નેબ્ાહિત્યના અમુક પ્રકારે! હમેશાં લોકપ્રિય રહા છે. પ'ડિતાએ તો એટલા માટે એ પ્રકારેની--અધદગ્ધો માટે ને આઓ માટે-એમ સૂત્રાતમક ભાષાથી હળવી ઉપેક્ષા પણુ કરી છે. સાહિત્યના આ પ્રકારો--તવલિકાએ--અને નવલકથાએ।--પ્રત્યે અને એમની વધતી જતી લોકપ્રિયતા પ્રત્યે, વિચારકો ને ચિ'તકોએ હમેશાં ચિ'તા દર્શાવી છે. પુસ્તકાલયોએ વાંચનારાઓના વગ'માં એ વગ'તી અધિકત પિછાની છે. વત માનપત્રોમાં છૂટાછવાયા મણુકા લખનારાઓને પણુ આ લોકપ્રિયતા ખૂ'ચી છે. રાજદ્દારી પુરુષાતે સાહિત્યના આ પ્રકારે ભય'કર લાગ્યા છે. સસ્કારવાંછુઓને એમાંથી સમાજના વિનિપાતની કડી મળી છે. મુરબ્બીએને અને વડીલોને એ પુસ્તકે! સ'તાડવા માટે કબાટો પણુ સહીસલામત લાગ્યાં નથી. થોડાં વષો પહેલાં, બહુ સ'સ્કારવાંછુ કુટુ ખોમાં “ ગુજરાતને! નાથ ' કેઈ છે।કર્' વાંચી ન ખેસે એની ચિ'તામાં એક શિક્ષકે અનેક જાગરણુ। કર્યાં હતાં અને આધુનિક અહિસા અતે સત્યના ધામ સરખી વિદ્યાપીઠમાં “ પૃથ્વીવલ્લભે ' મચાતેલી વિહવળતાથી કેટલાકને તપશ્ચર્યા કરવી પડી હતી. આટલું છતાં સાહિત્યતો એ પ્રકાર લોકપ્રિય મટી શકતો નથી, અને પ'ડિતોતી અત્યત ડાહી સલાહ છતાં, લોકે વાર્તાસાહિત્યના વાચનમાંથી નવરા થયા નથી. એટલે એ પ્રકાર રહેવાને છે એમ ધારીને, એ અનિવાર્યસ્થિતિને લેકસ'મ્રહ મૌરે-શીઃ રીતે ઉપયોગ થઈ શકે એ વિચારણાતે। વિષય ખની શકે. અત્યાર સુધી હરિજનેોને ગણુતા તેમ એ પ્રકારેને અસ્પૃશ્ય ગણુવાથી તો એ ખમણા વેગ વડે પ્રવેશ પામે છેઃ કારણ 8 તરુણુ।ને ઈશ્વરે કલપના આપી છે, અને એ સમયે એમને માટે અને એમના જેવા માટે સાહિત્યનો જે પ્રકાર વધુ આકર્ષક થઇ શકયો છે તે પ્રકાર વાર્તાઓને જ રલો છે.
પરતુ નવલકથા કે નવલિકાઓ લેકકપ્રિય થઇ છે માટે એક તરફથી પડિતો એમના પ્રત્યે ઘૃણા દર્શાવીને બેસી રહે એ જેમ યેગ્ય* નથી, તેમ બીજ તરકથી એ પ્રકારના વાચનમાં કાંઈ શ્રમ પડતો નથી માટે લેકે એ વાંચ્યા કરે એ પણુ બરાબર નથી. તેમ જ એ પ્રકાર લોકપ્રિય હોવાથી, થોકબ'ધ પુસ્તકે માત્ર એ વિષયનાં જ ખહાર પડે ને લોકસ સ્કારિતાનું ધોરણુ નીચે જતું નય એ પણુ યોગ્ય નથી. એટલે એને ખરે ઉપાય એ હોઈ શકે કે ખરેખરા સમર્થ અને પ્રખર ચિ'તકેોએ પણુ એ વિષયમાં પોતાને હાથ અજમાવી લોકની અભિરુચિને કાંઈક ધોરણુ આપવું ધટે.
ટાલસ્ટયોય જેવાએ નવલકથાઓ લખી છે, ટાગે।ર જેવાએ લખી છે, તો પછી આપણા પ્રખર ચિ'તક્રે આ વિષયને, ખીજ રીતે છણુા।વટ કરી, જેમ નિર્માલ્ય સાહિત્યથી બચવા લોકોને અ'ગુલિનિર્દેશ ફરે છે તેમ, એ પ્રકારમાં પોતાની સમથ ફૃતિએ આપી કાંધકે ધોરણુને ઊ'ચુ' લેવાને પ્રયત્ન પણુ ન કરે ? નવલિકા અને નવલકથાઓનાં પ્રકાશન જેઈ એ તે કરતાં વધારે થાય છે એ હકીકત સોને ન્નણીતી છે: પ્રકાશક-સ'સ્થાએ એ ખે પ્રકાર સિવાય ત્રી'ન કેઈ પ્રકારનુ સાહિત્ય ખહાર્ પાડવા ખુશી નથી એ પણુ સવ વિદિતિ છે. પરતુ અત્યારે સાહિત્ય પ્રત્યે લોકોમાં જે અભિરુચિ, રાજઠ્દારી આંદોલનોને અગે, નત્રત થઈ છે, તે અભિરુચિને સ્થાયા બનાવવી હેય તો સમથ ને પ્રતિભાશાળી ચિ'તકેએ પણુ, નવલકથા, નવલિકા ને જીવનચરિત્રે। ઉપર હાથ અજમાવવાનો ધમ જતો ન કરવો, કોઈક કહેશે, આ તોઆનગ્તાનુવતી હિન નમા ખુ થયું, રે તેથી તેમાં સગ ક ત નહિ આવે; પણુ ભૂલવું ન જનેઈ એ ક્રે જે પ્રકારના સાહિત્ય માટે માંગ થાય તે પ્રકારનુ' સાહિત્ય રાજદ્દારી પુરુષો તો ધણી વખત સફળતાથી આપી શકથા છે. એટલે આવે। પ્રયત્ન થાડેધણુ। કઢગો શરઆતમાં થાય તોપણુ, પરિણા।મે તો સાહિત્યની અભિરુચિના ધોરણુમાં વિશિષ્ઠ તત્ત્ત દાખલ કરનારે! થઈ પડ શે.
અને એક ખીજ વસ્તુ પણુ છે. ટાગોરે કયાંક એક સુંદર વોકય કહ્યું છે કે, દેશને માટે સવૌત્તમ શક્તિ વાપરનારા જ દેશને માટે સર્વૌત્તમ લાભ મેળવી શકવાને! અધિકાર પ્રાપ્ત કરે છે. આપણુ। રાષ્ટ્રનિયાજનનતી એટલી તો વિશાળ જરૂરિયાતો છે કે એમાં હરકેઇ ક્ષેત્રમાં પોત!તી સર્વાત્તમ શક્તિ પ્રામાણિકપણું વાપરનારે। માણુસ કોઈ ને કેઈ રીતે રાષ્ટ્સેવા કરી જ રલો છે એમ કહી શકાય. રાજ&દારી પુરુષોને, ધણી વખત કવિઓ, લેખકે, નવલકથાકાર એમના રાષ્ટ્રનિયો।જનમાં નિરુપયેમી માલૂમ પડયા છે; ને વળી એમની દર્િએ તો એ ક્યાત્મક જીતનત ન ગાળનારા આળસુ પણુ જણાયા છે, પરતુ ને કોઇ માણુસ, પોતાને મળેલ સર્વાત્તમ શકિતનો, કળને ખ્યાલ કર્યા વિના, સ્રોત વહાવે છે, તે એક રીતે પોતાને! સ્વધમ ' જ પાળી રહ્યો છે, ને તેથી, ભાષણુખે।રીના આ જમાનામાં એ આળસુ લાગે તોપણુ, રાષ્ટ્રનિયાજનનો પોતાનો કાળો પોતાની રીતે આપી રહ્યો છે એમ કહી શકાય. આટલી આડકતરી વાત ઠરા મૂળ જે સૂચના તી તેના ટેકામાં કહી શકાય કે, સાહિત્યનો કઇ પણુ પ્રકાર
પોતે ક્ષુલક નથી, નવલકયાએ કે નવલિકાએ। પણુ ક્ષુલ્રક નથી, એ
પ્રકારને લખનારાએ ક્ષુલ્રક બતાવે છે. પણુ એ પ્રકાર એવી રીતે ક્ષુદ્8ક8 થઈ ગયો હોય તોપણુ, સમથ વ્યક્તિઓએ પોતાના સામથ્યથી એને ફરી ઊપ્વંગામી બનાવવે,, એ સાચી વિચારું છે. સાહિત્યમાં નવલકયાએ। ૬ર તો જીવનના અટપટા પ્રશ્નોની છણાવટ થઇ શકે અને સસારપ્રશ્નોનું' જે સમાધાન મિત્રો કે સગાંવહાલાં ૬।ર।રાકથ નથી તે સમાધાન એમાંથી મળી શકે--નવલકથાએ તો નવી પ્રજ્નને જન્માવે. એટલે જરૂરિયાત, લલિત સાહિત્યના આ પ્રકાર પ્રત્યે બ્રણા દર્શાવવાની નહિ કે મુરખ્બીવટ્ધારેલી ઉપેક્ષાની પણુ નહિ, પરંતુ એ પ્રકારની ઉન્નતિમાં સક્ષિ શાળા આપવાની છે. ર।જદારી પ્રશ્નોની છણાવટ કરતી નવલકથાઓ આપણે ત્યાં છે જ કયાં ? આપણા સાંસારિક પ્રશ્નોને નવા યુગમાં ઘટાવવાને। પ્રયત્ન કરતી નવલકથાઓ પણુ કયાં છે? ખરી રીતે તે આપણે ત્યાં નવલકથાઓનુ સાહિત્ય હજ વધુ ખેડાય એ જરૂરી છે. એટલા માટે તો ઉત્સાહી સ'સારસુધારકે, સાહિત્યકારો ને રાજક્ારી પુરૃષો ત્રિવેણી- ' સ'ગમ સાધે એ જરૂરનુ' છે. એ લલિત પ્રકાર પ્રત્યે વ્રણા દશોવવાથી તો કોઇ હૈતુ નહિ સધાય.