જુ1ન્તની એક કવિતામાં સહદેવના અતિજ્ઞાન વિષે એક ચિ'તનીય પ્રશ્ન છણ્યો છે. સહદેવનતી ભવિષ્ય જણુવાની શક્તિ અને શાપ વિષેની એ વાત છે; પણુ એમાંથી આટલે સાર ખે'ચાય કે, સાન પોતાની ભૂમિકા રચે છે, ને ખીન્નની ભૂમિકા સમન છે; અન્ઞાનને પોતાની ભૂમિકાનું ભાન નથી, ને બીજની ભૂમિકાની સમજણુ નથી; અતિન્તાન પોતાની ભૂમિકામાં પોતે એટલું મમ છે, ૧% ખીજની ભૂમિકાનો એતે ખ્યાલ જ આવતો નથી : પણુ ગાન, અનાન, અતિગાન, એ સધળાં, અર્ધ દગ્ધસાનને હિસાબે ઓછાં હાનિકારક છે. અર્ધદ૬ગ્ધી જે પોતાનામાં નથી તે પોતાનામાં છે એમ માને છે. પરિણામે એ પોતાને તો ર્'ધે છે, પણુ જો એ કાઈપણુ પ્રકારની સત્તા ઉપર હેય તો સૌના [વકાસને રધે છે. અનઞાનને નત્રત કરી શકાય, સાનને સમનનવી શકાય, આંતનસાનને પ્રણુમી શકાય, પણુ અધ'દગ્ધનાનીને શુ' કરી શકાય એ એક વિકટ પ્રશ્ન છે. ભતૃ'હરિએ, રેતીમાંથી તેલ નીકળે, આકાશીપુષ્પ મળે, શશવિષાણુ જડૅ પણુ “ન તુ પ્રતિનિવિણ મૂખજન ચિત્ત મારાધયેત્' એમ કથ્યું છે, ત્યાં એના મનર્માં આવા જ કેઈ અર્ધ દગ્ધી-દાધારીંગા-નુ' માનસ રમતુ' લાગે છે. એ માનસ પ્રમાણે અધતન એ ભયકર વસ્તુ છે. કારણુ કે એ એના અહમને ચોટેલુ' છે. અને ખરેખર, વ્યાક્તિ કર્તા પણુ સમસ્ત પ્રજ્નકીય વિકાસમાં ન્યારે આવી કેઈ પગથી આવેછે તયારે તો એ એક અત્ય'ત જટિલ પ્રશ્ન બની જય છે. ખાસ કરીને બખહુમતવાદના આ જમાનામાં.
ધીમે ધીમે અત્તાનમાંથી સાન તરફ જતી પ્રનત, કૈ અ'ધકારમાંથી પ્રકાશ પામવા મથતી પ્રન્્ન-એના અભ્યુત્થાનમાં, આ અનિવાય પગમથીએ આવીને ઊભી જ રહે છે. અને પરવશતાને લીધે ।વનિપાત પામેલી પ્ર'્નમાં એવી પગથી આવે છે, ત્યારે એ પગથી અત્ય'ત વિકટ, અટપટી અને એક ખીન્નથી તદ્ન વિસુદ્દ અભિપ્રાય દરરાવતા વાદોની ભૂમિકા બની ન્નય છે. લે।કનાયકીની, લોકસ'ગ્રડ માટે કામ ફરનારા માણુસોની, પ'ડિતોનતી અને અત્યારની પરિસ્થિતિ નેતાં વર્તમાનપતરે।, સીનેમાએ, સાહિત્યકારો, સેવકે, સો કેોધતી આકરી કસોટી આવે કાળે થાય છે. રા1જકારણુમાં ન્યારે આવી મનોભૂમિ પ્રવેશ કરે --અતે પ્રવેરા કરવાતી જ-- ત્યારે એ મતોભૂમિકાતી સમજણુ વિના, જે એ સૌ, સુકાન વિનાના વહાષણુ પેડે ઘડીભર આ બાજુ અને ધડીભર બીજી બાજા ક્યા કરે, તો નિશ્રિત ક્રિયાને માગ વિકાસ સાધવાને બદલે, ફ્ેરકુદરડી જેવી અવસ્થા આવે; ને ર્પાંતરેની પરપરા દેખાયા છતાં, ભૂમિકામાં કાંઈપણુ હેરટેર ન થાય. ભૂમિકા તો હેય એની એ રહે--ન્ને કે કેરફારો અનેક લાગે, પ્રજનમતવાદની આ આકરામાં આકરી કસોટી છે. એનો સ'મ્રામ ઓછે હિ'સક છતાં લેશ પષ્મુ એછે! વિકટ નથી.
આવી અવસ્થા વર નકરી ખેસે એ માટે સોથી મારે। ઉપાય એ છે કે, એક સિદ્ધાંત તરીકે, સત્ય ગાન ને પ્રેમ, એ હરકોઈ ક્ષણુ મળતાં હેય તો, એને સત્કાર કરવામાં લેશ પણુ સ'કેચ પ્રનમાં કોઈ ન રાખે એવી ભૂમિકા તિર'તર સરજ્યા જ કરવી. અધદગ્ધોની જમાતને ઉખેડી નાખ્યા વિના કે એને અશકય અથવા અશક્ત બનાવ્યા વિના પ્રજમતવાદ જેવી વસ્તુનું સાચુ' અર્તિત્વજ ન હોઈ શકે. નહિતર તો પ્રન્્નમતવાદ ધન, સત્તા, સામર્થ્ય ૧ જમાત, લેલછા કે પૃવ'પ્રહોનો એક કિલ્લો હેય કે જે કલ્યાણુ કરતાં વધુ અકલ્યાણુ જ કરે. અલબત્ત સત્ય, માન ને પ્રેમતે જણુવામાં પણુ અમુક પ્રકારની આનિવાર્ય ભૂમિકાતી અપેક્ષા તો રહે છે. પણુ સાનપ્રચારનાં સાધને ઠ્વારા નને ક્રેઈપણુ વાદનો અતિરેક પ્રચારમાં મૂકવાની ક્રિયા ન કરવામાં આવે, તો સામાન્યમાં સામાન્ય મનુષ્ય પણુ થાડીધણી ભૂમિકા એ રત્નત્રયી માટે ધરાવતો તો હોય છે જ. એટલે રૈશવકાક્ષથી જ આ જમાનામાં માનસને સ'ભાળવાની, રક્ષવાની, ધડવાની, જવાબદારી લેવી પડૅ તેમ છે.
અતિશયોક્તિ વાણીને, તેમ અતિરૅક વાદને સામથ્વ આપે છે. પણુ એ સામથ્યમાં વેોડાપુરનો વેગ છતાં, મહાન સરોવરની ર્શાંત 'શક્તિ નથી. અને એવા અતિરેક પ્રચારને પશ્ણિ।મે તો માતવન્નત અનેક વાદમાં વહેચાઈ ને યુહ્ધદારા યુહ્દોને, ને નવા સુત્રો દારા નવીનવી પ્રણાલિકાને સ્ષાપતી રહૈ છે. વિનાશ દ્રારા સજન યાય એ સૂત્ર તરીકે સમથ લાગતી પ્રણાલિકાને સ્થાને વિકાસતી ભૂમિકા ઠ્ારા જ સજન થાય એ ખીજ સુત્રની એટલી જ અપેક્ષા રહે છે.
એટલે કેઈપણુ વાદ-પછી ભલે એ વાદ પોતાના પાયા તરીકે ઊ'ચામાં ઊં'ચી વાતને ગણુા।ાવતે। ઊય-પર'તુ કેોઈપણુ વાદ, સામાન્ય માણુસની મનેભૂમિકાને, સત્ય, જ્ઞાન અને પ્રેમ તરફ્ લઈ જવાને બદલે માત્ર પોતાની તરક આકષે છે, ત્યારે એ આકષણુ એક'દરે કેવળ સામયિક ફેરફાર કરે છે. એ મનેભૂમિકાનો વિકાસ સાધી શકતું નથી. આનુ એક જ ઉદાઉરણુ લઈ એ. અત્યારે ગામડામાં કૈટલાક કાયકર્તાએ છે; ને એ કાય'કર્તાએ અમુક પ્રકારની રાજકીય દિ પણુ ધરાવે છે. સાનની પરબ જેવા પુસ્તકાલયતો વદિવટ પણુ એમાંનાં ઘણા સેવાભાવે કરતા હેય છે. એમની પાસે એમની ર્દાદે છે, સેવાની ધમશ છે, કામ કરવાની હૉંશ છે, છતાં એ જે ફાળા આપરેો તે સર્વદેશી વિકાસની દણજિએ અત્યંત સ'કુચિત જ રહેશે. આમ શા માટે (--કારષુ કે વાદ. માણુસ ન્યારે કેઈપણુ વાદનો ચેલે બને છે ત્યારે એનામાંથી એની દષ્તિતા લેપ થાય છે. કેઈપણુ વાદતા ચેલાખનવુ'--અને ક્રેઈપષુ વાદનાં લેકકલ્મ્રાણુકારી તત્ત્વાને સમજને એને વધારે સમજવા મથવુ', એ ખેમાં આકાશ પાતાળ જેટલુ' અ'તર છે. ચેલાએ ભયકર છે--પછી એ ટોલ્સટાયના હેય, અરવિ'દના હોય, ગાંધીજના હેય કે સ્ટેલીનના હેય : ભય'કર છે એટલે સમથ નથી. એ અધદગ્ધ હોય છે અને એમની અ્ધદગ્ધતા લોકભૂમિને પણુ અધદગ્ધ રાખવા સથે છે. આ વસ્તુ ભય'કર છે.
એટલે આપણી આજની મોટામાં મોટી જરૂરિયાત, જે વસ્તુ જે વાદ્ને આપણે સ્વીકારતા હોઇએ, તે વસ્તુ કે વાદ સિવાયની સધળી જ વસ્તુઓ નિષ્ફળ છે, એવો વારવાર ઉચ્ચારાતી વાણીને સયમ આપવાની છે. ભલે આપણુ વાદ, લોકની મોરલીએ ચડયો હેોય--પણુ એ વાદમાં જેટલું ધાતુત્વ છે એટલું જ લોકમાં રહેવાનું છે. લોકની ર|ગીલી મોરલી તો અજબ રીતે ફર હેય છે. એ તો આજે મુસોલીનીનાં તોપ પરનાં વ્યાખ્યાનો સાંભળે ને કા એ જ તાપને મોઢે એને ચડાવે. એટલે આપણા જવનમાં લેકે સપણ રીતે વિચાર કરતાં ને વિચારતાં શીખે એ પ્રાથમિક જરૂરી વસ્તુ બનવાની છે. પરાધીનતાના ઝેરને લીધે પ્રજ્નશરીરની એ અવસ્થા થઈ છે. એ જટ્લું સાચુ” છે એટલું ન” આ સાચુ છે કે, આપ ણુ। દેશની વિશાળતાને લીધે આપણી સમય સાથે રહેવાની ગતિ મ'દ૬-અતિમ'દ છે. આપણામાં સપ વિચારસરણીની જરૂરિયાત છે, એનો અથ પણુ એટલે જ છે કે લોકમાંથી અર્ધદગ્ધ જ્ઞાનને નિર્મળ કરવુ; જેટલી જરૂરેયાત અન્ઞાનને હણુવાની છે એટલી જ જરૂરિયાત અધદગ્ધત્ઞાનને હણુવાની પણુ છે. સ્પણ્ટ વિચારસરણીનાો આ એક જ અર્થ આપણે માટે હોઇ શકે: હરેકેહરેક વ્યક્તિમાં રહેલી સદ્શૃત્તિતી ભાવના જમ્રત કરવા માટે જરૂરી એવી, રાજકીય સામાજિક તે આથિક પુનર્ચના, પણુ આ સદ્શૃત્તિ વિષે ધણા જુવાત મિત્રે! શકા ધરાવે છે. એમના અ'તરમાં તે એ વિષે એક નિરાળી સૃષ્ટિ છે.
પહેલાં તો અત્યારે, જે સામાજીક સ'કલના ચાલી રહી છેતેનાથી તેઓ અકળાઈ ઉઠયા છે. એ સ્વાભાવિક છે. આપણી સાસ।“જિક સ'કલના ભય'કર છે. બીજી, જે નવી સામાજિક સ'કલતા એમતે તૈયાર કરવી છે તે પ્રધાનપણે આથિકરયના ઉપર રચાયલી હોય એવી એમની તીવ્ર આકાંક્ષા છે. ત્રીજ અને મહત્ત્તની બીતા એ છે કે, અત્યારની સામાજિક ગેરવ્યવસ્થા માટે એ રાષ્ટ્રીય પર।ધાંનતા કરતાં પણુ ધણું વધારે અ'શે, ધાર્મિક વિચારોને જવાબદાર ગણે છે.
અત્યારના વાતાવરણુમાં આ વિચારસરણી પ્રધાન જષુ।મ છે. એ વિચારસૃષ્ટિ હજી નવી છે, એટલે એમાં અપરિપકવતા, વિચારમ'થનની અસ્વચ્છતા, શરૂઆતની ઉગ્રતા, તાત્કાલિક પરિષ્યુમ માટેની વ્યત્રતા--એએ સધળાં હોય એ તદ્ન કુદરતો છે--એ વસ્તુએ તા સમયના વહન સાથે અને આ વિચારસરણીવતી પ્રમતિ સાથે એનો મેળે સ્વચ્છતા પ્રાપ્ત કરી લેશે. પણુ સુખ્ય પ્રશ્ન તો જે શૈલીથી આ નવી વિચારસરણી અત્યારે રજૂ કરવામાં આવે છે તે શૈલી વિષેનો છે. આ રેલીને લીધે એ વસ્તુ જનતાને જગાડવામાં પણુ અસમથ નીવડે છે. આ શૈક્ષી--તે વીજળીના ધક્ાની રેલી છે. એમાં કોઈ પણુ રીતે જૂના માનસને ધક્કો મારવાની જ મુખ્ય નેમ હય છે. એ રીતે ગણા તો એમાં પરિણા।મ કરતાં પણુ પરિણામના દેખાવને ધણો વધારે મોહ હેય છે. એમાં અવિવેક અસ યમ, અસ્વસ્થતા શેય છે. એ વાત તે। બાજુ ઉપર રશછેવા દઈએ, પણુ એમાં જે કામ કરવાનું છે, તે કામ શી રીતે થઈ શકે એ રીતિનું પષ્યુ ભય'કર અન્તાન હૉય છે.
રાડતી મોટર શહેરમાંથી એક બૈરું ગામડામાં જઈને સભા ભરે; ગામડાના લેશ પણુ અભ્યાસ વિના, એના માનસના જરા પણુ "ખ્યાલ વિના, એના પ્રશ્નોનો થાડી પણુ માઠિતી વિના, “ બહેને | તમે આ બંગડી પહેરા છે! તે ગુલામી છે' વગેરે વગેરે તદ્ત સામાન્ય પ્રચલિત શખ્દ્દેના ધોધથી ધડીભર જનતાને ખળભળાવી, પાછી દોડતી મે।ટરે શહેરમાં પેસી “નય, આપણી અત્યારની અકાયપ્રણાલિકા જ ખે!ટી છે. જરૂરિયાત એનાથી જુદા જ પ્રકારની છે. કારણુ કરે આપણી પ્રશ્ન બહુ મોટે ભાગે ગામડાનો પ્રશ્ન છે. એમને વીજળીના ધકકાની શેલીથી કેવળ કુતૂહલ જ થાય. એમનામાં કામ કરવાની રીત તો આપણે શીખવી પડે તેમ છે.
ગામડાને પોતાનું ત્તાન, પોતાનું માનસ અતે પોતાનુ” વ્યક્તિત્વ છે. એ વ્યક્તિત્વના પરિચય માટે પહેલાં તો ક'ઈ પણુ ખોલ્યા વિના, % કાયકરેએ ભાષણુ। કરવાં જ જેઈએ એવી ભાષણુખેો।રીના મેહ વિના, મૂ'ગી રીતે અને સાચ્ચી સેવાશૃત્તિથી, એનો અભ્યાસ કરવે। જફરી છે, ત્યારે « ખખર પડે કે આપણે કલપ્યા છે તેનાથી જુદા જ પ્રકારના અને ધણા! વધારે અગપઃ પ્રશ્નો ગામડામાં આંસ્તતવ ધરાવે છે.
સમુદાયતા માનસપરિવત'ન માટે ને કેઈ મોટામાં મોટું સાધત આપણી પાસે હોય તો તે, આપણુ! વિચારોના અવિવેકી પ્રદ્શનમાંથી નહિ, પણુ જનતામાં રહેલી ધામિક જૃત્તિઓના વિકાસમાંથી મળી રકે તેમ છે. આપણી ધામિ ક પરપરા, એ પણુ આપણા રાષ્ટ્રનિયે.જનને અગત્યનો અતે અત્યત મહત્ત્તનતેો ભાગ છે. રાષ્ટ્રની અને અને સમાજતી પુનરચના માટે એ પરંપરાનો ઉપયોગ થઇ શષે તેમ છે. એટલે સપણ વિચારસરણીને। ખરે। ક્રમ તો આ પ્રમાણે હોઈ શકે.--ધાર્મિક ૫૨પરાતી વિશુદ્ધિ: એ વિશુદ્દિતો સામાજિક કાયેર્મા ઉપયોગઃ અને એ સામાજિક પુરરચના દારા નવા રાષ્ટ્રનું નિયોજન. બ્યક્તિમાં રહેલી ૬ૃત્તિઆ એ જ છેવરટનું રાષ્ટ્રનિયામક બળ છે-માટે આ વૃત્તિઓના ચુદ્ધીકરણુના પ્રયોગમાં રાષ્ટ્રનિયાજન રહ્યું છે-એમ સ્વીકારવામાં ન આવે, ત્યાંસુધી જે ફેરફારો થાય તે બહુ પરછલા હોય ને થોડા વષોમાં એ ફેરફારેોનો પણુ જનતાને ત્રાસ અને થાક લાગે.