shabd-logo

ત્રણ

4 November 2023

1 જોયું 1

શોડા સમય પછીની વાત છે. આ સ્વગેદર્શન તે સ્મૃતિમાંથી સરી ગયું છે. માતા પોતાના ખાળકંને સાથે લઈને આડોશીપાડોશીને ત્યાં જાય છે. ચત્યવ'દના કરવા જાય છે. શ્રેષ્ઠીના ઝુલધમ પ્રમાણે ચાચ તે। કોઈ વખત ઘેર હોય છે, કોઈ વખત બહારગામ હોય છે. એનું સઘળુ” ધ્યાન એને। વેપાર રેકી રહ્યો છે. એ સમચથે તે હિંદી મહાસાગર એ સાહસિક ગુજરાતીએ માટે રર્લભસરોાવર જેવું એક સરોવર હુતું.

લાંબી નજર નાખે વ્યાં સુધી નજર પહોંચે તેવા વિશાળ, સપાટ, ખાડાટેકરા વિનાના, સીધા ભાલના પ્રદેશમાં ગામને પાદર ઊભા રહીને કોઈ વખત મા ઘઉના હુરિયાળાં ખેતરો બાળકને બતાવે છે.

નાનુ' ખાળક જાણે સોન્ટર્યદશ'ન માટે નહિ પણ સત્યદર્શન માટે જન્મ્યું હોમ તેમ તેની તરક નિર્દોષ હાસ્ય કરીને જેઈ રહે છે: અને પછી મદિરોની પેલી ભન શિખરમાળા તરક આંગળી ચી'ધે છે.મા ખાળકને પોતાની છાતી સરસી ચાંપી લે છે. એને ખખર નથી, પણુ એક દિવસ આ બાળકને હાથે જ એ સ'સારની સવ પ્રવૃત્તિના રાગ છેડી, કેવળ પોતાનામાં જ પોતાપણું શોધનાર મહાન સાધ્વી ખનનાર છે.

પાંચેક વષ'તા ચ'ગદેવને આંગળીએ વળગાડી પાહિની એક દિવસ શુરુની વદના કરવા ગઇ હેલી.

એક ઘડી પછી એને એ પુત્ર એનો નહિ હોય પણુ મ'સસ્થાનોા હુશે, ગુજરાતને! હશે, સોને માટે જીવનધમ& સરજનારેોી થઇ રહેશે, એ લાડઘેલી માતાને ખબર નથી.

ચ'ગદેવની હોંશિયારી, ચપળતા, એની રમતગમત કરવાની રીતે, એ સઘળી વાતો ગુરુ પૃછશે, ને પોતે એ સઘળી વાતે કહેશે, એ ઉલ્લાસથી એનાં પગલાં પણુ અધીર બન્યાં હતાં.

તે ત્યાં પહાંચી. દર્શન કર્યા આંગળીએથી છુટ્ટો થમપને ચગદેવ ક્યારે એકલે મ'દિરનતા ખંડમાં અદશ્ય થઇ ગયો ,તે એને ધ્યાન ન રહ્યું, પણુ જ્યાં દેવચ'દ્રસૂરિની વ"દના કરી, માતા કાંઇક વિષ્ઠળ આતુરતાથી ચગદેવને શેધવા દષછિ ફેરવે છે, ત્યાં કોઇ આજન્મ ચોગીની છટાથી ગુરુના આસન ઉપર બેસી ગચેલે। ચ'ગદેવ તેની નજરે ચડ્યો.

કરાને ખખર છે, પણુ ચગદેવનોા એક સસકાલોન તેજ્સ્ત્રી રાજપુત્ર-લમભગ ખરાબર એ જ સમચે-રાજસિહાસન ઉપર બેસી આજન્મ પૃથ્વીપાલની છટાથી સોને પાટણુનગરીમાં આશ્ચર્ય મુગ્ધ કરી રહ્યો હતે. જાણે વિધિની ચોજના હોય કે આ ખન્ને બાળકે ગુજરાતનો ચશેોધ્ત્રજ કેરકોવે.એક ચ'ગદેવ-ણહેમચ'દ્ર : બીજો જયસિઠુ સિદ્ધરાજ. એક શાંતરસથી ૨'ગાચેલેો સાધુ, બીને વીરત્વથી ૨'ગાયેલે મહંત્ત્વાકાંક્ષી રાજાધિરાજ. »

“અરે? એ એટલું, બાલી ન બોલી ત્યાં પ્રશાંત સસુદ્રની ધીર ગ'ભીર ગર્જના જેવો સૂરિનાો અવાજ તેને કાને પડેચાઃ “ભદ્રે | તે દિવસનુ' મહાસ્વપ્ન તને યાદ છે કે ?

એ બોલ્યા તો એટલું જ; પણુ શખ્ટની પાછળ રહેલે। ધ્વનિ સપછ હતો. આજે જાણે ગુરુ એ સ્વપ્નને સત્ય કરવા માટે કહી રહ્યા હતા.

શ્રદ્ધા ઉપર વાત્સલ્યે વિજય મેળવ્યો: ભક્તિ પ્રેમના પ્રભાવમાં ડગતી લાગી: સસાર સાધુધર્મ કરતાં વધારે સેોહહામણ્‌।ા લાગ્યો. એક ઘડીભર ગુરુના શખ્દથી પાહિની વિડ્વળ થઈ ગઇ. તેની આંખમાં જરાક આંસુ આવી ગયાં:

“હે પ્રભુ! મારો એકનો એક પુત્ર છે. નાનો છે. મારે એક માત્ર આધાર છે. લક્ષ્મીન'£દન છે. એના પિતા હાજર નથી. એના પિતાને આવતાં વે'ત તરત એને તેડીને , ભ્યવ હારનો સુશ્કેલી માત્ર ભૂલી જવાની ટેવ છે |? અને તે ગદ્‌ગદ્ટ કઠે થઇ ગઇ.

દેવચ'દ્રસૂરિની કલ્પના સમક્ષ એમતુ પોતાનુ બાળપણુ-એક ઘડીભર આવી ગયું: એક ઘડીભર માટે એ નાના બાળક બની ગયા. પણુ ખીજી ક્ષણે તો જેણુ જીવનભર દશનપ્રવર્તકનું' હરક્ષણુ ચિતન કયું હતું તેની સમક્ષ ઇલમોઇમછામછુઃ એ પ્રસજ્ઞન ગભીર વાણી આવીને ઊભી અને એમણે એજ ગભીર શાંત વાણીમાં પાહિનીને કહ્યું:“ભદ્રે | તૃષ્રાંકુર પર રહેલા જલબિદુ જેવું જીવન ક્ષણિક છે. કાણુ જન્મેલો મર્ચેચ નથી કે તને આ સાહ જાગે છે? તે મહાસ્વપ્ન તને યાદ છે? આ તારું બાળક, કદાચ લક્ષ્મીન'દન થશે, યશ સેળવશે, સમાજમાં શ્રેષ્ઠ ગણાશે, વખતે રાજ્યાધિકારમાં સ્થાન પામશે, પણુ એ સઘળાંથી તને સ'તોષ થશે? અને ખરી રીતે તો! એનામાં જે છે એને સતોષ થશે ? એ ચોગી થવા જનન્‍્મેલાને તું આંહી' રાખીને શું કરશે ? જીવનમાં ત્રણુ વાનાં નઠારાં છે: *પીઠ દેવી, પોરુષથી હારવું ને દિલ ચોરવું. તું મોહથી પરાજય પામ્યા વિના, પૌરુષથી ને દિલ ચોર્યા વિના દઇ શકે તો આ ખઆળકને ધમને ચરણે મૂકી દે. ગુજરાતની નારીએ જેવી ખડાદુરીથી પોતાના વ્યાપારી પતિઓને મહાસાગરની સુસાફેરી માટે અતુગ્ઞા આપે છે, તેવીજ ખહાફુરીથી સસારસાગ*ની એક મહાન ઝુસાફેરી પાર કરવા આ શિશુનો જીવનનપકાને તું પર્મધ્વજ નીચે જવા દે. ગુજરાતની સરસ્વતી એના વિના અપૂ્ણું રહેશે. આહેત દચન એના વિના અધૂરું લાગશે. જેને માટે ગુજરાતનો વિશાળ પ્રદેશ ફળી જેવા છે, એને તું ધરઆંગણુ રાખીને ઘરકૂકડી બનાવી શું કરીશ ? એની સુદ્રામાં ગુજરાતના વિજયને! રણુકે। છે, એનો [જહૂમાં માલવાની સરસ્વતી છે, એના જીવનમાં આહ તદશનનો સૌરભ છે. તું અને, સરસ્વલીપુત્રને, દ્રષ્ટાને, ચોગીન, કવિને, એને તું શું કરશે, ભદ્રે ! ?

ધર્મોપાસના એ પાહિનીના જીવનતુ' કેન્દ્રસધ ખળહેતું. એ કોઈ આચારઘેલી પર્મવેવલી ન હતી કે મહાત્યાગત્તુ મૂલ્યાંકન આંકતાં પાછી હઠે.

પણુ આ સાંભળીને જેવો મેધમુમારની માતાને થયો હતો તેવો એને શે।ક. થયો.

પણુ તેણું અનેક શિશુઓને ધર્મધ્ત્રજ નીચે જતાં-અને પર્માધિકારી થતાં નેયાં હતાં. લક્ષ્મી કરતાં એને મન ધર્મ વધારે સત્ય હતો. બાળકના પિતાની ગેરહાજરી છે એ વિચારે જરાક વિર્ષવળ તો! થઈ. પછી સાંભયું" કે એ ગેરહાજરીમાં જ ઈશ્ચરી સ'કેત નહિ હોય?

ખીજી ક્ષણે એણે કાંઈ પણુ વધુ વિચાર કર્યા વિના, ગુરુના ચરણુમાં ખાળક ધરી દીધે।.

ગુજરાતણ્‌! જેવી વ્યાપારનિષ્ઠાથી મહાસસુદ્રને ખોળે પોતાનાં સતાન ધરી દે, રણુચ'ડી નારીએ જેવા વીરત્વથી પોતાનાં દુધમલ શિશુને રણક્ષેત્રને સાંપી દે, એવી નેસગિક છટાથી એણે ગુરુના ચરણુમાં ખાળકતું મસ્તક સુકાવી, નમન ક્યું; અને પછી પોતે કાંઈ ન હોય તેમ શિશ્ચુને તજી, જનનીભાવને અ'તરમાં સમાવી, ખહાર નીકળી.

એ ચેત્યમદિરનાં પગથિયાં ઊતરતી ધીર, પ્રશાંત અને છતાં વેદનાપૂ્ણું સ્રી, સાધ્વી અને માતા પાહિનીતું ચિત્ર હુજી સુધી કેઈ કવિએ કે ચિત્રકારે દોર્યું નથી: એની નજરે એ વખતે ભવિષ્યના ગુજરાતમાં ધમ'વિજય કરતે, પોતાને સરસ્વતીષુત્ર આવી રહ્યો હતો. ધધૂકાની એ નારીરમણીના રેહ ઉપર, ચુલમોર ઉપર પુલ્લપ્રકુલ્ર રછ્ત પુષ્પા શે!લે તેમ, પાટણુતનું મહામોલું નારીઝુ'જર શેાભી રહ્યું હતું: એના કમાંસોનાની માળા પડી હુતી: કાનમાં શિરીષ પુષ્પના જેવું કણુ કુલ ઝૂલી રહ્યું ડૂુતુ: એમાં લટકતા મોક્તિક લ'કાની સુવણું-રજથી અ'ડિત થયાં હતાં. એના નાના સુંદર લાલ હોઠ ઉપર ધર્મની પવિત્રતા બેસી ગઈ હતી. એના ભાલમાં પુ'ઝુમને! ચાંદલે। શે।ભી રહ્યો હતે. એના પગમાં પડેલી ઘૂઘરીઓ અવાજ કરવા અધીર થઈ રહી હતી. એ એક ઘડીભર પગથિચે થોભી ગઈ; જરાક ઊ'ચી ડોકે પાછા કરીને જેઈ લીધુ; નિર્દોષ સ્મિતમાં કેઈ આજન્મ યોગીની છટાથી શોભતું હોય તેવુ' ચગદેવતુ' રૂપાછ' માં પોતાના અ'તરમાં એણે ઉતારી લીધુ અને પછી,"જને માવઃ સલર્વશા ચેન ₹૪ઃ,

સરવે માવા: લવેથા તેન છાઃ ।

એવુ કાંઈક બોલતી તે ધર તરક ચાલી નીકળી.








9
લેખ
હેમચંદ્રાચાર્ય
0.0
. આત્માનદ જન્મશ્વતાબ્દી સ્મારક સમિતિ તરફથી શ્રી. ફૂલચ'દભાઈ એ પ્રેમપૂર્વક મને આ પ્રકારતો યથ લખવાતુ' આમ-ત્રણુ આપ્યુ' ત્યારે એક તરફથી જેમ એમના પ્રેમનો હું અસ્વીકાર કરી શકયો નહિ, તેમ ખીજી તરફથી આવા મહાન ત્તાનસાગર જેવા કલિકાલસર્વન હેમચ%્રાયાર્યતે ન્યાય આપભાની મારી શક્તિ કેટલી એ વિચારથી મૂઝવણુમાં પણુ પડી ગયો. છેવટે એ કામ હાથમાં તો લીધુ' પણુ અનેક મિત્રોના પ્રોત્સાહન વિના એ પૂરું થતું મુશ્કેલ હતું. ઠું પણુ આમાં ધણી ગુટિઓ હશે તે છે, જે તજનો ક્ષતવ્ય ગણશે. હું યારે પાટણુ ગયો ત્યારે મહામુનિશ્રી પુણ્યવિજયજને મળવાને! મને પ્રસંગ મળ્યો. “વિઘા વિનચેન શેભતે '--એ સૂત્રને સદેહે ભનેવાથી જે આનદ માણુસને યાય તે આનદ મતે થયે. એમની અગાધ વિદ્ત્તા અતે અદ્ભુત વિનમ્રતા ભરેલા વાતાવરણુમાંથી મતે હેમચદ્રાચાર્યના જવનઆશક્ષેખત વિષે કાંઈક નવીન જ વસ્તુદર્શન થયુ. હુ' એમનો અત્યત ત્રડણી છું કે એમણે પાતાના અમૂલ્ય સમયમાંથી થોડી પળે મતે આપીને મારા કાર્યતે પ્રોત્સાહન આપ્યું
1

એક

4 November 2023
0
0
0

સમેમ કહેવાય છે કે રોમના લોકોનો અનાજભ"ડાર મિસર દેશમાં હતે, એમની સંસ્કૃતિની ભૂમિકા ત્રીસમાં હુતી, અને એમના પરાક્રમની પૃથ્વી ત્રિખ'ડમાં હતી. ચુજરાત વિષે પણુ કહી શકાય કે, એની સ'સ્કુતિની ભૂમિકા માળવામાં ઢુ

2

બે

4 November 2023
0
0
0

સએેમ કહેવાય છે કે દુનિયામાં બે એવા મહાન સર્જકે થઈ ગયા છે કે જેમની પ્રતિભા વિષે હજારે પુસ્તકે! લખાયાં-ને છતાં હજી લખાતાં જાય છે. એક તે અંગ્રેજ કવિ શેક્સાપયરઃ ખીજે નરકેસરી નેપોલિયન. આમાંથી નેપોલ

3

ત્રણ

4 November 2023
0
0
0

શોડા સમય પછીની વાત છે. આ સ્વગેદર્શન તે સ્મૃતિમાંથી સરી ગયું છે. માતા પોતાના ખાળકંને સાથે લઈને આડોશીપાડોશીને ત્યાં જાય છે. ચત્યવ'દના કરવા જાય છે. શ્રેષ્ઠીના ઝુલધમ પ્રમાણે ચાચ તે। કોઈ વખત ઘેર હોય છે, કો

4

ચાર

4 November 2023
0
0
0

ચંગરેવને સાથે લપ્ને દેવચ'દ્રસૂરિ સ્ત'ભતીથ તરક વિહાર કરી ગયા. પાહિનીએ ચગદેવતું જે સાં અતરમાં છુપાવ્યું છે એ એટલું તો સુદર છે કે, એના અ'તરને કૅલેશમાત્ર શમી ગયો છે, એને પુત્રવિરડુની પીડા નથી, પણુ પોત

5

પાંચ

4 November 2023
0
0
0

જે વખતે સ્તસ્ભતીથમાં હેમચ'દ્રાચાય'ને1 વાગ્વેભવ , નાગરિકોને, શ્રેષ્ઠીએને, પ્રજાજનોને ને રાજ પુરુષોને આકષી્* રહ્યો હતે; જે વખતે હેમચદ્રાચાયના સોમાંથી નીકળલી સરસ્વતી જુદુ' જ રૂપ ધરી રહેતી--જે વખતે હેમચ-દ

6

4 November 2023
0
0
0

હેમચ'દ્રાચાર્ય નો! જીવનકાળ ગૂજરાતના સોથી સમર્થ એવા બે મહાન નૃપતિઓના સમયને આવરીને પડેલે। છે. £એક રીતે ગૂજરાતની મહત્તા સિદ્ધરાજે સિદ્ધ કેરી: કુમારપાળે તે સાચવી, પોષી, એને વધારી અને વધારામાં ગુજરાતના જીવ

7

સાત

6 November 2023
0
0
0

ગુજરાતની પાસે એવા વિદ્વાનો ખહું થોડા છે કે જેમતું' વિશ્વસાહિત્યમાં સ્થાન હોય. હેમચ'દ્રાચાર્ય એવા વિઠદ્ઠાનમાં છે, અને તેથી એમના વ્યક્તિત્વવડે ગૂજરાત વિશ્વવ્યાપક ખની રહેલ છે. શ્રી. કનૈયાલાલ સુનશીએ ચોગ્ય

8

આઠ

6 November 2023
0
0
0

“નવું વ્યાકરણ, નવું છદશાસ્ત્ર, દૂચાશ્રય મહાકાવ્ય, અલ'કારશાસ, ચોગંશાસ્ર, પ્રમાણુશાસ્ર, જિનચરિત્રો--આ સલળુ' જેમણે રચ્યું તે હેમચ'દ્રાચાયે" લોકનો સેોહું કઇ કઈ રીતે ટ્ર નથી કર્યો ( ' સેો।મપ્રભભૂરિએ ઉપરના

9

નવ

6 November 2023
0
0
0

હેમચદ્રાચાર્યના સમગ્ર અભ્યાસ વિના જવાબ આપી. ' ન શકાય આવા કેટલાક પ્રશ્નો એમના જીવનમાંથી ઉપસ્થિત થાય છે, પહેલે! પ્રશ્ન એ છે કે સિદ્ધરાજ જયસિહુના સમયમાં એમનુ' સ્થાન શ] હતું ? સિદ્ધરાજને કુમારપાલ પ્રત્યે.

---

એક પુસ્તક વાંચો