શડા દિવસ પહેલાં કૈટલાક જુવાન મિત્રોને મળવાના મને
પ્રસંગ પ્રાતત થયો હતો. આ જુવાન મિત્રો ઉત્સાહી અને વળા કાંઇક આધુનિક વૃત્તિવાળા પણુ હતા. તેઓની ધણી ફરિયાદેામાંતી ખે ફરિયાદ સામાન્ય પ્રકારની હતી. એક તો એ કે ગુજરાતીગે વેપાર કરે છે, પણુ સ'સ્કારસર્જન કૈ સાહિત્યસજનમાં રસ લેતા નથી. બીજી એ કે એમને દુનિયાની અનેકવિધ પ્રગતિશીલતાને। પરિચય નથી.
આ ખત્તે ફરિયાદો લગભગ દરેક ગામમાં ને આગળ ચાલાને કહીએ તો ૬રેકે દરેક ગામની દરેકે દરેક પ્રભૃત્તિમાં મળી આવે છે.
આ ફરિયાદને લીધે કેઈ પણુ જતની સમાધાનરેખા શકય ખનતી નથી. અને ગુજરાતીઓ ન્યારે બહારતી અનેકવિધ સ'સ્થાએને પોષી શકે છે, ત્યારે પોતાના આંગણામાંની અનેક પ્રભત્તિઓને પોષણુને અભાવે મૃતપ્રાય થવા દે છે.
આનાં કારણુ।ની તલસ્પર્શી તપાસ કરીશું તો માલૂમ પડશે કે એક વાડાના માણુસ, ખબીન્ન વાડાના માણુસને સમજવાતી ના પાડે એવા પ્રકારતી આ ક્રિયાદ છે. એમાંથી રગદ્રેષ જન્મે છે. દરેક માણુસ જેમ સાધનસ'પન્ત વૈભવશાળી ખની શકતો નથી, તેમ દરેક માણુસ ઉચ્ચ પ્રકારતી રસ૬ૃત્તિ પણુ ધરાવી શકતો નથી. પરતુ જેમનુ કામ પ્રજ્ન માટે સામાન્ય ભૂમિકા રચવાનું હોય તેમતે માટે અમુક પ્રકારતી બાંધછોડની નીતિ અનિવાય થઈ પડે છે. જ્યાં સુધીઆપણે સામાન્ય ભૂમિકાનું સજેન ન કરી શ%ીએ, ત્યાં સુધી આપણે
આ તીતિકુશળતા સ્વીકાર્યા વિના છૂટકે પણુ નથી. વેપારીઓ રસ લેતા નથી. સાહિત્યતી કોઈને પડી નથી.
સ'સ્કાર જ નથી; એવી આકરી ભાષા લગભગ સામાન્યપણે દરકેઈ વિધારસિક માણુસ ગુજરાતીએ। માટે વાપરતો થઈ ગયે! છે. પણુ જે મહાન સમુદ્ર વેપારી અતે વિદ્દાન વગ વચ્ચે ઉત્પન્ન થયે! છે, તેમાં ધટાડો થાય એવી સર્જનાત્મક પ્રશૃત્તિ હાથ લેવામાં આવતી નથી. અત્યારે તો સિતેમા, ર'ગભૂમિ, નૃત્ય, પ્રદશન, મેળાવડા એ 'સધળા પ્રેસગો દ્દારા એક પ્રકારતી સ'સ્કારકેળવણી શકય ખનાવી રાકાય તેમ છે. એવા, ગુજરાતી ભાષાના ઉદય માટે ને ઉત્યાન માટે જ રચાચેલા--અને;વેપારી તથા વિદ્દાન બને વગ'ને નિકટ પરિચયમાં લાવનારા પ્રસ'ગેા। જેટલા વધારે થઈ શકે તેટલું વધારે
સારુ. આ પ્રસ'ગોને પ્રૌહશિક્ષણુના અગ લેખે જ ગણી શકાય. એટલે વિદ્દાન ને રસિક વગે “ શિરસિ મા લિખ મા લિખ,'
એ ઉપેક્ષા તજવી પડશે ને સાધનસ'પન્ન વેપારી વગે વિદ્દાનોને કે સજ કોને તેમનું યોગ્ય સ્થાન આપવાની તત્પરતા બતાવવી પડશે. “આપણુ સમજએ એટલી જ સણ એવા અતિશય પૂવત્રહભરેલા વિચારમાંથી આ ખે વર્ગ વચ્ચે એક પ્રકારનો ગજગ્રાહ બંધાઈ ગયે 'છે. જેને આપણું રાજકારી કુનેહ કહીએ એવી થેડીક રાન#૬ારી મુનેહ, જરાક વિશાળતા, અને સહેજ સણાનુભૂતિથી--ગુજરાતના આ બન્ને વગ'--મસ્તક ને હેદય--એકખબી”નતી સાથે તાલે તાલ લગાવીને રચનાત્મક કાર્ય કરે તો ચુજરાતતી સ'સ્કારતી લદ્દમી સોળે
કળાએ ખીલી નીકળે.
આપણે જુવાન ને ઉત્સાઠી વગ થોડી ધીરજ ખતાવશે ? થોડી કુતેઠ વાપરશે ? ને મુ્રખ્બખી સાધનસ'પન્ન વગ થોડી બુદ્ધિ ખતાવશરે ?
માત્ર થોડી સમજષયુથી મહાન પરિવત'તતી શકષયતાવાળે આ કોયડો સૌની વિચારણા! માગી લે છે. અને વતત પણુ.