જર્નાલીઝમ એ આ જમાનાનું અમોધ રસ્ત્ર છે. શરમ વિષે શાસ્રે બાંધેલી મર્યાદા એને પણુ લાગુ પડે છે. ખરી રીતે તો કેઈ પષ્યુ શકિત-પછી એ માનવસ'ધમાંથી ઉત્પન્ન થતી હોય, મશીનથી પેદા યતી હોય, કે કેવળ આકસ્મિક હેય, પણુ એને એક સૂક્ષ્મ ત'તુ વડે, એના સૂત્રધાર સાથે બાંધીને જ એનાં ગુણુ મર્યાદા વિષે કાંઇક કહી શકાય. “ જર્નાલીઝમ' પણુ જ્યારે એના સૂત્રધારનું પ્રતિબિબ ધારે છે ત્યારે કાંઈક ઓર જ રગ દેખાડે છે; એ કેવળ સમાચાર સ'મ્રડ કરનાર ટપાલી ખને છે, ત્યારે એની કિમત એમાં વપરાયલા કાગળ જેટલી જ ગણી શકાય; એ કોઈક પ્રચાર માટે જવતું હોય છે, ત્યારે એનુ મૂલ્યાંકત પ્રચારના સત્ય અસત્ય વડે નોંધાય. “ જર્નાલીઝમ ' એ આ જમાનામાં તાજવિનાની રાજશકિત છે. એ સારે તો અન્યાયને અશકય બનાવી દે; એ બરાબર હોય તો “ રેમોક્રસી 'નું સારામાં સાર કળ મેળવી શકાય; એ લોકકલ્યાણુનું મદિર્ બતી શકે; એના કારે હમેશાં હરે! મુક્લિસો, મોટા ચમરબ'ધીએઓના અન્યાયને ધૂળ ચાટતા કરવા, વિશ્વાસ પૂવંક રાહ નેતા હેય. એના દ્ારે જવનનાં થાક ને નિઃશ્રાસ, અવ્યવસ્યા અને અશાંતિ, અશુચિ અને આશકા, હરરે।જ ઠંલવાતાં હોય. એને ત્યાં જ'ગલની શાંતિ વિના જ'મલના આદશેો હોય.
પણુ આવી નાતના “ જનૌલીઝમ' ની શકયતા માહકોની સખ્યા ઉપર રછે છે. વર્તમાનપત્રોતી હમેશાં એક કફર્યાદ એ છેય લોકે! વાંચતા નથીઃ ખીજ ફરિયાદ છે 9 મુ લોકર સમાચાર જ વાંચે છે; ત્રીજ ફરિયાદ છે કે મેકસીમ ગે।૪ી શું કહે છે એ અમારા માટે ીમતી નથી; બ'માળના એક ગામડામાં ત્રણુ પગા છેોકરાની જન્મકથા અમારે માટે મૂલ્યવાન થઇ રહે છે. આ અમારો અનિવાર્ય રેખાનીતિ બની રહે છે. આ ફરીયાદો વજાદ વિનાની છે એમ પણુ
ન કહી શકાય. છતાં કેવળ પ્યેયલક્ષી વસ્તુ ન આપે તો પણુ “ જનૌલીઝમ ' ધારે તે। લોકની રસળત્તિને પગલે પગલે કરીને આગળ
તો દેરી શકે, હજી સુધો એવી રીતે લોકની રસજૃત્તિ કેળવ્યાનો કોઇએ અનુભવ લીધે નથી, એ વાત પણુ ક્રિયાદ પક્ષની નિબળતામાં વધારે કરે છે. ખરી વાત તો! એ છે કૈ આ ફરિયાદો સાચી હોય તા પણુ જર્નૌલીઝમ જ્યાં સુધી આપણે ત્યાં કેવળ સમાચારો આપે છે, અને વિચારો આપતું નથી, કે નવીન વિચારોની દિશાસૂચન કરતું નથી, ત્યાં સુધી એ પોતે નિષ્પ્રાણુ રહેવાનું છે, અને પ્રજ્નને અસ'સ્કારી અને નિષ્ક્રિય રાખવાનું છે. આ જમાનામાં એનું એવું તેજ છે કે એની શક્તિ વડે અન્યાય અશકય બને, જૂલમ સ્વપ્ન થઈ નાય, મોટા ચમરબ'ધીનું અભિમાન ધડીના છઠ્ઠા ભાગમાં હતું ન ઉતું કરી શકાય, પણુ એનામાં એવી શક્તિ ત્યારે જ આવે કે, ન્યારે વર્ષોની મૂ'ગી પણુ હેતુપૂવકની યોજના વડે એણે પ્રજ્નને રડવાનો પ્રયત્ત કયો હોયઃ એવી યોગ્ય રીતે ઘડાયલી પ્ર'્ન શખ્દનું સામથ્ય, શખ્દોની પોકળતા, રાજદ્દારી કુનેઠબાજેતી ચાલબાજ, સ'સ્કૃતિતું રક્ષણુ, સ્વત્તનો વિકાસ, રાષ્ટ્રીય અસ્મિતા પર્ થતા ધાગે સધળી બાબતોની એવી સમજણુ મેળવી લે કે, એવે। કેઈ પ્રસંગ ઉપરિથિત થતાં જ એ પેતાની તેયારી બતાવે. એ વાત સાચી છે છે કે કાયદાની અનેક મુસ્કેલીએ વચ્ચે વત'માનપત્ર જીવે છે; પરંતુ એ વાત પણુ સાચી છે કે “ અપહરણ્ ' કે “ બળાત્કાર ' ના સમાચારેતે લગભગ ચાર પાંચ “ એ' માં છાપીને, એક પૈસા મારે ને વિચારહીનતા પ્રશ્નને આપવામાં આવે છે, તેના કરતાં કેઈ નવીન જ વિચારને અગ્રસ્થાને મૂકવાની ભૃત્તિને કેઈ કાયદ્દો અટકાવી શકે તેમનથી. ત્રણુપાધ્ત્વાળાં છાપાં ધણી વખત આના સમથનમાં દલીલ કરે. પણુ ઉત્તર આપી શકાય કે, માણુસને આકષવા માટે માત્ર ખૂન કે બળાત્કારની જરર્ પડતી નથી. ગમે તે નવીન સમાચાર નવીનરૃપે ધરવાથી માણુસનું આકષ ણુ થઇ શકે છે. જર્નાલીઝમ મુખ્યત્વે વિચારે આપે-અને મુખ્ય બનાવે જ ગોણુરૂપે આપે તો જ, એ પ્રશ્નને ઘડી શકે. શહેરો-કે ન્યાં નાગરિકો સ'સ્કારિતા ધડવાને પ્રયત્ન કરે છે, ત્યાં વિચારે-તે નવીન આદર્શો રજી કરે તેવાં સામયિકેોની સખ્યા હછ નહિ નેવી છે. એક તરફથી ફરિયાદ થાય છે કે આપણે ત્યાં ઘણાં છાપાં છે, તો બીજ તરફથી એમ કહેવામાં પણુ વાંધો નથી, કે આપણે ત્યાં છાપાં છે, પણુ એમાં કોઈની છાપ નથી, અને “જર્નાલીઝમ' પણુ નથી. વિજ્ઞાન, સાહિત્ય, રાજકારણ, જીવનચરિત્ર, ઈ તિહાસ, અથ શાસ્ત, એ પ્રશ્નો વિષે સાદી, સ્વચ્છ, સરસ રૌલીમાં પ્રનન સમજ શાકે તેવું સાહત્ય આપવાને બદલે ધણાંખરાં વત માનપત્રો, બગાળાનાં અમુક પ્રાંતના અમુક ગામડામાં છ પગવાળા વાછરડાના જન્મ વિષે લેકલૃત્તિ કેળવાય એવા સમાચારે છાપવામાં પૃષ્ટો ભરે છે. જેમ નાટકવાળા ને સીનેમાવાળાએ। “ પીટ કલાસ ' વિષેની ફરિયાદ રજી કરે છે, કે ને કલાસનું અસ્તિત્વ એમણે આપેલી રસનવત્તિનું સીધુ' પર્િણિ।મ છે--તેમ વર્તમાનપત્રો પણુ લેકભૃત્તિનું બાનું આગળ ધરે છે. પણુ લોકજત્તિ હલ%#ી હત તે “ કેસરી ' ' નવજીવન 'ને “અમૃત બન્નર પત્રિકા'ને* જ હલકાં રૂપો ધરવાં જ પડત. ને।ન મેટ્રીકીયા માણુસે। “ જર્નાલીઝમ ' ફરવા નીકળે ત્યારે ને પરિણામ આવવું જઇએ એ પરિણામ આને આવ્યું છે, એટલે લેોકવૃત્તિ નહિ, પણુ વતમાનપત્રોની નીતિ જ આને માટે જવાબદાર કહી શકાય. પ્રન અણુધડ ન હોય તો તે વત માતપત્રેનતી જરુર જ ડયાં રહી ?
યૂરપનું ત'ત્ર જનૌલીઝમે ધડયું છે: આ દેશનુ તત્ર યૂરોપી ત'ત્રના અનુટરષુ રૃપે છે, એટલે ન્યાં સુધી ' જનાલીઝમ ' બળવાન અને રુદ્દ નત બને ત્યાં સુધી આ તત્ર પણુ રાહ ન થાય.