કૅઈ પણુ સમાજ ગમે તેટલું વિતજ્ઞાનમળ ધરાવતો થાય, છતાં પણુ તેમાં, જેને માટે કાંઈ કારણુ ન આપી શકાય એવા કેટલાક લોકાચાર તો રહેવાના જ. એવા લોકાચાર એ ખરી રીતે તે વહેમનાં બાળક છે. એમને જેટલા જલદી ફે"કી દેવાય તેટલું સારુ. એવા દરેક દરેક આચારતે કેઈ ને કેઈ ધામક ખાબત સાથે જેડી દેવાની સ'રક્ષકર્ભાત્ત, એના પ્રચાર માટે જવાબદાર છે. એવા આચામાંથી કાંઈક વૈસૂાનિક સત્ય શોધવાનો નવી સાંસ્કારેક ્બાત્ત પષ્યુ “નગી આવે છે. પરતુ છેવટે તો એમાંના ધણા આચાર--જે વખતે રારૂ થયા તે જમાના માટે આવસ્યક છતાં--અત્યારે ખીકન જમાના માટે નિરુપયોગી પણુ હોય ને નુકસાનકારક પણુ થાય. એક જ ઉદાહરણુ લઈ એ. આપણી લમતી ક્રિયા ને સાદામાં સાદુ' રેપ આપવાની આને જરાંરેયાત ઊભી થઈ છે. આવું સાદુ' રૂપ આપવામાં આથિક પ્રશ્ન પણુ મુખ્ય બની ગયેલ છે. પરતુ ખરો સવાલ તો આ છે કે એવી સાદી ક્રિયાઓ, લગ્નજીવનમાં પ્રવેશ કરતાં તરષુતસ્ણીતા મનેચત્ર સાથે સુસમત એવા ઉદ્લાસને ઊાણનિ પહોંચાડયા 1વેના શી રીતે યોજવી કે જેથી લમજવનની મહત્તા માટે [નિમૌયલાં પ્રતીકેનાં મૂલ્યાંકનમાં લેશ પણુ ધટાડે। કર્યા વિના, ઉપર ઉપરથી પેસી ગયેલા આડ'બરને જ માત્ર તિર્લાજાલે દેવાય ?આવી યોજના આવશ્યક તો છે જ. પણુ એ યોજના કૈવળ નિર્માલ્ય ને હેતુ વિનાના નિયમે। જેવી તદ્ન યાંત્રિક બની ન જાય એ જ્નેવાનું પણુ જરૂરી છે. એટલે એવી યોજનાના ઘડતરમાં પણુ એક પ્રકારનું પોતાનું અતોખી બનું સંસ્કારી રસિકત્વ હોવું જેઈ એ. આ પ્રમાણું આપણી ખીજ પણુ અનેક લોકપ્રથાએને નવેસરથી રચવાની આવશ્યકતા આજે ઊભી થઈ છે.
આતી સામે એક ખીજ પ્રશ્ન પણુ છે. લેકકાચાર નેમ ધણી વખત અથ'હીંન હેય છે ને (એણે જવું જનેઈ એ, તેમ એ લોકાચારને કેવળ આડ'બરી પ્રદ્શન માટે, ધક્કો આપવાની તરષુર્ભાત્ત પણુ હમેશાં ઇચ્છવા જોગ નથી. કાંઈક પણુ સર્જ તાત્મકદૃતિથી જે લે।કાચાર તજે છે તે કાંઈક તવીન કરે છે એમ કહી શકાય. બાષી ભોાજનખચ-ને તિલાં્જાલે આપી * ટી પારી ' ગોઠવવામાં કેઈ પ્રકારને હેતુ સરતો હોય તેવું લાગતું નથી. એ પણુ એક પ્રકારનો નવે નિરથક લે।કાચાર જવનમાં પ્રવેશ્યો એટલે જ એનો અથ થાય છે.
આપણે લેકર્ટઢી લે।કાચાર વગેરે સામે જે ઝુંબેશ ઉઠાવીએ તેમાં ખે વસ્તુ આવશ્યક હેય છે. પહેલુ' તો માણુસ એ કેવળ આડ'બરી પ્રદ્શન રીતે કરતો ન હેય તો જ એની છાપ પડવાની. ખીજુ નવે। લોકાચાર એટલે જ 1તેરથક ને આવસ્યક--શર્ થવે ન નઈ એ. આ ખત્તે વસ્તુઓનું ખ્યાત રાખ્યા 1ના લેોકાચાર વિસ્દ્ જે જે ક્રિયાઓ યશે તે અ'તે ઘસાઈ જવા માટે જ 4િર્મૌણુ થયેલી હશે. નવી પ્રથાએ। પાડવાતી જરારેયાત ઊભી થાય છે ત્યારે નવી પ્રથાઓ પાડવાનુ' શાસ્ર પણુ સાથે જ ઊભુ' થવું જનેઈ એ. હરેક માણુસ પોતાતા સ્વૈચ્છિક વ્યવહારને લોકાચાર વિરુદ્ધનું ભારે મહત્ત્વનું પગલું ગણાવા માંડૅ તો એમાંથી તો અ'તે અવ્યવહારુ એવો! વિનાશ પ*'થ જ પેદા થાય, અધિકાર પ્રાતત કરવાની તાલીમ પણુ આવા નવા રસ્તા પાડતારાઓ માટે જરૂરી હોવી ન્નેઈ એ. ગેક રીતે તો કેટલી--કેટલી ફ્ટીઓ ને વહેમો કાઢી તાખવાનાંજરૂરી છે. તેમનુ વગીકરણુ કરી, તેમની સામે સાંસ્કારિક્ભત્તિ જગવવા માટે, એવા સાહિયનું નિર્માણુ કરવાની પ્રાયમિક ભૂમિકા તેયાર કરતાં પણુ અમુક સમય તો જશે જ. પણુ એવી ભૂમિકા તૈયાર કર્યાં વિના તે! જૂની રૂઢી જઇ ને નવી રટી લોકમાં પેસી જશે એટલું જ. નવી રૂઢીતે। અર્થ એ કે જે વસ્તુની સમાજકલ્યાણુ માટે જરૂર નથી, છતાં જે કેવળ “ ફેશન ' બતી જઈ ને ધરધરમાં પ્રવેશ મેળવી લે છે, તે પછી તો જરૂરી ગણાવા લાગે છે. લેોકાચાર સામે હુમલે કરતી વખતે આવી નવી ર્ઢીતે પણુ લક્ષમાં રાખવાની હેય છે.