોમાંથી જગતનિર્માણુ કરનારાં બળે ઉત્પન્ન 'થયાતું બન્યું છે તેમ આ એક અકસ્માતમાંથી શુજરાતનુ'સસ્કારનિમાંણુ ઉત્પન્ન થયું એમ