shabd-logo
Shabd Book - Shabd.in

લેપસ્ુતકનુંુનામ : સત્યના પ્રયોગો ( ભાગ ૧ થી ૫ ) લેખક : મહાત્મા ગાાંધી

Name pintu bhuriya

0 ભાગ
0 વ્યક્તિiલાઇબ્રેરીમાં ઉમેરવામાં આવ્યું છે
0 વાચકો
મફત

સૌપ્રથમ જેરામદારો યરવાડા જેલમાાં બાપુને આત્મકથા લખવા માટે મનાવ્યા પણ બાપુ તે લખી ન શકયા. ત્યારબાદ સ્વામી આન ાંદે આત્મકથા લખવા માટે બાપુને મનાવ્યા. ગાાંધીજીએ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહોનો ઈતતહાસ લખ્યા બાદ નવજીવન સાપ્તાફ્રહકમાાં ઈ.સ .1925 થી 1929 સુધી ક્રમશઃ લખેલ લેખોનુાં સ ાંક્લન કરીને તેને આત્મકથા સ્વરૂપે પ્રગટ કરી. બાપુની આત્મકથામાાં બાળપણથી લઈને ઈ.રા. 1921 સુધીનો સમય આવરી લેવાયો છે. અંગ્રેજી સ્વરૂપે તેનો અનુવાદ “ય ાંગ ઇન્ડડયા” માાં છપાતો. આ આત્મકથામાાં ગાાંધીજીએ નવલકથાકારની જેમ છૂટાછૂટા પ્રસ ાંગોને જોડીને કવક્ષિત્શાડત, ક્વક્ષિત્ગ ાંભીર તો ક્વક્ષિત્રસળતી શૈલીમાાં આત્મકથન કર્ુુ છે. ગાાંધીજીના આત્મ િફ્રરત્રકા૨ તરીકેસૌથી મોટો ગુણ તનભીક સત્યકથન છે. સત્યને તવકૃત ક૨વાનો, ઢાકાં વાનો કે તેનુાં અપ ૂણુ કે એકાાંગી દશુન કરવાનો અપરાધ અજાણ પણ ન થઈ જાય તેની તકેદારી તેમણેજેટલી રાખી એટલી ગજુ રાતના તો શ,ુાં દુતનયાના બીજા કોઈ આત્મકથાકારે પણ રાખી હશે કેમ એ પ્રશ્ન છે. આ આત્મકથામાાં તેમણે પોતાના જીવનના શરૂઆતના વર્ષોમાાં અનુભવેલાાં પ્રસ ાંગો થકી તે અંગેના તેમના તવિારો, કરેલી ભ ૂલો, તેનાથી બદલાતુાં વ્યફ્રકત્વ - વતુણ ૂાંક અને તેનાથી મળેલાાં બોધપાઠને સુાંદર રીતે તનમુમ ભાવથી આલેખીયા છે. આ આત્મકથા પણ તેમના જીવનના મુખ્ય પ્રસ ાંગો જેવા કે જડમ, બાળપણ બાળ તવવાહ, હાઈસ્કૂલના ફ્રદવસો, િોરી અનેપ્રાયતિત, તપતાનુાં મત્ર્ુ દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ, ૃ ધમુની ઝાાંખી, ખોરાકના પ્રયોગો, બ્રહ્મિયુ જેવા તવર્ષયો પર તેમના તવિારો તેમના અનુભવોને આધારે વણુવ્યા છે. આ કથામાાં જીવનના બધા જ પ્રસ ાંગો નથી પણ પ્રસ્તાવનામાાં એમણે જેમ કહ્ુાં છે “સત્યને મેં જેવુાં જોર્ુાં છે, જે માગે જોર્ુાં છે તે બતાવવાનો સતત પ્રયત્ન કયો છે, ને વાાંિનારને તે વણુનો આપતાાં ક્ષિત્ત - શાાંતત અનુભવી છે”. અહીં પાને પાને હૃદયની સચ્િાઈ, સત્યતનષ્ઠા, અફ્રહિંસા, આત્મશુદ્ધિ, સદાિાર, ડયાયપરાયણતા, તવવેક, નમ્રતા, ઉદ્યોગપરાયણતા, નીડરતા, ઉદારતા વગેરેમાાં આદશુ કમુવીરનાાં દશુન થાય છે. મહાદેવભાઈ દેસાઈએ ગાાંધીજીની આત્મકથાનો “The story of My Experiments with Truth” નામે અંગ્રેજીમાાં અનુવાદ કર્ુું હતુાં . સત્યના પ્રયોગોનુાં સૌથી વધુ વેિાણ અંગ્રેજી ભાર્ષામાાં થર્ુાં છે જ્યારે પ્રાદેતશક ભાર્ષામાાં સૌથી વધુ વેિાણ મલયાલમ ભાર્ષામાાં થર્ુાં છે. 

lepsutknununaam styanaa pryaogo bhaag 1 thii 5 lekhk mhaatmaa gaaaandhii

0.0(0)

ભાગો

no articles);
કોઈ લેખ મળ્યો નથી
---

એક પુસ્તક વાંચો