shabd-logo
Shabd Book - Shabd.in

પસ્ુતકનુંુનામ : જનમટીપ લેખક : ઈશ્વર પેટલીકર સાહિત્ય પ્રકાર : નવલકથા

Name pintu bhuriya

0 ભાગ
0 વ્યક્તિiલાઇબ્રેરીમાં ઉમેરવામાં આવ્યું છે
0 વાચકો
મફત

નવલકથાના ઈશ્વર પેટલીક૨ની “જનમટીપ” નવલકથા ચ ંિા અને ભીમાના પ્રણય - િામ્પત્યની કથા છે. આ કૃતત નાતયકા પ્રધાન છે. જનમટીપ નવલકથાના તવષયવસ્ત માં પાટણવાડીયા કોમના પાત્રોન ં કથાવસ્ત આલેખવામાં આવ્ ં છે. ૨વજીની પ ત્રી ચ ંિા ભીમાન ં પરાક્રમ અને શૌયયથી પ્રભાતવત થઈ ભીમા સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ મ ૂકે છે. અંતે કેટલીક શરતો સાથે ચ ંિા અને ભીમાના લગ્ન થાય છે. નવલકથાના લગભગ બધા જ પ્રસ ંગોમાં ચ ંિાન ં શૌયય, તેજ, પ્રતાપ અનેબહાદ રી પ્રગટ થાય છે. એક વખત ખેતરે ભીમાને ભાત પહોંચાડવા જતી ચ ંિાની પ ૂંજાએ કરેલી મશ્કરીની જાણ ચ ંિા ભીમાને કરે છે પરંત ભીમો તત્કાળ તો એ વે૨ લઈ શકતો નથી તેથી દરસાયેલી ચ ંિા તપય૨ જતા રહેવાન ં પસ ંિ કરે છે. થોડા સમય બાિ ગામ ૫૨ ત્રાટકેલા ધાડપાડ ઓનો સામનો ક૨તાં ભીમો ઘવાય છે ત્યારે ચ ંિા િવાખાનામાં ભીમા સાથે રહીને તેની સારસ ંભાળ રાખે છે. પરંત ભીમો હજી સ ધી પ ૂંજા સાથે વેર ન વાળતા ચ ંિા ફરી તપયર જતી રહે છે. અંતે ચ ંિાની લાગણીઓને માન આપીને ભીમો પ ૂંજાની હત્યા કરી જનમટીપની સજા ભોગવે છે. ચ ંિાનેઆ વાતની જાણ થતાં તે તરતજ પોતાની સાસરીમાં આવીને ઘર સ ંભાળે છે અને આખા ઘરની જવાબિારી ઉપાડે છે. છેવટે ચ ંિા ઘ૨ના મોભીની જેમ રાત - દિવસ સતત મહેનત કરી ઘ૨ન ં િેવ ં ઉતારે છે તેમજ અનાથ બાળકોને સનાથ બનાવે છે. આથી ગામલોકો પણ કહે છે કે જનમટીપ તો ચ ંિાની જ થઈ. આમ, જનમટીપ આત્ત્મક એકતનષ્ઠા, ઈમાનિારી અને પ્રેમન ં પ્રતીક બની રહે છે. આ નવલકથા દ્વારા ઈશ્વર પેટલીકરે તત્કાલીન સમાજમાં સ્ત્રીઓની નબળી સામાત્જક સ્સ્થતત, સમાજમાં ફેલાયેલા દ ષણો કે અંધશ્રધ્ધા, લોકોની આતથિક સ્સ્થતત વગેરેન ં વણયન કરેલ ં છે. 

psutknununaam jnmttiip lekhk iishvr pettliikr saahitya prkaar nvlkthaa

0.0(0)

ભાગો

no articles);
કોઈ લેખ મળ્યો નથી
---

એક પુસ્તક વાંચો