બજે જે દુનિયા આપણી સમક્ષ છે તે આવતી કાલે નહિ હેય. પરિવતઃન ઝડપથી આવી રહ્યું છે. પરતુ પરત'ત્ર પ્રશ્નના પરિવર્તનનો દોરીસંચાર પણુ એવી અદશ્ય રીતે બીનજ્ન હાથમાં હેય છે કે, એવા કોઈ દુનિયાજ્યાપી પરિવર્તનની પણુ, પરતત્ર પ્રજ્નને તો એઠ જ ચાખવા મળે છે. અને એ એઠ”ૂદ ઉપર નભતા માણુસે। એટલા બધા અશકત અને અ'ધ ઊય છે કે એમને પ્રજ્નનીય સાચા બળાબળને કાંઈ ખ્યાલ હેતે! નથી.
આને પરિણામે જે વસ્તુઓ વ્યાપક રીતે પ્રશ્નમાં ફેલાવાની આવશ્યકતા હોય છે એ વસ્તુએને તજતે ભળતી ચોજેના પ્રચાર વડે તેએ પોતાનું ગાડું ગબડાવ્યે જય છે. અત્યારસુધી સખ્યાબ'ધ “વાન અનભ્યાસી-અભ્યાસીઓ--કાલિદાસ, શાકુન્તલ, રધુવ'શ, મહાભારત, ઉપનિષદ એ પુસ્તકોના નામમાં પણુ આપણા રાષ્ટ્રનો વિનિષાત નિહાળતા હતા. કૅવળ હવાઇપ્રચાર સૂત્રોને જ એ સાહિત્ય લેખતા. આ દેશની ભૂતકાલીન ગમે તેવી ભવ્ય વસ્તુને પણુ એ ભયકર ખંડેર ગણુતા. એ ખ'ડેરનું નામ લેવામાં પણુ રાષ્ટ્રદ્રોદ માનતા. પોતાની ખુદ્ધિ નહિ--એટલે જ્યારે એમને ખબર પડી કે, હિન્દુસ્તાનની અનેક પ્રાચીન વસ્તુઓમાં હજ ચેતના છે, અને જે શોધતાં 'આવડૅ ને ઉપયોગ આવડે તો, એ ચૅતના પ્રશ્નકીય પુનઃ સ'ગઠનમાંમહત્ત્વનો ફાળે આપી શકે તેમ છે, ત્યારે એમની અવસ્થા થા તિશ”કુ જેવી થઈ. એમણે તે હવે મહાભારતને અપનાવવું કે ન અપનાવવું ? વિજયનગરના ખ'ડેર જેવાં કે ન જેવાં ? સદ્રમાળને ભવ્ય ગણુવે * ભયકર માતવે।? દુષ્ય'ત ર1કન છે માટે એના કવિચિત્રિત માતવભાવને પણુ રાક્ષસભાવ માતવે। કે શું માનવો ? આવી ત્રિશંકુ અવસ્થા એમની થઈ. વ્યાપક સ'સ્કારશિતાનેો અથ નીચલામાં નીચલા થર સુધી પહોંચી ગયેલી સસ્કારિતા એવો થાય છે; અને સ'સ્કારિતાને પોતાને તા વગ'ઠ્ઠેષ કે વર્ગવિત્રડ સાથે એક રીતે કાંઈ જ લેવા દેવા નથી; શામુ'તલમાં રા'ન દુષ્ય”'ત આવે છે, એથી એ શ્રીમતસેવી સાહિત્યકૃતિ થઈ નય એવા વિચારને! પણુ જન્મ થયે।. પણુ રાજન રાણી જેવા ગેકસપિયરતાં પાત્રોને પણુ, એમાં ચિત્રિત થયેલા માતવભાવને લીધે, જ્યારે અસાધારણુ આવકાર મળતો જણાયો ત્યારે તો આ ત્રિશ'કુઓને શું રાખવું કે શું ન રાખવું, કેતે સાહિત્ય કહેવું અતે કોને સાહિત્ય ન કહેવું એ વિષેની જ ગડભાંગ થઈ પડી.
જમાનો ઈવે કાંઈક થાળે પડતે જણાય છે. મહાન પ્રચોગકારે। પોતપોતાના પ્રયોગના “ અતિ'ને જેતા થયા છે. ત્યારે આ પ્રયાગની ચેતના વધુ વ્યાપક ખતી રહે અને એણે પોતાને ત્યાં જન્માવેલાં રોગજ'તુ આપણુ લોહીમાં ન પેસે એની સ'ભાછી સાથે, એના પ્રાણુદાયા તત્ત્વને આપણે ત્યાં દાખલ કરાય તો આપણુ રાષ્ટ્રને એમાંથી નવું ચેતન અવસ્ય મળે,
સાહિત્ય પ્રતી વાત કરીએ તે નિદોષ મનેરર'જન આપનાર શેરીઓની રગભૂમિઓની પુનર્ચના આવસ્યક થઈ પડરે. આપણુ પોતાના બરધરના પ્રશ્નો આ રગભૂમિઓમાં એવી તો સુંદર રીતે છણી શકાય કે પ્રજાકીય સમૂહ સ'સ્કારિતાની એક ભૂમિકા એમાંથી આપે।આપ પ્રકટે. અલખત, ફૂવામાં હોય તેટલું જ હવાડામાં આવે-એટલે એને! લેખક બિચારે।, હજ પરદેશી ધાવણુને પણુ પૂરૂં પચાવી શકયો ન હોયતો તો એ જે કાંઈ આપેતે કાં તો ભવાઈને પણુવટલાવે એવું અથહીન પ્રઉસત બને અથવા તો નિરર્થક ધોધાટ ઉત્પન્ન કરે એવું વતમાનતપત્રી, ચીસાચીસ સાહિત્ય પણુ થાય. વત'માનપત્રે।ના “ હેડીંગ 'માં જે રીડિયો બોલે છે-આપણુ। કેટલાક સાહિત્યકારે! એને પણુ સાહિત્ય ગણુતા જણુય છે, એટલે રંગભૂમિની પુતર્ર્ચનાને! સામાજિક દછ્કિણુ લેખકે ઉપર આધાર રાખશે.
ખીજ રીતે આપણી પાસે મુશળ નટે। તો નથી. આપણે આવતો જમાતે। કૈવળ શ્રમની મહત્તા સ્થાપવાનો નથી. શ્રમ માત્રને જીવનસસ્કારથી ર'ગવાનો પણુ છે. શ્રમ ત્યારે મહાન છે--ન્યારે એ શ્રમ કરનારે પણુ મણાન હોય. એટલે એ શ્રમ કરનારે। પણુ સમજે કે મજૂરી ગઈ, માટે આટલું ચોરી લીધું-ખેવી ભયકર જીવનદૃષ્ટિ એ અ'ધકાર છે. કેવળ ટોળુ' જમાવવાથી કેઈ પણુ રાષ્ટ્રવ્યાપી સ'સ્કારી શકિત જન્મતી નથી. પ્રકાશ પ્રકટાવવે હોય તો. સામાન્ય ત્તાનને। વ્યાપક દીપક પ્રકટાવવે। જેઈ એ. એને માટે સિનેમા સારામાં સારું સાધને છે. પણુ એ અત્યારે સ'મશ્રહ કરનારા ઠંગલેકની ગુલામીમાં પડયુ” છે. રાષ્ટ્રોય કઇ પણુ સરકાર ન્યારે આવે, ત્યારે એણુ પણેત્રે જ સપાટે -આપણી સિનેમા રગભૂમિઓને ફેરવવી પડશે અથવા એમને વિનાશ કરવે। પડશે.
વત માનપત્રે। બીજાં સાધન છે; પણુ તે અધૂરા અભ્યાસીઓની નહેર્ખબરી પ્રભૃત્તિ--જેવું થઈ ગયું છે. પ્રૌઢશિક્ષણુ ત્રીજું છે; અને એ બધા કરતાં ચડી જય તેવું સાધન છે ર'ગભૂમિ. એની મુસ્કેલી છે. એને જવતમાં વ્યાપક સ'સ્કારી શકિત લેખે લાવવી હોય તે! એની ઉપાસનામાં તલલીનતા ન્નેઈ એ, પવિત્રતા જેઈ એ. દષ્િ નેઈ એ. ગાંભીય જેઈ એ. પણુ ધણંખરૂં એ જુવાન છેકરાઓનું ચેવડામ'ડળ થાય છે અને ખેત્રણુ છોકરીએ અને આઠ દસ છે।કરાઝાની વિશ્રભકથાએ'નું ટીખળડેકાણું થાઇ અંતે વેરાઈ નય છે. એના એવા વિનિપાતથી એનું ચેતન હરાતું જાય છે. ખરા અથમાં શેરી શેરીની ર'ગભૂમિએ પ્રકટાવવી જેઈ એ.ઝઢશિક્ષણુ માટે કયાવાત્તૌને સજીવન કરવાની આવશ્યકતા છે. પરતુ આવસ્તુએઓ દણિ, શેલી અને ઉપાસના માગે છે. કયાવાર્ત્તા દ્દારા જૂતી સંસ્કારિતાને--નવા પ્રવાહની સાથે એવી ખૂખીથી સાંકળી રેવાય કે એમાંથી જ એક અતે અખ'ડ દેશભાવના પ્રકટે.
અત્યારે થઈ રહેલા મુશાયરાએ-એ પણુ આ દિશાનું આવકારલાયક પગલું છે,
આટલી વસ્તુઓ સજવન થાય--તો એમાંથી પણુ રાષ્ટ્રધડતરનું કાંઈકે કાય તો અવસ્ય થાય; એટલું જ નહિ રાષ્ટ્રનું ધડતર તે! આ રીતે જ યાય.