કટલાક જુવાન લેખકે, પ્રશ'સકે, મિત્રે અને વિવેચકે! અવારનવાર મારી સાથે જે પત્રવ્યવહાર કરે છે તેમાં એક સામાન્ય ફરિયાદ હમેશાં આવ્યા કરે છે: “ આ તરફ અમારી ભાવનાને કાઈ સમજતું નથી. અમારી ચારે તરફ વ્યવહારનું જ વાતાવરણુ છે. કોઈ ઉત્તજન આપતુ નથી. અમારાથી યાય તેટલી સાહિત્યસેવા કરીએ કરીએ છીએ પણુ સાહિત્યની કૈઈ ને પડી નથી ''--વગેરે.
આ કરિયાદ વજૂદવિનાની તો ન જ ગણી શકાય. ખીશ્ન પ્રાંતના મુકાબલે મુજરાતમાં સાહિત્યપ્રીતિ આછી હરશે અને છે એ ' વાત લગભગ નિવિવાદ રીતે સિદ ગણાય છે. પરતુ જેમની પાસે
ભાવના છે, જેમને કવિતા કરવાનું મત થાય છે ને જેમની કવિતાને કોઈ ઉત્તેજન આપતુ નથી, જેમને સાહિત્યસૃષ્ટિમાં રાચવું છે ને જેમને વહુ ઠંપકે। આપે છે કે આ નવરાના ધ'ધા કરતાં રે।ટલે! કામી લાવૈ! ને !--આ સધળા મિત્રોને એક સામે! પ્રશ્ન પૂછી શકાયઃ “ શું સાહિત્ય એ એવી જીવતવિલાસની વસ્તુ છે કે જેને મેળવવા માટે એના સાધકે કઈ પણુ પ્રકારની ઉપાસના કરવાની હતી નથી? ને એ ઉપા'સનાતી વસ્તુ હેય તે કોઈ પણુ સાધકને પોતાતા ઉપાસનાના માગની વિટ'બનાએ। વિષે એક હરફ પણુ ઉચ્ચારવાનો હોય ખરે? ને સાહિત્યકાર એ પણુ સઘળાની પેઠે માંસ, કાડ ને ચામતી આકૃતિમાત્ર હોય, ને જે વડે એ આકાર ટકી રલ્રો છે એ વસ્તુ વિષેનું એનું અનાત કૈ અશ્રદ્ધા “ને તદ્ન સામાન્ય મનુષ્ય નેવાં જ હોય તા તો એ ખેરે! ખેઠો આખા જીવનભર ન્નેડકણાં નડે, છતાં એનામાં એવું કેઈ સામથ્ય નથી ક્રે લોકોને એમાં રસ પડૅ. તો તો માણુસ જવનમાં જેમ અનેક ભૂલે! કરે છે, તેમ આ પણુ એક ભૂલ છે. ચૌદથી ચોવીસ સુધીના ઉત્સાહભરેલા દરેક જુવાનને આ ભૂલ કરવાને અધિકાર પણુ છે, કારણુ કે એવી ભૂકે એ જ એનો જ્વનપ'થ ઘડનાર નિયામક વસ્તુ બની રડે છે. પણુ આવી ભૂલ કરવી ગે એક વસ્તુ છે ને ભૂલ કર્યા છતાં ભૂલ ન જ સમજવી એ તદ્દન જુદી વસ્તુ છે.
લોકસ'મ્રય કરવાની લેશ પણુ ઇચ્છા ધરાવનારને! પહેલે! ધમ ૮ ગે બતી રહે છે કે એ જે વસ્તુ આપે તે પોતાની સર્વોત્તમ પળે।ના પાવક અસિ વડે શુદ્ધ થયેલી સો ટચના સે।ના જેવી જ આપે, એમ ન આપી શકે તો |બેલકૂલ ત જ આપે; કારણુ કે સાહિત્ય એ કાઉન્ટનપેન ને કાગળના આકસ્મિક સ'યોગથી ઉત્પન્ન થનારા માલ ખને એના કરતાં તે! સાહિત્યકાર વધારે નફાકારક ધ'ધામાં પડૅ તે લેકે એની કૃતિઓથી બચે ને એની વહુ ભૂખમરામાંથી બચે.
અને હરેક સાહિત્યકાર આટલુ નોંધી રાખે. એની પાસે ગે! ટચને બદલે જે પચાસ ટચનુ' પણુ સોનું હશે--કાંઈફ પણુ ખરેખર ઝવેરાત હશે--તે વહેલ્ષેમાડે દુનિયા એના સામરથ્યની માહિતી મેળવ્યા વિનતા નહિ જ રહે. અધીરાઈનુ* કાંઈ જ કારણુ નથી. કોઈ સમજવુ નથી એવું માનવાની જરૂર નથી. લેકે નહિ સમજતા હોય તો પ્રયત્નથી સર્ચહેત્યકાર એવી ભાષા મેળવશે ક્રે જ્યારે લેક્રો સમજશે ને એ લેને સમજરે. પણુ લોકોને બે વસ્તુઓનુ' આકષણુ છે--કાં તો સાહિત્યકારનું પોતાનું સામર્થ્ય જે વાણીમાં રેડાયું હોય તે વાણીનો ટ'કારવ સાચે! હેય, અથવા તો એમનુ' પોતાનું જીવન ન્ટ વાણી પ્રકટ કરતી હોય એ વાણીને રણુક્રો અકબ'દ હોય; એટલે પ કાં તો સાચે! ભાવનાવાદ અથવા સાચે! વાસ્તવવાદ. એકાદપુસ્તકની એઠૅમાંથી ઉત્પન્ન કરેલો વાસ્તવવાદ એ વાસ્તવવાદ તથી; નરી સ્વપ્નસૃણ્તિમાંથી સર્જેલે ભાવનાવાદ એ ભાવનાવાદ નથી. ક લેખક જવનધડતરને। લડવેયો। હોવે। ન્નેઈ એ, અથવા તો ક કણુકાર હોવે। જઈ એ. એ ખેમાંથી એકેમાં નથી હોતે ત્યારે ઘણં કરીને એ ભૂલે। કરનારે। નિષ્ફળ વિદ્દાન હોય છે.
અતે ભ્રહ્માતી સૃષ્ટિમાં નિષ્કળ વિદ્દાન જેવુ કેઈ કરુણુ પાત્ર નથી.”