shabd-logo

બધા


ઉદેરત્ન ⁠એ કવિ ખેડાનો જૈનમત્તનો હતો, તેણે જૈનમત્તની તથા સાધારાણ બાબતોની પણ કવિતા કરેલી તે ગુજરાતીમાં તથા હિંદુસ્તાની ભાષામાં પણ છે. ⁠તેના વિષે એક એવી વાત ચાલે છે કે, એક વાણિયાને મંદવાડ હતો તેની સ્

નાહાનો ભક્ત એ કવિ અમદાવાદનો લેંઉઓ કણબી ગયા સૈકડામાં હતો એવું અહિના લોકો કેહે છે. તેની ગરબિયો તથા પદ ગણાં પ્રસિદ્ધ છે. પણ તેની વિશેષ હકિકત પણ માલમ પડતી નથી.

પ્રેમાનંદ સ્વામી ⁠એ કવિ સ્વામીનારાયણનો સાધુ હતો. લોકો કહે છે કે, તે પૂર્વાશ્રમે ગાંધર્વ હતો. તે ગાન કળામાં ઘણો હુંશિયાર, તે મતના સગળા સાધુઓમાં ગણાતો હતો. તેથી ઘણી જાતનાં વાજાં બાજાવી જાણતો હતો. પ્રેમ

નરભેરામ ⁠એ કવિ ચાતુરવેદી મોટબ્રાહ્મણ, પેટલાદ પરગણાના પીજગામનો હતો. અમદાવાદ પાસે ગોમતીપુરમાં આવીને રહ્યો હતો. તેનો દીકરો હજી ગોમતીપુરમાં છે. નરભેરામ છોટાલાલજી મહારાજનો શિષ્ય હતો. તેણે કેટલીએક કવિતામાં

દયારામ એ કવિ સાઠોદરો નાગર ઘણું કરીને ડભોઈમાં રહેતો હતો. તે સંવત ૧૯૦૧માં  ​હયાત હતો. ગોંસાઈજીનો શિષ્ય હતો. તેણે વ્રજભાષામાં, હિંદુસ્તાનીમાં, ઉરદુમાં અને મરાઠીભાષામાં પણ પદ રચેલાં છે. લોકો કહે છે કે તે

ડુંગરબારોટ ⁠એ કવિ વિજાપુરનો ભાટ હતો. સંવત ૧૮૯૫માં હયાત હતો. તેના ભાઈઓ હાલ વિજાપુરમાં છે. તેણે ગુજરાતી ભાષામાં જુદા જુદા રાગનાં પદ સારાં કરેલાં છે. તોપણ તે બીજા વર્ગમાં ગણવા લાયક છે. તે કવિ રામનો ઉપાસ

અલખબુલાખી ⁠એ કવિ અમદાવાદનો સાઠોદરો નાગર હતો. તે વેદાંતી હતો. સંવત ૧૯૦૫માં હયાત હતો. તેને ગુલાબ ભારતી નામના ગોસાંઈનો ઉપદેશ લાગ્યો હતો. તે શેહેર બહાર એક જગા બાંધીને રહ્યો હતો. ગાંજો પીતો હતો. તેની કવિત

કૃષ્ણારામ ⁠એ કવિ અમદાવાદનો ભટમેવાડો બ્રાહ્મણ સંવત ૧૮૯૫માં હયાત હતો. તેણે રૂકમણી હરણ તથા જુદા જુદા રાગનાં પદ ગરબીઓ વગેરે રચેલાં છે. તેની કવિતા જોતાં તે બીજાં વર્ગમાં ગણવા લાયક છે. તેણે અમદાવાદમાં મં

બ્રહ્માનંદ ⁠એ કવિ નાતે ચારણ હતો. અને ડુંગરપર પરગણાના ખાણ નામના ગામમાં રહેતો હતો. અશલ તેનું નામ લાડુબારોટ હતું. તેનું સગપણ કરેલું હતું પણ પરણ્યો નહોતો તેની ઊમર વર્ષ ૨૦ ને આશરે થતાં, તેણે સાંભળ્યું ક

ધીરોભક્ત ⁠એ કવિ વડોદરા જીલ્લામાં સાવલી ગામ છે, કે જે આજે સાવલી ગોઠડા એવાં બે પાસે આવેલાં ગામોથી ઓળખાય છે. ત્યાંનો રહેનાર નાતે ભાટ હતો. તેણે પોતાની કવિતામાં વર્ષ લખ્યું હોય એવું મારા વાંચવામાં આવ્યુ

મુક્તાનંદ ⁠એ કવિ કાઠીઆવાડના ગઢડાનો સાધુ સંવત ૧૮૮૦માં હયાત હતો. અસલથી તે રામાનંદી સંપ્રદાયનો ઘરબારી વૈરાગી હતો. અને સ્વામિનારાયણના ગુરૂ રામાનંદસ્વામી હતા. તેનો શિષ્ય હતો. પછી તેણે સ્ત્રીનો ત્યાગ કર્

featured image

ધીરજ અને દૃઢ નિશ્ચયના અદભૂત પ્રદર્શનમાં, ગ્લેન મેક્સવેલે એક આકર્ષક ઇનિંગ્સ સાથે ક્રિકેટના ઇતિહાસમાં પોતાનું નામ લખાવ્યું જેણે એકલા હાથે ઓસ્ટ્રેલિયાને હારની અણીમાંથી ઉગાર્યું.  મુંબઈના વાનખેડે સ્ટે

સૌ જઇ હમેશાં વિજયને વાંછે એ કુદરતી છે; પણુ આપણા વતમાન જવનમાં તો એણું એટલો બધી વેલછાભરેલી પ્રતિષ્દા પ્રાપ્ત કરી છે કે વ્યક્તિના જીવનમાં પરાજયને પણુ સ્થાન છે એ વાત જ નનણે આપણે સદ'તર ભૂલો ગયા છીએ. તમે ડે

બજે જે દુનિયા આપણી સમક્ષ છે તે આવતી કાલે નહિ હેય. પરિવતઃન ઝડપથી આવી રહ્યું છે. પરતુ પરત'ત્ર પ્રશ્નના પરિવર્તનનો દોરીસંચાર પણુ એવી અદશ્ય રીતે બીનજ્ન હાથમાં હેય છે કે, એવા કોઈ દુનિયાજ્યાપી પરિવર્તનની પણ

“આજના જમાનામાં જવતની તાત્કાલિક જફરિયાતો વિષે માણુસને એટલું બધું ષ્યાન આપવાનું હેય છે કે, એને પોતાના જવનમાં ગ્રેક ધડી આરામતે। કે પોતે ને જવન જવી રલ્રો છે તે વિષે, જરાક ઊ'ડેથી વિચાર કરવાને, સમય મળતો નથી

જાજત'ત્રમાં જેવી રામ અને રાવણુની શકયતા રહી છે તેવી જ શકયતા લેકત'ત્રમાં પણુ રહેલી છે. માનવની સરજેલી કેઈ પણુ કૃતિ સર્વા'ગસ'પૂણુ તો હોઈ શકે નહિ. એવા અશકય આદર્શની આશા રાખવી એ પણુ વ્યથ છે. પર'તુ જેમ રાજત'ત

અહિ સા એ દરેક ધમ'તો પ્રાણુપરિમલ છે; પણુ હિ'દુ* સ'સ્કૃતિનું તો એ અણુમોલું પુષ્પ છે. અદિસા વિનાની હિ'દુસ'સ્કૃતિ કલ્પી શકાતી નથી. આજે જ્યારે આખું વિશ્વ, પોતે ઉત્પન્ન કરેલા અતેક પ્રશ્ચોના નિકાલ અથે, કફિસા

ખતિ ઉત્સાઢ, અવ્યવસ્થા, અશાંતિ અને કરુષુતાભરેલો અંત--આપણી લગભગ #રેક રાજ૪ીય, સામાનિક કે સસ્કારી પ્રશૃત્તિ આ ક્રમ પ્રમાણે ચાલી આવે છે. ગણી બતાવવાની જરૂર નથી, પણુ આ અનિવાર્ય, થઈ પડેલા કમનાં કારણમાં પ્રવેશ

શડા દિવસ પહેલાં કૈટલાક જુવાન મિત્રોને મળવાના મને પ્રસંગ પ્રાતત થયો હતો. આ જુવાન મિત્રો ઉત્સાહી અને વળા કાંઇક આધુનિક વૃત્તિવાળા પણુ હતા. તેઓની ધણી ફરિયાદેામાંતી ખે ફરિયાદ સામાન્ય પ્રકારની હતી. એક ત

દુનિયામાં અનેક વાર થયાં છે ને જી થશે. દરેક યુદ્ધને માટે કાંઈ ને કાંઈ કારણુ હોય છે. કેઈ પણુ મહાન સિદ્ધાંતતી સ્થાપના કરવા માટે યુદ્ધ થાય એ વસ્તુ, એક'દરે ભયકર છતાં, સમજી શકાય તેવી છે. મધ્યયુગમાં “રેક'તે

સંબંધિત ટેગ્સ

એક પુસ્તક વાંચો