દુનિયામાં અનેક વાર થયાં છે ને જી થશે. દરેક યુદ્ધને માટે કાંઈ ને કાંઈ કારણુ હોય છે. કેઈ પણુ મહાન સિદ્ધાંતતી સ્થાપના કરવા માટે યુદ્ધ થાય એ વસ્તુ, એક'દરે ભયકર છતાં, સમજી શકાય તેવી છે. મધ્યયુગમાં “રેક'તે માટે યુદ્ધો થતાં, એથી પ્રાચીન કાળમાં સ્રીઓ માટે યુદ્ધો થતાં. અર્વાચીન સમયમાં વેપાર માટે યુદ્ધો થાય છે. આ યુદ્ધ પણુ કઈ પ્ર“્ન વેપાર કરીને ખીજ પ્રજ્નઓને લૂટી શકે એતો નિણુંય કરવા માટેનું યુદ્ધ છે.
પણુ એ નિણુંય ફરવાના ઉત્સાહમાં યુદ્દે ચડેલા ને ન ચડેલા બધા રૈશૈે। એટલે તો ભય'કર ધસારો સહત કરવાના છે કે યુદ્ધને અતે વ્યાપાર જેને માટે થાય છે તે ધનનું સ્વરૂપ ને વ્યાપાર કદાચ ખદલાઈ કય એવા સ'જનેગા ઉત્પન્ન થાય તે નવાઈ નહિ. આજ દિવસ સુધી “ધન' એ એક પ્રકારની “સત્તા' ગણાતી; હવે પછી ધન એ એક પ્રકારની 'શેભા' ગણુારે. ધન મેળવવાના માગમાં પણુ ફેરફારો થવાના, એ અનિવાય છે. આ દેશની સ'સ્કૃતિએ તો હમેશાં “વિધ્ા' પછી જ “લટ્ટમી'ને સ્થાન આપ્યું છે; યુરેપે વિન્તાનને વિદ્યાથી પણુ વધારે મહત્ત્વનું સ્થાન આપ્યું. પૃથ્વીમાં જે કાંઈ ભૌતિક દ૨શ્યે છે તેમતે એમના સાચામાં સાચા સ્વરૂપમાં રૈે।ધી કાઢી,તેમાંથી શક્તિ મેળવવી એ કામ વિજ્ઞાનનું છે. વિત્તાન ન્યાં અટકે છે, ત્યાં “વિઘા' શરૂ થાય છે. વિદ્યાનો અથ અત્યારે અપાતી સામાન્ય ઝેળવણી એવે નથી. વિધા એ ધણો પ્રાણુવાન શખ્દ છે. એનો અથ પોતાને ને સોને સાચી રીતે આળખવા એવે! થાય છે. એ અથમાં એ આત્માતી એક પ્રકારતી કલા છે. એવી વિદ્વાને લદ્દમી કરતાં વધારે માનભયુ” સ્થાન પ્રજ્નમાં અપાતું. એ આ દેશની સસ્કૃતિની જીવનવ્યાપી અસર હતી. યુરોપના સ'સગ થી જે કાંઈ મળ્યું તેમાં આ પષુ મળ્યું કે વિદ્યાનો તિરસ્કાર : ને વિત્તની પૂક્ન.
હવે પછીના યુગમાં વિદ્યાના સત્કાર થવાને છે. એ વિદ્યા એટલે સાદુ, સ્વચ્છ, શાંત જવન; જવનમાં રહસ્યો જણુવાની માનવમાત્રની ઇચ્છા; મહત્તા એટલે વધારેમાં વધારે સ'ગ્રહ કરવાની શક્તિ એ સાન ખોડુ' છે એની પ્રતીતિ; મહાન શહેરો નહિ--પણુ મહાન ગામડાંઓ પ્રજાનો પ્રાણુ સાચવનારી ધોરી નસે છે એવો વિશ્વાસ; વિસ્ાન નહિ, પણુ જીવન સાથે સંગતિ સાચવીને આણેઘલું વિજ્ઞાન, માણુસને ઉપયોગી છે એ સાન; ધન એ સ'મ્રક માટેતી નહિ પણુ ત્યાગની વસ્તુ છે; એને સ'ત્રહ કરનાર ધનપતિ નથી, પણુ એને ત્યાગ કરીને એને દેશવ્યાપી સમૃદ્ધિમાં ફેરવી નાખનાર ધનપતિ છે; ય'ત્રો બળવાન છે, પણુ માણુસ એના કરતાં વધારે બળવાન છે. આ--અને આવી અનેક પ્રકારની નવી વિચારણા આ યુદ્ધને અ'તે પ્રજનને માટે આવી રહી છે. એ વિચારણાને અપનાવે એટલું પ્રાથમિક જ્ઞાન પ્રજ્નમાં નહિ હેય, તો જેમ અનેક વાદોના ખીચડાથી આ દેશની વ્યવસ્થા ડો!ળાયેલી છે, તેમ અનેક પ્રકારની વિચારણુાથી આ દેશમાં માત્ર મથતયુગ જ ચાલ્યા કરશે અને નવા યુગનું પ્રભાત તો હજ દૂર ને દૂર રહેશે. આ દેશની પોતાની સ'સ્કૃતિમાંથી જે મેળવીને આ યુગમાં પણુ પોતાનામાં ભેળવી લેવાનું છે એટલું પ્રાથમિક કામ પણુ થઈ નય, તો પછી કેઈ પણુ વિચારષ્યા માટે દેશ તેયાર છે એમ કહેવાય. ત્યાં સુધી તો એણે પશ્રિ-મતનું અનુકરણુ કરીને ધત વિષે જેનો ખોટો ખ્યાલ મેળવ્યો હતે તેનો જ ખોટો 'ખ્યાલ સધળી નવી વિચારણુામાંથી પણુ એને વારસામાં મળ્યા જ કરશે. એટ્લે નવી વિચારણાને અપનાવનારી સ્થિર ભૂમિકા એ આજને આપણી પ્રજા માટેને। મોટામાં મોઠો પ્રશ્ન છે. અને એ સ્થિર ભૂમિકા જેવી રીતે ૨શારો તેના ઉપરજ નવી વિચારસરણી પ્રજાતે પ્રાથૃુવાન કે નિષ્પ્રાણ બનાવરો એને। આધાર છે.