ગુજરાતી ભાષાની પ્રથમ હાસ્ય નવલકથા “ભદ્રંભદ્ર” રમણભાઈ નીલકંઠ દ્વારા આપવામાં આવી છે. પ્રથમ પરુુષ નનરૂપણ શૈલીમાં લખાયેલી આ પહલે ી નવલકથા છે. અહી ૨મણભાઈએ હાસ્યકટાક્ષ દ્વારા સુધારાને ભ્રષ્ટ ગણીને ૫રં૫રાને વળગી ૨હેના૨ રૂઢિચુસ્ત સાક્ષરો અને તેમના સસ્ં કૃતમય ગજુ રાતીના આગ્રહને ‘ભદ્ર ંભદ્ર’ના પાત્ર થકી કટાક્ષ કયો છે . આમ “ભદ્રંભદ્ર” હાસ્યનવલકથા દ્વારા “ભદ્રંભદ્ર” પાત્ર ગુજરાતી સાઢહત્યમાં અમર પાત્ર બન્ું છે. ભદ્ર ંભદ્રના પાત્રમાં મુખ્યત્વે નભુગો૨ ના 'મણણલાલ' તરીકે ઓળખાતા વ્યક્તતત્વનું પ્રનતણબિંબ છે. નભુગોર મણણલાલનેગુજરાતી ભાષા પ્રત્યે ખ ૂબ જ લગાવ હોય છે અને તેમણે ગુજરાતી ભાષાને શુદ્ધ બનાવી રાખવા માટે પ્રણ લીધો હતો બોલવામાં કોઈ અંગ્રેજી શબ્દનો ઉપયોગ નઢહ કરે ફકત શદ્ધુ સસ્ં કૃતમય ગજુ રાતી ભાષા જ બોલશે. નવલકથાનું કથાનક એવું છે કે, ભદ્ર ંભદ્ર તેમના એક અનુયાયી અંબારામની સાથે મુંબઈ ( તેમની ભાષામાં મોહમયી નગરી ) શહે૨ માં એક સભાને સ ંબોધવા જાય છે રસ્તામાં અને સભામાં તેમની સાથે જે જે ઘટનાઓ બને છે તેનું વણણન કરે છે. જેમાં શુદ્ધ ગુજરાતીના આગ્રહને કારણે તેઓ અનેક નવા શબ્દોની રચના કરે છે. જેમ કે, મોહમયી નગરી (મુંબઈ), અક્નનરથ (ટ્રેન/રેલ ગાડી), અક્નનરથ નવરામસ્થાન (રેલ્વે સ્ટેશન), અક્નન ૨થ નવરામગમન નનગમન સ ૂચક દશણક લોહ પટ્ટિકા (રેલ્વે નસનનલ) શ્રીમોહમાયીની મ ૂલ્યપનત્રકા (મુંબઈ માટેની ઢટઢકટ), શ્વાન (કુતરું), અશ્વદ્વયા કૃષ્ણચતષ્ુચક્ર કાચગવાક્ષ સપાટાચ્છાદન સમેત ૨થ (ગાડી/કા૨), કંઠલગં ોળ (ટાઈ) જેવા શદ્ધુ સસ્ં કૃતમય ગજુ રાતી શબ્દોનેકારણેહાસ્યની છોળ ઉછળેછે. આ નવલકથામાં સ ૂચવેલા આવા શબ્દોને કારણે વધુ પડતું શુદ્ધ ગુજરાતી બોલના૨ માટે ભદ્ર ંભદ્રનો ગુજરાતી શબ્દ પ્રયોગ થાય છે. આમ, તત્કાલીન સમાજમાં ચાલતા જુના - નવા, સુધારક સ ંરક્ષક નવચારોનો સ ંઘષણ ‘ભદ્ર ંભદ્ર‘ જેવી અપવૂ ણ હાસ્યરનસક કૃનતમાં તેના જનમનું નનનમત્ત બનેછે. એ વખતેતેણેસાઢહત્ત્યક ઘટના કરતા સામાત્જક ઘટના તરીકે નવશેષ ધ્યાન કેનદ્રીત ક્ુણ હતું. ભદ્ર ંભદ્રના અનુસ ંધાનમાં નરનસિંહરાવ ‘ઉત્ત૨ ભદ્ર ંભદ્ર‘ લખવા પ્રેરાયા હતા. ‘ભદ્ર ંભદ્ર’નું પાત્ર લઈને ગુજરાતી લેખક નવઠ્ઠલ પ ંડયાએ “ભદ્ર ંભદ્ર અને હુ”ં નામની ટંકૂ ીવાતાણ લખી છે.