કૈલ્પનાજન્ય અસત્ય કે પરમસત્ય? આ પ્રશ્ન થવે સ્વાભાવિક છે. સાધારણુ રીતે વ્યવહારમાં કવિતાને કલ્પનાજન્ય અસત્ય જ ગણુત્રામાં આવે છે, એમ જ હેય. શરીરનો અમુક ભાગ વિકારપ્રસ્ત થાય છે, ત્યારે ખરી રીતે શરીરની સમમ રચનામાં એ દે।ષ ફેક્ાયલો હેય છે. માનવશરીરને લાગુ પડતુ' એ સત્ય પ્ર'્નશરીરને પણુ લામુ પડે છે. પ્રન્નપતતની પારાશીશીમાં કવિતાને પણુ સ્થાન છે. પ્ર્ન પડે છે ત્યારે સધળુ* પડે છે. સોથો પહેલાં પડે છે એની સોન્દર્યભાવના. સૌન્દય'ભાવના વિકૃત થાય, પછી ગ્ર”નનું પતન-એ સદી ખેસદીને! નહિ-પણુ દસ વીસ વષને। સવાલ છે. કારણુ કે સાચી શક્તિનુ' મૂળ ખીજ-એનાં મૂળ તત્ત્વો-સોન્દર્ય સત્ય અને અહિ'સામાં જ રહેલ છે. અહિસા એ સત્યનું નહિ પષ્યુ સોન્દર્યનું બીજાં નામ છે. એક રીતેતો એ ત્રણુ શખ્દોમાં એક જ ભાવતાને। ધ્વનિ છે. જે મતુષ્ય સોન્દય' જેઈ ને-બેઠકોમાં કે નાટકોમાં દખા દે છે તેવું નવિ-પણુ સાચુ સોન્દર્ય-વજ જેવા ખડકમાં રતિની સનમોહન આંખ નેવું એકાદ લાલ ફૂલ, કે હિમાદ્રિની કોઇ અ”્નણી પગદ'ડીએ દેવદારૂના જક્ષતી છેલ્લી ટાચ પર મધુર સ્વરે ગાતું નાનુ પ'ખી, કે ઉષાનુ' વેદની ત્રકચા જેવુ રમણીય નૃત્ય કે સે'ટ રુય ડેનીસને। મારવાડી સ્વાંગ, કે પરસેવે રેબઝેબ નીતરતા ૬ મજુરનુ પોતાના એકના એક પુત્ર માટે શરીરનુ' ધષયુ કે કે ગટરની દુગેધમાંછેલ્લો શ્વાસ લેતું મજુરશીશુ-જે મનુષ્ય જીવતનાં આ પરમસત્યે જુએ છે, તે સાચુ' સૌન્દર્ય જાએ છે. એ સોન્દયં એતે મૂળમાંથી હલાવી મૂકે તો એ પોતાના આંતર શખ્દને-પચ્થરમાં, લાકડામાં, સ'ગીતમાં, રંગમાં કે ભાષામાં, પ્ર'્ન-કલ્યાણુ માટે, મૂકવાની જરૂરિયાત જુએ છે. આ જરૂરિયાત આંતરપ્રેત્સાડનને મળતુ સંવેદન છે, અને હરેક મહાનપુરુષે એને પિછાન્યું છે. જે મનુષ્ય એ સ'વેદન ભાષામાં મૂકે છે તે કવિ છે, કારણુ કે વર્તુતી પાર રહેલું પરમસજા તે જાએ છે. ન્યાં બીજ્નને કેવળ રગ દેખાય છે, ત્યાં એને એ ૨રગમાં ગુમ રહેલું સગીત દેખાય છે, જે મનુષ્યનુ અ'તર આવી વૈત્તાનિક ૬ષિ ધરાવે છે તેને કવિ કહે છે. ન્યાં ખી'નને મજુરને પરસેવે માત્ર દેખાય છે, ત્યાં કવિને, લોહીનીગળતુ' યુહ્દ દેખાય છે. નત્ય બીજને રશિયાને ક'ગાલ ખેડૂત નજરે પડે છે ત્યાં ટોલ્સ્ટોય, ઝારને શિરચ્કેદ જુએ છે. ન્યાં દુર્યોદન માત્ર દ્વેપદી જીએે છે, ત્યાં વિદુર મહાભારત નિહાળે છે.
સોન્દ્યનો એક નિયમ છે કે તે પ્રમાણુ માગે છે. ઢગલાખ'ધ ખડકેલા પૈસા પાસે, ચીંથરે હાલ ઊભેલો મજુર-એમાં પ્રમાંણુ નથી, માટે સોન્દય નથી, માટે સત્ય નથી, માટે એ દેખાવ ભ્રમ હોવે। જોઇએ. એટલે કવિએ આ વરતુર્થિતિની પાછળ રહેલુ' પરમસત્ય ગાવા માટે પોતાની વીણુ। ઉપાડે છે. હિમાલય જેવા, આકાશ સુષો પહોંચતા, મહાપવ'તની એકાદ અનનણી પગદ ડીએ, કાંઈપણુ હેતુ તિના ગાતુ* નાનું પક્ષી જઇને, એના સ્વાન'દતી પાછળ રહેલ પરમસત્ય નિહાળી, એકાદ રખડતા રેલાને કાવ્ય સ્ફૂરે છે, કારણુ કે વિશ્સ'કલનામાં એ દસ્યનુ' સાચુ પ્રમાણુ રો।!ધવાનતી એની આંતર્જૃત્તિ ન્નગે છે. “શતદલપહ્યમાંપોહેસ' “ પરિમલ' એ અકસ્માત ન હેઇ શકે-એ સત્ય જણુનાર કવિતે-એકાદ ફૂલ હરિદર્શન નિમિત્તનતી પગથી નવુ લાગે તો, એને કલ્પનાજન્ય અસત્ય ગણીને હરકોઈ મસ્કરીમાં હસી શક્રે-કારણુ ક્રે હસવામાં મહેતત ઓછી છે: સમજવામાં મહેનતવધારે છે. અને માણુસને મહેનત ગમતી નથી. પણુ એ છે પરમ સત્ય.
સ્મૃતિમાં શાન્તિપતાકાનો વિજય જેનાર રેરિકે એક જગ્યાએ લખ્યુ છે કે મુશ્કેલી શોધવામાં છે, મેળવવામાં નથી. મેળવી હરકોઈ રકે, શોધી શકે, માત્ર પરમસત્યના ઉપાસકો. એતિઠાસિક રામ હો 3 ન છહે-તુલસીદાસે .“ પ્રાન નય અરુ બચન ન જાઈ '-એ સત્યની સત્તા રૂપે એને વાપરીને એ શખ્દમૂર્તિ શોધો, અને પોતાના ચેતન્ય વડે એને અમર્ કરી મૃષ્ી. જ'તરડામાંથી ખે'ચાતા તારમાં જ્યાંસુધી શક્તિ હેય ત્યાં સુધી એ અખ'ડ રહે છે. સમયના અનેક ખળમાં રામનું' અથડાતુ' નામ ત્યાં સુધી અખ'ડ રહેશે, ન્યાં સુધી વાલ્મિકી 3 તુલસીદાસે પરિશુદ્ધ કરેલી એની શખ્દમૂતિ'માં ચૈતન્યનો અ'શ દશે. ક્રાન્તદર્શ કવિએ વિના કે।૪ પ્રશ્ન જન્મતી નથી, જવતી નથી, ઘડાતી નથી. દમણાં જ કયાંક વાચ્યું કે વીર્ર્સનાં કાવ્યો ગાનાર કવિઓ હૈય-પછી ભલેને, સ્વત'ત્રતાને બાંધનાર જ'જિરે પણુ હોય.
રાષ્ટ્રમાંથી જ્યારે જ્યારે કેઈ પણુ વસ્તુસ્થિતિનુ' પ્રમાણુ નાશ પામે છે, ત્યારે, ગીતાગાનારે કહું છે કે હું જન્મ લઉ છું-અને ભૂતન ળના ફેરફાર સમજનારને ખબર છે કૈ પૃથ્વીના આંતર રસે। અગમ્ય કારણોથી એકાદ હિમાલય રચી કાહે છે, કે એકાદ રાજસ્થાની સમુદ્ર છૂપાવી દે છે; માનવસમાજમાં પષ્યુ એવા જ આંતરરસે। વહી રલા છે. ન્યારે પ્રમાણુમાત્રતો નાશ થાય છે, ત્યારે કવિએએ, ખાહુ ઊંચા કરીને પોકાર કર્યો છે કે સ'યમ કેળવો, સ'યમ કેળવે, સ'યમ કેળવે, માણુસે જેવો પોતાના આંતરજવનમાં તેવે જ બહારના જવનમાં સ'યમ કેળવવાનો છે. સયમ [વના સોન્દય ટકી રકે નણિ, સત્ય જન્મી શકે નહિ, વસ્તુસ્થિતિ નભી શકે નહિ, સયમ એ જ ધમ છે. અને ધમ વડે જ પ્રજા ટકી રે છે. કાંઇ હેતુ વિના કેવળ યાંત્રિક બળથી, કે પરિસ્થિતિનો લાભ લઇને મેળવેલી લક્ષ્મી-સમાજમાં અસ'ખ્ય ખેકારો અને નિ્ધનો જેવા છતાં, મનુષ્ય, પોતાના કબન્નર્મા રાખી મૂકે, તો એવી ગુણુહીન સમ્રાહકતા, ઉકરડાતી પેઠે અનેકપ્રકારનાં વિતાશનાં જ'તુ નિપત્નવે, આ ઉદ્દેગ નનેવા છતાં ન નેવાનો માણુસ ઢોંગ કરે કે દલીલ કરે, તો સમાજમાં સ'ચરતા ' અનેક ભય'કર આંતરરસે।ને જન્મ આપે. સમાજની આવી સ્થિતિ થાય ત્યારે કવિઓ કહે છે કે, “ સ'યમ કેળવે, સ'યમ કૈળવે।; સંયમ પળવે..' શું મેળવ્યું એ ન જુખએો, કેવી રીતે મેળવ્યું એ જાખો. *
એ રીતે તો જણે હાલતને કવિ પક્ષવાદી હોય અને પરમસત્ય ન જેતે હ્વોય એમ લાગે છે-કનણું એને વર્તમાનયુગતો પવન ગુલાબતા ફૂલતી સુગ'ધ ગાવાને બદલે ગુલાબના કાંટાનુ' ગાણું ગાવા પ્રેરતો હેય એમ લાગે છે-૫ર'તુ પરમસત્યનુ' દશન, કવિએ, યુગદશ'નમાંયી કરે છે. જેવી રીતે સૂષ્ષમદશક ય*ત્રમાંથો મચ્છરને નેનારે। કશળ વેદ્ય મચ્છરની સૂહને જઇને એમ કહે કે હું મેલેરીયા જેર" છું, તો એનું વચન ખેોડું નથી, તેમ, સમાજની પ્રાણુહીનતા જઇને કવિઓ, આમાં સૌન્દય' નથી પરતુ કેઈ આગામી લોહીનીગળતુ યુદ્ધ છે ગેમ બોલે, તે! એમાં પક્ષવાદ નથી, પણુ દૂરતી સ્થિતિનું વસ્તુદશન જ છે.
સાધારણુ જતસમૂહથી વધારે દૂર-અને સાચુ' જોઈ શકે છે, માટે જ કવિ એકલે। છતાં એકાકી નથી. માત્ર એણે આંતરપ્રોત્સાહનથી પ્રોત્સાહિત થઈનતે-અતે નહિ કે જનસમુદાયતા અભિપ્રાયથી દેરાઇને-પરમાત્માની શ્રદ્ધા કેળવવી નેઇએ. એને ખાત્રી હેવી જેઇએ કે એ જે ગાય છે, એ એના જવનની સાચી શક્તિ અને ખરી જરૂરિયાત છે. જરૂરિયાત વિના લખેલે। હરેક શખ્દ-એક બોદ્ધકાલીન કથામાં આવે છે તેમ-તેના રચનારનુ' કૈદખાનુ' છે.
ઉત્રમાં ઉત્ર જવનમાં, વાદળા ઉપર રૃપેરી કેર દેખાય છે ને કુમાશ દેખાય છે, તે કુમાશ કવિતાની છે. જેના જવનમાં કોઇ પણુ દિવસ કવિતા નહિ રફુરેલી તેવો મનુષ્પ, અશકય નહિ તો અસ'ભવિત તે। છે જ.
“ઈશ્વર કયાં છે ?' એ પ્રશ્નનો જવાબ “૨શ*૧ર કયાં નથી ? ' ગમે પ્રશ્નમાં જ આવી જાય છે. કવિતા એટ્લે શું અને એ કયાં છે ?એનો જવાબ પણુ એમ જ આપી શકાય. કવિતા કષાં નથી એ બતાવો એટલે કવિતા કર્ષા છે તે બતાવું. મોટા મેટા મહેલથી માંડીને ગરીખતી ઝુંપડી સુધી, શયતાનતા પથ્થર જેવા હૈદયથી માંડી ને કુમળા બાળકના અતઃકરણુ સુધી અને સહરાના રેતીના મેદાનથી માંડીને ઉત્તરધૂવના બરફ સુધી કવિતા સર્વવ્યાપી છે. કવિતા અને જીવનઃ અથવા કવિતા અને પ્રેમ, અથવા કવિતા અને સોન્દય, એ સધળાં એકજ અય ના સૂચક દ૬ૂ'ઠ્ો છે.
દરેક મનુષ્યના જીત્રનમાં એક ક્ષણુ એવી આવે છે કે ન્યારે એની નબળાઈ, સ'કુચિત મનોદશા, વ્યાવહારિક કટુતા, નિરાશા ને નિરત્સાહ, સધળાં સરી જય છે. એક ક્ષણુને માટે જણે કે એ, જવનમાં પ્રેમ, પ્રોત્સાહન પ્રાણુ ને સોન્દ્રય" જુએ છેઃ જવનમાં અથની પાછળ અય એમ બ્રહ્માંડના ગ્રહોની જેમ અથની પર્'પર્ા જાએ છે, જારે પાતાના અગુલી સ્પશથી એ પોતાની વીણા જગાડે છે અને એના જીવનમાં કવિતા સ્કુરે છે. કવિતા, જીવનને મમ ખતાવે, સર્વ વ્યાપી પ્રેમતું આવાહન કરે, સત્યને જુએ, પણુ એ સધળા દશ નમાં એકતા છે. બ્રહ્માંડવડી અનેક વિવિધતામાં હર્ઘડીએ એકત। દેખાય છે તેવી.
મનુષ્યમાં આશા ન હોય તે પછી જીવન જેમ સુકકુ' બની તય છે, તમ મનુષ્યમાં કલ્પના ન હોય તા જવન સકુાંચિત બની “તય છે. મનુષ્ય જેટલા ક્ષેત્રમાં ફ્રે છે તેટલા જ ક્ષેત્રને સત'સ્વ માને, અને કલ્યતા માટે જીવનમાં સ્થાત જ ન રહે તો એનું જીવન એટલું સ'ઝુંચત લાગરો કૈ પછી એને જવનમાં કાંઈ આનદ જ ન રહે.
એથી વધુ, જે મનુષ્યમાં કલ્પના નથી, તેનામાં કવિતા પષુ નથી. કવિતા જીવતતે કુમાશ આપી, બી”્નનું દણિ બિંદુ સહાનુભૂતિથી જેવાની તક આપે છે. કવિતા એ રીતે જીવનતે વધારે વિશાળ વધારે સુંદર, અને વધારે સ'ગીન બતાવે છે. કદાચ એવું બને કેજ્યારે દરેક મતુષ્ય કવિતાને ધિક્ારવા માંડે-અને નરી વ્યહાર ભૂમિ પર વસવા માંડે-એક લેખકે કલપના કરી છે કે, સહાનુભૂતિ ભરેલા અસથના લેશ પણુ જ્યારે તલવારની ધાર નેવું સત્ય-મિશ્રણુથી દૂર સત્ય જેમાં ફેલાય, તો દુનિયા એટલી ભ'યકર યાય કે મનુષ્ય એના કરતાં મૃત્યુને વધારે પસદ કરેઃ તેવી જ રીતે જ્યારે મનુષ્ય એટલો નર્યો વ્યવકારએ બને કે માત્ર--તક્કર હ૪ીકત જ પસંદ કરવા માડે, ત્યારે પણુ એવે। જ પ્રલયકાળ પ્રગટે.
પણુ લેકે। ધણી વખત ચાર લીટીની કવિતાને જ કવિતા સમજતા જ્વામે છે; જે રાગ કાઢીને ગાઈ શકાય, ખરી વાત તે। એમ છે કે ન્યારે જ્યારે મનુષ્ય નક્કર ભ્યવહારથી જરાક પણુ દૂર ખસે ત્યારે એ કલ્પના ને કવિતાના પ્રદેશમાં છે એમ ગણી શકાય. એ રીતે દરેક મનુષ્યમાં કલપના છે. દરેક કવિ છે; કારણુ કે ભાવભીનું લાગણી થયું" મનુષ્યત્ત એનામાં છે. લાગણીના આંતિરેકથી ક'ટાળીને કેટલાક તાકિકેો એને ખીન જરૂરી આવેશ માને છે, પણુ ખુદ્ધિનો પોતાને વ્યાપાર, જ્યારે જીવનમાં નર્યા સત્ય કરતાં સહાનુભૂતના તત્ત્વને વધારે મડાન ગષુવા પ્રેરાય છે, ત્યારે એ વ્યાપાર લામણીથો પ્રેરિતછે એમ કહેવાય. અને લાગણીને એ અર્થમાં જ લેવી ધટે છે. એ ૬ષ્ટિએ જેનું સતુષ્મત્વ વધારે વિકાસ પામ્યું છે તે વધારે સારો કવિ છે. પ્રજાને! સવૌત્તમ મનુષ્ય સર્વોત્તમ કવિ હોઈ શકે. પછી એ લેકપ્રિય હેય કે નહિ એ સવાલ જુદે છે. લોકપ્રિયતા એ કેટલીક વખત મોડું કાટલું છે, ને જૂડું માપ છે. ભાડિષ્યમાં અમ્રહ્ધા ધરાવનાર માટે એ સ'તોષનું સાધન છે ખરું, પખુ એણે ધણું ખરં દગે જ આપ્યો છે. ને લોકપ્રિય મનુષ્યો મસાણુમાંથી ફરી ખેઠા થાય તો તેમણું પ્રતિષ્ઠા માટે જે દોડાદોડી કરી--આ સસ્થા તે સસ્થા આ મંડળ ને તે મ'ડળમાં--જે ધમાલ મસચાવેલી, તે કેટલી ક્ષણુજવી નીવડી એ જઈ ને તેમનો આત્મા જે રડી શકતો હેય તે-જીવનતી અસત્ય પ્રતિષ્ઠા માટે કરેલી ભૂલે સ'બારીને રડે.એટલે કવિતા તો જીવનમાં કુમાશ પ્રગટાવે. ઉત્સાહ આપે, આશા સીંચે, વિકાર શમાવે, મનુષ્યત્વ ખીલવે અને દુનિયાને સુંદર દેખાડૅ$ કવિતા જવનનું આવસ્યક રસાયન છે. એકલી નક્કર હકીકતો ઉપર્ સનુષ્ય કોઈ :્વિસ જીવ્યો નથી, અને કેઈ દિવસ જીવશે પણુ નહિં, અને જવી શકે પણુ નહિ.
જીવનનુ ખરૂં અવલ'બન દુઃખમાં કવિતા છે : અને સુખમાં પણુ કવિતા'જ છે. જીવનની જે જે પળ સુંદર હોય છે ને સોન્દય'ની ૬દણિએ જવાય છે તે દરેક પળ ઉત્તમપ્રતિની કવિતાથી ભરપૂર છે. આવું જીવન નણુવાની રેવ ધણુાને હેતી જ નથી. હોય છે તેમાંથી એ પળને રાખ્દમૂતિમાં સરજવાની રાક્તિ બહુ થોડામાં હેય છે, એ થોડામાંથી પણુ, એ સોન્દર્ય દર્શન બ્યાક્તગત અનુભવ ન રહેતાં, સમાજને સર્વવ્યાપી અશ બને એવી રીતે કહેવાની શક્તિ, તો વળા વધુ વિરલ છે. મહાકવિ--એ યુમની સ'સ્કારમૂતિ તેમ જ યુગયુગાંતરની સ'સ્કૃતિમૃતિ' હોઈ શકે, એતામાં ત્રસ કાળની દિ છે. એનુ' દર્શન ધણાં વષૌી સુધી ઘણાંને દોરે છે. એની કવિતામાં ખર અમરત્વ છે અને એવી કવિતા પ્રશ્નની સવૌત્તમ સમૃદ્દે છે.
ઘણી વખત ભવ્ય રાહેરે। પોતપોતાની સવૌત્તમ પળમાં અતિ-
શય સુંદર મકાને જેઈ ને, રેલ'છેલ' થતી સમદ જેઈ ને, અને હાલકડોલક થતી જનતાને નિલાળી, પોતપોતાની અમરતાનાં આ ચિન્ડો જેઈ ને રાચ્યાં છે. પપગુ રોમ પડયું, પાટલીપુત્ર ગયું, વિજયતગર રાળાયુ'-અને તેના ભગ્ત અવશેષે છેક ચેતનહીન પડયાં રહાં. રાં, માત્ર તે જમાનાનાં કે પછીના જમાનાનાં સવેોત્તમ કવિએ દોરેલ્રાં શખ્દનિત્રે આ યુમમાં દવે, મનુષ્ય જ્યારે આત્મા વિષે ઓઇી ને એઇ વાતે કરૅ છે, ત્યારે તે પોતે સમજી શકે એવું સા$ુ' સત્ય મળી આવશે કે ન દેખાતી વિજળીમાં અતુલ બળ રહયું છે તા એ ઉં1રથી જ અનુમાન કેમ ન યાય કે 'શબ્દ'માં એયી પણુ [વશેષ બળ હોઈ શકે ? શિવાજના પિતા શાહજી હતા એવાત સાચી. દાદાજી કોંડદેવે એને ઉકેમોં એ પણુ સાચુ. રામદાસની અસર પણુ ખરી. પરંતુ એ ખધું છતાં એનું સજન જે અદ્ભૂત વ્યક્તિઓ પાસેથી પ્રેરણા પામ્યુ તે, બ્યામ, વાદિમિફી, મહાભારત અને રમાયણુ પણુ નહિ? વિજ્ઞાનની રીતે એમ ન કડેવાય કે વ્યાસ વાલ્મિઝીતી શખ્દસૃષ્રિ-પાંચ હનર વર્ષ સુધી ચાલે તેટલું ખળ ધરાવે છે ? જેમ કાવેરીતા ધે।ધમાંથી પ્રગટતો વિજળીપ્રવાહ સીતેર માઇલ દૂર ખે'ગલ્ોર્માં દિવા કરી જય છે, તેમ શબ્દ એ વધારે અદસ્ય અને સુકોમળ છે માટે એમાં વધારે બળ છે, અને પાંય હે'નર વષ પછી પણુ એ દિપક પ્રગટાવી શકે છે. કવિતામાં પ્રમટ ચયેલ આ શખ્દભહ્મ અતે એ શખ્દથહ્મતે જણુવાની નેતાનો ને માણુવાની શક્તિ એ જ પ્રક્નકીય બળ, એ જ પ્ર”નુ' ચેતન. જે પ્ર'્ન ખરી કવિતા કરે નહિ, સમજે નાદે, “ણુ નહિ, કે માણું નહિ તે કોઇ દિવિસ પ્રજ્ન તરીકેનો સ'સ્કાર મેળવે પણુ નહિ. જવનની સર્વા ૬ણ અને બળ કવિતામાંથી જ આવવાં જઇએ. એ જ વિકાસક્રેમ છે.