દરક જમાતો પોતાના આગલા જમાનાના ગુણુ અને દોષ એ બન્ને સાથે લધ્નને જ જન્મે છે. «માને જમાને માણુસની શક્તિ અને અભિસ્ચિ કરતાં રહે છે, એટલું જ નહિ, કેટલીક વખત ફેરકાર એટલા ઝડપી હોય છે--ખાસ કરીને મ'થનયુગમાં--કૈ આજે જે વસ્તુનું અતિ મહત્ત્વ લાગે,--એ જ વરતુનું કાલે કાંઈ જ મૂલ્ય ન હેય. આવું ખને છે ત્યારે સમાજમાં ખે ભિન્નભિન્ન પ્રકૃતિ અને પ્રભ્ત્તિનાં બળા ઉત્પન થાય છે. એ ખે બળે વડૅ વર્ગ વિગ્રહ ઉત્પન્ન થાય છે, અને એક વગની અભિસ્ચિ અને શક્તિ એ ખીન્ન વગને મત અશક્તિ અને અનભિસ્ચિના વિષય બની જાય છે. ને કે થવુ' તો એમ જેઇ/એ કે એક વગે ખીશ્ન વગની અશક્તિના દર્શનમાંથી પોતાના સામથ્યની મર્યાદા પિછાનીને વધારે સમથ્દ્ે થવાને। પ્રયત્ન કરવો! જઇએ. પણુ એમ બનતું નથી. ઉડાઉ અદગગીર એ વ્યાજડાલા વાણિયાની મસ્કરી જ કરતો રહે છે. ને વસ્તુસ્થિતિ સમાજના ક્ૃત્રમાં પ્રવતી સહી છે, એ જ સાહિત્યના ક્ષત્રમાં પ્રવતે છે; એટલે સાહિત્યમાં પણુ સામા1જિક જવનના પડધારપ ખે ખળે। ઉત્પન્ન થાય છે. અને ને એ ખે બળો પોતપોતાના વિષયને ઉત્કર્ષ સાધવાને ખદલે ઔઓજના અપકર્ષમાં જ આન'દ લેતાં થાય છે, તો પરિણામે સાહિત્યને પ્રવાહ નિર્માલ્ય, કટાક્ષભયો, [વિનાશક, અને અપરસપૂરક થઈ ન્નય છે.આમ થવાનું કારણુ એટલુ જ છે કૈ સાહિત્યની જન્મભૂમિકા વિષે લેકે ખે(ટો ખ્યાલ હેય છે. કેટલાક માને છે કૈ સાહિત્ય એ જીવનવિમહમાંથી ઉત્પન્ન થનારે। પદાર્થ છે. ખી'ન માને છે કૈ જીવનભીસ્તામાંથી એ જન્મે છે. પહેલે વગ પોતાને વાસ્તવવાદી ગણીને આન'દે છે ને ખીન્નને જવનભીરુ માને છે. ખીજે વગ પોતાને આદશ વાદી ગણીને આન દે છે તે પહેલાને રસાભાસી ગણે છે. ખરી રીતે સાહિત્ય એ જવનવિત્રહમાંથી પણુ નહિ, જવનભીરુતામાંથી પણુ નહિ, જીવનના આન'દમાંથી ઉત્પન્ન થતો પદાથે છે. ' જીવનનો આ આનદ એ શુ છે ? એ કયાંથી આવે છે ? ચાર આનાતા ચેવડા ઉપર મિત્રે બેઠા આન'દ કરે એ આનદ જવનનો આનદ છે ? કે ત્રણ પૈસાને ચા પીતાં વાતે। કરે ને વિષયચર્ચા કરે એ જીવનને! આન'દ છે ? જવનના જે આન'દમાંથી સાહિત્ય જન્મવુ' જઇએ એ માણુસની પોતાની વિશિષ્ઠ શક્તિનો આન'દ છે. એ દણિના આનદ છે--જે દણિ એને મળી છે ને ખી” પાસે નથી. પણુ એ એકાકી, જનતાને ઉપેક્ષાથી જેનારે।, માણુસભીરું માણુસનો આન'દ નથી. એ આનદ જે એને મળ્યે। છે એ બીત્ન સાથે વહે'ચી લેવા મધટે છે. બીજને એ દર્શાવવા માટે, # એણે કોઇક રીતે પોતાની નનતને વ્યકત કરવી પડે છે. અને એવી રીતે માણુસ જ્યારે પોતાને વ્યક્ત કરે છે ત્યારે સાહિત્ય ઉત્પન્ન થાય છે. ધણી વખ ન્યારે આ આન'દનુ' સ્વરૂપ કલ્પનાતીત હેય છે ત્યારે ભક્ત નરસિહ ને મીરાં નેવી વાણી મળે છે. એટલે સાહિયના પણુ ખરી રીતે તો ખે પ્રકાર છે. અને એ ખે પ્રકાર અને એના વિવિધ સામર્થ્યની ખખર નહિ હોવાથી જ, વર્તમાત રગમાં રાચનારા સાહિલકારે, પોતપોતાની મર્યાદા પ્રકટ કરીને, બીન્ન વિષે કાં તો અતિશયોક્તિભરેલી પ્રશંસા કરે છે, અથવા તો વળ નિંદા કરે છે. સાહિયનેો આન'દ એ ઉત્કૃષ્માં ઉત્કૃષ્ટ આનદ છે. હિમાલયનાઉત્ત: ગમાં ઉત્તુંગ શિખરને પા જેમ ને શિખરે। ઉપર માણુસને વિજય મેળવવા પડે છે, તેમ આ આનદ પ્રાપ્ત કરતાં પહેલાં માણસને પોતાતી નતત ઉપર ને પોતાની સામાજિક સ્થિતિ ઉપર અનેક પ્રકારના કાખૂ મેળવવાના હોય છે. સૌ સાહિત્યકારો આ પ્રયત્ન કરનારા મનુષ્યો છે. એમાંથી કોઇ એક શિખર ઉપર છે, કોઇ ખાન રિખર ઉપર છે. ઉત્ત'ગ શિખર ઉપર પહોંચવુ' એ તો ષ્યેય છે, એ આન ૬પ્રાપિ સૌને માટે શકય ન પણુ હોય. પણુ જે આન'દ પોતાને મળ્યે! નથી, એ આન'દ હેઇ જ ન શકે, એમ તો માત્ર પ્રયાગભીર હોય તે જ ખોલે.
જે વસ્તુ પોતાને મળી નથી તે વિષે વિવેચના કરવી એ પષ્યુ એક પ્રકારની ધૃષણ્તા છે. મીરાં કે નરસિ*હનાં કાવ્યો ઉપર ટીકા ને શખ્દાથ દ્રણા કરી શકે: ખરી રીતે એનું પ માત્ર એ જ મનુષ્ય કરી શકે જે એ વિચારસરણીમાં માનતો હોય અને જેણુ પ્રયોગથી થોડો પણુ અનુભવાન'દ પ્રાતત કઢી હોય. બાકી તો લેખ લખાય કે એ ભક્તિયુગ હતો--ને સામાજિક બળોાને એમને ખ્યાલ ન હતો--તેએ એમણે જનતા વિષે કાંઈ ન લખ્યુ'--વગેરે વગેરે, એવા અપૂણું લેખો જ બતાવે છે કે એક સાહિલકાર પોતાની પ્રગતિમાં હછી ક્યા શિખર ઉપર ઊભો છે ને એને કેટલે માગ હજ ખાકી છે.
જ્રોધએ સરસ રીતે મૂડયું છે કેઃ
સુ'દરતાતો ખ્યાલ આવે ત્યારે જ બીન્ને ખ્યાલ જન્મે છેઃ વિરૂપતાને।. નીતિના ખ્યાલથી અનીતિનુ' ધોરણુ અસ્તિત્વમાં આવે છે. ઞેટલે એક વસ્તુના કે ભાવનાના અસ્તિત્વ વડે જ બીજી નિષેધાત્મક વસ્તુ કૈ ભાવનાનું ભાન યાય છે. જો સુખ છે, તા #₹ અગસુખ છે. જે સત્ય છે, તો જ અ-સત્ય છે. એક વસ્તુ લાંબી ત્યાં સુધી જ છે જ્યાં સુધી એનાથી ટ્ર'જી ખીજ વસ્તુ અસ્તિત્વમાં છે. ઊચી વસ્તુના "ખ્યાલથી નીચી વસ્તુનો ખ્યાલ આવી શકે છે. '
એટલા માટે સત્ય પ્રત્યે અભિસ્ચિવાળા પ્રાસ્ુજનો। એ ખન્નેથી પર્ રહે છે--કાર્ય-અકાય ,'શખ્દ-અશખ્દ, વસ્તુ-ભાવના સધળાંયો પર.કારણુ કે સત્ય સુખમાં પણુ નથી, અસુખમાં પણુ નથી; નીતિમાં પણુ નથી, અનીતિમાં પણુ નથી. એ બને ભાવના ન જ જન્મે એવી ચિત્તતી અત્ય'ત પ્રશાંત અવસ્થા, જેને સુખ સ્પશ'તું નથી, અને તેથી જેને અ-સુ ખના અસ્તિત્વને ક્ષોભ નતથી-એવી અત્યત પ્રશાંત અવસ્થામાં સત્ય વસી રહ્યું છે. આ અવસ્થામાં પ્રત્તા, પ્રેમ ને પ્રાણુ-તત્રણુ એક જ સ્વર્ૂપ થઈ રહે છે.
ભાગવતમાં જે અવસ્થા શુકદેવની વણવી છે એ આતે ખ્યાલ આપે છે.
'એટલે જે ચિત્ત સવ દેશી હોય અતે છતાં બાળક જેવું હોય, એ ને ઉત્કૂરમાં ઉત્કટ આન'દ પ્રાપ્ત કરે, અને એ જવનના આન૬માંથી જન્મે તે સાહિત્ય--અને બાકી બધું લખાણુ.
સાહિત્ય અને લખાણુ વચ્ચેનો આ તાત્તિક ભેદ આપણી સસક્ષ રહે તે! એનું મૂલ્યાંકન કરવાની આપણી ૬દછિમાં પરિવર્તન થાય. આ જમાનામાં, લખાણુ એટલે સાહિત્ય, એ દણિ આવવાથી એક પ્રકારતી અરાજકતા ફેલાઈ ગઈ છે. અને તેથી ખરી રીતે તો જેમાં માત્ર પ્રાસ ગેક ચલણી વિચારે]નું પ્રદશન હેય છે એવા લખાણમાત્રને યુગદશન કરાવનારું ગણુવાની આપધાતી પ્રથા આવી ગઈ છે. સાહિત્ય નિર્માલ્ય થાય--અથવા પ્રાસંગિક ચલ'ગી વિચારે! સિવાય વધારે ઉન્નત % ઊંડા વિચારે ગ્રહણુ કરવાની અશક્તિ એમાં આવે-તો છેવટને સરવાળે તો પ્રશ્નનો એમાં હાસ જ થાય છે. યુગદર્શન કરાવનારું સમથ સાહિત્ય આપણી વચ્ચે હોય એ જેટલું જરરી છે એટલું લખાણને પણુ યુગદર્શનના રંગથી રગવાનું «રરી છે, એ સૌ કેઈ સમજી લેઃ છતાં સાહિત્યને નીચી કૈર્િએ મૂકવા કરતાં લખાણને ઊંચી કોટિએ લઇ જવાતો પ્રયત્ન થાય, એમાં પ્રશ્તમીય વિકાસનું બીજ રહ્યું છે.