સએેમ કહેવાય છે કે દુનિયામાં બે એવા મહાન સર્જકે થઈ ગયા છે કે જેમની પ્રતિભા વિષે હજારે પુસ્તકે! લખાયાં-ને છતાં હજી લખાતાં જાય છે.
એક તે અંગ્રેજ કવિ શેક્સાપયરઃ ખીજે નરકેસરી નેપોલિયન.
આમાંથી નેપોલિયનની નીડરતા ને રણુચાતુરી વિષે જે અનેક દ'તકથાઓ છે તેમાં એક કથા એવી પણુ છે કે, નેપોલિયન જ્યાં જન્મ્યો! હતે" તે રણક્ષેત્ર હતું અને એટલા માટે એના ઉપર રણુભૂમિના સ'સ્કાર તીવ્રતાથી પડથા હુતા. એની માને રણુભૂમિનાં સ્વરાં આવતાં. એને આકાશમાં ચમકતી વીજળી જેવી તલવારે દેખાતી. તોપાનો અવાજ એના કાનમાં સતત ગુ'ન્યા કરતે।.
જોત એ ફે આઈ પોતાને કયાંથી પડઘા સ'ભળાય છે એને ખુલાસો કરી શકી ન હુતી: અને છતાં એ કાલ્પનિક અવાજના સામથ્ચે” એણે જે ખતાવ્યું તેણુ ઘડીભર ઇતિહાસનેકવિતામાં ફેરવી નાખ્યો.આવી વાતોને અર્ધ એતિહાસિક તરીકે સ્વીકારવામાં આવે છે. એ કદાચ સ'પૂણુ'પણુ અતિહાસિક નહિ હોય-પણુ. એમાં ઈતિહાસ છે એ સૌ સ્વીકારે છે. બર્નાર્ડ શોશએએ પણુ સત. જેનના નાટકમાં જેન એફ આકના મોંમાં આ શખ્ટો મૂક્યા છેઃ ૧૫૦1૯૯૩ ૮0૦110 10 110 11151; હ્ર1તં 1“€ક5૦1॥15 ર્ા1(€1*૫/ક”તંડ..
એ ઉપરથી આટલુ તે! ચાપ્ક્સ છે કે ઘણી વખત દ'તકથામાં ઇતિહાસ નથી હોતે; છતાં અતિહાસિક સત્ય તે. મળી આવે છે. પછી એ થોડુ મળે કૈ વધારે મળે એ સવાલ જુદો છે. પણુ કેવળ લે।કપ્રિય દ'તકથાને તમે તદ્ન ઉપેક્ષિત ન ગણી શકે.
હેમચદ્રાચાર્યના જન્મ વિષે “પ્રભાવકચરિત્ર'માં નીચે પ્રમાણું હકીકત મળે છે:
“ધ્'ધધૂકામાં એક પ્રોઢહ, મહિમાશાળી, ધમીંજનેમાં
અગ્રેસર એવા શેઠ હતા. એનું નામ ચાચ, એની પર્મ પત્ની પાહિતીદેવી.'
આ પાહિનીદેવીને જે વૃત્તાંત મળી આવે છે, તે ઉપરથી લાગે છે કે એનામાં શ્રદ્ધા અને પ્રેસ એ બે તત્ત્વો કોઈ સામાન્ય સ્ત્રોમાં ન મળી શકે એટલા પ્રમાણુમાં વિકાસ પામેલાં હતા.
હેમચદ્રાચાર્ય ના પોતાના જીવતમાં શ્રદ્ધા અને પ્રેમ દેખાય છે એ આ માતાને! વારસો છે.
હેમચદ્રાચાયે* પોતાના જીવનમાં ગીતાને। પરમ શખ્દ “ સમન્વય? અથવા જેન તત્ત્વજ્ઞાનનેો મહાન શખ્ઠ “સ્યાદ્વાદ' સાધી ખતાવ્યો તેમાં પાહિનીએ આપેલા આતુવશિક ગુણેરતું. પ્રમાણુ એણુ' નહિ હોય.એ વખતે ત્યાં એક સાધુ ધપૂકામાં રહ્યા હેતા. તેમનું નામ દેવચદ્રસૂરિ.
એકવખત પાહિનીએ ગુરુને વદન કરતાં કહ્યું: “ મહારાજ ? મને એક સ્વપ્ન આવ્યું. જાણે કોઈ અલૌકિક તેજેયુક્ત ચિ'તામણિ મે આપને ભેટ ધર્યો |?
જેમાસે જીવનપર્યંત વિઘા, વિરાગ અને વીતરાગની ઉપાસના કરી છે, જેમની મહેચ્છા પોતાની પછી પોતાના માગે કોઈ ને કોઈ એકાકી સાધુ, દીપક પ્રજ્વલિત રાખે એવી છે, જેમણે જીવનમાં કે!ઇ વસ્તુમાં રાગ બતાવ્યો નથી, એવા મહાન દેવચ'દ્ર, પાહિનીનું' આ વાકય સાંભળીને એક ઘડીભર એની સામે જોઈ રહ્યા.
એમની સામે જાણે મૂતિમ'ત શ્રદ્ધા હોય તેવો પાહિની હૈતી. '
નમણે્। લલિત દેહુ વદવવાથી વધુ વિનશ્ન લાગે છે: મૌ ઉપર સોમ્ય તેજ છે: અ'તર ન્તણે સભર પવિત્રતાથી છલકાઇ રહ્યું છે. એક ઘડીભર દેવચ'દ્રસૂરિની નજર સમક્ષ જાણે કોઈ ખ્ાળક અ'તરિક્ષથી આવતે! હૈય તેવુ' લાગ્યું: એમના સાધુ[હુંદયમાં પણુ એક ઘડીભર આન'દોિં આવી ગઈ. એમને થઇ ગ્યું કે ' ગુજરાતનાં આવાં નારીરત્નો પાસેથી, પ્રણાલિકા ને પથદર્શનનતા ધુરધરો કદ્દાચ ન મળે? કદાચ આ સ્વપ્ન -કેઇ મહાન સવની આગાહી ન હોય?”
તે બોલ્યા, તેમની દેષ્ટિ ધરતી ઉપર હુતી: એમના શખ્દોમાં ભવિષ્યવેત્તાનું' અલોકિક ગાંભીર્ય હતુંઃ એમનીવાણીમાં ત્રષિસુનિએની, વાણીને અતુસરંતા અર્થની, નિમ'ળ તેજસ્વિતા હતીઃ
ભદ્રે ! 'તું કોઇ મહાન ચિ'તામણિની સર્જન-ભૂમિકારૂપે છેઃ તું કોઇ મહાન સત્ત્વને વિઘા, વીતરાગ ને વિરાગ એ રત્નત્રયીની ઉપાસના માટે આપરે.”
પાહિનીની મૂખે ચ'ગદેવનો જન્મ થયે. તે દિવસે. કાર્તિક પૂણિમાં હતી. વિકેમનો સ'વત ૧૧૪૫ હેતે.