આઝાદ ફોજ વિશે થોકબંધ સાહિત્ય બહાર પડવાની તૈયારીઓ થઈ રહી છે. એની સત્યકથામાં જ બલિદાન અને મરણિયાપણાના એવા રાતા-કેસરિયા રંગો પડ્યા છે કે શબ્દચાતુરીની ગમે તેવી રંગપુરણી પણ કદાચ એની આગળ ફિકકી જ દેખાશે. એટલ
ખાલીપાથી ખખડેલો છુ. હું બંધ મકાનનો ડેલો છુ. ખુદને શોધવાની પાછળ હું, બહુ જગ્યાએ ભટકેલો છુ. કોણ હવે સાચવશે મુજને, હું દોસ્તીનો હડસેલો છુ. ખબર નહી ક્યારે ફૂટી જઈશ, ફુગ્ગાની જેમ ફૂલેલો છુ. થોડો
નવાઈ શું જો કવિ દિલનો હાલ સમજે છે, ફકીર લોક જમાનાની ચાલ સમજે છે. પરંતુ કહેવાની લઝ્ઝત જવા નથી દેવી, મને ખબર છે કે એ મારો હાલ સમજે છે. સિતમ છે એ કે હૃદયની જો વેદના કહીએ, જમાનો એને કવિનો ખયાલ સમ
સ્વપ્ન આવ્યું એક કાંઠાને કદી, કે વહી ગઈ દૂર મારાથી નદી. અશ્રુથી ભરવા મથે છે રાત-દી, એક માણસ, એક કાણી બાલદી. વર્ષ કેલેન્ડરમાં, ક્ષણ ઘડિયાળમાં, તરફડે પંચાગમાં આખી સદી. જિંદગી નામે ગઝલ જન્મી
જેને ખબર નથી કે સુરા શું ને જામ શું એનું ભલા ગઝલની સભાઓમાં કામ શું ? સાકી જે મયકશીની અદબ રાખતા નથી પામી શકે એ તારી નજરનો મુકામ શું ? અવસર હશે જરૂર મિલન કે જુદાઈનો ઓચિંતી દિલના આંગણે આ દોડધા
હરદમ તને જ યાદ કરું, એ દશા મળે, એવું દરદ ન આપ કે જેની દવા મળે. સોંપી દઉં ખુદાઈ બધી એના હાથમાં, દુનિયામાં ભૂલથી જો કોઈ બાવફા મળે. ઝંઝા સમે ગયો તે ગયો, કૈં પતો નથી, દેજો અમારી યાદ અગર નાખુદા
બાજુના મંદિરે સાંજે થતા ઘંટ નાદને સાંભળતાં રચાયેલી ગઝલ. વાગી રહી ઝાલર. સામે છે જુઓ મંદિર, વાગી રહી ઝાલર, બોલાવે જાણે ઈશ્વર, વાગી રહી ઝાલર. ઝાલર ટાંણે, ભેગા થઇ ગયા છે ભાવિકો, મન તુંય જા, પ
1 શ્વાસ નામની સિમેન્ટ લઇને જીવન ચણવા બેઠા અમે રાતનું સૂપડૂં લઇ અંધાર ઊપણવા બેઠા આટલો પણ વિશ્વાસ ન’તો શું મારી ઉપર ? હાથ મિલાવ્યા બાદ તમે આંગણીઓ ગણવા બેઠા વાત યુગોથી ગુપ્ત રહી છે, નથી જાણતું કોઇ
1 કાં લાગણી, કે વિરહ,કાં હોય છે વેદના, મે તો ગઝલમાં મુકી છે. માત્ર સંવેદના. થાતો નથી તે થકી ના હક ૫સ્તારવો મને, જો કે હતાં તે સબંઘ ઉડી ગયેલ છેદના. છોડી જરા જો, તું માયા આ દર્પણની ૫છી, જાણી જશે ચ
ભારતમાં ભગવાન જગન્નાથની રથયાત્રા દર વર્ષે આમ તો અનેક રાજ્યોમાં નીકળે છે. પરંતુ બે સ્થાનની રથયાત્રા ખૂબ જ જાણીતી છે અને એ છે એક ઓરિસ્સામાં આવેલા જગન્નાથપુરીની રથયાત્રા અને ગુજરાતના અમદાવાદમાં નીકળતી રથ
અજાનના અવાજ પ્રદૂષણના આ કિસ્સાઓ તમનેચોંકા ચોં વી દેશે...! સ્પીકર પર અજાન ઇસ્લામની દૃષ્ટિએ હરામ હતી : જાવેદ અખ્તર સંયુક્ત રાષ્ટ પર્યાવરણ કાર્યક્રમ અંતર્ગત જાહેર કરાયેલ વાર્ષિક અહેવાલ ૨૦૨૨ મુજબ વિશ
દેશવિરોધી ગતિવિધિઓમાંસામેલ હોવાના આરોપો બાદ પ્રવર્તન નિર્દેંશાલય દ્વારા પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા એટલેકે પીએફઆઈપર દેશભરમાંછાપા મારવાનુંશરૂ કર્યુંછે. આ છાપેમારી બાદ પીએફઆઈ દેશભરમાંપુનઃ એક વખત ચર્ચાનું
૬ ડિસેમ્બર, ડૉ. બાબાસાહેબ આંબેડકરજીની પૂણ્યતિથિ નિમિત્તેવિશેષ | અનામતની જોગવાઈ બાબતેનહેરુજીએ વિરોધ કરતાંકહ્યું,દુનિયાના કોઈ દેશમાંઅનામતની વ્યવસ્થા નથી. ભારતમાંપણ આવી કોઈ પણ પ્રકારની અનામત વ્યવસ્થા ન થ
અમેરાષ્ટ્રી ય સ્વયંસેવક સંઘની સો વર્ષની યાત્રાની વધુનિકટ આવ્યા છીએ : મા. શ્રી ડૉ. મોહનજી ભાગવત રાષ્ટ્રી ય સ્વયંસેવક સંઘ તેની સ્થાપનાનાં સો વર્ષપૂરાં કરવા તરફ આગળ પ્રયાણ કરી રહ્યો છે. શતાબ્દી વર્ષતરફ
ભારતીય રાજનીતિના ઇતિહાસમાંવીરતા અનેઆદરયુક્ત ઘણાંપાત્ર મળી જશે. પણ રણકૌશલ, સ્ફટિક ચારિત્ર્ય અનેનૈતિકબળની વાત કરીએતો નિશ્ચિતરૂપેશિવાજીનું નામ સૌથી પહેલાં લેવું પડે. પોતાની ૫૩ વર્ષની જિંદગીમાં તેમણેજે
બિપોરજોયનો ગુજરાત સરકાર અનેગુજરાતના નાગરિકો જે રીતેસામનો કર્યો તેનોંધનોં નીય છે. તંત્રની સચોટ કામગીરીનાવખાણ મીડીયામાંપણ થઈ રહ્યા છે. એકપણ જાનહાની વિના અસરકારક કામ થયુંછે. સૌ અભિનંદનનેપાત્ર છે.
પ્રાચીન ભારત વિશ્વગુરુ હતુંજ, હાલ આપણેસૌ મંથરા સીન્ડ્રો મથી પીડાઈ રહ્યાંછીએ : પૂ. સ્વામી વિજ્ઞાનાનંદજી | Swami Vigyananand ji છેલ્લાંકેટલાંક વર્ષોથી વિશ્વમાંભારત એની મહત્તા સાબિત કરી ચૂક્યુંછે, સનાત
બંધ આંખે નજરાણું આવે. સપનાં સૂરજ સાથે સજે. ઢળતી સાંજ વાહલી લાગે. અને હેત ભર્યાં સમણા સજે. શાયદ એ જ પ્રેમ....? સુખ દુઃખ હૈયાનું બાટી શકો. હળવું હૈયું થાય જ્યારે. મળ
પાવાગઢ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લામાં આવેલા હાલોલ નજીક આવેલો એક ડુંગર છે. આ ડુંગરની તળેટીમાં ગુજરાતની એક સમયની રાજધાની રહેલુ ઐતિહાસિક ચાંપાનેર ગામ વસેલું છે તેમજ આ ડું
ભુલો ભલે બીજુ બધું,પાકીટને ભુલશો નહીં અગણિત છે ઉપકાર,જ્યાં સુધી સાચવશો અહીં પાકીટના ખાના મહીં, ડૉલર શોભતાછે દીઠા એકએક ડૉલર ગણતા રહી,દસપંદર થયા અહીં બીજા ખાનામાં જોતાં ભઇ,ડ્રાયવર લાયસન્સ છે દીસ